Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

👉🏻 માતૃવંદના…પ્રેરણાદાયી વાત.
મુંબઈનું રાજાબાઈ ટાવર બનાવવા પાછળની હ્રદયસ્પર્શી કહાની જરુરથી વાંચવા વિનંતી.

વહુબેટા, જુઓ તો કેટલા વાગ્યા, મારી સામયિક આવી ગઈ?

હા, બા સામયિક પાળવાનો સમય થઈ ગયો હો, તમે શાતાપૂર્વક સામયિક પાળી લો.

ઘરમાં વૃધ્ધ બા રોજ શક્ય એટલો વધુ સમય ધર્મક્રિયામાં ગાળે અને ઘરના રોજિંદા કાર્યમાં જરાય માથું ન મારે. સામાયિક, પ્રતિક્રમણ, સંવર, જાપ, બા ને કરવી ધર્મક્રીયા અમાપ. દિકરો ધંધો સંભાળે અને પાંચમાં પૂછાતો એવો શેઠ કે એની નજર માત્રથી બજાર ઉપર નીચે થઈ જાય. વહુ ઘર સંભાળે અને બા નું પણ ઉચિત ધ્યાન રાખે, પણ જ્યારથી બા ને આંખે મોતીઓ આવ્યો અને આંખે દેખાતું ઓછું થયું ત્યારથી બા એ સામયિક બાંધતા અને પાળતા સમયે વહુ બેટાને સાદ દેવો પડે અને વહુજી પણ પ્રેમથી જવાબ આપે. પણ મોટા ઘરનાં કાર્યમાં વ્યસ્તતાને કારણે કોઈ કોઈ વાર બા એ બે ચાર વાર સાદ દેવો પડે ત્યારે વહુ સાંભળે. બા સમજે અને કંઈ બોલે નહિ, પણ આ વાત દિકરાને ખટકે. બા એ પેટે પાટા બાંધીને અમને લાયક બનાવ્યા ને આજે એ થોડે ઘણે અંશે પણ પરવશતા અનુભવે એ કેમ ચાલે. દિકરાને લાગી આવ્યું, હું નાનો હતો અને દોડીને મા પાસે નહોતો જઈ શકતો ત્યારે મા પોતે દોડીને મારી પાસે આવી જતી. હું ચાલતા શીખ્યો ત્યારે ય મા મને કાખમાં ઉપાડી લેતી જેથી હું થાકી ન જાઉં. પોતે અડધું ખાઈને મારું પેટ પૂરું ભરાય એનો ખ્યાલ રાખતી. મને એવા સંસ્કારો આપ્યા, ભણાવ્યો ગણાવ્યો અને એવો લાયક બનાવ્યો કે આજે મારી આંખના ઇશારે આખા બજારમાં ઉથલપાથલ થઈ જાય. અને મારી મા એની પાછલી વેળાએ ધર્મ પણ પોતાની રીતે કરી ન શકે તો તો મારી માતૃભક્તિ લાજે. દિકરાને મનોમંથનમાં આવા વિચારો સતાવ્યા કરે, અને દિવસે ધંધામાં મન ન લાગે કે રાતે આંખમાં નિંદર ન આવે.

અને એક દિવસ ઉઠતા ની સાથે સવારમાં દીકરાએ નિર્ણય લઈ લીધો એવી જ એના આંખમાં અલગ જ ચમક આવી ગઈ. તુર્ત જ મુનીમજીને બોલાવ્યા અને આદેશ આપી દીધો કે આપણા ઘરની સામે જે મોટી ખુલ્લી જગ્યા છે તે આજ સાંજ સુધીમાં આપણી થઈ જવી જોઈએ. દામ જે માંગે એ આપી દો, પણ એ જમીન આજે જ ખરીદી એના કાગળિયા પર મહોર મારી દો. અને શેઠની શાખ એટલી કે સાંજ પડતાં પહેલાં જ ઘરની સામેની ખુલ્લી જગ્યા શેઠના નામે થઈ ગઈ. રાત સુધીમાં તો વિદેશના નિષ્ણાતો ને કહેણ મોકલાવી દીધા ને વાત પણ થઈ ગઈ. તુર્ત જ વિદેશના અનુભવી નિષ્ણાતો એ શેઠ ના સપના પ્રમાણે નકશાઓ તૈયાર કરી આપ્યા. અનુભવી નિષ્ણાત કારીગરો પણ આવી ગયા અને સામેની ખુલ્લી જગ્યા પર ચણતર ચાલુ થઈ ગયું.

પહેલી માર્ચ અઢારસો ઓગણોસિત્તેર ના રોજ પાયાનો પથ્થર નાખ્યો. સહુ ને અચંબો થયો કે શેઠ શું બનાવી રહ્યા છે, પણ કોઈને કંઈ સમજ કે ખબર ન પડી. સર ગિલ્બર્ટ સ્કોટ નામના ફોરેન ના આર્કિટેક્ટ ના નકશા પ્રમાણે તૈયાર થયેલ એ સમયના મુંબઈ મા સહુથી ઊંચું અને એ સમયમાં સાડા પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ ટાવરનું જ્યારે ચણતર કાર્ય પૂરું થયું, ત્યારે એને જોઈ સહુ કોઈ પોતાના મોં માં આંગળા નાખી ગયા.

ફરીથી ઘરમાં સાદ પડ્યો, વહુ બેટા જુઓ તો સમય થઈ ગયો કે નહિ. અને આ વખતે વહુજી ને બદલે દીકરાએ સામે આવી કહ્યું, બા, સમય થઈ ગયો અને હવે તો બસ તારો જ સમય છે. બા એ સામયિક પાળી ને દિકરાને પૂછ્યું, શું કહે છે બેટા, મને કંઈ સમજાયું નહિ. દિકરો કહે, બા, બારીમાંથી બહાર જુઓ, શું દેખાય છે? બા ની આંખો પહોળી થઈ ગઈ. બા કહે આવડી મોટી ઘડિયાળ! અને ત્યાં તો મોટા અવાજે ડંકા પડ્યા ટન ટન ટન ટન અને બા એ ગણી ને કહી દીધું આટલા વાગ્યા. બા ના મોઢા પર ખુશી અને ચમક આવી ગઈ.

દિકરો કહે, બા, તારે દરેક વખતે પૂછવું પડતું હતું ને કે સામયિક નો સમય આવ્યો કે નહિ, તે હવે તારે બીજા કોઈને પૂછવું નહિ પડે, બા, તારે બીજા પર આધાર રાખવો નહિ પડે. આ ડંકા વાગે એટલે સામયિક બાંધી દેવાની અને ડંકા પડે એટલે સમયનો તને ખ્યાલ આવી જશે.

બા, તને ખબર છે, આ ટાવરનું નામ તારા નામ પરથી જ રાખ્યું છે. જેથી એને જોવા આવનારા દરેક તને યાદ કરશે અને તારા આશીર્વાદ પામશે.

એ જાજરમાન ટાવર એટલે મુંબઈનું સુપ્રસિધ્ધ રાજાબાઈ ટાવર જે ઓગણીસો અઢારમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ ની યાદીમાં સ્થાન પામ્યું છે. મુંબઈ યુનિવર્સિટી ની સામે, ભરચક ફોર્ટ વિસ્તારમાં માતૃવંદના ના શિલ્પ સમું રાજાબાઈ ટાવર. એ માતૃભકત દિકરો એટલે રાજાબાઇ મા નો દીકરો અને શેરબજાર નો રાજા, કે જેને ત્યાં ખુદ જમશેદજી ટાટા એ પણ નોકરી કરી હતી એ બીજું કોઈ નહિ પણ પ્રેમાળ દિકરો અને બાહોશ વેપારી શ્રી પ્રેમચંદ રાયચંદ શેઠ.

બા ની મોતિયા વાળી આંખેથી હર્ષના મોતી ટપક્યાં. દિકરાને લાખ લાખ આશીર્વાદ આપ્યા. આને કહેવાય માતૃપ્રેમ અને માતૃવંદના. મા માટે ટાવર બંધાવવાની ત્રેવડ ભલે દરેક દીકરા પાસે ન હોય, પણ મા ની સામે પાવર ન બતાવવાની સમજણ તો દરેક દીકરા દિકરીને હોવી જ જોઈએ.

