Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

चौधरी जी एक बेहद कडक औऱ अनुशासनप्रिय ऑफिसर थे !

स्टाफ अगर लेट आए तो उनको बिलकुल बर्दाश्त नहीं होता !समझ लीजिए कि वे स्कूल टीचर की तरह देर से आने वाले को मुर्गा बना देते थे…….

नियम यह था कि जो भी स्टाफ लेट आएगा वह रजिस्टर में लेट आने का सही कारण भी लिखेगा…..!

उस दिन ऑफिस आने पर जब चौधरी जी ने रजिस्टर देखा तो उनका दिमाग ही ख़राब हो गया..!वे गुस्से से तमतमा गए…

तुरंत सारे स्टाफ मेंबर्स को केबिन में बुलाया गया…..

सारे स्टाफ मेंबर्स केबिन में लाइन से गर्दन झुका कर खड़े थे…!किसी को समझ में नहीं आ रहा था कि माज़रा क्या है…

चौधरी जी की आँखों से मानो अंगारे बरस रहे थे और वे गुस्से से लाल पीले हो रहे थे…!

इतने में ही चपरासी मिठाई का डब्बा लेकर आया…
और चौधरी साहब को दिया !

चौधरी साहब उठे……

आँखे तरेरते हुए सारे स्टाफ को मिठाई हाथ में दी और कहा – “खाओ’….!

किसी को कुछ समझ नहीं आ रहा था पर डर के मारे सबने मिठाई खा ली…!

“बधाई हो बधाई”,चौधरी साहब चिल्लाए…..!

और कहा….

“मुझे बहुत ख़ुशी है कि आज ऑफिस में एक साथ दस स्टाफ मेंबर्स की पत्नियां प्रेग्नेंट है”!

“और इससे भी बड़े आश्चर्य की बात यह है कि सबकी सोनोग्राफी भी आज ही हुई है”!

“बेवकूफो…..रजिस्टर में लिखते समय एक बार यह तो देख लो कि ऊपर वाले ने क्या लिखा है….बिना देखे ‘Same As Above’ लिख देते हो……..

और तो और इससे भी बड़ा आश्चर्य यह है कि इन दस लोगों में दो लेडीज भी हैं जिनकी वाइफ प्रेग्नेंट है !मूर्खों….बहाना बनाना सीखो….किसी की नकल मत करो…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક દરબાર ભરાયો હતો. તેમાં ઈશ્ર્વર છે અને નથી એ વિશે તરેહ તરેહના તર્ક-વિતર્કો થઈ રહ્યા હતા. રાજા કહેતા હતા કે ઈશ્ર્વર નથી અને મંત્રી કહેતા હતા કે ઈશ્ર્વર છે. આખરે રાજાએ મંત્રીને કહ્યું, ‘તમે મારા ત્રણ પ્રશ્ર્નોના જવાબ આપી દો તો હું માની જાઉં કે ઈશ્ર્વર છે.’

‘પૂછો મહારાજ ! મંત્રીએ કહ્યું.
રાજાએ કહ્યું, ‘પ્રશ્ર્ન એક, ઈશ્ર્વર કયાં રહે છે? બીજો પ્રશ્ર્ન એ છે કે ઈશ્ર્વર કઈ દિશામાં મુખ રાખે છે? અને ત્રીજો પ્રશ્ર્ન, ઈશ્ર્વર શું કરે છે ?’

મંત્રી કંઈ જવાબ ના આપી શકયા. એમણે કાલે જવાબ આપીશ એમ કહી વિદાય લીધી. ઘરે આવી એ પ્રશ્ર્નોનો જવાબ વિચારી રહ્યા હતા પણ જવાબ જડતો નહોતો.. એ બહુ પરેશાન હતા. એ જોઈ એમના નોકરે એમને ઉદાસીનું કારણ પૂછ્યું. મંત્રીએ પ્રશ્ર્નોવાળી વાત કહી. નોકરે કહ્યું, ‘તમે નિશ્ર્ચિંત થઈને સૂઈ જાવ. રાજાને આ પ્રશ્ર્નોના જવાબો હું આપી દઈશ.’
બીજા દિવસે નોકર દરબારમાં ગયો અને એણે રાજાને કહ્યું, ‘મહારાજ, આપે મંત્રીને પૂછેલા પ્રશ્ર્નોના જવાબ હું આપીશ.’
રાજાએ એને પૂછ્યું, ‘તો કહો કે ઈશ્ર્વર કયાં રહે છે ?’

નોકરે દૂધ મંગાવ્યું અને પૂછ્યું, ‘મહારાજ, આમાં માખણ કયાં છે ?’
મહારાજે કહ્યું, ‘માખણ તો દૂધમાં સર્વત્ર હોય છે.’
નોકરે કહ્યું, ‘હા, એમ જ ઈશ્ર્વર પણ સર્વત્ર છે. દહીનું મંથન કરીને લોકો જેમ માખણ કાઢે છે એમ ભક્તો હૃદયમાં મંથન કરી પ્રભુને પ્રકટ કરે છે.’

રાજાએ બીજો પ્રશ્ર્ન પૂછ્યો, ‘ઈશ્ર્વરનું મુખ કઈ તરફ છે ?’
નોકરે એક દીવો મંગાવ્યો અને પૂછ્યું, ‘મહારાજ, પહેલાં એ કહો કે આ દીવાનું મુખ કઈ બાજુ છે ?’
‘બધી બાજુ છે !’ રાજાએ કહ્યું.
જવાબમાં નોકરે કહ્યુ, ‘બસ, એમ જ ઈશ્ર્વરનું મુખ પણ બધી તરફ છે. એ દીવા જેમ બધે જ પ્રકાશ પાથરી રહ્યો છે.’

રાજાએ ત્રીજો પ્રશ્ર્ન કર્યો કે, ‘ઈશ્ર્વર શું કરે છે? જવાબમાં નોકરે રાજાને વજીરની ખુરશીમાં બેસાડ્યો અને વજીરને રાજાના સ્થાને. અને પછી કહ્યું, ‘મહારાજ, જેમ અત્યારે મેં તમારી બદલી કરી તેમ ઈશ્ર્વર મનુષ્યોનાં કર્મ અનુસાર રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવવાનાં કાર્યો કરે છે.’

