Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઘણા સમય પહેલા ત્યાં એક રાજા એ લગ્ન કરવાનું નક્કી કર્યું પણ સામે ૬ રાજકુમારી હતી જેમાંથી એને એકને પસંદ કરવાની હતી,

એટલે એણે બધી રાજકુમારીઓને થોડા બીજ આપ્યા ને કહ્યું કે ૬ મહિના પછી આમાંથી જે સૌથી સારું ગુલાબ લઈ ને આવશે એની સાથે હું લગ્ન કરીશ,

૬ મહિના પછી રાજકુમારીઓ જુદા જુદા કોઈ સફેદ તો કોઈ પીળું તો કોઈ લાલ ગુલાબ લઈ ને રાજા પાસે આવી,

પણ

એક રાજકુમારી ખાલી હાથે રાજા પાસે ઉભી રહી ને કહ્યું ” માફ કરજો મહારાજ પણ તમે જે બીજ આપ્યા હતા એ ગુલાબ ના હતા જ નઈ “

રાજા ને આ રાજકુમારીની સત્ય બોલવાની હિમ્મત ને આદત ખૂબ ગમી ગઈ અને એણે આ રાજકુમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું…

😜😜😜

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s