ખીંટીએ ટિંગાતા ફોટા પર ફૂલોનો હાર ચડાવવાને બદલે એને જીવતેજીવત ખુશ રાખીએ એ જ સાચી માતૃભક્તિ. દરેક વ્યક્તિ શાહજહાં નથી હોતી કે પોતાની મુમતાઝ માટે તાજમહેલ બનાવી શકે, પણ પ્રેમનો શાહ બનીને આખા જહાં ની ખુશી તો જીવતેજીવત આપી જ શકે.

દરેક વ્યક્તિ મા માટે પ્રેમચંદ શેઠ બનીને રાજાબાઇ ટાવર ન બનાવી શકે તો કંઈ નહિ પણ મા ની સામે પાવર ન બતાવીને, પ્રેમ વરસાવીને મા નું જીવન ખુશીઓથી ભરી દે તો ય મા ની મમતા જીવનની તકલીફો પર રાજ કરી શકે. ચંદ ક્ષણો ની જિંદગીને પ્રેમસભર એવી વિતાવીએ કે મા પ્રત્યે નો પ્રેમ ટાવરથી ય ઊંચા આસમાન ને અડે.

અજ્ઞાત

-:પ્રેરક:-
લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત ડો.પ્રકાશચંદ્રજી સ્વામી.
🙏🌹🙏🌹🙏🌹🙏

👉રાજાબાઈ ટાવરની થોડી માહિતી:
સં. હસમુખ ગોહીલ

રાજાબાઇ ટાવર દક્ષિણ મુંબઈમાં આવેલો ઘડિયાળ ટાવર છે. તે મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ પ્રાંગણમાં આવેલો છે. તેની ઊંચાઇ ૮૫ મીટર (૨૮૦ ફીટ) છે. આ મિનારાનો સમાવેશ મુંબઈના વિશ્વ ધરોહર સ્થળમાં થાય છે.

સ્થાપત્ય શૈલી: વેનિસ અને ગોથિક સ્થાપત્ય શૈલી

બાંધકામની શરૂઆત: ૧ માર્ચ ૧૮૬૯
પૂર્ણ: નવેમ્બર ૧૮૭૮
ખર્ચ: ₹ ૫,૫૦,૦૦૦

તકનિકી માહિતી માપ:280 feet (85 m)
રચના અને બાંધકામ સ્થપતિ:સર જર્યોજ ગિલ્બર્ટ સ્કોટ્ટ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મુંબઈ શેર બજાર)ના સ્થાપક અને તવંગર દલાલ પ્રેમચંદ રાયચંદે આ ટાવર બંધાવ્યું હતું.તેમણે આ ટાવરનું નામ તેમની માતા રાજાબાઇના નામ પર રાખ્યું હતું.

પ્રેમચંદની માતા અંધ હતા અને જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા અને તેમણે સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું હતું. ટાવરનો સાંજનો ડંકો તેમને કોઇની મદદ વગર સાંજના જમવાના સમયની યાદ અપાવતો હતો.
માહિતી સ્ત્રોત: રાજાબાઈ ટાવર વિકિપીડિયામાંથી સાભાર

  • સંકલન:હસમુખ ગોહીલ
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

डीआईजीनवनीतसिकेरा_जी ने एक बेहद मार्मिक स्टोरी पोस्ट की।

एक जज अपनी पत्नी को क्यों दे रहे हैं तलाक ???।
“”रोंगटे खड़े”” कर देने वाली सच्ची घटना।

कल रात एक ऐसा वाकया हुआ जिसने मेरी ज़िन्दगी के कई पहलुओं को छू लिया.
करीब 7 बजे होंगे,
शाम को मोबाइल बजा ।
उठाया तो उधर से रोने की आवाज…
मैंने शांत कराया और पूछा कि भाभीजी आखिर हुआ क्या?

उधर से आवाज़ आई..
आप कहाँ हैं??? और कितनी देर में आ सकते हैं?
मैंने कहा:- “आप परेशानी बताइये”।
और “भाई साहब कहाँ हैं…?माताजी किधर हैं..?” “आखिर हुआ क्या…?”
लेकिन
उधर से केवल एक रट कि “आप आ जाइए”, मैंने आश्वाशन दिया कि कम से कम एक घंटा पहुंचने में लगेगा. जैसे तैसे पूरी घबड़ाहट में पहुँचा;
देखा तो भाई साहब [हमारे मित्र जो जज हैं] सामने बैठे हुए हैं;

भाभीजी रोना चीखना कर रही हैं 12 साल का बेटा भी परेशान है; 9 साल की बेटी भी कुछ नहीं कह पा रही है।
मैंने भाई साहब से पूछा कि “”आखिर क्या बात है””*???
“”भाई साहब कोई जवाब नहीं दे रहे थे “”.
फिर भाभी जी ने कहा ये देखिये *तलाक के पेपर, ये कोर्ट से तैयार करा के लाये हैं, मुझे तलाक देना चाहते हैं,
मैंने पूछा – ये कैसे हो सकता है???. इतनी अच्छी फैमिली है. 2 बच्चे हैं. सब कुछ सेटल्ड है. “”प्रथम दृष्टि में मुझे लगा ये मजाक है””.

लेकिन मैंने बच्चों से पूछा दादी किधर है,
बच्चों ने बताया पापा ने उन्हें 3 दिन पहले नोएडा के वृद्धाश्रम में शिफ्ट कर दिया है.
मैंने घर के नौकर से कहा।
मुझे और भाई साहब को चाय पिलाओ;
कुछ देर में चाय आई. भाई साहब को बहुत कोशिशें कीं चाय पिलाने की.

लेकिन उन्होंने नहीं पी और कुछ ही देर में वो एक “मासूम बच्चे की तरह फूटफूट कर रोने लगे “बोले मैंने 3 दिन से कुछ भी नहीं खाया है. मैं अपनी 61 साल की माँ को कुछ लोगों के हवाले करके आया हूँ.
पिछले साल से मेरे घर में उनके लिए इतनी मुसीबतें हो गईं कि पत्नी (भाभीजी) ने कसम खा ली. कि “”मैं माँ जी का ध्यान नहीं रख सकती”” ना तो ये उनसे बात करती थी
और ना ही मेरे बच्चे बात करते थे. *रोज़ मेरे कोर्ट से आने के बाद माँ खूब रोती थी. नौकर तक भी *अपनी मनमानी से व्यवहार करते थे

माँ ने 10 दिन पहले बोल दिया.. बेटा तू मुझे ओल्ड ऐज होम में शिफ्ट कर दे.
मैंने बहुत कोशिशें कीं पूरी फैमिली को समझाने की, लेकिन किसी ने माँ से सीधे मुँह बात नहीं की.
जब मैं 2 साल का था तब पापा की मृत्यु हो गई थी दूसरों के घरों में काम करके “”मुझे पढ़ाया. मुझे इस काबिल बनाया कि आज मैं जज हूँ””. लोग बताते हैं माँ कभी दूसरों के घरों में काम करते वक़्त भी मुझे अकेला नहीं छोड़ती थीं.

उस माँ को मैं ओल्ड ऐज होम में शिफ्ट करके आया हूँ। पिछले 3 दिनों से
मैं अपनी माँ के एक-एक दुःख को याद करके तड़प रहा हूँ,जो उसने केवल मेरे लिए उठाये।
मुझे आज भी याद है जब..
“”मैं 10th की परीक्षा में अपीयर होने वाला था. माँ मेरे साथ रात रात भर बैठी रहती””.
एक बार माँ को बहुत फीवर हुआ मैं तभी स्कूल से आया था. उसका शरीर गर्म था, तप रहा था. मैंने कहा *माँ तुझे फीवर है हँसते हुए बोली अभी खाना बना रही थी इसलिए गर्म है।

लोगों से उधार माँग कर मुझे दिल्ली विश्वविद्यालय से एलएलबी तक पढ़ाया. मुझे ट्यूशन तक नहीं पढ़ाने देती थीं कि कहीं मेरा टाइम ख़राब ना हो जाए.
कहते-कहते रोने लगे..और बोले–“”जब ऐसी माँ के हम नहीं हो सके तो हम अपने बीबी और बच्चों के क्या होंगे””.