~ Source : SadhanaWeekly.com

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એકવાર અચૂક વાંચવા જેવું…!!!

એક માણસે આકાશ સામે જોઈને કહ્યું, ‘હે ભગવાન મારી સાથે વાત કર’, એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું, પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું !!

પછી પેલા માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી, ‘હે ભગવાન, મારી સાથે બોલ તો ખરો !’ એ જ સમયે આકાશમાં છવાયેલાં વાદળોમાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી, પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો !!

એને ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું ! એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું, ‘હે ભગવાન, મારે તારાં દર્શન કરવાં છે ! તું મને દર્શન આપ!’ એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઊઠ્યો, પરંતુ પેલા માણસની દ્રષ્ટિ એ ના પકડી શકી !!

હવે એને રડવું આવ્યું. એ બોલ્યો : ‘હે પ્રભુ, મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે ? આજે તો તું મને ચમત્કાર બતાવ.’ એ જ સમયે તેની પત્નીને પ્રસુતિની પીડા ઊપડી, એને તુરંત દવાખાને લઈ જવી પડી. થોડી જ વારમાં તેણે એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો. પરંતુ પેલા માણસને કંઈ જ સમજાયું નહીં.

એ હવે ભગવાન પર ગુસ્સે થયો. એણે બૂમ પાડી. ‘હે ભગવાન, મને ખાતરી કરાવ કે તું છે જ. તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ. તો જ હું માનીશ કે તું છે.’ આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા. એમણે અતિસુંદર સ્વરૂપ ધારણ કર્યું, અને પેલા માણસને હળવેથી સ્પર્શ્યા. પેલા માણસે હાથ પર બેઠેલા રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું અને નિસાસો નાખ્યો કે, ‘ભગવાન ક્યાંય છે જ નહીં !!’

આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે એવી આશામાં આપણે કેટકેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દેતાં હઈશું ?!

રાજે કેંઝ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

વાત એક નોખા ગામની-unknown

વાત એક નોખા ગામની, એવું તે શું છે આ ગામમાં ? સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. ‘સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય છે તો તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી. બપોરે દુકાન ખુલ્લી મૂકીને વેપારી જમવા ચાલ્યા જાય છે. ગ્રાહક આવે તો પોતાને જોઈતી વસ્તુ લઈને તેની કિંમત ગલ્લામાં મૂકી દે છે. ગુટખાવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી,પણ રાજસમઢિયાળામાં ગુટખા વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી. ગ્રામપંચાયતની દુકાને રાહતભાવનું કેરોસીન વેચાય છે, પણ કેરોસીન લોકો જાતે લઈ લે છે. કોઈ ચોરી કરતું નથી. થોડાં વરસો પહેલાં ગામમાં ચોરી થઈ હતી. બીજા દિવસે એક ભાઇએ ગ્રામપંચાયતમાં ચોરીની જાહેરાત કરી કે તરત તેમને વળતર પેટેના સાઠ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા. આ તમામ વાતોનો સઘળો જશ રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાને જાય છે. એમ.એ.નું ભણીને એસઆરપીમાં જોડાયેલા હરદેવસિંહ જાડેજાનું મન અકળાયું એટલે નોકરી છોડી દઈ ગામની વાટ પકડી લીધી, પણ એ પછી તેમણે ગામને એવું કંડાર્યું કે બીજાં ગામો રાજસમઢિયાળાના માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે. ‘હિ‌ન્દુસ્તાન’ના પત્રકાર વિજેન્દ્ર રાવતે તો લખ્યું પણ ખરું કે ભારત કે ઈસ ગાંવ કે પદચિહ્નો પર ચલેં તો દેશ કે ગાંવો કા ઉદ્ધાર નિ‌શ્ચિ‌ત હૈ. હરદેવસિંહ જાડેજા ૧૯૭૮માં આ ગામના સરપંચ બન્યા પછી આ ગામે આખા ભારતભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. સરપંચ બન્યા પછી હરદેવસિંહે કચરો નાખવાનો, જુગાર રમવાનો, દારૂ પીવાનો કે ઝઘડા વખતે પ્રથમ ગાળ બોલનારાને દંડ કરવાનો નિયમ કર્યો અને પ્રથમ વરસે ૩૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો. ‘ભૂવા નાબૂદી’નું સૂત્ર આપ્યું. બાળકદીઠ એક વૃક્ષ વાવવાનો નિયમ કર્યો અને તેના કારણે ગામની ફરતે ઘટાદાર વૃક્ષો ઉગાડાયાં. ઘરો ઉદ્યાન જેવાં બની ગયાં. તમે રાજસમઢિયાળા જાઓ તો હરદેવસિંહ જાડેજા ગ્રામપંચાયતની ઓફિસેથી સીધા જ હરિજનવાસમાં લઈ જાય અને કોઈ રિર્સોટ જેવો હરિજનવાસ જોઈને આભા થઈ જવાય. હરદેવસિંહે ગામ ફરતે પાળા કરાવીને વહી જતું પાણી રોકાવ્યું. તેને કારણે ગામ અને જમીનનાં તળ સુધર્યાં. પાણીની છૂટ થઈ ગઈ. રાજસમઢિયાળાની વસતિ પૂરા બે હજાર માથાંની નથી, પણ તે વાર્ષિ‌ક ૩પ,૦૦૦ મણ ઘઉં અને સાત હજાર મણ કપાસનું વાવેતર મેળવે છે, બીજા પાક જુદા. વરસે પચાસ લાખથી વધારે કિંમતનાં તો આ ગામ શાકભાજી વેચે છે. અહીં ગામના દરેક વોકળા પર ચેક ડેમ બનાવી લેવામાં આવ્યા છે. એને કારણે ચોમાસાનું પાણી તળમાં ઊતરે છે. ગામની સીમમાં ધીમે ધીમે કરતાં પ૧,૦૦૦ વૃક્ષો પણ વાવ્યાં છે. લોકોનું તો એવું છે કે ફાયદો જુએ તો શ્રદ્ધા બેવડાઈ જાય. હરદેવસિંહ જાડેજાને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું, એટલે તેમને ખોબલે ખોબલે સહકાર મળવા માંડયો. હરદેવસિંહની ઇચ્છા સ્ટેડિયમ બાંધવાની હતી તો ગામલોકોએ સામેથી જમીન આપી દીધી. સ્ટેડિયમમાં ક્રિકેટની પાંચ ટર્ફ વિકેટ બનાવવામાં આવી છે. હરદેવસિંહ જાડેજા કહે છે, ‘આ સ્ટેડિયમ પહેલાં અમે ગામના દરેક ઘરની પ્રાથમિક સુવિધાની દેખભાળ કરી હતી. અમારા આખા ગામમાં અત્યારે સિમેન્ટના રસ્તા બની ગયા છે. હવે અમે પ્લાસ્ટિક નાબૂદીની ઝુંબેશ ઉપાડી છે. પ્લાસ્ટિકનો કચરો ફેંકે તેને પ૧ રૂપિયા દંડ અને જેના ઘર પાસે એ કચરો પડયો હોય તેનો અગિયાર રૂપિયા દંડ અમે લઈએ છીએ. મારે રાજસમઢિયાળા ફરતે એક લાખ વૃક્ષો વાવવાં છે એટલે તેનો ટાર્ગેટ બધાને આપી દીધો છે. મારો ટાર્ગેટ સૌથી મોટો રાખ્યો છે. મારી જમીનમાં હું દસ હજાર વૃક્ષો વાવવાનો છું. પાંચ હજાર જેટલાં જામફળ અને સીતાફળ તો વાવી દીધાં છે. ૩પ૦ આંબા વાવ્યા છે.’ રાજસમઢિયાળાની સમૃદ્ધિ જોઈને તેની આજુબાજુનાં પંદરેક ગામો પણ તેને પગલે ચાલવા માટે તૈયાર છે. ખોબડદળ,અણિયારા, લીલી સાજડિયાણી, ભૂપગણ, લાખાપર, ત્રંબા જેવાં આ ગામોમાં ૧૩૦ જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. લીલી સાજડિયાણી ગામમાં સરપંચની ચૂંટણી નહીં, પણ પસંદગીથી ચૂંટાશે એવો નિર્ણય લેવાઈ ગયો છે. જ્યાં પસંદગી હશે ત્યાં જ ગામનો વિકાસ ઝડપથી થશે એવું માનતા હરદેવસિંહ જાડેજાને આજથી દશ વરસ પહેલાં અમે પૂછેલું કે તમારા ગામ માટે છેલ્લે નવું શું કર્યું એ કહો? તો તેમણે કહ્યું કે, ‘ઉપગ્રહ મારફત મળેલી તસવીરોમાં જિયોલોજિક સર્વે કરાવીને અમે વર્ષો અગાઉ થયેલા ધરતીકંપથી થયેલી તિરાડો (ફ્રેક્ચર) શોધીને તેમાં પાણી ઉતાર્યું છે, એ કારણે અમારા ગામનાં તળ એક કિલોમીટર જેટલે ઊંડે સુધી પાણીવાળાં બન્યાં છે. આ દુષ્કાળમાં પણ અમારા ગામના એક કૂવામાં (ઉપરથી) દસ ફૂટ પાણી હજુ આજે પણ છે.’ ગામલોકો પાણી બતાવે તો પાણી એ કોઈ સમસ્યા નથી. વાત એક નોખા ગામની-unknown

