Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

उद्धव ने कृष्ण से पूछा,
जब द्रौपदी लगभग अपना शील खो रही थी,
तब आपने उसे वस्त्र देकर द्रौपदी के शील को बचाने का दावा किया!

लेकिन आप यह यह दावा भी कैसे कर सकते हैं ?

उसे एक आदमी घसीटकर भरी सभा में लाता है,
और इतने सारे लोगों के सामने निर्वस्त्र करने के लिए छोड़ देता है!

एक स्त्री का शील क्या बचा ? आपने क्या बचाया ?

क्या यही धर्म है ?”

ये अकेले उद्धव के प्रश्न नहीं हैं। महाभारत पढ़ते समय हर एक के मनोमस्तिष्क में ये सवाल उठते हैं!

उद्धव ने हम लोगों की ओर से ही श्रीकृष्ण से उक्त प्रश्न किए।

भगवान श्रीकृष्ण मुस्कुराते हुए बोले-
“प्रिय उद्धव, यह सृष्टि का नियम है कि विवेकवान ही जीतता है।

उस समय दुर्योधन के पास विवेक था, धर्मराज के पास नहीं।

यही कारण रहा कि धर्मराज पराजित हुए।”

उद्धव को हैरान परेशान देखकर कृष्ण आगे बोले- “दुर्योधन के पास जुआ खेलने के लिए पैसाऔर धन तो बहुत था, लेकिन उसे पासों का खेल खेलना नहीं आता था, इसलिए उसने अपने मामा शकुनि का द्यूतक्रीड़ा के लिए उपयोग किया। यही विवेक है। धर्मराज भी इसी प्रकार सोच सकते थे और अपने चचेरे भाई से पेशकश कर सकते थे कि उनकी तरफ से मैं खेलूँगा।

जरा विचार करो कि अगर शकुनी और मैं खेलते तो कौन जीतता ?

पाँसे के अंक उसके अनुसार आते या मेरे अनुसार?

चलो इस बात को जाने दो। उन्होंने मुझे खेल में शामिल नहीं किया, इस बात के लिए उन्हें माफ़ किया जा सकता है।

लेकिन उन्होंने विवेक-शून्यता से एक और बड़ी गलती की! और वह यह- उन्होंने मुझसे प्रार्थना की कि मैं तब तक सभा-कक्ष में न आऊँ, जब तक कि मुझे बुलाया न जाए!

क्योंकि वे अपने दुर्भाग्य से खेल मुझसे छुपकर खेलना चाहते थे।

वे नहीं चाहते थे, मुझे मालूम पड़े कि वे जुआ खेल रहे हैं!

इस प्रकार उन्होंने मुझे अपनी प्रार्थना से बाँध दिया! मुझे सभा-कक्ष में आने की अनुमति नहीं थी!

इसके बाद भी मैं कक्ष के बाहर इंतज़ार कर रहा था कि कब कोई मुझे बुलाता है! भीम, अर्जुन, नकुल और सहदेव सब मुझे भूल गए! बस अपने भाग्य और दुर्योधन को कोसते रहे!

अपने भाई के आदेश पर जब दुःशासन द्रौपदी को बाल पकड़कर घसीटता हुआ सभा-कक्ष में लाया, द्रौपदी अपनी सामर्थ्य के अनुसार जूझती रही!

तब भी उसने मुझे नहीं पुकारा!
उसकी बुद्धि तब जागृत हुई, जब दुःशासन ने उसे निर्वस्त्र करना प्रारंभ किया!

जब उसने स्वयं पर निर्भरता छोड़कर-
‘हरि, हरि, अभयम् कृष्णा, अभयम्’-
की गुहार लगाई, तब मुझे उसके शील की रक्षा का अवसर मिला।

जैसे ही मुझे पुकारा गया, मैं अविलम्ब पहुँच गया। अब इस स्थिति में मेरी गलती बताओ ?”

उद्धव बोले-
“कान्हा आपका स्पष्टीकरण प्रभावशाली अवश्य है, किन्तु मुझे पूर्ण संतुष्टि नहीं हुई!
क्या मैं एक और प्रश्न पूछ सकता हूँ ?”

कृष्ण की अनुमति से उद्धव ने पूछा-
“इसका अर्थ यह हुआ कि आप तभी आओगे, जब आपको बुलाया जाएगा ? क्या संकट से घिरे अपने भक्त की मदद करने आप स्वतः नहीं आओगे ?”

कृष्ण मुस्कुराए-
“उद्धव इस सृष्टि में हरेक का जीवन उसके स्वयं के कर्मफल के आधार पर संचालित होता है।

न तो मैं इसे चलाता हूँ, और न ही इसमें कोई हस्तक्षेप करता हूँ।

मैं केवल एक ‘साक्षी’ हूँ।

मैं सदैव तुम्हारे नजदीक रहकर जो हो रहा है उसे देखता हूँ।

यही ईश्वर का धर्म है।”

“वाह-वाह, बहुत अच्छा कृष्ण! तो इसका अर्थ यह हुआ कि आप हमारे नजदीक खड़े रहकर हमारे सभी दुष्कर्मों का निरीक्षण करते रहेंगे?”