हम जिनके शरीर के टुकड़े हैं,आज हम उनको ऐसे लोगों के हवाले कर आये, “”जो उनकी आदत, उनकी बीमारी, उनके बारे में कुछ भी नहीं जानते””,
जब मैं ऐसी माँ के लिए कुछ नहीं कर सकता तो “मैं किसी और के लिए भला क्या कर सकता हूँ”.
आज़ादी अगर इतनी प्यारी है और माँ इतनी बोझ लग रही हैं, तो मैं पूरी आज़ादी देना चाहता हूँ
.
जब मैं बिना बाप के पल गया तो ये बच्चे भी पल जाएंगे. इसीलिए मैं तलाक देना चाहता हूँ।

सारी प्रॉपर्टी इन लोगों के हवाले* करके उस ओल्ड ऐज होम में रहूँगा. कम से कम मैं माँ के साथ रह तो सकता हूँ।
और अगर इतना सब कुछ कर के “”माँ आश्रम में रहने के लिए मजबूर है””, तो एक दिन मुझे भी आखिर जाना ही पड़ेगा.

माँ के साथ रहते-रहते आदत भी हो जायेगी. माँ की तरह तकलीफ तो नहीं होगी.
जितना बोलते उससे भी ज्यादा रो रहे थे।

बातें करते करते रात के 12:30 हो गए।
मैंने भाभीजी के चेहरे को देखा.
उनके भाव भी प्रायश्चित्त और ग्लानि से भरे हुए थे; मैंने ड्राईवर से कहा अभी हम लोग नोएडा जाएंगे।
भाभीजी और बच्चे हम सारे लोग नोएडा पहुँचे.
बहुत ज़्यादा रिक्वेस्ट करने पर गेट खुला। भाई साहब ने उस गेटकीपर के पैर पकड़ लिए, बोले मेरी माँ है, मैं उसको लेने आया हूँ,
चौकीदार ने कहा क्या करते हो साहब,
भाई साहब ने कहा मैं जज हूँ,
उस चौकीदार ने कहा:-

“”जहाँ सारे सबूत सामने हैं तब तो आप अपनी माँ के साथ न्याय नहीं कर पाये,
औरों के साथ क्या न्याय करते होंगे साहब”।

इतना कहकर हम लोगों को वहीं रोककर वह अन्दर चला गया.
अन्दर से एक महिला आई जो वार्डन थी.
उसने बड़े कातर शब्दों में कहा:-
“2 बजे रात को आप लोग ले जाके कहीं मार दें, तो

मैं अपने ईश्वर को क्या जबाब दूंगी..?”

मैंने सिस्टर से कहा आप विश्वास करिये. ये लोग *बहुत बड़े पश्चाताप में जी रहे हैं।
अंत में किसी तरह उनके कमरे में ले गईं. कमरे में जो दृश्य था, उसको कहने की स्थिति में मैं नहीं हूँ।

केवल एक फ़ोटो जिसमें पूरी फैमिली है और वो भी माँ जी के बगल में, जैसे किसी बच्चे को सुला रखा है.
मुझे देखीं तो उनको लगा कि बात न खुल जाए
लेकिन जब मैंने कहा हम लोग आप को लेने आये हैं, तो पूरी फैमिली एक दूसरे को पकड़ कर रोने लगी

आसपास के कमरों में और भी बुजुर्ग थे सब लोग जाग कर बाहर तक ही आ गए.
उनकी भी आँखें नम थीं
कुछ समय के बाद चलने की तैयारी हुई. पूरे आश्रम के लोग बाहर तक आये. किसी तरह हम लोग आश्रम के लोगों को छोड़ पाये.
सब लोग इस आशा से देख रहे थे कि शायद उनको भी कोई लेने आए, रास्ते भर बच्चे और भाभी जी तो शान्त रहे……

लेकिन भाई साहब और माताजी एक दूसरे की भावनाओं को अपने पुराने रिश्ते पर बिठा रहे थे।घर आते-आते करीब 3:45 हो गया.

भाभीजी भी अपनी ख़ुशी की चाबी कहाँ है; ये समझ गई थी।

मैं भी चल दिया. लेकिन रास्ते भर वो सारी बातें और दृश्य घूमते रहे.

“”माँ केवल माँ है””

उसको मरने से पहले ना मारें.

माँ हमारी ताकत है उसे बेसहारा न होने दें , अगर वह कमज़ोर हो गई तो हमारी संस्कृति की “”रीढ़ कमज़ोर”” हो जाएगी , बिना रीढ़ का समाज कैसा होता है किसी से छुपा नहीं

अगर आपकी परिचित परिवार में ऐसी कोई समस्या हो तो उसको ये जरूर पढ़ायें, बात को प्रभावी ढंग से समझायें , कुछ भी करें लेकिन हमारी जननी को बेसहारा बेघर न होने दें, अगर माँ की आँख से आँसू गिर गए तो “ये क़र्ज़ कई जन्मों तक रहेगा”, यकीन मानना सब होगा तुम्हारे पास पर “”सुकून नहीं होगा”” , सुकून सिर्फ माँ के आँचल में होता है उस आँचल को बिखरने मत देना।

इस मार्मिक दास्तान को खुद भी पढ़िये और अपने बच्चों को भी पढ़ाइये ताकि पश्चाताप न करना पड़े।
धन्यवाद!!!

Posted in हिन्दू पतन

एक सडी हुई व्यवस्था, मरी हुई कौम, गलीच, स्वार्थी और भ्रष्टाचारी लोगों की वजह से एक जिंदगी कैसे बर्बाद हो रही है। इस दास्ताँ को पढिए..

जबसे मैंने मुंबई की देविका रोटवान के बारे में पढ़ा है …..तबसे सिस्टम और उसके नौकरशाही से नफरत दस गुना बढ़ गयी है …….

आपने नाना प्रकार के नीच समाज के बारे में सुना होगा लेकिन अपने भारतीय समाज ने नीचता में पीएचडी किया है …

देविका रोटवांन वही लड़की है जिसकी गवाही पे कसाब को फांसी हुई थी …..

आपको बता दें की देविका मुंबई हमलों के दौरान महज 9 साल की थी ..उसने अपनी आँखों से कसाब को गोली चलाते देखा था ..

लेकिन जब उसे सरकारी गवाह बनाया गया तो उसे पाकिस्तान से धमकी भरे फोन कॉल आने लगे …..देविका की जगह अगर कोई और होता तो वो गवाही नहीं देता ..लेकिन इस बहादुर लड़की ने ना सिर्फ कसाब के खिलाफ गवाही दी बल्कि सीना तान के बिना किसी सुरक्षा के मुंबई हमले के बाद भी 5 साल तक अपनी उसी झुग्गी झोपडी में रही …

लेकिन इस देश भक्ति के बदले उसे क्या मिला ??….लोगों ने साथ तक नही दिया

आपको बता दें की देविका रोटवान जब सरकारी गवाह बनने को राजी हो गयी तो उसके बाद उसे उसके स्कुल से निकाल दिया गया ..क्यों की स्कूल प्रशासन का कहना था की आपकी लड़की को आतंकियों से धमकी मिलती है ..जिससे हमारे दुसरे स्टूडेंट्स को भी जान का खतरा पैदा हो सकता है ….