વાત એક નોખા ગામની, એવું તે શું છે આ ગામમાં ? સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. ‘સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય છે તો તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી. બપોરે દુકાન ખુલ્લી મૂકીને વેપારી જમવા ચાલ્યા જાય છે. ગ્રાહક આવે તો પોતાને જોઈતી વસ્તુ લઈને તેની કિંમત ગલ્લામાં મૂકી દે છે. ગુટખાવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી,પણ રાજસમઢિયાળામાં ગુટખા વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી. ગ્રામપંચાયતની દુકાને રાહતભાવનું કેરોસીન વેચાય છે, પણ કેરોસીન લોકો જાતે લઈ લે છે. કોઈ ચોરી કરતું નથી. થોડાં વરસો પહેલાં ગામમાં ચોરી થઈ હતી. બીજા દિવસે એક ભાઇએ ગ્રામપંચાયતમાં ચોરીની જાહેરાત કરી કે તરત તેમને વળતર પેટેના સાઠ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા. આ તમામ વાતોનો સઘળો જશ રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાને જાય છે. એમ.એ.નું ભણીને એસઆરપીમાં જોડાયેલા હરદેવસિંહ જાડેજાનું મન અકળાયું એટલે નોકરી છોડી દઈ ગામની વાટ પકડી લીધી, પણ એ પછી તેમણે ગામને એવું કંડાર્યું કે બીજાં ગામો રાજસમઢિયાળાના માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે. ‘હિ‌ન્દુસ્તાન’ના પત્રકાર વિજેન્દ્ર રાવતે તો લખ્યું પણ ખરું કે ભારત કે ઈસ ગાંવ કે પદચિહ્નો પર ચલેં તો દેશ કે ગાંવો કા ઉદ્ધાર નિ‌શ્ચિ‌ત હૈ. હરદેવસિંહ જાડેજા ૧૯૭૮માં આ ગામના સરપંચ બન્યા પછી આ ગામે આખા ભારતભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. સરપંચ બન્યા પછી હરદેવસિંહે કચરો નાખવાનો, જુગાર રમવાનો, દારૂ પીવાનો કે ઝઘડા વખતે પ્રથમ ગાળ બોલનારાને દંડ કરવાનો નિયમ કર્યો અને પ્રથમ વરસે ૩૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો. ‘ભૂવા નાબૂદી’નું સૂત્ર આપ્યું. બાળકદીઠ એક વૃક્ષ વાવવાનો નિયમ કર્યો અને તેના કારણે ગામની ફરતે ઘટાદાર વૃક્ષો ઉગાડાયાં. ઘરો ઉદ્યાન જેવાં બની ગયાં. તમે રાજસમઢિયાળા જાઓ તો હરદેવસિંહ જાડેજા ગ્રામપંચાયતની ઓફિસેથી સીધા જ હરિજનવાસમાં લઈ જાય અને કોઈ રિર્સોટ જેવો હરિજનવાસ જોઈને આભા થઈ જવાય. હરદેવસિંહે ગામ ફરતે પાળા કરાવીને વહી જતું પાણી રોકાવ્યું. તેને કારણે ગામ અને જમીનનાં તળ સુધર્યાં. પાણીની છૂટ થઈ ગઈ. રાજસમઢિયાળાની વસતિ પૂરા બે હજાર માથાંની નથી, પણ તે વાર્ષિ‌ક ૩પ,૦૦૦ મણ ઘઉં અને સાત હજાર મણ કપાસનું વાવેતર મેળવે છે, બીજા પાક જુદા. વરસે પચાસ લાખથી વધારે કિંમતનાં તો આ ગામ શાકભાજી વેચે છે. અહીં ગામના દરેક વોકળા પર ચેક ડેમ બનાવી લેવામાં આવ્યા છે. એને કારણે ચોમાસાનું પાણી તળમાં ઊતરે છે. ગામની સીમમાં ધીમે ધીમે કરતાં પ૧,૦૦૦ વૃક્ષો પણ વાવ્યાં છે. લોકોનું તો એવું છે કે ફાયદો જુએ તો શ્રદ્ધા બેવડાઈ જાય. હરદેવસિંહ જાડેજાને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું, એટલે તેમને ખોબલે ખોબલે સહકાર મળવા માંડયો. હરદેવસિંહની ઇચ્છા સ્ટેડિયમ બાંધવાની હતી તો ગામલોકોએ સામેથી જમીન આપી દીધી. સ્ટેડિયમમાં ક્રિકેટની પાંચ ટર્ફ વિકેટ બનાવવામાં આવી છે. હરદેવસિંહ જાડેજા કહે છે, ‘આ સ્ટેડિયમ પહેલાં અમે ગામના દરેક ઘરની પ્રાથમિક સુવિધાની દેખભાળ કરી હતી. અમારા આખા ગામમાં અત્યારે સિમેન્ટના રસ્તા બની ગયા છે. હવે અમે પ્લાસ્ટિક નાબૂદીની ઝુંબેશ ઉપાડી છે. પ્લાસ્ટિકનો કચરો ફેંકે તેને પ૧ રૂપિયા દંડ અને જેના ઘર પાસે એ કચરો પડયો હોય તેનો અગિયાર રૂપિયા દંડ અમે લઈએ છીએ. મારે રાજસમઢિયાળા ફરતે એક લાખ વૃક્ષો વાવવાં છે એટલે તેનો ટાર્ગેટ બધાને આપી દીધો છે. મારો ટાર્ગેટ સૌથી મોટો રાખ્યો છે. મારી જમીનમાં હું દસ હજાર વૃક્ષો વાવવાનો છું. પાંચ હજાર જેટલાં જામફળ અને સીતાફળ તો વાવી દીધાં છે. ૩પ૦ આંબા વાવ્યા છે.’ રાજસમઢિયાળાની સમૃદ્ધિ જોઈને તેની આજુબાજુનાં પંદરેક ગામો પણ તેને પગલે ચાલવા માટે તૈયાર છે. ખોબડદળ,અણિયારા, લીલી સાજડિયાણી, ભૂપગણ, લાખાપર, ત્રંબા જેવાં આ ગામોમાં ૧૩૦ જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. લીલી સાજડિયાણી ગામમાં સરપંચની ચૂંટણી નહીં, પણ પસંદગીથી ચૂંટાશે એવો નિર્ણય લેવાઈ ગયો છે. જ્યાં પસંદગી હશે ત્યાં જ ગામનો વિકાસ ઝડપથી થશે એવું માનતા હરદેવસિંહ જાડેજાને આજથી દશ વરસ પહેલાં અમે પૂછેલું કે તમારા ગામ માટે છેલ્લે નવું શું કર્યું એ કહો? તો તેમણે કહ્યું કે, ‘ઉપગ્રહ મારફત મળેલી તસવીરોમાં જિયોલોજિક સર્વે કરાવીને અમે વર્ષો અગાઉ થયેલા ધરતીકંપથી થયેલી તિરાડો (ફ્રેક્ચર) શોધીને તેમાં પાણી ઉતાર્યું છે, એ કારણે અમારા ગામનાં તળ એક કિલોમીટર જેટલે ઊંડે સુધી પાણીવાળાં બન્યાં છે. આ દુષ્કાળમાં પણ અમારા ગામના એક કૂવામાં (ઉપરથી) દસ ફૂટ પાણી હજુ આજે પણ છે.’ ગામલોકો પાણી બતાવે તો પાણી એ કોઈ સમસ્યા નથી.(સૌજન્ય:નીકુંજ પટેલ)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભગવાનસાથેભોજન

