ચાર સાધુઓ એક મહિના સુધી મૌનવ્રત રાખીને મેડિટેશનમાં કરવા માટે હિમાલય ગયા. ત્યાં પહેલા દિવસે રાતે જોરથી પવન આવ્યો અને ગુફામાં મીણબત્તી ઓલવાઈ ગઈ.
પહેલા સાધુએ આંખો ખોલી અને “ઓ ભગવાન! મીણબત્તી જતી રહી” બોલીને ધ્યાનમાં બેસી ગયો.
બે કલાક પછી બીજો સાધુ પહેલા સાધુ તરફ જોઈને બોલ્યો, “પણ આપણે બોલવાનું નહોતું ને?” એટલું બોલીને તેણે આંખો પાછી બંધ કરી દીધી.
બે કલાક પછી ત્રીજો સાધુ અકળાયો, “તમે બે જણા ચૂપ રહેશો?” એટલું બોલીને એ મેડિટેશન કરવા લાગ્યો.
બે કલાક પછી ચોથા સાધુએ આંખો ખોલી અને હસતાં-હસતાં બોલ્યો, “જોયું! હું એકલો જ મૌન રહ્યો.”
સાર: ગાંડામાં અને ડાહ્યામાં ફરક એટલો જ છે કે એક દુનિયા સામે જોરજોરથી બોલતો થઈ ગયો છે જ્યારે બીજો મગજની અંદર બોલ બોલ કરે છે.
રાજ ગોસ્વામી
Day: May 3, 2022

*અક્ષય તૃતીયા*
“અક્ષય તૃતીયા” જે આ વર્ષે 03/05/2022 ના દિવસે મંગળવાર, વૈશાખ, શુક્લ પક્ષ તૃતીયા, વિક્રમ સંવત 2079 ના રોજ છે.
તે શા માટે મહત્વનું છે?
કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણો!
આ દિવસે માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું.
આ દિવસે મહર્ષિ પરશુરામનો જન્મ થયો હતો.
આ દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ પણ થયો હતો.
આ દિવસે કૃષ્ણે દ્રૌપદીને ચિરહરણથી બચાવી હતી.
આ દિવસે કૃષ્ણ અને સુદામાની મુલાકાત થઈ હતી.
કુબેરને આ દિવસે ખજાનો મળ્યો હતો.
આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.
બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો અવતાર પણ આ દિવસે થયો હતો.
આ દિવસે પ્રસિદ્ધ તીર્થસ્થળ શ્રી બદ્રી નારાયણ જીના દ્વાર ખોલવામાં આવે છે.
બ્રિન્દાવનના બાંકે બિહારી મંદિરમાં, વર્ષમાં ફક્ત આ દિવસે જ શ્રી વિગ્રહ ચરણના દર્શન થાય છે, નહીં તો આખું વર્ષ તેમને વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે.
આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું.
અક્ષય તૃતીયા પોતાનામાં એક સ્વ-સંપૂર્ણ શુભ સમય છે, કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે.🙏🙏
જરીવાલા

અક્ષય તૃતીયા
👏🏻👉 *અક્ષયતૃતીયા* 👈👏🏻
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
( અખાત્રીજ ) નું મહત્વ શુ છે..??
વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે..||
||
.👉. ૧ અક્ષય તૃતીયા નાં દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભા-ચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો..
.👉. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..
👉..૩ આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ વિ કરવું જોઈએ..
👉..૪ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ..
👉.. ૫ અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ..
.👉. ૬ અક્ષયતૃતીયાનાં દિવસે તેત્રાયુગ નો આરંભ થયેલ..
👉.. ૭ અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર“ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજન થી ભરપુર રહેતું..
👉.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ..
👉..૯ અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા..
👉૧૦ અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે..
👉..૧૧ અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે..
.👉.૧૨ અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા..
👉..૧૩ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ..
👉.. ૧૪ અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ..
👉..૧૫ અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે..
👉..૧૬ અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ થયેલ..
👉..17 બ્રહ્મા જી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..
👉..૧૮ અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે..
||
👉સનાતન (હિન્દુ) ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, ‘અક્ષય’ શબ્દનો અર્થ છે – જેનો ક્ષય કે નાશ ન થાય.
માટે આ દિવસે દાન પુણ્ય વિ. શુભ કાર્યો કરવા..!!🌺🍂 ક્રિષ્ના🌺🍂🌺🍂🍂 આધાર- સેવા રિતિ વ્રજજનકી🍂🌺🍂🌺🍂🌺🌺🍂🌺🍂🌺
જેમ્સ બોન્ડ બની ગયો બ્રુક બોન્ડ !!
એક સાઉથ ઇન્ડિયનની સીટ સાથે પ્લેનમાં જેમ્સ બોન્ડની સીટ આવી.
થોડી વાતચીત કરવાના હેતુથી એણે પૂછ્યું: વ્હોટ ઇઝ યોર નેઈમ ?
બોન્ડ: માય નેઇમ ઇઝ બોન્ડ.
સાઉથ ઇન્ડિયન: વેરી ગુડ.
બોન્ડ: જેમ્સ બોન્ડ.
સાઉથ ઇન્ડિયન: ઓ નાઇસ !
બોન્ડ: એન્ડ વ્હોટ ઇઝ યોર નેઇમ ?
સાઉથ ઇન્ડિયન: માય નેઇમ ઇઝ પરંપિલ.
બોન્ડ: વેરી ગુડ !
સાઉથ ઇન્ડિયન: કુંજાવર પરંપિલ.
બોન્ડ: લવલી !
સાઉથ ઇન્ડિયન: કરોટપુરમ કુંજાવર પરંપિલ.
બોન્ડ: ઓહ, બીગ નેઇમ !
સાઉથ ઇન્ડિયન: કટીયવુડી કરોટપુરમ કુંજાવર પરંપિલ.
બોન્ડ: ઓહ ઓહ !!
સાઉથ ઇન્ડિયન: રુદ્રનાથન કટીયવુડી કરોટપુરમ કુંજાવર પરંપિલ.
જેમ્સ બોન્ડ બેહોશ થઈ ગયો !
હવે એને કોઈ નામ પૂછે ત્યારે એ સીધી રીતે કહી દે છે:
માય નેઇમ ઇઝ જેમ્સ બૉન્ડ.
અને સામેવાળાનું નામ તો પૂછતો જ નથી !