देविका के रिश्तेदारों ने उससे दूरी बना ली ..क्यों की उन्हें पाकिस्तानी आतंकियों से डर लगता था जो लगातर देविका को धमकी देते थे ….देविका को सरकारी सम्मान जरुर मिला ..
उसे हर उस समारोह में बुलाया जाता था जहाँ मुंबई हमले के वीरों और शहीदों को सम्मानित किया जाता था ..लेकिन देविका बताती है की सम्मान से पेट नहीं भरता …
मकान मालिक उन्हें तंग करता है उसे लगता है की सरकार ने देविका के परिवार को सम्मान के तौर पे करोडो रूपये दिए हैं ..
जबकि असलियत ये हैं की देविका को अपनी देशभक्ति की बहुत भरी कीमत चुकानी पड़ी है …

देविका का परिवार देविका का नाम अपने घर में होने वाली किसी शादी के कार्ड पे नहीं लिखवाता ..क्यों की उन्हें डर है की इससे वर पक्ष शादी उनके घर में नहीं करेगा ..क्यों की देविका आतंकियों के निशाने पे है ……

देविका के परिवार ने अपनी आर्थिक तंगी की बात कई बार राज्य सरकार और पीएमओ तक भी पहुचाई लेकिन परिणाम ढाक के तीन पात निकला …
देविका की माँ 2006 में ही गुजर गयी है …

देविका के घर में आप जायेंगे तो उसके साथ कई नेताओं ने फोटो खिचवाई है ..कई मैडल रखे हैं ..लेकिन इन सब से पेट नहीं चलता …देविका बताती है की उसके रिश्तेदारों को लगता है की हमें सरकार से करोडो रूपये इनाम मिले है ..लेकिन असल स्थिति ये हैं की दो रोटी के लिए भी उनका परिवार महंगा है …..
आतंकियों से दुश्मनी के नाम पर देविका के परिवार से उसके आस पास के लोग और उसकी कई दोस्तों ने उससे दूरी बना ली ..की कहीं आतंकी देविका के साथ साथ उन्हें भी ना मार डाले ……..

महाराष्ट्र के मुख्यमंत्री और डीएम ऑफिस के कई चक्कर लगाने के बाद उधर से जवाब मिला की हमारे जिम्मे एक ही काम नहीं है …….

देविका के पिता बताते हैं की उन्होंने अधिकारीयों से कहा की cm साहब ने मदद करने की बात कही थी …..सरकारी बाबू का कहना है की रिटन में लिखवा के लाइए ……..
तब आगे कार्यवाही के लिए भेजा जाएगा ……….

अब आप बताइये की क्या ऐसे देश ..ऐसे समाज ..और ऐसी ही भ्रष्ट सरकारी मशीनरी के लिए देविका ने पैर में गोली खायी थी …??
उसे क्या जरूरत थी सरकारी गवाह बनने की ??
उसे स्कुल से निकाल दिया गया ??
क्यों की उसने एक आतंकी के खिलाफ गवाही दी थी …..

आप बताइये अगर देशभक्ति कीमत ऐसे ही चुकाई जाती है तो मै यही कहूँगा की कोई जरूरत नहीं है देशभक्त बनने की …..ऐसे खुद गरज समाज ..सरकार ….और नेताओं के लिए अपनी जान दाव पे लगाने की कोई जरूरत नहीं है …

देविका तुमने बिना मतलब ही अपनी जिन्दगी नरक बना ली ……
सलमान खान एक देशद्रोही संजय दत्त ..और अब एक वैश्या सन्नी लियोन के ऊपर बायोपिक बनाने वाला बॉलीवुड तो देविका के मामले में महा मा**चो निकला …

आपको बता दें की देविका का interview लेने के लिए बॉलीवुड निर्देशक राम गोपाल वर्मा ने देविका को अपने घर बुलाया लेकिन उसे आर्थिक मदद देना तो दूर उसे ऑटो के किराए के पैसे तक नहीं दिए ….ऐसा संवेदन हीन है अपना समाज …थूकता हूँ मै ऐसे समाज पे ….

शायद कितनो को तो देविका के बारे पता भी नहीं होगा की देविका रोटवान कौन है ……..

थू है ऐसी व्यवस्था पे ..

Posted in रामायण - Ramayan

“#श्री_हनुमत्चातुर्य “

जानकी माता ने कहा कि हनुमान एक बात बताओ बेटा तुम्हारी पूंछ नहीं जली आग में और पूरी लंका जल गई?

श्री हनुमान जी ने कहा कि माता! लंका तो सोने की है और सोना कहीं आग में जलता है क्या?

फिर कैसे जल गया? मां ने पुनः पूछा… ?

हनुमान जी बोले– माता! लंका में साधारण आग नहीं लगी थी .. पावक थी •••• !(पावक जरत देखी हनुमंता ..)

पावक ••••• ?

हाँ मां ••••• !

ये पहेलियाँ क्यों बुझा रहे हो, पावक माने तो आग ही है।

हनुमान जी बोले– न माता! यह पावक साधारण नहीं थी।

फिर ..

जोअपराधभगतकरकरई।

रामरोषपावकसोजरई।।

यह राम जी के रोष रूपी पावक थी जिसमे सोने की लंका जली।

तब जानकी माता बोलीं– बेटा ! आग तो अपना पराया नहीं देखती, फिर यह तो बताओ•••यह तुम्हारी पूंछ कैसे बच गई? लंका जली थी तो पूंछ भी जल जानी चाहिए थी ।

हनुमान जी ने कहा कि माता! उस आग में जलाने की शक्ति ही नहीं, बचाने की शक्ति भी बैठी थी।

मां बोली — बचाने की शक्ति कौन है?

हनुमान जी ने तो जानकी माता के चरणों में सिर रख दिया ओर कह कि माँ ! हमें पता है, प्रभु ने आपसे कह दिया था। तुम पावक महुं करहु निवासा- – उस पावक में तो आप बैठी थीं। तो जिस पावक में आप विराजमान हों, उस पावक से मेरी पूंछ कैसे जलेगी? माता की कृपा शक्ति ने मुझे बचाया, माँ! आप बचाने वाली हो, आप ही भगवान की कृपा हो ..

तब माँ के मुह से निकल पड़ा ..

अजरअमरगुणनिधिसुतहोहू_।

करहुबहुतरघुनायकछोहू।।

भझो राम राम राम जपो राम राम राम राम राम 🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો અને મારી સીટ શોધતો શોધતો ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પહોંચ્યો. બાજુની બે બેઠકોમાં થી, મારી નીચેની બેઠક હતી. સામે,એક બાળક અને એના માતા-પિતાનું એક નાનું સુખી કુટુંબ હતું. હજુ ત્રણ જગ્યા ખાલી હતી તથા મારી સામેની બેઠક પણ ખાલી હતી. ત્રણ-ચાર મિનીટ માં મારી સામેની બેઠક પર એક ભાઈ આવી ગયા અને એમનો સમાન ગોઠવવા લાગ્યા. ત્યાં એક ૭૦-૭૫ વર્ષની ઉંમરનાં એક સજ્જન અને તેમના જોડીદાર આવ્યા અને પોતાનો સમાન ગોઠવી અને જગ્યા લીધી. જ્યારે પણ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કમ્પાર્ટમેન્ટ થોડા સમય માટે ઘર જ બની જાય. અત્યારે આ હંગામી ઘરનાં તમામ પાત્રોએ પોતાની જગ્યા લઇ લીધી હતી.

જ્યારે પણ મન થાય અને મા ગંગાની યાદ આવે અથવા મા ગંગા બોલાવે, ત્યારે આ ટ્રેન મારો સેતુ બની જાય. આશરે ૩૬ કલાકની મુસાફરી અને બીજા દિવસે સાંજે હરિદ્વાર પહોંચી જવાય. સાંજે ગંગા આરતીનો લાભ લઇ અને બીજા દિવસે સવારે ઋષીકેશ. આ જ મારો નિત્ય ક્રમ. પરિચય કેળવવાના હેતુથી સામે બેઠેલા લગભગ મારીજ ઉંમરના ભાઈ સાથે વાતચીત શરુ કરી.

