Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઇશરદાન ગઢવી


ઈશરદાન ગઢવીના કંઠમાં રહેલા ચારણી સાહિત્યની તાકાત
‘પાંચ મિનિટ નહિ એમને વધારે સમય આપો. આપણે બધાં એમને સાંભળીએ .” ભારતના તત્કાલીન
વડાપ્રધાન અટલબિહાર બાજપાઈએ સુરેન્દ્રનગરમાં યોજાયેલ એક સભામાં સભાના આયોજકને જાણે
આદેશ કર્યો. પેન્ટ, બુશર્ટ ધારણ કરેલ, લીંબુની ફાડ્ય જેવી મોટી મોટી આંખ, ભરાવદાર કાયા અને
ચહેરા ઉપર કાળી દાઢીવાળા એ યુવાન કલાકારે તે સમયે ‘પાંડવ યશ ચંદ્રિકા’માંથી વીરરસની વાણીનો
ધોધ વહેવડાવ્યો ને કવિ હૃદયના બાજપાઈજી એ વાણી સાંભળતા ગયા તેમ તેમ તેમના ચહેરા ઉપર જાણે
વીરસરની કળિયું પડવા માંડી એમનાં રોમેરોમ ખડાં થઈ ગયાં હોય તેવી અનુભૂતિ થતાં તેમણે ઉપર
પ્રમાણેના શબ્દો ઉચ્ચાર્યા.
ઘટનાએવી હતી કે સંસદની ચૂંટણી વખતે સુરેન્દ્રનગરમાં મળનાર એક સભાને ભારતના તે સમયના
વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ સંબોધવાના હતા. દેશના વડાપ્રધાનને સૌરાષ્ટ્રની બળુકી વાણીનો
અહેસાસ કરાવવાના હેતુસર ત્યાંના સ્થાનિક કાર્યકરોએ ઈશરદાન નામના યુવાનને પાંચ મિનિટનો
સમય ફાળવી આપેલો. ‘પાંડવ યશુ ચંદ્રિકા’માંથી તેમણે ભીષ્મપ્રતિજ્ઞાનો પ્રસંગ લઈને સભામાં રજૂ
કરેલો.
બન્યું એવું કે કોઈ યુદ્ધ માટે નગારે દેવાય અને દુંદુભિ ગર્જના કરવા માંડે તેવી ચારણી શૈલીની
રચનાઓના ઘૂઘવાટા ઈશરદાને એવા તો સંભળાવ્યા કે શ્રોતાઓનાં અંગેઅંગમાં રક્ત ઉછાળા મારી
રહ્યું અને દેશના વડાપ્રધાને તત્ક્ષણે અભિભૂત થઈને એ વીરવાણી લંબાવવા આહ્વાન કરતાં પિસ્તાળીસ
મિનિટ સુધી એ કાવ્યવાણીનો ધોધ સમંદરમાં ગર્જના કરતાં મોજાંની જેમ ઊછળી રહ્યો. વડાપ્રધાન ઊભા
થઈને તેમને ભેટી પડેલા ત્યારે સમગ્ર જનમેદનીએ રોમાંચ અનુભવેલો. આવી હતી ઇશરદાનના કંઠમાં
અને કોઠામાં માળો બાંધીને રહેલા ચારણી સાહિત્યની તાકાત .
શિવદાન ગઢવીના લેખ ‘વીરરસનો ઓધ ઉછાળતા ઈશરદાન ગઢવી’માંથી)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સંતોષી નર સદા સુખીએક રાજયમાં હમણા થોડા સમયથી પ્રજા કંગાળ હતી. ધરતીમાંથી કાંઈ પાકતું ન હતું. રાજાએ