🌱🌱🌱🌱🌱🌱🌱
એક નાનકડા બાળકે એક વખત પોતાની નાનકડી બૅગ તૈયાર કરવા માંડી. એમાં એણે ચૉકલેટ્સ ભરી. બેચાર પૅકેટ્સ બિસ્કિટ્સ નાખ્યાં. એકાદ વેફર્સનું પૅકેટ પણ લીધું. એની મા પાસે માંગીને નાનકડા લંચબોક્સમાં બેત્રણ થેપલાં , તેમજ અથાણું ભર્યાં. પાણી માટે વૉટરબૅગ ભરી.

માતાને નવાઈ લાગી. બાળક તો ચૂપચાપ બધું પૅકિંગ કર્યે જતો હતો. માતાથી હવે ન રહેવાયું. એણે પૂછ્યું : ‘’ શું કરે છે બેટા ? ક્યાં જવાની તૈયારી કરે છે ? ”

” ભગવાનને મળવા જઉં છું ! ” ગંભીર મુખમુદ્રા સાથે બાળકે જવાબ આપ્યો.

માને હસવું આવ્યું. એને થયું કે ક્યાંક બાગ – બગીચામાં રમવા જતો હશે. અથવા તો એની જેવડાં બાળકો સાથે પિકનિકનો પ્રૉગ્રામ બનાવ્યો હશે. એણે ફરી વાર પૂછ્યું પણ બાળકે તો એ જ જવાબ આપ્યો. માએ ગંભીરતાથી ન લીધું. બાળકે વૉટરબૅગ ખભે લટકાવી , પોતાની બૅગ પીઠ પર બરાબર બાંધી અને એ તો ઘરેથી ઊપડ્યો !