સામે પેલું બાળક થોડું તોફાન કરી પોતાનો સમય પસાર કરી રહ્યું હતું…તેના માતા-પિતા પોતાના મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા. થોડી-થોડી વારે, નાસ્તા , કોલ્ડ-ડ્રીન્કસ અને ચા-કોફીવાળા ફેરીઓ લગાવી રહ્યા હતા. દિવાળી પછીનો સમય હતો એટલે ટ્રેનમાં બંને તરફ સરસ મજાની લીલોતરી જોવાં મળે…સાથે સાથે વચ્ચે આવતી નાની-મોટી નદીઓમાં બંને કાંઠે પાણી હતા.

પેલા બાળક ની સાથે થોડી વાતો કરી સમય પસાર કરતો હતો…વચ્ચે, તેના પિતા પણ વાતો કરતા. પણ, પેલા બંને ઉંમરવાળા યુગલ પોતાની પાસે રહેલા પુસ્તકો વાંચવામાં વ્યસ્ત હતા. કદાચ એમને અમારી વાતોમાં બહુ રસ ના લાગ્યો. છત્રીસ કલાકની મુસાફરીમાં જો બે વ્યક્તિ સાવ અલિપ્ત રહે, તો મજા ના આવે…એટલે, એમને પણ વાતોમાં શામેલ કરવાના ઈરાદાથી વાત શરુ કરી…

”તમે ક્યા સુધી જવાના?”.. મારો પ્રશ્ન સાંભળી પેલા મોટી ઉંમરનાં સજ્જને પુસ્તકમાંથી ઉપર જોઈને આછા હાસ્ય સાથે જવાબ આપ્યો, “હરિદ્વાર સુધી…” વળી પાછા પુસ્તક વાંચવામાં લાગી ગયા.

મેં ફરી પ્રશ્ન કર્યો, “ત્યાં રહો છો? કે ખાલી થોડા સમય માટે?”

તેમણે ધીમેથી પુસ્તક બંધ કરી અને જવાબ આપ્યો,”અમે રુદ્રપ્રયાગ જવાના…ત્યાં રહીએ,વર્ષમાં દસ થી અગિયાર મહિના..”

બંને સરસ વ્યક્તિત્વ હતા ….સજ્જન ઊંચા, વિશાળ કપાળ, માથે શ્વેત વાળ અને થોડી થોડી સફેદ દાઢી-મુછ…સફેદ ઝબ્બો અને લેંઘો અને હાથમાં એક કાળા ડાયલવાળી ઘડિયાળ તેમજ સોનેરી લટકતી ચેઈન સાથે જોડાયેલા ચશ્મા … એમના જોડીદાર બેન પણ એકદમ શાલીન અને પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા…. સાદો કોટનનો ડ્રેસ, શ્વેત લાંબા વાળનો ચોટલો, બંને હાથ માં એક એક બંગડી,કપાળે લાલ મોટો ચાંદલો અને ગળે લટકતી સોનેરી ચેઈન સાથે જોડાયેલા ચશ્માં…

રુદ્રપ્રયાગનું નામ સંભાળી મારી આંખમાં ચમક આવી અને એમને પૂછ્યું, “વાહ… ખુબ સરસ જગ્યા… ત્યાં શું કરો તમે?”

હવે, મારી સામે બેઠેલા ભાઈને પણ રસ પડ્યો…અને પેલા નાના બાળકનાં પિતા પણ અમારી વાતોમાં જોડાયા….

પેલા કાકા હસી પડ્યા અને બોલ્યા,”ત્યાં કશુંજ નથી કરતાં…બસ ઇશ્વરના પ્રયોજનને ન્યાય આપવાનો પ્રયત્ન…..”

અમારી વાતો વધી…. પરિચય પણ વધ્યો….મને ઉત્કંઠા થઇ, એમના અને એમના કામ વિષે જાણવાની….

મેં પૂછ્યું, “તમારા પરિવાર માં કોણ? ત્યાં જતા રહો આટલો લાંબો સમય, તો ઘર ની યાદ ના આવે?”

એમણે એમના જોડીદાર બેન સામે જોયું અને બંને થોડું હસ્યા…

સજ્જને કહ્યું, “ભાઈ, મારા પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે…બંને લગ્ન કરીને ખુબ સારી રીતે અમેરિકામાં સ્થાયી છે….” પછી એમની સામે બેસેલા એમના જોડીદાર ની સામે જોઈ બોલ્યા, “એમના પરિવાર માં એક દીકરી છે….એ પણ લગ્ન કરી ને કેનેડા સ્થાયી છે….”

હું અને બાકીના બધા આ સાંભળીને થોડા અવઢવમાં પડ્યા…

મારાથી પૂછાઈ ગયું,” એટલે..તમારા બંનેનો પરિવાર અલગ અલગ છે? તમે …..”

એ મારા પ્રશ્નનો મર્મ સમજી ગયા અને જવાબ આપ્યો…

”ભાઈ, હું ૭૨ વર્ષનો છું અને આ મારી સામે બેઠેલા અનન્યાબેન ૭૦ વર્ષના છે…અમે બંને છેલ્લા દસ વર્ષથી મિત્રો છીએ… હું વ્યવસાયે આધ્યાપક હતો તથા અનન્યાબેન વ્યવસાયે ડોક્ટર.“

“વાહ, તમે બંને મિત્રો છો…મને તો એમ કે…..” બાકીનું વાક્ય અધ્યાહાર છોડી દીધું ….

પેલા સજ્જન મારી સામે જોઈને હળવા હાસ્ય સાથે બોલ્યા, “કેમ બે મિત્રો ના હોયે? “

પછી અનાન્યાબેન ની સામે જોઇને બોલ્યા, “જોયું અનન્યાબેન, આપણે સિત્તેર વર્ષની ઉંમરે પણ મિત્ર હોઈએ એ બધા સહજતાથી સ્વીકારી નથી શકતા…” બંને નાના બાળક ની જેમ હસી પડ્યા….

મેં એમની સામે થોડા ક્ષોભથી જોઈ કહ્યું,” ના, એવું નથી…મોટેભાગે આપણે બધાને પતિપત્નીનાં રૂપમાં જ જોવાં ટેવાયેલા હોઈએ, એટલે … પણ, તમારી વાત ખરેખર નવી છે…અલગ છે… તમને વાંધો ના હોય તો જણાવો કે શું કરો છો તમે રુદ્રપ્રયાગ માં ?”

પેલા સજ્જન બોલ્યા, “ભાઈ, હું રીટાયર્ડ થયો એ પહેલા મારા દીકરા દીકરી નાં લગ્નની જવાબદારી થી પરવારી ગયેલો…બંને સારી રીતે એમના લગ્નજીવનમાં સુખી છે અને અમેરિકા માં સ્થાયી છે… મારા રીટાયર્ડ થયાના એક વર્ષ પછી અમે અમેરિકા, દીકરા સાથે જ રહેવાના ઈરાદાથી ગયા …ત્યાં મારા પત્નીનું એક જ વર્ષમાં માંદગીને કારણે અવસાન થયું…. અને હું પાછો ભારત આવ્યો….એના અસ્થી અને એની યાદો સાથે…”

“અસ્થી પધરાવવા હું ઋષિકેશ ગયો… શિવાનંદ આશ્રમમાં એક અઠવાડિયું રોકાયો… મન ને ખુબ શાંતિ મળી… એક સાંજે આશ્રમ માં સંત કૃષ્ણાનંદજી મળી ગયા…. અમે લગભગ એક કલાક સત્સંગ કર્યો….

.એમણે મને કહ્યું કે, જીવન માં કોઈપણ ઘટના વગર પ્રયોજને નથી થતી….જો તમે અસ્થી વિસર્જન કરવા અહીં ના આવ્યા હોત તો આશ્રમમાં પણ ના રોકાયા હોત…અને આપણે મળ્યા પણ ન હોત….”