દરબાર ભરી મંત્રીઓ પાસેથી આ અંગે સલાહ માગી.
એક મંત્રીએ કહ્યું : “લોકો બધા આળસુ છે. કંઈ કામ કરતા નથી. ખેતી કરતા નથી એટલે અનાજ
પાકતું નથી. અને તેથી પ્રજા દુઃખી છે.” બીજા મંત્રીએ કહ્યું : “આ ધરતીમાં જ કંઈ રસ નથી. તેથી કંઈ
નથી.” ત્રીજા મંત્રીએ કહ્યું : ‘ધરતી તો ફળદ્રુપ છે. પરંતુ રાજય તરફથી કોઈ સગવડ મળતી
નથી. જો કૂવાઓ ખોદવામાં આવે, તળાવો બનાવવામાં આવે તો ખેડૂતો સિંચાઈ કરી સારો પાક મેળવી શકે.”
રાજાને ત્રીજા મંત્રીની વાત યોગ્ય લાગી. તેણે રાજયમાં કૂવાઓ, તળાવો ખોદાવવાનું કામ શરૂ કરી
દીધું. બે-ત્રણ વર્ષમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ સારી થઈ ગઈ. સિંચાઈને લીધે ખેડૂતો સારો પાક લેવા
લાગ્યા. બધા ખૂબ જ સુખી થયા. જેથી રાજા પણ ખૂબ જ ખુશ થયા.
પરંતુ બે-ત્રણ વર્ષ પછી પ્રજા માં પરિવર્તન આવ્યું. લોકો વૈભવી જીવન જીવવા લાગ્યા. રાજયનો
વેરો ભરવાનું બંધ કરી દીધું. બધા મોજશોખમાં પડી ગયા. અધૂરામાં બે વર્ષ સતત દુષ્કાળ પડ્યો તેથી
પ્રજા ફરીથી દુઃખી થઈ ગઈ. ખેતરમાંથી આવતી કમાણી બંધ થઈ ગઈ.
રાજાએ પ્રજાને બોલાવી કહ્યું કે, “તમે કોઈ નિરાશ થશો નહિ, અત્યાર સુધી તમે રાજયને જે કર,
ભરતા હતા તે બધું જ ધન-અનાજ પડ્યું છે. તે તમારું જ છે. હજુ બે-ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડે તો પણ
ધન કે અનાજ ખૂટે નહિ તેટલું પડ્યું છે. તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.”
રાજાના આ આશ્વાસનથી પ્રજા સંતોષ પામી. દુષ્કાળ હોવા છતાં રાજાની મદદથી પ્રજા દુ:ખી ન
થઈ. બધું પ્રજાનું જ છે તેમ સમજી ધન અને અનાજ પ્રજામાં વહેંચી આપ્યું !
બીજા વર્ષે સારો વરસાદ થયો. પાક પણ ખૂબ જ સારો થયો. પ્રજા હવે નિયમિત કર ભરવા લાગી.
લોકોના સહકાર અને સંતોષથી રાજભંડાર પૂરેપૂરો ભરાઈ ગયો. રાજા અને પ્રજા બંને સુખી થયા.
સંતોષી નર સદા સુખી.
C/o. વિદ્યામંદિર હાઈસ્કૂલ, મહાદેવવાડી, ગોંડલ-૩૬૦૩૧૧
પાક