हम पाप पर पाप करते रहेंगे, और आप हमें साक्षी बनकर देखते रहेंगे ?

आप क्या चाहते हैं कि हम भूल करते रहें ? पाप की गठरी बाँधते रहें और उसका फल भुगतते रहें ?” उलाहना देते हुए उद्धव ने पूछा!

तब कृष्ण बोले- “उद्धव, तुम शब्दों के गहरे अर्थ को समझो।”

जब तुम समझकर अनुभव कर लोगे कि मैं तुम्हारे नजदीक साक्षी के रूप में हर पल हूँ, तो क्या तुम कुछ भी गलत या बुरा कर सकोगे ?

तुम निश्चित रूप से कुछ भी बुरा नहीं कर सकोगे।

जब तुम यह भूल जाते हो और यह समझने लगते हो कि मुझसे छुपकर कुछ भी कर सकते हो,
तब ही तुम मुसीबत में फँसते हो!
साभार

।। कृष्णम् वन्दे जगतगुरूम् ।।

राकेशगिरी रामदत्ति

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક હોટલના વેઈટરે એક ગ્રાહકને સવારના પહોરમાં સ્માઈલ સાથે ચા નો કપ ધર્યો.
વેઈટરના સ્માઈલે કમાલ કરી.
પેલા ગાહકનું જીવન સાવ સુનુ સુનું હતું…..
પરંતુ…..
જાણે એમાં નવ પલ્લવિત શાખાઓ ફુટી…..!
એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી…..!

વેઈટરને સ્માઈલ બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં.
એણે પણ ખુશ થઈ 20 રુપીયા એક ભિખારીના હાથમાં મુકી દીધા…..!

સવાર-સવારમાં 20 રુપીયા મળશે એવી કલ્પના તો એ ભિખારીને ય ક્યાંથી હોય…..?
એ ખુશ ખુશાલ થઈ, કાલની ભુખીને ભુખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા માટે દોડયો…..
રસ્તામાં ભરપુર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયાને પરવા કર્યા વિના દોડીને ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો…..!

આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને એને થયું કે જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે…..?
અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર એ બધાની ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાંથી કહેવાઉં…..?
એ શ્રીમંતે ખુશ થઈને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને 1000 – 1000 રુપીયા બક્ષિસ સ્વરુપે આપી દીધા…..!

શેઠના ખુશ ખુશાલ સ્નેહ ભીના ચહેરે મળેલા 1000 રુપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવારને લઈને BEACH પર ફરવા ગયો…..!
આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો.

જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો…..
બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયાથી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો…..

ડ્રાઈવરે પુછયું : “કોણ છો તમે ? અચાનક પાછા કેમ વળ્યા…..?”

આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગીથી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ આપધાત કરવા આવેલો પણ…..!
પણ શું…..?
મેં એક સંકલ્પ કરેલો કે, મને કોઈ માણસના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો…..!
તમારી ખુશીએ મારી જીંદગી બચાવી છે…..!
THANK YOU…..!

આમ
આપણા ચહેરા પરનું એક સ્માઈલ અનેકના જીવનમાં અપરંપાર કેટલી ખુશી સર્જી શકે છે કે જેની કલ્પના પણ નહીં કરી શકીએ…..!
કયાં છીએ આપણે…..?

જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી ખુશીને ખોઈ બેઠા છીએ આપણે…..!
એટલે જ દરેક ક્ષણે ખુશ રહેતાં શીખીએ…..!

જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે,
પણ સીવતા શીખ..
માટે
મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી“.👍