“જીવનમાં બનતી દરેક ઘટના પાછળ, ઈશ્વરનું કોઈક પ્રયોજન હોય છે…કોઈક સંકેત હોય છે…. “

મેં જયારે કૃષ્ણાનંદજી ને પૂછ્યું, કે “મારા જીવનનું શું પ્રયોજન? મારી યોજના તો પત્ની સાથે અમેરિકામાં બાકીનું જીવન મારા દીકરા અને દીકરી નાં બાળકો સાથે પસાર કરવાનું હતું….પણ, હવે તો હું સાવ એકલો થઇ ગયો…”

કૃષ્ણાનંદજી એ મને એક સ્મિત સાથે જવાબ આપ્યો….”તમારા માટે પણ ઈશ્વરે કોઈ યોજના બનાવી રાખીજ છે…બસ તમે ઈશ્વર પર ભરોસો રાખો અને એ સંકેત અને ઈશ્વરની ઈચ્છા સામે આવે તેને સ્વીકારી લેવાની માનસિક તૈયારી રાખજો…”

એક સાંજે, ગંગા આરતી પૂર્ણ થયા પછી, એકલો ઘાટ પર બેઠો હતો, મેં જોયું કે એક ગરીબ અને ભિખારી જેવી લાગતી મહિલા જોર જોરથી રડી રહી હતી અને એના ખોળામાં ૬-૭ વર્ષની એક બાળકી હતી….પેલી નાની બાળકી જોરથી હાંફી રહી હતી….

મારી નજર પડી…એક ૬૦-૬૨ વર્ષની ઉંમરનાં જાજરમાન વ્યક્તિત્વવાળા બહેન પેલી મહિલા અને બાળકી તરફ દોડી ગયા….એને એમણે હાથ માં લીધી એનું મોઢું ખોલી અને શ્વાસ આપવા માંડ્યો…

થોડીવાર માં પેલી બાળકી સ્વસ્થ લાગી…હું પણ ત્યાં પહોંચ્યો…. પેલા બહેને પોતાના પર્સમાંથી એક નાની દવાની બોટલ આપી અને, બાળકી ની માતાને કેટલીક દવા લઇ આવવા કહ્યું…પણ પેલી ભિખારી જેવી મહિલા કદાચ પૈસાનાં અભાવે દવા લાવે એવું લાગ્યું નહી….આથી મેં, પેલા બહેન ને કહ્યું, “મને કહો, હું લઇ આવું”….અને ત્વરિત ઘાટ નજીક આવેલી ફાર્મસીની દુકાનથી દવા લઇ આવ્યો અને પેલી બાળકીની માતા ને આપી….

આ બહેન એટલે આ તમારી સામે બેઠેલા અનન્યાબેન….તેઓ વ્યવસાયે બાળકોના ડોક્ટર છે….તેમને એક દીકરી જે લગ્ન કરી અને કેનેડા સ્થાયી થયેલી. અનન્યાબેન ના પતિ પણ ડોક્ટર હતા, એક એકસીડન્ટમાં આજથી લગભગ વીસ વર્ષ પહેલા અવસાન પામેલા…

આ ઘટના પછી, હું અને અનન્યાબેન ઘાટ પર બેઠા…પરિચય થયો…એકબીજાની વાત જાણી. મને કૃષ્ણાનંદજીની વાત યાદ આવી… બીજા દિવસે સવારે હું અને અનન્યાબેન પાછા કૃષ્ણાનંદજી ને મળવા ગયા…અને એમને ગઈકાલે ઘાટ પર થયેલ ઘટના અને અમારા પરિચયની વાત કરી….

કૃષ્ણાનંદજીએ અમારી સામે જોઈ એક હાસ્ય સાથે કહ્યું, “ જાઓ, તમારી બંનેની રાહ હજારો બાળકો જોઈ રહ્યા છે…. રુદ્રપ્રયાગ માં તમારી જરૂર છે… તમે પ્રોફેસર હતા…શિક્ષક હતા….તમારે બાળકો ને જ્ઞાન, વિદ્યા, સંસ્કાર અને જીવનનો ધ્યેય આપવાનો છે અને અનન્યાબેન, તમે ડોક્ટર છો…તમારે એમને સ્વાસ્થ્ય આપવાનું છે….”

કૃષ્ણાનંદજીની વાત ને આદેશ માની, બીજા જ દિવસે અમે રુદ્રપ્રયાગ જવાનું નક્કી કર્યું…હું ક્યારેય રુદ્રપ્રયાગ ગયો નહતો….બીજા દિવસે ત્યાં થી જતી બસમાં અમે પાંચ કલાક ની મુસાફરી કરી રુદ્રપ્રયાગ પહોંચ્યા…

અદ્ભૂત જગ્યા….મા ગંગાના ખોળામાં નાનું ગામ…સાવ અવિકસિત… ત્યાં જવું કોની પાસે? રહેવું ક્યાં? પણ જ્યારે ઈશ્વરનું આયોજન અને પ્રયોજન હોય ત્યારે એ જ બધી વ્યવસ્થા કરી આપે…. અમે કોઈપણ વિચાર કે આયોજન વિના રુદ્રપ્રયાગ ગયા હતા…

બસ માંથી ઉતર્યા, સામે એક નાનુ ગેસ્ટ-હાઉસ હતું…ત્યાં પહોંચ્યા…બે રૂમ લીધા…અને સમાન મૂકી, રુદ્રપ્રયાગમાં ફરવા નીકળ્યા… દસ મિનીટ ચાલી ને ગંગાજી ને કિનારે પહોંચ્યા ત્યાં એક વૃદ્ધ સંન્યાસી મળ્યા….એમને પ્રણામ કર્યા….અમારી સામે જોઇને બોલ્યા, “આપ એક અચ્છા કાર્ય કરનેવાલે હો….ઈશ્વરને હી આપકો ભેજા હૈ…. આપ આગે જાઓ, પુરાના આશ્રમ હૈ વહા જાઓ…આપકા કાર્ય વહી પૂર્ણ હોગા…” બસ, એક પછી એક ઘટનાઓ થતી રહી અને અમે માત્ર ઘટનાઓની ગંગા માં વહેતા રહ્યા…

પેલા નાના આશ્રમ માં જુના ત્રણ-ચાર તૂટેલા-ફૂટેલા ઓરડા,એક નાનુ મંદિર, નાનુ આંગણ અને એક અતિવૃદ્ધ સંન્યાસી …અમારો એમની સામે પરિચય થયો અને અમે કાંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરી…. સંન્યાસીએ અમને એમની જગ્યાનો ઉપયોગ કરવાની છૂટ આપી… અમે ત્યાં જ એક ઓરડામાં વિદ્યાર્થીઓને ભણવા માટેની નાની શાળા અને એક ઓરડામાં અનન્યાબેન નું બાળકો અને સ્ત્રીઓ માટે દવાખાનાની સ્થાપના કરી…..

બીજા દિવસથી અમે આજુબાજુ નાં વિસ્તારમાં ફરતા અને રખડતા બાળકોને શાળામાં આવવા લઇ આવતા… ત્યાં રમતો, નાસ્તો, શ્લોક, વાર્તાઓ અને સાથે થોડું ગણિત, વિજ્ઞાન અને લખવાનું શીખવવાનું શરુ કર્યું… ધીમે ધીમે બાળકો જોડતા ગયા…. એમને રોજ ભરપેટ નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી…

અનન્યાબેન દ્વારા બાળકો , સ્ત્રીઓ અને સન્યાસીઓ માટે મફત દવા અને ઈલાજ ની વ્યવસ્થા શરુ કરી.. આજે લગભગ દસ વર્ષ થઇ ગયા…. ચાર શિક્ષકો માનદ પગારથી રાખ્યા છે….શાળાનો વિકાસ પણ સરસ થયો છે…. ચાર વર્ષથી બાર વર્ષની ઉંમર નાં બાળકો અભ્યાસ કરાવા આવે છે…. લગભગ ૨૫૦ છોકરાઓ આવે છે…….. અનન્યાબેન ડોક્ટર તરીકે અદ્ભુત સેવા આપે છે…આજુબાજુનાં ગામનાં મળી ને પચાસ થી પંચાવન દર્દીઓ તો રોજ આવે….”

“બસ, આ અમારી કથા….” એક હાસ્ય સાથે એ સજ્જન બોલ્યા…..