હસમુખ રામદેવપુત્રા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બુહારો નહિ, દીવો ધરો
| કચ્છના એક ભૂંગામાં અમાસનું અંધારું ઉતરી આવ્યું ! રાત્રે ભૂંગામાં કંઈ દીવો હોય ? ના રે ! બસ
અંધારુ અને અધારું જ !
( )
રાત્રે ભૂંગાનો માલિક એકાએક જાગી ગયો. આખા ભૂંગામાં ઘોર અંધારું હતું અને તે જાણે તેને
!
ચોતરફથી ભીંસી રહ્યું હતું ! તે અકળાયો, ઉભો થયો બુહારી લીધી, અને માંડ્યો અંધારું બુહારવા !
આખી રાત બહાર્યું, પણ તે માટે ? સવારે ભૂંગામાં સૂરજનું કિરણ પ્રવેશ્ય કે અંધારું અદૃશ્ય થઈ ગયું !
પ્રજ્ઞાનું એક કિરણ તમારા ચિત્તમાં પ્રવેશવાથી તમારું ચિત્ત ઝળહળી ઉઠશે ! અંધકાર અદૃશ્ય થઈ
જશે !
તમારા તમસની સામે પ્રજ્ઞાનો દીવો ધરો !

ગુલાબરાય જોબનપુત્રા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक


બી ડિફરંટ |
એક પ્રેયસીએ તેના પ્રેમીનો લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધો. તેણે કહ્યું, “Be different and come
to me.
પેલો યુવાન પ્રણયનાં મધુર ગીતો કરવા લાગ્યો. એક દિવસ તેણે તે ગીતો પોતાની પ્રેયસીને સંભળાવ્યાં.
પ્રેયસીએ કહ્યું, “દરેક યુવાન આવું કરે છે, તે નવું શું કર્યું ?” અને તેણે ફરી પ્રસ્તાવ ફગાવી દીધો. પેલો
યુવાન ખૂબ ધન કમાણો અને પછી હીરા-મોતીની છાબ લઈને પ્રેયસી પાસે ગયો. પ્રેયસીએ કહ્યું, “ધનથી
પ્રેમ ખરીદી શકાય છે તેમ યુગોથી બધા માનતા આવે છે; પણ એમ માની લીધું; તે નવું શું કર્યું ?” અને
તેણે વળી પ્રસ્તાવ ફગાવી દીધો.
એકવાર પેલા યુવાનના ઘરે યજ્ઞકાર્ય હતું. યજ્ઞવેદિ પ્રગટાવવામાં આવી, અને પેલા યુવાને યજ્ઞવેદિની
જવાળામાં પોતાનો જમણો હાથ પ્રસાર્યો, ‘ઓમ્ સ્વાહા !’ પણ યુવાન બચી ગયો. પેલી પ્રેયસી દોડતી
આવી, તેણે તે યુવાનનો હાથ પોતાના હાથમાં લીધો, અને બોલી, “You proved different than
others.”
બી ડિફરંટ !
ગુલાબરાય જોબનપુત્રા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મારા મિત્ર રીન્કેસ સોમપુરા દ્વારા વ્હોટઅપ મેસેજમાં સરસ પોસ્ટ આવી. જે મને ખૂબ જ ગમી. સમજદારીનું ઉમદા ઉદાહરણ આમાં દેખાય છે. આપને પણ જરૃર ગમશે.

ઝવેરચંદ મેઘાણી એક વાર મહુવા, ભાવનગરના બજારમાંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણી એ પુછ્યું કે, "મા, તારે કોઈ દિકરો નથી.. ?" મા ની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. એણે કહ્યું કે, "દિકરો તો હતો ભાઇ, અમે ખારવા (માછીમાર) છીએ. મારો દિકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી પંદર વર્ષ પહેલા મધદરીયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું...." મેઘાણી એ કીધું કે, "તો પછી તમે શેઠ પાસેથી વળતર ન માગ્યું.?"

“અરે ભાઈ, કેવી રીતે માગું.? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં.?”
સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે.! જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે. આપણા માં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે..

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

यह भी नहीं रहेगा..


एक नगर में एक साधू महात्मा आए हुए थे। राजा जी ने जब ये बात सुनी तब उनहोंने साधू महात्मा को राजमहल पधारने के लिए निमंत्रण भीजवाया। साधू जी ने राजा जी का निमंत्रण स्वीकार कर राजमहल पहुंचे।

राजा जी ने उनके स्वागत में हो सके उतनी सारी सेवायें दी।

साधू जी अब वहां से जाने लगे तब राजा जी ने उनको विनती की की – “कुछ सिख देते जाएँ”

तब साधू महात्मा ने उनके हाथों में एक कागज़ की बन्ध पर्ची देते हुए कहा की – ” इसे तब खोलना जब आप पर बहुत भारी संकट या मुश्किल आन पड़े”

इतना कह कर साधू ने राजा जी से विदा ली।

कुछ सालों बाद राजा जी के नगर पर दुसरे राजा ने चडाई कर दी।

इस युद्ध के दौरान उनकी सारी सम्पति और राज खजाना सब खर्च हो गया।

तब राजा जी को वो साधू महात्मा की दी हुई पर्ची याद आयी…

उनहोंने पलभर की भी देर किए बगैर वो पर्ची को खोला।

उस में लिखा था – ” यह भी नहीं रहेगा”