🌹💞💓💞🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

નાથિયો


નાથીયો

નાથીયો ત્રણ વર્ષનો હતો ત્યારે એની સગી મા ગુમાવી દીધી.સુવાવડ પ્રસંગે એની સગી માનું મોત થયું.માના મોત પછી એક વર્ષે બાપે નવી પત્ની કરી.બાર મહિના સુધી તો બધું સમુસુતરુ ચાલ્યું પરંતુ નાથીયાની ઉંમરના પાંચમે વર્ષે પનોતી બેઠી.નવી માએ કાચિંડાની જેમ રંગ બદલવાનું શરૂ કર્યું.નાથીયાના મોંઢેથી સંભળાતો “મા”શબ્દ પણ નવી મા કાન્તાને ખટખતો હતો.કારણ કે, એના ગર્ભમાં મા કહેનાર કોઈ આકાર લઈ રહ્યું હતું.
ખાવા પીવા અને કપડાં લતાં બાબતે સાંસા જેવું થઈ પડ્યું નાથીયાને.નવી માએ દિકરાને જન્મ આપ્યો એના પછી તો નાથીયા પર માઠી ગ્રહ દશા બેઠી.આખો દિવસ નાના ભાઈને રમાડવાનો ને ખાવા પીવામાં વધ્યું ઘટ્યું જે નવી મા આપે એ ખાઈ લેવાનું.તુટેલ ખાટલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાંય અડધા ઉઘાડા પડ્યું રહેવાનું.બાપ તો ખેતીમાં ભાગીયો હોવાથી થાક્યો પાક્યો ઘેર આવે ને ઉંઘી જાય. અને આમેય નવી મા આગળ બાપનું કંઈ લાંબું ચાલતુંય નહોતું.આખોય ઘર વ્યવહાર નવી મા જ કરતી હતી.
આવી પરિસ્થિતિમાં ભણતરની તો વાત જ ક્યાં આવે! નમાયા નાથીયાને આ બધી વેદના કોઠે પડી ગઈ.હા,નાથીયાએ નવી મા માટે “મા”સંબોધન ના છોડ્યું તે ના જ છોડ્યું.નવી મા અે બીજા દિકરાનેય જન્મ આપ્યો પછી તો પૂછવું જ શું? પણ નાથીયો તો નાથીયો હતો.પાણી ભરવું, બળતણ માટે લાકડાં લાવવાં,વાસણ માંજવાં અને ભાઈઓ અને બાપનાં કપડાં ધોવા સુધીનાં કામ નાથીયા માથે.
એમાંય આવાં કામ વખતે કોઈ આવી ચડે તો નવી મા નાથીયાને મોટી ગાળ આપીને ઘાંટા પાડીને બોલે,’ઉભો થા હવે,વાસણ ઘસતાં આવડે તને?આ કો’ક જોશે તો મને શું કહેશે?મારી આબરૂ કાઢવા બેઠો છે તે! આ નવી મા જુનીના છોકરા પાસે વેઠ કરાવે છે કે શું? ‘
બહારનાંને તો એમ જ લાગે કે, નાથીયા પર નવી માને ખુબ હેત છે.પછી તો નાથીયાનેય ધીમે ધીમે બધું સમજાઈ ગયું હતું એટલે કોઈ બહારનું અચાનક આવી જાય તો નાથીયો કામ કરતાં કરતાં ઉભો થઈ જતો.
હા, આ બધું પાડોશી પારૂમા જાણતાં હતાં.બે ચાર વખત પારૂમાએ કાન્તાને સમજાવવાનો નિરર્થક પ્રયાસ કરી જોયો હતો પરંતુ કાન્તા તરફથી સણસણતો જવાબ મળ્યો હતો,’કો’કની ખોટી પંચાત ના કર ડોશી.તારૂ ઘર સંભાળીને બેસી’રે છાનીમાની.’
પારૂમાનો જીવ ખુબ બળતો હતો.એટલે જ કાન્તા ક્યાંક આડી અવળી થાય ત્યારે નાથીયાને શાન કરીને કંઈક સારૂ ખાવાનું આપે તો ક્યારેક રૂપિયો રડો વાપરવાય આપે.પારૂમાને ભગવાનને બે દિકરીઓ આપી હતી એ બન્ને એમની સાસરીમાં સુખી છે.પાંચેક વર્ષ પહેલાં એમના ઉંમરલાયક પતિનુંય મોત થયું હતું એટલે સીતેરેકની ઉંમરનાં પારૂમા એકલાં જીવન ગુજારી રહ્યાં છે.ખેતીની પાંચ વિઘા જમીનથી એમનું ગાડું રગડ્યે જાય છે.