મરાથી બોલી ગયું, “અદ્ભુત….તમે અદ્ભુત કાર્ય કરો છો…. તમે બંને આજે સારામાં સારી જિંદગી જીવી શકત…પણ તમે આવું કાર્ય સ્વીકારી લીધું….આવું ભાગ્યેજ કોઈ કરે…”

ત્યાં અનન્યાબેન પહેલીવાર બોલ્યા, “ભાઈ, અમે કશુજ નથી કરતાં…..ઈશ્વર અમારી પાસે કાર્ય કરાવે છે….એનો સંકેત હતો..એનું જ પ્રયોજન હતું….અમે તો માત્ર એના દ્વારા નિર્મિત પટકથાનાં પાત્રો છીએ….પાછા જઈશું ત્યારે ઈશ્વર જવાબ માંગશે ને? શું કર્યું તમે જગત માં જઈને? આપણા ભાથા માં કહેવા લાયક કંઇક તો હોવું જોઈએ ને? ”

અમે બધાજ આ બંને સેવાના ભેખધારી ને જોઈ રહ્યા….

કદાચ ઇશ્વરની યોજના, પ્રયોજન, ઈચ્છાના સંકેત આપણને પણ મળતા હશે … પણ આપણે એ સંકેતોને કદાચ અવગણી જતા હોઈએ છીએ…. દરેક નો જન્મ તો કોઈ ઉચ્ચ ધ્યેય માટે જ થયો છે… અસીમ અને અનંત સંભાવના સાથે આપણે જન્મ્યા…પણ નાની-નાની અર્થહીન બાબતો માં એવા અટવાઈ જઈએ કે જીવન ક્યાં વીતી ગયું એ ખબરજ ના પડે….

જીવનને અર્થપૂર્ણ બનાવવું આપણા હાથમાં છે….જીવન માં બનતી દરેક ઘટના, જીવનમાં આવતી વ્યક્તિઓ, ઉત્પન્ન થતી પરિસ્થિતિ અને ઘટના પાછળ કોઈ સંકેત હોય જ છે….જીવન તો કોઇપણ જીવી લેશે…અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઈશ્વરનું પ્રયોજન સમજવું જરૂરી છે…

જીવન એમ પણ વીતી જવાનું… આપણી પાસે બે જ વિકલ્પ છે….જીવનને માત્ર જીવવું અથવા જીવનને અર્થપૂર્ણ રીતે જીવવું …ઇશ્વરના સંકેત ને સમજી..તેના પ્રયોજન મુજબ….

મૂળ લેખન : ડો. સ્નેહલ કે. જોશી

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શ્રી ભગવતસિંહજી જાડેજા ગોંડલ

રાજકોટના ઠાકોર સાહેબ શ્રી મેહરામણજીના ફટાયા કુંવર કુંભાજીએ ઈ.સ. 1634 માં ગોંડલી નદીના કિનારે ગોંડલ રાજ્યની સ્થાપના કરી હતી. સમયાંતરે પેઢી દર પેઢી સંગ્રામસિંહજી જાડેજાના પુત્ર ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાએ ગોંડલની ગાદી સંભાળી અને ગોંડલના વિકાસનો એક નવો યુગ શરૂ થયો.

ગોંડલના રાજવી ભગવતસિંહજીનો જન્મદિવસ
આજે પણ પ્રજા યાદ કરે છે તેમના કાર્યોને
નગર આયોજન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ
મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા.
તેમનો જન્મ 24 મી ઓક્ટોબર 1865ની કારતક સુદ પાંચમના રોજ ધોરાજી ખાતે થયો હતો. માતા મોંઘીબા અને પિતા સંગ્રામસિંહ ભાણજી જાડેજાને ત્યાં પુત્રરત્ન પ્રાપ્તિ થતાં આનંદ અપાર હતો. સમય જતાં ભગવતસિંહજીએ નવ વર્ષની ઉંમરે રાજકોટની જાણીતી રાજકુમાર કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ 1884 માં ગોંડલ રાજ્યની તેમણે ગાદી સંભાળી.
1892 માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી પદવી

ભગવતસિંહજી જાડેજાને 4 રાણીઓ હતા. જેમાં પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુરના કુંવરી) બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા. 1885 માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. 1886 માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. 1892 માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી 1895 માં એડિનબરો યુનિવર્સિટી તરફથી આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ પર એમ.ડી. સુધીનું શિક્ષણ તેમણે પ્રાપ્ત કર્યું હતું.

ભગા બાપુના ‘થાકલા’ આજે પણ હયાત છે ગોંડલના પાદરમાં

એક વખત જ્યારે તેઓ છૂપા વેશે પોતાના નગરની યાત્રાએ નીકળે છે ત્યારે એક વૃધ્ધા તેમને સાદ પાડીને ઘાસનો ભારો માથે ચઢાવવા આજીજી કરે છે. રાજા હોવા છતાં પણ તેમણે હોદ્દાની પરવાહ કર્યા વગર તે વૃધ્ધાને માંથે ભારો ચઢાવવામાં મદદ કરે છે. ત્યારે તેણીના મોઢાંમાંથી શબ્દો સરી પડે છે તે આપણા ભગવતસિંહ બાપુ જો થાકલા કરી આપે ને તો આ ભારો ચઢાવવા માટે કોઇની મદદ ના લેવી પડે. મહારાજાએ આ વાત સાંભળી અને પોતાનો પરિચય આપ્યા વિના તરત જ તેમણે પૂછ્યું આ ‘થાકલા’ એટલે શું..?.

વૃદ્ધાએ જવાબ વાળ્યો કે માણસની ઉંચાઇ જેટલા 2 પત્થર ઉપર એક આડો પત્થર એટલે થાકલાં. જે વટેમાર્ગુનો થાક ઉતારે છે અને કોઇ ભારો લઇને નીકળે તો ત્યાં રાખીને આરામ કર્યા પછી જાતે જ માંથે ચઢાવી શકે તેવી વ્યવસ્થા. મહારાજાએ વાત સાંભળીને વિદાય લીધી અને રાજના એન્જીનીયરને બોલાવી તાત્કાલિક અસરથી થાકલાં બનાવવાની સુચના આપી.

રાષ્ટ્રપિતા ગાંધીજીને મહાત્માનું બિરુદ ગોંડલ આપેલ હતું

આજે ગોંડલ વાસીઓને આ વાતની ખબર નથી સાથે આવી વૈશ્વિક ઘટનાનું ગૌરવ નથી એ કમનસીબી ગણાય.મહાત્મા ગાંધી આ દરમ્યાન ગોંડલમાં ચાર દિવસ રોકાયા અને તે સમયના ગોંડલ શહેરની નગર રચનાથી ધન્યતા અનુભવી હતી. ગૌરવવંતા ઈતિહાસને જોઈએ તો દક્ષિણ આફ્રિકાની લડતની સમાપ્તિ બાદ ગાંધીજી ૧૯૧૫ જન્યુઆરીમાં
પહેલ વહેલા કાઠીયાવાડ આવ્યા હતા. રાજકોટ ધોરાજી રોકાણ કરી ૨૪ જાન્યુઆરી ૧૯૧૫ના ગોંડલ આવ્યા હતા. દિવાન રણછોડલાલ પટવારી અને વૈધરાજ જીવરામ કાળીદાસ શાસ્ત્રીને આની જાણ હોવાથી તેમણે હજારો હેન્ડબીલ છપાવી ગોંડલમાં વહેંચ્યા હતા .

ગાંધીજીને મહાત્માનાં અપાયેલ બિરુદ અંગે વિસંવાદિતા પ્રવર્તિ રહીં છે.કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારાં ગાંધીજીને મહાત્માની પદવી અપાઇ તેવું કહેવાયું છે. પરંતું ઇતિહાસનાં પૃષ્ઠો ફંગોળાતા જણાય છે કે ગાંધીજીને ઇ.સ.1915માં તેમની ગોંડલ ખાતેની મુલાકાત વેળાં રસશાળા ઔષધાશ્રમ તરફથી આ પદવી અપાઇ હતી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ત્યાર પછી ગાંધીજી માટે મહાત્મા શબ્દ પ્રયોજયો હતો.