राजा सब समझ गए। अभी उनका बुरा वक्त चल रहा है। यह ज्यादा दिन नहीं रहेगा।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સાચો ધર્મ – માનવસેવામહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. કૌરવો અને પાંડવો કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના સાથીઓ સાથે
સંગ્રામ ખેલતા હતા. મહાભારતના યુદ્ધનો એક નિયમ હતો કે દિવસભર યુદ્ધ ખેલવું, પણ સૂર્યાસ્ત થાય ત્યારે યુદ્ધ
સમાપ્ત કરી દેવું.
આવી રીતે આખો દિવસ યુદ્ધના મેદાનમાં ઝઝૂમ્યા પછી યુધિષ્ઠિર સૂર્યાસ્ત થયા બાદ વેશપલટો કરીને કુરુક્ષેત્રની
રણભૂમિ પર જતા હતા અને રણમેદાનમાં ચીસો પાડતા અને ઘાયલ થયેલા સૈનિકોની સેવા કરતા હતા.
એક દિવસ એમના લઘુબંધુ સહદેવની નજર પડી. સહદેવે યુધિષ્ઠિરને વેશપરિવર્તન કરતા જોયા. એણે
સંકોચ સાથે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી, આપ આ શું કરો છો ? શા માટે રૂપ બદલો છો ? આખી પ્રજા આપના જેવા
સત્યનિષ્ઠ થવાનું વિચારે છે અને આપ કેમ વેશપલટો કરો છો ?’
યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘આ રીતે વેશપલટો કરીને હું રોજ રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં જાઉં છું.’
સહદેવે અપાર આશ્ચર્યથી પૂછ્યું, ‘કુરુક્ષેત્રના મેદાનમાં ? સૂર્યાસ્ત સમયે યુદ્ધનો અંત આવે છે, તો પછી એ
યુદ્ધના મેદાનમાં જવાનું પ્રયોજન શું ?’
ત્યારે યુધિષ્ઠરે કહ્યું, ‘યુદ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકોની સેવા-શુશ્રુષા માટે જાઉં છું.’
‘પણ આવું કરો છો શા માટે ? ત્યાં તો શત્રુના સૈનિકો પણ હોય ને?’
યુધિષ્ઠિરે કહ્યું, ‘સહદેવ, દુઃખી અને પીડિત હોય ત્યાં શત્રુ અને મિત્રનો ભેદ ન હોય. બધા જ સમાન છે.
સેવા એ જ સહુથી મહાન છે.’
સહદેવે પ્રતિપ્રશ્ન કર્યો, ‘સેવા કરવાના ક્યાં ઓછાં ક્ષેત્રો છે ? આપ આખો દિવસ યુદ્ધ ખેલીને ખૂબ થાકી
ગયા હો છો. જેમનો દિવસે યુદ્ધના મેદાનમાં સંહાર કરવાનો વિચાર કર્યો હોય એવા શત્રુઓના સૈનિકોની રાત્રે
સેવા કરવાની હોય?’
યુધિષ્ઠિરે કહ્યું, ‘સહદેવ, ભલે આપણે યુદ્ધ ખેલતા હોઈએ, એકબીજાને પરાસ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કરતા
હોઈએ, પરંતુ યુદ્ધમાં પણ ધર્મની મર્યાદાનું પાલન કરવું જોઈએ. માનવસેવા એ જ માનવીનો સૌથી મોટો ધર્મ છે.
સહદેવ યુધિષ્ઠિરના ઉદાત્ત હૃદયની ભાવનાને મનોમન વંદન કરવા લાગ્યો. એક શંકા જાગતાં એણે સવાલ
કર્યો, ‘આ બધું તો બરાબર, કિંતુ તમે વેશપલટો કરીને શા માટે ઘાયલોની સેવા કરવા જાઓ છો ?”
યુધિષ્ઠિરે કહ્યું, ‘જો હું વેશ બદલું નહીં, તો સૈનિકો મારી સેવા સ્વીકારે નહી. હું સેવા કરવા જાઉં તો તેઓ
ઈન્કાર કરે અને મારી સેવા લેતાં અપાર શરમ અને સંકોચ અનુભવે, આથી હું વેશપલટો કરું છું.’
યુધિષ્ઠિરની ભાવનામાં સેવાનો પરમ આદર્શ નિહાળી સહદેવે નતમસ્તકે તેમને વંદન કર્યા અને તેમની
માનવસેવાની ભાવનાને ખૂબ બિરદાવી.
શ્રી વિપિનપંડ્યા સંકલિત પુસ્તિકા જનસેવા એ જ પ્રભુ સેવા’માંથી સાભાર) – ડૉ. શ્રી કુમારપાળ દેસાઈ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