એના ઘરથી થોડેક દૂર એક જાહેર બાગ હતો. ત્યાં પહોંચતાંમાં તો બાળક થાકી ગયો. થોડીક વાર આરામ કરવાનો વિચાર કરીને એ એક બાંકડા પર બેઠો. હવે એ સમયે એ જ બાંકડાના બીજે છેડે એક ઘરડો ભિખારી બીજી તરફ જોઈને બેઠો હતો. ત્યાં ઊડતાં પંખીઓને એ જોઈ રહ્યો હતો.

બાળકને ભૂખ પણ લાગી હતી ! એણે પોતાની બૅગ ખોલી. થેપલું કાઢીને મોઢામાં મૂકવા જતો હતો ત્યાં જ પેલા ઘરડા માણસે એની સામે જોયું ! એના મોઢા પરથી એ ઘણા દિવસનો ભૂખ્યો હોય તેવું લાગતું હતું. બાળકે થેપલાવાળો હાથ પેલા ભિખારીની સામે લાંબો કર્યો.

ઘરડા ભિખારીએ થેપલું લઈ લીધું. પછી એ બાળકની સામે જોઈને આભારવશ હસ્યો. ઘણા દિવસે ખાવાનું મળ્યું તે માટેના આનંદ અને બાળક તરફની કૃતજ્ઞતાથી ભરેલું એ હાસ્ય બાળકને પણ ખૂબ જ ગમ્યું. એને કંઈક ન સમજાય તેવી ખુશી થઈ. ભિખારીએ થેપલું પૂરું કરીને બાળક સામે જોયું. એ ફરીથી હસ્યો. બાળકને એના હાસ્યમાં મજા આવી ગઈ. એણે ફરીથી થેપલું આપ્યું. ભિખારીએ ફરીથી થેપલું લઈ લીધું.
પછી તો આ ઘટનાક્રમ એમ જ ચાલ્યો. બાળક ભિખારીને પોતાની બૅગમાંથી કંઈક ખાવાનું આપે અને એ ખાઈ ભિખારી સરસ મજાનું હસે.

બાળક કે ભિખારી બોમાંથી કોઈ એક શબ્દ પણ નહોતું બોલ્યું. હાસ્ય જ બંને વચ્ચેની પરિભાષા હતી. બૅગમાં ભરેલાં થેપલાં , બિસ્કિટ્સ , પાણી વગેરે બધું જ ખલાસ થઈ ગયું. થોડુંક અંધારું થઈ ગયું. બાળક હવે પોતે ઘરે જવું જોઈએ એવા વિચાર સાથે ઊભો થઈ ગયો. પોતાની વસ્તુઓ ખભે નાખીને એ ઘર તરફ ચાલ્યો. થોડેક દૂર ગયો હશે ત્યાં જ કંઈક યાદ આવ્યું હોય તેમ ઊભો રહી ગયો. વૉટરબૅગ અને થેલો નીચે નાખીને દોડતો પાછો આવ્યો. બાંકડા પાસે જઈને પેલા ભિખારીને એ વળગી પડ્યો. એના ગંદા ગાલ પર એક પપ્પી કરી. પછી દોડતો દોડતો પોતાની વસ્તુઓ લઈને ઘર તરફ ઊપડ્યો.

પોતાને આવડે તેવાં ગીતો લલકારતો અને આનંદથી ઠેકડા મારતો એ ઘરમાં દાખલ થયો. એની માતાને એનો અદ્ભુત આનંદ જોઈને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું , ” એલા મુન્ના ! આ બે – ત્રણ કલાક તું ક્યાં ગયો હતો ? અને હા ! હું તો પૂછતાં જ ભૂલી જાઉં છું , તને ભગવાન મળ્યા કે નહીં ?”

“હા મા !! ભગવાન મને બગીચામાં જ મળી ગયા !”

માતાના આશ્ચર્યમાં વધારો થયો. એણે ફરીથી પૂછ્યું , ” શું કહ્યું ? તને બગીચામાં ભગવાન મળ્યા ? ”

” હા મા ! સાચું કહું છું. ભગવાન મને બગીચામાં મળી ગયા. મેં અને ભગવાને સાથે બેસીને નાસ્તો કર્યો.
મા ! એક વાત કહું ? ભગવાન જેવું સરસ હસતો મેં આજ સુધી કોઈને પણ જોયા નથી. એ એટલું સરસ હસતા હતા. મા ! કે મને તો મજા આવી ગઈ. અમે નાસ્તો કર્યો અને એકબીજા સામે ખૂબ હસ્યા. મા ! ભગવાન કેટલું સરસ હસે ને ? ! અને મા ભગવાન ખૂબ જ મોટા અને ઘરડા હશે એ પણ મને આજે જ ખબર પડી ! …”

મા તો બિચારી શું બોલે ? ” હા બેટા ! ” એટલું કહીને એ આશ્ચર્યથી જોઈ જ રહી.

આ બાજુ પેલો ભિખારી પણ પોતાની ફૂટપાથ પર ઊપડ્યો. એ પણ ખૂબ જ ખુશ હતો. એ લહેરથી ગીત ગણગણતો હતો. એને આટલો બધો ખુશીમાં જોઈને બાજુવાળા ભિખારીથી પૂછ્યા વિના રહેવાયું નહીં. એણે કહ્યું , ‘ કેમ અલ્યા , આજે કાંઈ મોટો દલ્લો ભીખમાં મળી ગયો છે કે શું ? આટલી બધી ખુશી કઈ વાતની છે ? ભીખમાં ખૂબ પૈસા – બૈસા આવી ગયા છે કે ? “

“આજે તો મેં ભીખ જ નથી માંગી !” ભિખારી બોલ્યો.

” તો પછી ?? આટલી બધી ખુશી શેની છે ? ” બીજા ભિખારીનું આશ્ચર્ય હવે વધ્યું.

“આજે મને બગીચામાં ભગવાન મળી ગયા હતા ! ” પેલો ભિખારી બોલ્યો , પણ એ આટલા નાનકડા હશે એ મને પહેલી વખત ખબર પડી ! ” પછી ખુશીથી એણે આકાશને ભરી દેતું ખડખડાટ હાસ્ય કર્યું !