નાથીયો સોળેક વર્ષની ઉંમરનો થયો.નવી માનો ત્રાસ વધતો જ ગયો.આખો દિવસ ખેતરોમાં મજુરીએ જવાનું ને રાત્રે કામની વેઠ.મજુરીના પૈસાય નવી માના હાથમાં આપવાના.ફાટેલ તૂટેલ કપડાં પહેરવાનાં.આ ઉંમરે તો નાથીયા માટે જીવવું દોહ્યલું થઈ પડ્યું.
ના છુટકે એક દિવસ નાથીયાએ નવી માને બે શબ્દો કહ્યા,’મા! કપડાં માટે તો થોડા પૈસા આપો?’
બસ,પુરુ થઈ ગયું,’તું મારી સામે બોલ્યો હરામી?આ ઘરનું મફતનું ખાય છે ને નવાં લુઘડાંના અભરખા? જા! નવાં લુઘડાં પેરવાં હોય તો આ ઘર મેલીને ઉપડ.’
નવી માનું આ કહેવા પાછળનું ગણિત જુદું જ હતું.એને હવે એ ચિંતા હતી કે,નાથીયો હવે ઉંમરલાયક થયો છે એટલે સગું સગપણ અને લગ્ન કરવાં પડશે.જગત લાજે આ બધું કરવું જ પડશે ને મોટો ખર્ચો થશે.એના કરતાં અહીંથી તગડી મૂકું તો ખર્ચ બચી જાય બાકી નાથીયાની મજુરીનું મહેનતાણું ને ઘરનું બધું જ કામકાજ કોને વહાલું ના હોય!
નાથીયો નવી માના પગે લાગીને બોલ્યો, ‘મા મને આશિર્વાદ આપો કે હું ગમે ત્યાં જઈને સુખી થાઉં ને તમને પણ સુખી કરુ.’
તુચ્છકારભરી નજરે નવી મા બોલી,’આયો મોટો આશિર્વાદવાળો ને મને સુખી કરવાવાળો!જા હેડ્ય અઈથી! મોટો કરોડપતિ થઈશ જા.’
‘ગમે તે રીતે તોય કરોડપતિ બનવાના આશિર્વાદ માના છે ને !જરૂર તમનેય લઈ જઈશ સુખી કરવા મા!
નાથીયે બન્ને નાના ભાઈઓને “આવજો”કહીંને ચાલતી પકડી.પારૂમા આ બધું જોઈ રહ્યાં હતાં.છાનાંછાનાં નાથીયા પાછળ જઈને ઉભો રાખ્યો અેને. નાથીયાને હાથે ઝાલીને નજીકની શેઠની દુકાને લઈ ગયાં.એમની પાસે રહેલ ચિઠ્ઠી શેઠને આપીને કહ્યું, ‘આ સરનામું બીજા કાગળમાં લખી આલોને!
સરનામું નાથીયાને આપીને પારૂમા બોલ્યાં, ‘નાથા, આ મારા જમાઈનું સરનામું છે.નવસારીમાં એમને હીરાની ઘંટીઓ છે.જા!જઈને મારુ નામ લેજે.તને કામધંધો મળી જાશે.અને લ્યે આ પૈસા ભાડાના.’
અભણ નાથીયો રડતી આંખે પારૂમાની ચરણરજ માથે ચડાવીને રવાના થયો.એના પિતાજી જ્યાં ભાગ રાખીને ખેતીકામ કરતા હતા એ ખેતરે જઈને એમના આશિર્વાદ લીધા.પિતાજીની મજબુરી એ ઉંમર મૂજબ સમજતો તો હતો જ.પિતાજીએ એટલું જ કહ્યું, ‘બેટા નાથીયા તું ક્યાં જઈશ?’બાપુજી હું હીરા ઘસવા નવસારી જાઉં છું’બોલીને ઉપડ્યો નવસારી જવા.પિતાજી રડતી આંખે જતા નાથીયાની પીઠ જોઈ રહ્યા.રડતી આંખો પસ્તાવા સાથે કહી રહી હતી કે હે ભગવાન! આવી નવી મા કોઈ દિકરાને ના આપતો.
રાત્રીના ત્રણેક વાગ્યે નાથીયો નવસારી પહોંચ્યો.સવાર સુધી બસસ્ટેન્ડમાં બેસીને પછી દિવસ ઉંચો ચડ્યે નાથીયો આપેલ સરનામે રીક્ષા કરીને પહોંચી ગયો.પારૂમાની દિકરી કંકુ નાથીયાને ઓળખી ગઈ.’આવ નાથા,આમ સવાર સવારમાં? ઘેર બધાં મજામાં તો છે ને? ‘
‘હા, બુન!બધાંય મજામાં છે.મને પારૂમાએ મોકલ્યો છે.’નાથીયે માંડીને બધી વાત કરી.કંકુ પણ નાથીયા વિષે ઘણું બધું જાણતી હતી.