चिड़िया उड़ गई फुर्र…


“अटकन-चटकन दही चटाकन कव्वा लाटा बनकर कांटा सुरू रुरु पानी आया चिड़िया उड़ गई फुर्र….”
कहते ही निधि अपने दोनों हाथ सिर के ऊपर उठाकर जोर से किलकारियां मार कर हंसने लगती और ताली बजाती। अटकन-चटकन निधि का सबसे प्रिय खेल है। सारा दिन निर्मला अर्थात अपनी दादी के साथ यही खेलना चाहती है और फुर्र कहते ही जहां निधि खिलखिला कर हंसने लगती है, वही निर्मला का दिल बैठ जाता है। पाहुनी बनकर चार दिनों के लिए आई है कुछ ही समय में यह नन्ही सोनचिरैया सचमुच में ही अपने मम्मी-पापा के साथ फुर्र से उड़ जाएगी।
निधि हंस रही थी, उसके मुख में दुग्ध धवल नन्हे प्यारे दंतुल दिख रहे थे। चार ऊपर, चार नीचे। निर्मला ने उसे गोद में उठाकर सीने से लगा लिया। छाती में इतना स्नेह तो अपने पेट जायो के लिए भी नहीं महसूस किया उन्होंने कभी जितना इस नन्ही परी के लिए होता है।

“चलो जीजी खाना लग गया है।” मधु ने आवाज लगाई तो उनकी तंद्रा भंग हुई। निधि को गोद में लेकर उठ गई। उनका बेटा अमोल पहले से ही डायनिंग टेबल पर उपस्थित था। बहू निष्ठा खाना परोस रही थी।
“,आइए माँ।” अमोल ने एक कुर्सी सरकाई। सब बैठकर खाना खाने लगे। बीच-बीच में डेढ़ वर्षीय निधि की बाल सुलभ करतूतों पर हंसी का दौर चलता रहा। मधु भी कम मजाकिया थोड़े ही थी, वह भी ऐसी-ऐसी फुलझड़ियां छोड़ती कि सब हंसते हुए दोहरे हो जाते। तभी तो अमोल इस बार आठ दिनों की छुट्टी लेकर आया तो मधु मौसी को भी यही बुलवा लिया।
दोपहर के खाने के बाद सब अपने कमरों में आराम करने चले गए। निधि सो गई। जल्दी ही मधु की भी नाक बजने लगी मगर निर्मला की आंखों में नींद नहीं थी। उनके तो दिल दिमाग में उथल-पुथल मची थी। अमोल उनकी सबसे छोटी संतान है। बड़ी दो बेटियां उम्र में अमोल से काफी बड़ी है और वर्षों पहले अपने पति, बच्चों के साथ अमेरिका में सेटल हो चुकी हैं। जब तक अमोल के पिता जीवित थे तब तक वे और निर्मला साल दो साल में दो चार महीनों के लिए बेटियों के पास अमेरिका हो आते थे, पर उनके जाने के बाद तो निर्मला ने अपने इसी मकान और उनकी यादों में अपने आपको कैद कर लिया।
यहां वह दुल्हन बनकर आई, बच्चे हुए, उनकी शादियां हुई फिर उनके बच्चे हुए। सुबह से लेकर रात तक पति-बच्चों की यादें चलचित्र की भांति आंखों के सामने घूमती रहती हैं। आंखों की कोर से एक आंसू बाहर आने को छटपटाने लगा। एक-एक कर सब विदा हो गए इस घर से। अमोल को भी नौकरी मिली इंदौर में। बहुत कोशिश की उसने भोपाल में नौकरी करने की लेकिन नहीं मिली। निर्मला कुछ दिन उसके पास रहती फिर इस अतीत की यादें और इस घर का मोह उसे वापस खींच लाता। अब निधि आ गई। माँ की खुशी के लिए अमोल गाहे-बगाहे भोपाल भागा आता है। निधि भी दादी से इसीलिए बहुत हिली हुई है। इसलिए जब भी वापस जाने का समय आता है निधि निर्मला से चिपट कर रोने लगती है। “ताती नई, ताती नई।”
तब निधि का रोना देखकर अमोल और निष्ठा की आंखें भी भीग जाती। और अब नियति यह सुख भी उनसे छीन रही है। अमोल को बेंगलूर की एक बड़ी कंपनी से नौकरी का प्रस्ताव आया है। तनख्वाह भी यहां से चार-पांच गुनी है। वह और निष्ठा अत्यंत उत्साहित हैं, इतनी कम उम्र में सफलता की इतनी ऊंची पायदान पर पहुंच गया है। मगर अब बेंगलुरु से भोपाल बार बार आना संभव नहीं हो पाएगा। अब यह सोन चिरैया ना जाने कितने महीनों बाद आ पाएगी। यही सोचकर निर्मला का ह्रदय फटा जा रहा है। अमोल और निष्ठा तबसे निर्मला की मनुहार कर रहे हैं “हम आप को साथ लिए बिना नहीं जा पाएंगे माँ, इंदौर से तो हर शनिवार-रविवार आ जाते थे मगर बेंगलुरु से महीनों आना नहीं हो पाएगा। वहां आपकी चिंता लगी रहेगी, आप साथ चलिए।” निष्ठा ने आग्रह से कहा।
लेकिन निर्मला की आत्मा तो इस घर में बसती है, वह बेजान शरीर बेंगलुरु ले जाकर क्या करेगी जबकि प्राण तो यहीं रह जाएंगे। उसने मना कर दिया। अमोल और निष्ठा दोनों सिर झुका कर चुप हो गए। घर में एक बेवजह की उदासी पसर गई। अमोल और निष्ठा यूँ तो ऊपर से सामान्य बने रहने का पूरा प्रयत्न करते पर उनके चेहरों से पता चल ही जाता था कि वह दिल ही दिल में घुट रहे हैं।
निर्मला उठकर खिड़की के पास खड़ी हो गई। पिछले चार दिनों से लगातार बारिश हो रही थी। सारी प्रकृति में जैसे एक उदासी सी पसरी थी।