આખા દિવસમાં આપણને ભગવાન કેટકેટલી વખત મળતો હશે નહી ? અને આપણે એને ઓળખી પણ નહીં શકતા હોઈએ. એકાદ નાનકડું લાગણીભર્યું કૃત્ય પણ ભગવાનનું જ કૃત્ય છે. એક એક કાળજીભર્યા હાથના કોમળ સ્પર્શ પાછળ રહેલા ઈશ્વરને ઓળખીએ ….
✍ ડૉ. આઇ.કે. વિજળીવાલા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક રાજા હતો. એને વિચાર આવ્યો કે મારે મારી પ્રજા માટે એક સરસ મજાનો બગીચો બનાવવો છે. આ બગીચામાં તમામ પ્રકારના વૃક્ષો અને ફુલછોડ હોય એવો સુંદર બગીચો બનાવવો છે. આ માટે એમણે કેટલાક નિષ્ણાંત માણસો રોક્યા અને બગીચાનું કામ શરુ કર્યુ.
થોડા વર્ષો પછી એકવાર રાજા આ બગીચાની મુલાકાતે આવ્યા. એમણે આવીને જોયુ તો બગીચાના તમામ વૃક્ષો અને ફુલછોડ મુરઝાયેલા હતા. ફ્ળોથી લથબથ ઝાડ પણ ઉદાસ હતા અને ફુલોથી લચી પડેલ છોડ પણ ઉદાસ હતા. રાજાને એ નહોતુ સમજાતુ કે યોગ્ય માવજત કરવા છતા આ વૃક્ષો અને છોડવાઓ મુરઝાયેલા કેમ છે ?
એણે સફરજનના વૃક્ષને ઉદાસેનું કારણ પુછ્યુ તો સફરજનના વૃક્ષે કહ્યુ , ” અરે , મારામાં ફળ બહુ આવે છે પણ હું આ દેવદારની જેમ ઉંચુ કેમ નથી થઇ શક્તુ એ વિચારો મને પરેશાન કરે છે.” દેવદારના વૃક્ષે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યુ , ” હું બહુ ઉંચુ છુ પણ મને નાળીયેરીની જેમ ફળ કેમ નથી આવતા.” નાળેયેરીએ મુરજાયેલા ચહેરે કહ્યુ , ” મારામાં ફળ મુક્યા તો પણ આટલે ઉંચે મને દ્રાક્ષના વેલા જેવી કેમ ન બનાવી.”
વૃક્ષોના જેવી જ ફરીયાદ ફુલછોડની પણ હતી. પોતે બીજા જેવા કેમ નથી એ વાત ફુલછોડને પણ મુંઝવતી હતી. રાજા પોતાના સાવ નિસ્તેજ બગીચાને જોઇને ઉદાસ થઇ ગયા ત્યાં એની નજર થોડે દુર રહેલી એક વેલ પર પડી. વેલ એકદમ લીલીછમ અને તાજગીથી તરબતર હતી. રાજાને ખુબ આનંદ થયો એ દોડીને વેલ પાસે ગયો.
વેલને પુછ્યુ , ” આ બગીચાના બધા જ વૃક્ષો અને ફુલઝાડ મુરઝાયેલા છે તુ આવી તાજીમાજી કેમ છે ?” વેલ રાજાની સામે જોઇને હસી પછે બોલી , ” હું મારી સરખામણી બીજા કોઇ સાથે નથી કરતી. ફળોથી લથબથ વૃક્ષોને જોઇને કે ફુલોથી લચી પડેલ છોડને જોઇને મને દુ: ખ નથી થતું કે મારામાં ફળ કે ફુલ કેમ નથી ? કારણ કે હું સમજુ છુ કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્વને ધ્યાનમાં લઇને જ લાવવામાં આવી હશે. મને આ ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર જ હશે કે મારામાં ફળ કે ફુલ આવવાના નથી અને છતાય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવા માટે કોઇ જરુર હશે. બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહીં લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકુ અને મને એની મજા છે માટે હું તાજીમાજી છું “
મિત્રો , આ જગત રુપી બગીચો બનાવનારે આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્વ છે. દરેકને જુદા જુદા કાર્ય માટે લાવવામાં આવે છે પરંતું આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને બધુ હોવા છતાય સતત મુરઝાયા કરીએ છીએ.

રાજે કેંઝ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

अच्छे लोग बुरे लोग

बहुत समय पहले की बात है. एक बार एक गुरु जी गंगा किनारे स्थित किसी गाँव में अपने शिष्यों के साथ स्नान कर रहे थे .

तभी एक राहगीर आया और उनसे पूछा , ” महाराज, इस गाँव में कैसे लोग रहते हैं, दरअसल मैं अपने मौजूदा निवास स्थान से कहीं और जाना चाहता हूँ ?”

गुरु जी बोले, ” जहाँ तुम अभी रहते हो वहां किस प्रकार के लोग रहते हैं ?”

” मत पूछिए महाराज , वहां तो एक से एक कपटी, दुष्ट और बुरे लोग बसे हुए हैं.”, राहगीर बोला.

गुरु जी बोले, ” इस गाँव में भी बिलकुल उसी तरह के लोग रहते हैं…कपटी, दुष्ट, बुरे…” और इतना सुनकर राहगीर आगे बढ़ गया.

कुछ समय बाद एक दूसरा राहगीर वहां से गुजरा. उसने भी गुरु जी से वही प्रश्न पूछा , ”

मुझे किसी नयी जगह जाना है, क्या आप बता सकते हैं कि इस गाँव में कैसे लोग रहते हैं ?”

” जहाँ तुम अभी निवास करते हो वहां किस प्रकार के लोग रहते हैं?”, गुरु जी ने इस राहगीर से भी वही प्रश्न पूछा.

” जी वहां तो बड़े सभ्य , सुलझे और अच्छे लोग रहते हैं.”, राहगीर बोला.

” तुम्हे बिलकुल उसी प्रकार के लोग यहाँ भी मिलेंगे…सभ्य, सुलझे और अच्छे ….”, गुरु जी ने अपनी बात पूर्ण की और दैनिक कार्यों में लग गए. पर उनके शिष्य ये सब देख रहे थे और राहगीर के जाते ही उन्होंने पूछा , ” क्षमा कीजियेगा गुरु जी पर आपने दोनों राहगीरों को एक ही स्थान के बारे में अलग-अलग बातें क्यों बतायी.