એ જ દિવસથી નાથીયો કારખાને જઈને હીરા ઘસવાનું શીખવા માંડ્યો.દશેક દિવસ પછી ભલામણ માટે પારૂમાએ લખાવેલ પોસ્ટકાર્ડ મળ્યો.આમેય કંકુનો પતિ નારણ ભલો માણસ હતો એટલે નાથીયાને બહુ સારી રીતે રાખતો હતો જ.હીરાની તેજીના એ સમયમાં નાથીયો મન દઈને શીખવા માંડ્યો.કારખાનામાંજ રહેવાનું ઉંઘવાનું ને લોજમાં જમવાનું.રાત્રે સરખે સરખા મિત્રો સાથે વાતો અને અક્ષરજ્ઞાન બધું જ આનંદદાયક.
જોતજોતામાં નાથીયો નવસારી હીરા બજારમાં કારીગર તરીકે પ્રખ્યાત થઈ ગયો.મહિને સૌથી ઉંચી આવક મેળવનાર નાથીયો નાથાલાલ થઈ ગયો.સાથે જ હીરા ઘસતા સમાજના જ એક મિત્ર કરશને એના ઘરનાંને એની બહેન માટે નાથીયો ખુબ ઉતમ છોકરો છે એ એના માબાપને કાગળ લખીને જણાવ્યું.
આ સમય દરમિયાન નાથીયાના પિતાજીનું મોત થઈ ગયું પરંતુ નાથીયાને નવી માએ જાણ ના કરી.પારૂમાએ જ કાગળ લખાવીને જાણ કરી.નાથીયાને પિતાજીના મોતને પાંચમે દિવસે જાણ થઈ.ગાડી કરીને નાથીયો તાબડતોબ આવી પહોંચ્યો પરંતુ અહીં તો કોઈ આવકાર નહીં! કલાકેક બેસીને નાના ભાઈઓને પાંચ હજાર રૂપિયા આપીને નાથીયો ભારે હૈયે પરત ફર્યો.એમાંય પાછળથી નાથીયાને જાણ થઈ કે, નવી માએ પિતાજી પાછળ એક રૂપિયોય વાપર્યો નથી.
દિવાળીના વેકેશનમાં કરશન નાથીયાને એના ગામ લઈ ગયો.વાતચીતના અંતે નાથીયાનું કરશનની બહેન મંજુ સાથે ગોઠવાઈ ગયું.નાથીયાએ એની બધી હકીકત કહી સંભળાવી.
ઉનાળામાં અખાત્રીજ ઉપર નાથીયા અને મંજુનાં લગ્ન લેવાઈ ગયાં. નારણ અને કંકુએ નાથીયાને રંગે ચંગે પરણાવ્યો.આ વખતે નાથીયાને નવી મા અને ભાઈઓ જરૂર યાદ આવ્યા પરંતુ એમનું પિતાજીના મોત વખતનું વર્તને એને હચમચાવી મુક્યો હતો એટલે લગ્નમાં ના બોલાવવાનું જ નાથીયાને ઉતમ લાગ્યું.
બે વરસે મંજુનું આણું થયું ને એ નવસારી રહેવા આવી ગઈ.નવું મકાન રખાયું.નાથીયાએ પોતાનું નવું કારખાનું બનાવવાની વિનંતી નારણને કરી.નારણે હસતા મોંઢે નાથાને સંમતિ આપી.આમેય નારણ હીરા બજારમાં મોટું નામ હતું.
નાથીયાનાં દરેક પાસાં સવળાં પડ્યાં.નાથીયો સતત પ્રગતિ કરતો ગયો.એક દશકામાં તો ગાડી, બંગલાનો માલિક “શેઠ નાથાલાલ “બની ગયો.ભગવાને પહેલા ખોળે દિકરોને બીજા ખોળાની દિકરી આપીને નાથીયાના પરિવારને હર્યોભર્યો બનાવી દીધો. આમેય નાથીયાને ભગવાન પર અપાર શ્રદ્ધા હતી એટલે જ તો મકાનમાં એક નાનકડા રૂમ જેવડું આરસનું મંદિરીયું બનાવ્યું હતું.
પારૂમાને હાથ પગે સાથ ના આપતાં કંકુએ તેમને નવસારી બોલાવી લીધાં હતાં.ગયા વર્ષે એમનું નવસારીમાં જ નિધન થયું હતું.એ સમયે સૌથી વધારે નાથીયો રડ્યો હતો.એને લાખોપતિ બનવા રસ્તો ચિંધનાર પારૂમા જ હતાં ને! અને એટલે જ તો પારૂમાની તસવીર એના મકાનમાં હતી.એની સગી માની કોઈ તસવીર તો એની પાસે હતી નહી.
એને તો નવી માની તસવીર મળે તોય મકાનમાં રાખવાની ઈચ્છા હતી.તુચ્છકારભર્યાય આશિર્વાદ એના હૈયામાં પડઘાતા હતા.
એક દિવસ નાથીયાના ગામનો જ અને નવસારીમાં જ હીરા ઘસતો સોમો નાથીયાના ઘેર આવ્યો.આવતાંવેંત નાથીયો સોમાને ઓળખી ગયો.આવકાર આપીને એણે મંજુને સોમાની ઓળખાણ આપતાં કહ્યું, ‘આ સોમભાઈ આપણા ગામના છે.’મંજુએ પણ આવકાર આપીને સોમાને પાણી આપ્યું અને રસોડામાં ચા મૂકવા ગઈ.