“क्या सोच रही हो दीदी।”
कंधे पर मधु का स्पर्श पाकर निर्मला चौंक गई। उसे ध्यान ही नहीं रहा कि बारिश के साथ ही कब से उसकी खुद की भी आँखे बरस रही थी। जल्दी से अपनी आँखे पौंछते हुए उसने जवाब दिया-

“कुछ नहीं रे कुछ भी तो नहीं।”
“ना बताओ दीदी पर मैं क्या समझती नहीं हूँ।” मधु ने उसे एक कुर्सी पर बिठा दिया और खुद भी पास ही में बैठ गई।

“अब किस्मत को देखो ना इतना सा भी सुख बर्दाश्त नहीं हुआ, निधि का मुंह देख कर कुछ खुशी मिल जाती थी वह भी भगवान अब छीन रहा है।” निर्मला भरे गले से बोली।
“पता नहीं दोष किस्मत का है या तुम्हारी सोच का दीदी।” मधु का स्वर अचानक कुछ तीखा सा हो गया।
“क्या मतलब?” उसके स्वर की तिक्तता से निर्मला अचानक चौंक गई।
“मतलब यह कि दोष किस्मत का नहीं है वह तो अपनी ओर से अच्छा ही कर रही है दोष तो तुम्हारी सोच, तुम्हारी बेमानी जिद का है।” मधु का स्वर अब भी वैसा ही था।
“तुम कहना क्या चाहती हो मैं कुछ समझी नहीं।” निर्मला असमंजस में भर कर बोली।
“देखो दीदी।” अब की बार मधु कुछ नरम और समझाइश भरे स्वर में बोली “अमोल को इतनी बड़ी कंपनी से जो प्रस्ताव मिला है वह रोज-रोज नहीं मिलता और हर किसी को भी नहीं मिलता। लेकिन सिर्फ तुम्हारी वजह से वह इस बेहतरीन अवसर से क्या जीवन में आने वाले हर अवसर से वंचित होता रहेगा।”
“अरे लेकिन मैंने उसे कब रोका है।” निर्मला बुरी तरह चौंक कर बोली।
“तुमने मुँह से तो मना नहीं किया लेकिन तुम्हारी उसके साथ न जाने वाली जिद ने उसके पैरों में बेड़ियां डाल दी हैं। अब उसका मन भी नहीं मान रहा तुम्हें अकेला छोड़ कर जाने में।” निर्मला की हथेली पर प्यार से हाथ रखते हुए मधु बोली “तुम उसके साथ बेंगलुरु क्यों नहीं जाती दीदी?”
निर्मला एक मोह भरी दृष्टि कमरे की दीवारों और छत पर डालकर कुछ कहने जा ही रही थी कि मधु ने उसे रोक दिया- “बस-बस तुम्हारी दृष्टि ने सब कह दिया है। लेकिन अपनी इस परंपरागत और घिसी पिटी सोच से बाहर आओ, मनुष्य अतीत में ही अटक कर रह जाए तो जी नहीं सकता। तुम्हारे बच्चों का बचपन अतीत बन चुका है, निधि का बचपन ही अब वर्तमान का सच है। अतीत की यादों में ही अटकी रहोगी तो वर्तमान के हर सुख से वंचित रह जाओगी।”
