Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગઈકાલે એક નવા નંબર પરથી ફોન આવ્યો.

મેં ફોન ઉપાડ્યો અને કહ્યું : હા, કહો.

સામેથી કોઈ સ્ત્રી ગુસ્સામાં બોલી : સવારે નાસ્તો કર્યા વગર ઓફિસ કેમ ગયા?

કેટલી વાર કહ્યું છે કે રાતના ઝગડાને સવારમાં ભૂલી જવા, પણ તમે સમજતા કેમ નથી.

આજે તમે ઘરે આવો પછી સારી રીતે તમારી ખબર લઉં છું.

હું સ્પષ્ટ કહું છું કે, જો મને બાળકોની ચિંતા ન હોત તો ક્યારનીય તમારાથી દૂર જતી રહી હોત.

તે સ્ત્રી ગમે તેમ બોલી રહી હતી અને હું આશ્ચર્ય ચકિત થઈને વિચારી રહ્યો હતો કે આ નિર્દોષ સ્ત્રી કોણ છે જે મને પોતાનો પતિ માનીને મારો ક્લાસ લઈ રહી છે.

અને મારે તો દૂર દૂર સુધીનું સગાઇના પણ કોઈ સંકેત દેખાતા નથી.

જ્યારે તે સ્ત્રીએ બોલવાનું બંધ કર્યું ત્યારે મેં કહ્યું : શ્રીમતી, તમે કદાચ ખોટા નંબર પર ક્લાસ લઇ લીધો. પણ હું તમારો આભારી છું કે મારા લગ્ન થયા ન હોવા છતાં તમે થોડી વાર માટે મને પરણેલા હોવાનો અનુભવ કરાવ્યો.

પછી તે સ્ત્રીએ કહ્યુ : મારા લગ્ન પણ હજી બાકી જ છે. હમણાં જ મારા લગ્ન નક્કી થયા છે, તો મારી ભાભીએ કહ્યું કે તું કોઈપણ નંબર ડાયલ કર અને તેને ખંખેરી નાખ.

તેનાથી પ્રેક્ટિસ પણ થશે અને હૃદયને સંતોષ પણ મળશે. 😃😜 😀 😆

*જેમ્સ બોન્ડ એના છોકરા ને પૂછે છે કે કેટલા ટકા આવ્યા પરીક્ષા માં?*

*છોકરો – 95*
.
.
.
.
*42.95*

*બોન્ડ – ગધેડા આ કેવી રીત છે જવાબ આપવાની ?*😡

*છોકરો – કેમ, તમે નથી કહેતા…*

*My name is bond,*
.
.
.
.
*James bond.*

😄😂🤣😂🤣😂