ચા પાણી કરીને સોમાએ ખચકાતાં ખચકાતાં નાથીયાને કહ્યું, ‘નાથાભાઈ! એક સંદેશો લઈને આવ્યો છું પણ કહેતાં જીભ ઉપડતી નથી.’
‘અરે! એવું તે શું છે સોમભાઈ? બે ધડક બોલ ભાઈ! શું વાત છે? ‘
‘કાન્તામા બહું દુ:ખી છે.બેય છોકરાઓ પરણીને એમની સાસરીમાં ચાલ્યા ગયા છે કાન્તામાને છોડીને.કાન્તામાની બેય આંખે મોતીયા આવ્યા છે.સાવ થોડું થોડું ભાળે છે એટલે મહેનત મજુરી તો કેવી રીતે કરે! બેયમાંથી એકેય છોકરો રૂપિયોય મોકલતો નથી.બેય ટંક આડોશી પાડોશી કટલો શાક રોટલો આપી જાય છે.દવાખાને લઈ જવા માટે ગામના બે ત્રણ જણે વાત કરી પણ સૌને દવાખાને જવાની ના પાડે છે.સૌને જાહેરમાં કહે છે કે, સગા દિકરાઓના મોહમાં મેં દેવ જેવા નાથાને હડસેલી મેલ્યો.હું આંધળી થઈને જીવડા પડીને મરુ એ જ ભગવાનનો સાચો ન્યાય છે એટલે મને રીબાઈ રીબાઈને મરવા દ્યો.’બોલતાં બોલતાં સોમાની આંખો ભરાઈ આવી.
ખુબ ખુબ આભાર સોમભાઈ તારો.તેં મને ખરા સમયે જાણ કરી છે.રડતા અવાજે નાથીયાએ સોમાના ખભે હાથ મુકીને આભાર વ્યક્ત કર્યો.
બન્ને બાળકોને નારણભાઈને ઘેર મુકીને ગાડી લઈને નાથીયો અને મંજુ વતનમાં આવ્યાં.કારને જોઈને ગામલોકો જોઈ રહ્યા હતા કે કોણ આવ્યું હશે?ગાડી નવી માના આંગણે આવીને ઉભી રહી.નાથીયો અને મંજુ ખાટલામાં બેઠેલ નવી મા પાસે આવ્યાં.
નાથીયાએ કહ્યું, ‘મા! હું તારો નાથીયો.’નવી માએ કંઈ જવાબ ના આપ્યો પરંતુ આંખો ઉભરાઈ આવી.નાથીયાએ ફરીથી એ જ શબ્દો ઉચ્ચાર્યા, ‘મા! હું તારો નાથીયો .’
કોઈ પ્રત્યુત્તર નહીં. નાથીયાએ ત્રીજીવાર એ જ શબ્દો દોહરાવીને ઉમેર્યું, ‘મા! હું અને તારી આ વહું -અમે બન્ને તને લેવા આવ્યાં છીએ.’
મંજુએ સાસુના બરડામાં હાથ ફેરવીને કહ્યું, ‘મા! હું તમારા દિકરાની વહુ મંજુ.અમે તમને લેવા આવ્યાં છીએ.’
નવી માના મોંઢામાંથી ધીરે ધીરે શબ્દો સર્યા, ‘એક પાપણ, માના નામ પર કલંક, દેવ જેવા દિકરાને ઓરમાન ગણીને એને કાઢી મુકનાર ડાકણને તમે “મા”કહો છો?’
કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર નાથીયો અને મંજુ નવી માને વળગી પડ્યાં.પાંચેક મિનિટના આ મિલન પછી નાથીયાએ પાડોશમાંથી પાણી મંગાવ્યું અને માને પાઈને બન્ને જણે પણ પીધું.
નાથીયાને જોઈને ખાસ્સી સંખ્યામાં આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં હતાં.નાથીયાએ સૌને હાથ જોડીને કહ્યું, ‘મારી માને તમે સૌએ ખુબ સારી રીતે રાખી છે એટલે આપ સૌનું અને આ ગામનું પણ રૂણ ચુકવવા જરુર આવીશ.અત્યારે તો માની સારવાર કરાવીને એને દેખતી કરવી છે.’
સૌની ભીની આંખોમાં નાથીયા પ્રત્યે એક જ અહોભાવ છલકતો હતો, “દિકરા તો આવા હોય!”
નવીમાને નવસારીમાં સીધાં આંખની હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન કરાવ્યું,આંખોના પાટા ખોલાયા ત્યારે ચાર માનવ આકૃતિઓ નવી માને દેખાઈ.નાથીયો,મંજુ અને એમનાં બે બાળકો.