गुरु जी गंभीरता से बोले, ” शिष्यों आमतौर पर हम चीजों को वैसे नहीं दखते जैसी वे हैं, बल्कि उन्हें हम ऐसे देखते हैं जैसे कि हम खुद हैं. हर जगह हर प्रकार के लोग होते हैं यह हम पर निर्भर करता है कि हम किस तरह के लोगों को देखना चाहते हैं.”

शिष्य उनके बात समझ चुके थे और आगे से उन्होंने जीवन में सिर्फ अच्छाइयों पर ही ध्यान केन्द्रित करने का निश्चय किया.

राव सुनील यादव

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

••ईश्वर से मुलाकात••

एक नन्हा बालक ईश्वर से मिलना चाहता था।
वह जानता था कि उसकी यह यात्रा लंबी होगी। इस कारण उसने अपने बैग में चिप्स के पैकेट और पानी की बोतलें रखीं और यात्रा पर निकल पड़ा।
वह अपने घर से कुछ ही दूर पहुंचा होगा कि उसकी नजर एक बुजुर्ग सज्जन पर पड़ी, जो पार्क में कबूतरों के एक झुंड को देख रहे थे।
वह बालक भी उनके पास जाकर बैठ गया।
कुछ देर बाद उसने पानी की बोतल निकालने के लिए अपना बैग खोला। उसे लगा कि वह बुजुर्ग सज्जन भी भूखे हैं, लिहाजा उसने उन्हें कुछ चिप्स दिए।
उन्होंने चिप्स लेते हुए बालक की तरफ मुस्कराकर ☺ देखा।
बालक को बुजुर्ग की मुस्कराहट ☺ बेहद भली लगी।
वह उसके दीदार एक बार फिर करना चाहता था, सो उसने उन्हें पानी की बोतल भी पेश की।
बुजुर्ग सज्जन ने पानी लेते हुए फिर 😊 मुस्कराकर उसकी तरफ देखा।बालक यह देखकर बेहद ☺ खुश हुआ।
इसके बाद पूरी दोपहर वे साथ-साथ बैठे रहे। बालक उन्हें समय-समय पर पानी और चिप्स देता रहता। बदले में उसे उनकी भोली 😊 मुस्कराहट मिलती रही।
अब तक शाम होने को आई थी। बालक को भी थकान लगने लगी थी। उसने सोचा कि अब घर चलना चाहिए।
वह उठा और घर की ओर चलने लगा। कुछ कदम चलने के बाद वह ठिठका और पलटकर दौड़ते हुए वृद्ध के पास आया।
उसने वृद्ध को अपनी बांहों में भरा।
बदले में वृद्ध शख्स ने होंठों पर और भी बड़ी 😀 मुस्कराहट लाते हुए उसका आभार प्रकट किया।
कुछ देर बाद वह बालक अपने घर पर था। दरवाजा उसकी मां ने खोला और उसके होंठों पर खेलती ☺ मुस्कराहट देख पूछ बैठीं,
‘आज तुमने ऐसा क्या किया, जो तुम इतने ☺ खुश हो?’
बालक ने जवाब दिया, ‘आज मैंने ईश्वर के साथ लंच किया।’
इसके पहले कि मां कुछ और पूछती वह फिर बोला, ‘तुम्हें मालूम है मां? उनके जैसी 😊 मुस्कराहट मैंने आज तक नहीं देखी।’
उधर, वह बुजुर्ग सज्जन भी वापस अपने घर पहुंचे, जहां दरवाजा उनके बेटे ने खोला
बेटा अपने पिता के चेहरे पर शांति और संतुष्टि के भाव देख पूछ बैठा,
‘आज आपने ऐसा क्या किया है, जो आप इतने 😊 खुश लग रहे हैं।’
इस पर उन्होंने जवाब दिया,
‘मैंने पार्क में ईश्वर के साथ चिप्स खाए।’
इससे पहले की बेटा कुछ और कहता, वह आगे बोले,
‘तुम्हें मालूम है? मेरी अपेक्षा के अनुरूप ईश्वर कहीं छोटी उम्र के हैं।’

इस किस्से का निष्कर्ष यह निकलता है कि 😊 मुस्कराने में
अपने पल्ले से कुछ भी खर्च नहीं होता है। इसके उलट जिसकी तरफ 😊 मुस्कराकर देखा जाता है, वह इससे और समृद्ध ही महसूस करता है।

😊 मुस्कराहट खरीदी नहीं जा सकती है, उधार नहीं मांगी जा सकती है और इसे चोरी नहीं किया जा सकता है।

इसका तब तक कोई मूल्य नहीं है, जब तक कि किसी को 😊 मुस्कराकर देखा नहीं जाए।

इसके बावजूद कुछ लोग 😊 मुस्कराने में थकान का अनुभव करते हैं। वे इसमें कंजूसी बरतते हैं।
😊 मुस्कराने के महत्व को समझते हुए 😊मुस्कराएं।
किसी को इससे ज्यादा और क्या चाहिए कि कोई उसे देखकर😊 मुस्कराए।
किसी की तरफ 😊 मुस्कराकर देखने से हमारा कुछ घटता नहीं है, बल्कि संतुष्टि और प्रसन्नता ही अनुभव होती है…