“पर..” निर्मला कुछ कहना चाहती थी लेकिन मधु ने उसे बीच में रोक दिया-
“कोई पर-वर नहीं, सच तो यही है कि माता-पिता स्वयं तो सामंजस्य स्थापित नहीं कर पाते और दोष किस्मत को या बच्चों को देते हैं। बच्चे भी माता-पिता को छोड़ देते हैं मैं मना नहीं करती पर कई बार गलती बुजुर्गों की भी होती है। पुरानी निर्जीव चीजों से मोह की खातिर वे एडजस्टमेंट करने को तैयार नहीं होते और अकेला रह जाने पर बच्चों को दोष देते हैं कि वह पूछते नहीं हैं। कल को अमोल अगर चला गया तो सब उसी बेचारे को कोसेंगे न। बड़ी दुर्भाग्य की बात है कि हम बच्चों को पढ़ाते हैं, उन्हें सफलता की सबसे ऊंची पायदान पर देखने और विकास की दौड़ में सबसे आगे रहने की महत्वाकांक्षा भी हम ही उन पर थोपते हैं और जब वे विकास के मार्ग पर आगे बढ़ने लगते हैं तब हम ही उनकी राह में बाधा बनकर खड़े हो जाते हैं।”

“मैं कहां किसी की राह में बाधा बन रही हूँ। वह जहां चाहे चला जाए।” निर्मला बोली।
“नहीं दीदी वह दोनों तुम्हें छोड़कर जाना नहीं चाहते। कल ही अमोल और निष्ठा ने तय किया है कि वह कंपनी का प्रस्ताव ठुकरा देंगे, जबकि अमोल जानता है कि वह अपने सौभाग्य और प्रगति को लात मार रहा है, फिर भी उसने तुम्हें चुना। अमोल तो सुपुत्र है उसने साबित कर दिया, अब यह तुम्हारे हाथ है कि तुम सुमाता बनती हो या कुमाता।” एक गहरी सांस लेकर मधुलिका चली गई।
उस रात बाहर आसमान पूरे जोरों से बरस रहा था और अंदर निर्मला की आंखें। आंखों से नींद तो कोसों दूर थी अब भी मन में उहापोह की स्थिति थी। इतने वर्षों से गृहस्थी के साम्राज्य की रानी वे थी अब किसी दूसरे की गृहस्थी में… “छि-छि” मन के एक कोने में भाव उठा, अब भी वही भय, वही संशय, वही कुंठा मन में व्याप्त है। दूसरे की क्यों निष्ठा भी तो अपनी है, उसका साम्राज्य चलाने के लिए मंत्री रूप में उसकी सलाहकार बनकर तो रह सकती है ना। निर्मला के होठों पर एक निर्मल मुस्कान आ गई।
सुबह को आसमान एकदम साफ था। प्यारी गुनगुनी धूप खिली थी। आंगन में गौरैया फुदक रही थी, फूलों पर तितलियां मंडरा रही थी। संशय के बादल छट चुके थे। निष्ठा नाश्ता लगा रही थी।