નવી માની નફરતની આગનું મોતીયાના ઓપરેશન ભેગું નિકંદન નિકળી ગયું………….

લેખન -નટવરભાઈ રાવળદેવ થરા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બીરબલ


નવા જમાનાની અકબર બિરબલની વાર્તા:

પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ,
એક વખત ભરી સભામાં એક માણસ આવ્યો,
અકબર ને કહે કે, ‘હે રાજા હું દેશભરમાં ભ્રમણ કરતો કરતો તમારી પાસે આવ્યો છું ,મારી એક ચેલેન્જ છે કે મને બધીજ ભાષાઓ આવડે છે, પણ મારી માતૃભાષા કઈ તે તમારે જણાવવાનું, તમારી પાસે બિરબલ છે ને? બહુ હોશિયાર છે ને? આજે મને પણ ખબર પડી જશે કે મેં જે બિરબલ વિશે સાંભળેલું એ સાચું જ છે, જો હું ખોટો પડું તો તમારો દાસ,અને જો બિરબલ ખોટો પડ્યો તો તમારે મને દશ બિટકોઇન આપવાના, બોલો છે મંજૂર?’,
અકબર:’ બિરબલ ચેલેન્જ મંજૂર? ‘
‘ઓકે ,બોસ મંજુર’
બિરબલે બધી રીતે એ માણસ ની પરીક્ષા લઈ લીધી, પણ એ માણસને ખરેખર બધી જ લેન્ગવેજ આવડતી હતી,
‘ જુઓ ભાઈ તમે ખરેખર બધીજ લેન્ગવેજ જાણો છે, એ અમને બધાને ખ્યાલ આવી ગયો છે, પણ તમારી માતૃભાષા જાણવા માટે મારે એક પ્રયોગ કરવાની ઈચ્છા છે, તો તમે મને એક પ્રયોગ કરવાની રજા આપશો?
‘ હા ‘
એટલે બીરબલે એના સિપાઈઓ ને ઇશારાથી કશું સમજાવ્યું,
દશેક મિનિટ નિકળી ગઇ….
પેલા માણસ ની ધીરજ ખુટવા આવી,
અને અચાનક એના માથા પર ઉપર થી ઠંડા પાણી નો વરસાદ પડ્યો,
અને પેલા એ એના મોંઢા માંથી જે વાણી કાઢી, જે વાણી કાઢી,
સાંભળી બિરબલ તો ઠીક આખી સભા બોલી ઉઠી:

‘ સુરતી, સુરતી, સુરતી’

કદ્રમ મોદી

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

जो जितना देगा उतना ही स्वर्णमय हो जाएगा


कहानी शीर्षक- 💐जो जितना देगा उतना ही स्वर्णमय हो जाएगा💐

एक भिखारी सुबह-सुबह
अपने घर से निकला भीख माँगने।
पूर्णिमा का दिन था।
कोई धर्मोत्सव था
और उसे बड़ी आशा थी:
आज बहुत मिलेगा।

जैसा भिखारी करते हैं,
अपने घर से जब चलने लगा तो
झोली में उसने थोड़े से चावल के दाने डाल लिये थे।

जब भिखारी माँगने जाता है तो
अपनी थाली में थोड़े से पैसे खुद ही डाल लेता है।

उससे देने वाले को सुविधा होती है।
नहीं तो देने वाले को ऐसा लगता है कि
इसको किसी ने तो दिया नहीं तो
मैं ही पहला नासमझ इसके चक्कर में पड़ रहा हूँ।

कोई और लोग दे चुके हैं /
थाली में पैसे पड़े हैं,
तो फिर इनकार करने में कठिनाई होती है,
क्योंकि कुछ और लोग दया कर चुके;
इतना कठोर तो मैं नहीं हूँ कि
एकदम इनकार ही कर दूँ।
तो सभी भिखारी इतनी होशियारी रखते हैं।

वह उनके धन्धे का नियम है;
कुछ न कुछ ले कर चलते हैं घर से;
अपना ही ले कर चलते हैं।
तो अपनी झोली में उसने
थोड़े से चावल के दाने डाल लिये हैं।
झोली बिलकुल खाली हो तो
कोई डालने को भी राजी नहीं होता;
थोड़ी भरी हो तो कोई डालने को भी राजी होता है।

आदमी भिखारी को थोड़े ही देते हैं —
अपनी प्रतिष्ठा के लिए देते हैं;
अपने अहङ्कार के लिए देते हैं।
जैसे ही भिखारी राह पर आया है,
वह तो चकित हो गया।

उसने देखा कि
सम्राट का रथ आ रहा है।
सम्राट के द्वार से ही लौटा दिया जाता था,
महल के भीतर,
महल में तो प्रवेश का मौका ही नहीं था।

सम्राट के सामने झोली फैलाने का तो
सौभाग्य कभी नहीं मिला था।
सोचा :
आज धन्यभाग!
आज तो भर जाऊँगा।
अब शायद भीख माँगने की जरूरत भी न होगी।

सम्राट चला आ रहा है;
द्वार पर जाने की जरूरत नहीं है;
मेरे ही द्वार पर जैसे आ गया है।
धूल उड़ाता हुआ रथ
उसके पास ही आ कर खड़ा हो गया।

सम्राट रथ से नीचे उतरा,
तब तो भिखारी किंकर्तव्यविमूढ़ हो गया।
समझ भी न पाया कि अब क्या करूँ!
भूल ही गया कि झोली फैलाऊँ।
एक क्षण को ठिठक गया।