एक बार अभी 😊 मुस्कुराइये ।

राव सुनील यादव

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

••ईश्वर से मुलाकात••

एक नन्हा बालक ईश्वर से मिलना चाहता था।
वह जानता था कि उसकी यह यात्रा लंबी होगी। इस कारण उसने अपने बैग में चिप्स के पैकेट और पानी की बोतलें रखीं और यात्रा पर निकल पड़ा।
वह अपने घर से कुछ ही दूर पहुंचा होगा कि उसकी नजर एक बुजुर्ग सज्जन पर पड़ी, जो पार्क में कबूतरों के एक झुंड को देख रहे थे।
वह बालक भी उनके पास जाकर बैठ गया।
कुछ देर बाद उसने पानी की बोतल निकालने के लिए अपना बैग खोला। उसे लगा कि वह बुजुर्ग सज्जन भी भूखे हैं, लिहाजा उसने उन्हें कुछ चिप्स दिए।
उन्होंने चिप्स लेते हुए बालक की तरफ मुस्कराकर ☺ देखा।
बालक को बुजुर्ग की मुस्कराहट ☺ बेहद भली लगी।
वह उसके दीदार एक बार फिर करना चाहता था, सो उसने उन्हें पानी की बोतल भी पेश की।
बुजुर्ग सज्जन ने पानी लेते हुए फिर 😊 मुस्कराकर उसकी तरफ देखा।बालक यह देखकर बेहद ☺ खुश हुआ।
इसके बाद पूरी दोपहर वे साथ-साथ बैठे रहे। बालक उन्हें समय-समय पर पानी और चिप्स देता रहता। बदले में उसे उनकी भोली 😊 मुस्कराहट मिलती रही।
अब तक शाम होने को आई थी। बालक को भी थकान लगने लगी थी। उसने सोचा कि अब घर चलना चाहिए।
वह उठा और घर की ओर चलने लगा। कुछ कदम चलने के बाद वह ठिठका और पलटकर दौड़ते हुए वृद्ध के पास आया।
उसने वृद्ध को अपनी बांहों में भरा।
बदले में वृद्ध शख्स ने होंठों पर और भी बड़ी 😀 मुस्कराहट लाते हुए उसका आभार प्रकट किया।
कुछ देर बाद वह बालक अपने घर पर था। दरवाजा उसकी मां ने खोला और उसके होंठों पर खेलती ☺ मुस्कराहट देख पूछ बैठीं,
‘आज तुमने ऐसा क्या किया, जो तुम इतने ☺ खुश हो?’
बालक ने जवाब दिया, ‘आज मैंने ईश्वर के साथ लंच किया।’
इसके पहले कि मां कुछ और पूछती वह फिर बोला, ‘तुम्हें मालूम है मां? उनके जैसी 😊 मुस्कराहट मैंने आज तक नहीं देखी।’
उधर, वह बुजुर्ग सज्जन भी वापस अपने घर पहुंचे, जहां दरवाजा उनके बेटे ने खोला
बेटा अपने पिता के चेहरे पर शांति और संतुष्टि के भाव देख पूछ बैठा,
‘आज आपने ऐसा क्या किया है, जो आप इतने 😊 खुश लग रहे हैं।’
इस पर उन्होंने जवाब दिया,
‘मैंने पार्क में ईश्वर के साथ चिप्स खाए।’
इससे पहले की बेटा कुछ और कहता, वह आगे बोले,
‘तुम्हें मालूम है? मेरी अपेक्षा के अनुरूप ईश्वर कहीं छोटी उम्र के हैं।’

इस किस्से का निष्कर्ष यह निकलता है कि 😊 मुस्कराने में
अपने पल्ले से कुछ भी खर्च नहीं होता है। इसके उलट जिसकी तरफ 😊 मुस्कराकर देखा जाता है, वह इससे और समृद्ध ही महसूस करता है।

😊 मुस्कराहट खरीदी नहीं जा सकती है, उधार नहीं मांगी जा सकती है और इसे चोरी नहीं किया जा सकता है।

इसका तब तक कोई मूल्य नहीं है, जब तक कि किसी को 😊 मुस्कराकर देखा नहीं जाए।

इसके बावजूद कुछ लोग 😊 मुस्कराने में थकान का अनुभव करते हैं। वे इसमें कंजूसी बरतते हैं।
😊 मुस्कराने के महत्व को समझते हुए 😊मुस्कराएं।
किसी को इससे ज्यादा और क्या चाहिए कि कोई उसे देखकर😊 मुस्कराए।
किसी की तरफ 😊 मुस्कराकर देखने से हमारा कुछ घटता नहीं है, बल्कि संतुष्टि और प्रसन्नता ही अनुभव होती है…

एक बार अभी 😊 मुस्कुराइये ।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

•शेर बनना है या लोमड़ी•

एक बार एक किसान जंगल में लकड़ी बीनने गया तो उसने एक अद्भुत बात देखी।
कि
*एक लोमड़ी के दो पैर नहीं थे, फिर भी वह खुशी खुशी घसीट कर चल रही थी।

यह कैसे ज़िंदा रहती है जबकि किसी शिकार को भी नहीं पकड़ सकती, किसान ने सोचा. तभी उसने देखा कि एक शेर अपने दांतो में एक शिकार दबाए उसी तरफ आ रहा है. सभी जानवर भागने लगे, वह किसान भी पेड़ पर चढ़ गया. उसने देखा कि शेर, उस लोमड़ी के पास आया. उसे खाने की जगह, प्यार से शिकार का थोड़ा हिस्सा डालकर चला गया।*

दूसरे दिन भी उसने देखा कि शेर बड़े प्यार से लोमड़ी को खाना देकर चला गया. किसान ने इस अद्भुत लीला के लिए भगवान का मन में नमन किया। उसे अहसास हो गया कि भगवान जिसे पैदा करते है उसकी रोटी का भी इंतजाम कर देते हैं।

यह जानकर वह भी एक निर्जन स्थान चला गया और वहां पर चुपचाप बैठ कर भोजन का रास्ता देखता। कई दिन गुज़र गए, कोई नहीं आया। वह मरणासन्न होकर वापस लौटने लगा।

तभी उसे एक विद्वान महात्मा मिले। उन्होंने उसे भोजन पानी कराया, तो वह किसान उनके चरणों में गिरकर वह लोमड़ी की बात बताते हुए बोला, महाराज, भगवान ने उस अपंग लोमड़ी पर दया दिखाई पर मैं तो मरते मरते बचा; ऐसा क्यों हुआ कि भगवान् मुझ पर इतने निर्दयी हो गए ?

महात्मा उस किसान के सर पर हाथ फिराकर मुस्कुराकर बोले, तुम इतने नासमझ हो गए कि तुमने भगवान का इशारा भी नहीं समझा इसीलिए तुम्हें इस तरह की मुसीबत उठानी पड़ी। तुम ये क्यों नहीं समझे कि भगवान् तुम्हे उस शेर की तरह मदद करने वाला बनते देखना चाहते थे, निरीह लोमड़ी की तरह नहीं।

हमारे जीवन में भी ऐसा कई बार होता है कि हमें चीजें जिस तरह समझनी चाहिए उसके विपरीत समझ लेते हैं। ईश्वर ने हम सभी के अंदर कुछ न कुछ ऐसी शक्तियां दी हैं जो हमें महान बना सकती हैं। चुनाव हमें करना है, शेर बनना है या लोमड़ी।

🙏🙏सुप्रभात🙏🙏