“तुम बेंगलुरु कब जा रहे हो बेटा मेरा भी टिकट तुम लोगों के साथ ही करवा लेना।” निर्मला ने अमोल से कहा तो वह उसके दोनों हाथ थामकर खुशी से बोला-
“सच में तुम साथ चलोगी माँ?”
“हाँ बेटा चलूंगी।”
निष्ठा के चेहरे पर भी चमकदार धूप खिल उठी।
मधु उत्साह से बोली “घर की चिंता मत करना दीदी मैं तुम्हारी यादों को ज्यों का त्यों संभाल कर रखूंगी”
तभी ठुमक-ठुमक कर निधि आई और निर्मला की गोद में बैठ कर बोली-
“ताती तिया उल-फुल…”
“नहीं मेरी सोन चिरैया।” निधि को अपने सीने से लगाते हुए निर्मला ने कहा “चिड़िया अब अपने घोंसले में हमेशा अपनी दादी के साथ रहेगी।”
“तिया—ताती—“
निधि ताली बजाकर बोली तो सब हंसने लगे।

विनीता राहुरीकर

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

अपनापन


डा. मीनाक्षी दो साल बाद लंदन से भारत लौटी हैं। वहाँ हर तरीके से सब कुछ बढ़िया होते हुए भी वो चैन से नही थी।विदेशी भूमि को उनका परिवार कभी अपना नहीं पाया। अब पटना लौट कर चैन की सांस आई है।

दीपावली की कुछ शॉपिंग करने अपने प्रिय पटना मार्केट आई थीं। तभी एक संभ्रांत महिला ने टोका,”मैडम, बहुत दिनों के बाद देखा आपको। आप शायद इंग्लैंड चली गई थीं…कितने दिनों के लिए आई हैं”

वो बहुत अभिभूत सी थीं। वहां लंदन में कोई पहचानता भी नही था…किसी को किसी से कोई मतलब ही नही होता था और यहाँ इस महिला ने देखते ही पहचान लिया और रोक कर स्नेहप्रदर्शन भी किया। उन्होने भी उतनी ही कोमलता से उस महिला से बात की। अभी थोड़ा आगे बढ़ी ही थीं कि एक बड़े साड़ी शोरूम से एक सज्जन निकले और उनका अभिवादन किया,”आप मैडम मीनाक्षी! बहुत दिनों के बाद दिखाई दी हैं। कहां रही इतने दिन?”

वो भी राकेश बाबू को पहचान कर बड़ी खुश हो गई,”अरे भाईसाहब, आपने हमें पहचान लिया। हमारी ननद के विवाह की काफ़ी खरीदारी आपके यहां से ही तो की गई थी”

वो भी बहुत आत्मीयता से बोले,”जी बिल्कुल याद है। आपने तो मेरे पोते को नया जीवन दिया था। मेरा परिवार तो आपका सदा ही ऋणी रहेगा।” उन्होने उनको शोरूम के अंदर आकर कॉफी़ पीने का आग्रह किया। वो उस स्नेही आग्रह को ठुकरा नहीं सकीं…सारे कामों की लिस्ट उनके मन में उछलकूद मचा रही थी पर उस स्नेह…उस आत्मीयता… उस प्यार भरी मनुहार को कैसे टाल दें जिसके लिए वहाँ सुदूर इंग्लैंड में वो हर पल…हर क्षण तड़पती रही थीं। कॉफी़ पीते पीते उन्हें बुआजी की याद आ गई। आज सुबह ही तो वो कितना अचरज कर रही थी,”अरे मीनू, इतना बढ़िया जॉब, इतना ठाठबाट… सबसे बढ़ कर इतना सुंदर देश…सब छोड़छाड़ कर तुमलोग यहाँ वापस कैसे आ गए? जो एक बार जाता है.. बस वहीं का होकर रह जाता है।”

उस समय तो वो सिर्फ मुस्कुरा कर रह गई थीं पर अब बुआजी की बात का…उनके अचरज का जवाब देने का मन हो रहा था…देखिए बुआजी… यही अपनापन…यही अपनी पहचान …जो शायद वहां की चमकदमक में कहीं ओझल सी हो गई थी…वहाँ की सुंदर राजसी सड़कों पर कोई पहचानने वाला नहीं था…यहाँ तो कदम कदम पर अपने लोग हैं…अपनापन है।

नीरजा कृष्णा
पटनासिटी