और इसके पहले कि कुछ करता;
सम्राट ने अपनी झोली उसके सामने फैला दी।
और सम्राट ने कहा :
क्षमा करना,
ज्योतिषियों ने कहा है कि
आज मैं सुबह-सुबह निकलूँ रथ पर
औऱ जो पहला आदमी मिल जाये,
उससे भीख माँगूँ,
तो इस राज्य पर आने वाला
एक सङ्कट टल सकता है,
नहीं तो यह राज्य महासङ्कट में पड़ेगा।

तुम ही पहले आदमी हो।
मैं जानता हूँ कि तुम भिखारी हो;
तुम्हारी झोली सब कह रही है।
तुमने सदा माँग है,
दिया कभी भी नहीं —
यह भी मुझे पता है।
देना तुम्हें बहुत कठिन पड़ेगा,
लेकिन आज यह करना ही होगा।
क्योंकि यह प्रश्न पूरे साम्राज्य का है।
इनकार मत कर देना;
कुछ भी दे देना,
जो भी देना हो दे देना।
एक चावल का दाना दोगे तो भी चलेगा।

भिखारी अपनी झोली में हाथ डालता है।
कभी उसने दिया तो था ही नहीं।
देने की तो कोई आदत ही न थी।
देने का सँस्कार ही न था।
माँगा!
ही माँगा!

जन्मों-जन्मों का भिखारी था।
मुट्ठी बाँधता है और खोल लेता है।
बाँधता है और खोल लेता है।
हिम्मत नहीं पड़ती।
सम्राट कहता है कि
अवसर चूका जाता है।
यही तो मुहूर्त है;
तुम इनकार तो न कर दोगे?
देखो इनकार मत कर देना।
तब उसने बहुत हिम्मत कर के
एक चावल का दाना निकाला
औऱ सम्राट की झोली में डाल दिया।

सम्राट चढ़ा रथ पर,
स्वर्ण-रथ धूल उड़ाता हुआ चला गया।
भिखारी धूल में दबा खड़ा रहा और सोचने लगा:
यह भी खूब रही!
सम्राट से कभी तो मिलना हुआ,
माँगने का सौभाग्य था, वह भी गया।
उसकी तो छोड़ो कि कुछ मिला नहीं,
अपने पास का भी एक दाना गया।

उस दिन उसे दिन में बहुत दान मिला,
लेकिन वह एक दाना खटकता रहा —
दिन भर!
खयाल करना मनुष्य का मन ऐसा है:
जो मिलता है उसकी हम चिन्ता नहीं लेते;
जो नहीं मिला,
या जो खो गया,
उसकी फिकर में लगे रहते हैं।

एक पैसा हमारा गिर जाये
तो दिन भर याद आती रहती है।
जैसे हमारा कभी एक दाँत टूट जाता है
तो जीभ वहीं-वहीं जाती है।
ऐसे सदा से था,
तब कभी न गयी थी;
आज टूट गया तो
वहीं-वहीं जाती है।
जो हैं उन पर नहीं जाती;
जो नहीं है उस पर जाती है।
ऐसा मनुष्य का मन है।

वह दिन भर माँगा भी,
मिला भी बहुत;
ऐसा कभी न मिला था —
लेकिन इसमें उसे कुछ रस न था;
उसे बार-बार वही सुबह की घटना याद आती।

अपने हाथ से एक दाना देना पड़ा!
एक तो अवसर मिला था कि माँग लेता,
वह भी गया;
उलटा अपने पास से भी कुछ गया!
उदास लौटा।

साँझ जब घर आया
पत्नी तो बहुत आनन्दित हुई:
इतनी झोली उसकी कभी न भरी थी;
लबालब भरी थी।

पत्नी तो बहुत आनन्दित हुई,
आह्लादित हुई।

उसने कहा :
धन्यभागी हैं हम,
आज तो हमें खूब मिला!

उसने कहा :
छोड़ तुझे क्या पता कि
आज कितना हमने गँवाया है!
एक तो सब कुछ माँग लेता सम्राट से,
वह गया।
उसने सारी कथा कही।
और पास का एक दाना भी गया।

उदास मन उसने झोली उँडेली और दोनों चकित खड़े रह गये।

उन चावल के सारे दानों में
एक दाना सोने का हो गया था।
तब वह छाती पीट कर रोने लगा।
दिन भर तो रोया था उस दाने के लिए;
अब छाती पीट कर रोने लगा कि
यह तो बड़ी भूल हो गयी:
अगर मैंने सारे ही दाने
सम्राट की झोली में डाल दिये होते,
तो सारे ही दाने सोने के हो गये होते।*

यह कहानी प्रीतिपूर्ण है और बड़ी सूचक।

जितना हम देते हैं,

उतना ही सोना हो जाता है।

जितना हम रोक लेते हैं,

उतना ही मिट्टी हो जाता है।

जो जितना रोकेगा उतना मिट्टी में जायेगा।

जो जितना देगा उतना स्वर्णमय होता जायेगा।

जो सब दे देता है,

उसका सभी स्वर्णमय हो जाता है।

P P Grover