મહારાજા ભગવતસિંહજી તથાં ગાંધીજી વચ્ચે અનેરી આત્મીયતા હતી. મહારાજા અને ગાંધીજી વચ્ચે પ્રથમ પરિચય લંડનમાં થયો હતો. 1915નાં જાન્યુઆરીનાં બીજાં સપ્તાહમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની લડત પુરી કરી ભારત આવ્યાં બાદ રાજકોટ અને પોરબંદરની મુલાકાતે ગયા હતા. તા.24 થી તા.27 દરમ્યાન તેઓ ગોંડલની મુલાકાતે આવ્યાં ત્યારે રાજ્યનાં દિવાન પટવારી,વૈદરાજ જીવરામ શાસ્ત્રી(ભુવનેશ્વરી પીઠનાં પુ.ઘનશ્યામજી મહારાજનાં પિતા)તથાં રાજ્યનાં અન્ય અધિકારીઓએ ગાંધીજીનું સ્વાગત કર્યુ હતું.

ગાંધીજી ધોરાજીથી ટ્રેન દ્વારા ગોંડલ આવ્યાં હતાં. આ વેળા રેલ્વે સ્ટેશને તેમને સત્કારવા બહોળો જન સમુદાય એકઠો થયો હતો. મહારાજા ભગવતસિંહજીએ ચાર ઘોડાવાળી બગી તથા પોલીસ પાર્ટી માટે ગાંધીજીના માટે મોકલાવી હતી. આ બગીમાં ગાંધીજી કસ્તુરબા તેમના પુત્રો તથા ભત્રીજા શામળદાસ ગાંધી વગેરે બેઠા હતા. બીજી બગીમાં દિવાન પટવારી ખાનગી સેક્રેટરી પ્રાણશંકર જોષી વૈદ્યરાજ જીવરામ શાસ્ત્રી વગેરે હતા.

ગાંધીજીની બગી જ્યારે ક્ધયા શાળાએ એટલે કે હાલના સેન્ટ્રલ સિનેમા ચોક ખાતે પહોંચી ત્યારે મહારાજા ભગવતસિંહજી ખુદ ગાંધીજીને સત્કારવા આવ્યા હતા. ભગવતસિંહજી ગાંધીજીને ભેટી પડયા હતા બાદમાં ગોંડલની રસ શાળા ઔષધી આશ્રમ હાલની ભુવનેશ્વરી પીઠ ખાતે યોજાયેલ સમારોહમાં વૈદ્યરાજ જીવરામ કાળીદાસ શાસ્ત્રી દ્વારા રસ શાળા ઔષધ આશ્રમ તરફથી માનપત્ર અર્પણ કરાયું હતું. આ માનપત્રમા ગાંધીજીને મહાત્માની પદવી આપવામાં આવી હતી. આ સમારોહમાં મહારાજા ભગવતસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગોંડલમાં મહારાજા દ્વારા ચાલતા અનાથ આશ્રમમાં રેશમ ઉત્પન્ન કરવાનું કામ આવતું હતું. ગાંધીજીએ અનાથ આશ્રમની મુલાકાત પણ લીધી હતી અને અભિપ્રાયમાં લખ્યું હતું કે આ આશ્રમને જોઈને મારી આંખો ઠરી છે તેની સ્વચ્છતા અને વહીવટ ખૂબ સારા લાગ્યા આમ મહાત્માના બિરુદ સાથે રાષ્ટ્રપિતા ગાંધીજી અને ગોંડલ બંને વૈશ્વિક બની ગયા.

પ્રથમ ટેલિફોન લાઇનની શરૂઆત

ગોંડલ નરેશ ભગવતસિંહજીએ 1887 માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂ કરી હતી. આ સાથે જ ગોંડલની પ્રજાને રેડિયો સાંભળવા માટે લાયસન્સ નહોતું લેવું પડતું તેવા અનેક કિસ્સાઓ લોકમુખે સાંભળવા મળે છે.

નગર આયોજન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ

તેમણે ગોંડલમાં કરાવેલ નગર આયોજન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને તેમ છે. આ સાથે ગુજરાતીનો સૌથી સમૃદ્ધ શબ્દકોષ ભગવદ્ ગોમંડલની રચના કરાવી જે 9 ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી ભાષાના 2,81,370 શબ્દોનો સમાવેશ થાય છે. મહારાજા ભગવતસિંહજીએ ગોંડલની ગાદી માત્ર 4 વર્ષની ઉંમરે સંભાળી હતી.

સાયકલનું લાયસન્સ ?

રાજાશાહી સમયમાં ઘોડાગાડી કે બળદગાડાનો જમાનો હતો. મોટરકાર તો પછી આવી અને તે પણ અંગ્રેજો કે સ્ટેટ પરિવારો પુરતી જ મર્યાદીત હતી. પરંતુ આ સમયગાળામાં પરીવહનનું મહત્વનું સાધન સાયકલ હતી. ગોંડલ સ્ટેટમાં એવો રીવાજ હતો કે, સાયકલ ચલાવવા માટે પણ લાયસન્સ લેવાની જરૂર પડતી.

પ્રજાકલ્યાણના કાર્યો તથા કુશળ વહીવટદાર તરીકે જાણીતા ગોંડલ નરેશ ભગવતસિંહજીના કાર્યકાળમાં સાયકલ ચલાવવા માટે લાયસન્સ લેવું પડતું હતું. સાયકલ ધારકને ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજીના હસ્તાક્ષર ધરાવતું નવ પાનાની પુસ્તિકાવાળુ લાયસન્સ એટલે કે પરવાનો આપવામાં આવતો હતો. આ પુસ્તિકામાં દર્શાવવામાં આપવામાં આવેલ 14 નિયમોનું પાલન સાયકલ ચાલકે ગંભીર રીતે પાલન કરવું ફરજિયાત હતું.

લાંબા સમય સુધી રાજ કરનાર રાજવી

ભગાબાપુ (ભગવત સિંહજી)એ 1865 થી શરૂ કરીને 1944 સુધી એમ કુલ 75 વર્ષ સુધી ગોંડલ રાજનો કારોભાર સંભાળ્યો હતો. આજે પણ તેમને લાંબુ શાસન કરનાર રાજવીઓની યાદીમાં તેઓ સ્થાન ધરાવે છે.

આજનો વિકાસ ઝાંખો લાગે

નોંધનીય છે કે, તેમનું 9 મી માર્ચ 1944ના રોજ દેહાવસાન થયું. સમગ્ર ગોંડલ રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું. ભગવતસિંહજીના સમયગાળામાં થયેલ વિકાસની આજે પણ નોંધ લેવાય છે, આજની સરકારો દ્વારા જ્યારે વિકાસના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે ત્યારે ગોંડલ સ્ટેટના વિકાસ સામે આજનો વિકાસ ઝાંખો લાગે તેમ કહેવું ખોટું નથી.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*🕉️🌅

✍क्षीर सागर में भगवान बिष्णु शेष शैय्या पर विश्राम कर रहे हैं और लक्ष्मीजी उनके पैर दबा रही हैं। बिष्णुजी के एक पैर का अंगूठा शैय्या के बाहर आ गया और लहरें उससे खिलवाड़ करने लगीं।

✍क्षीरसागर के एक कछुवे ने इस दृश्य को देखा और मन में यह बिचार कर कि मैं यदि भगवान बिष्णु के अंगूठे को अपनी जिह्वा से स्पर्श कर लूं तो मेरा मोक्ष हो जायेगा, यह सोच कर उनकी ओर बढ़ा।

✍उसे भगवान बिष्णु की ओर आते हुये शेषनाग ने देख लिया और कछुवे को भगाने के लिये जोर से फुंफकारा, फुंफकार सुन कर कछुवा भाग कर छुप गया।

✍कुछ समय पश्चात् जब शेषनाग जी का ध्यान हट गया तो उसने पुनः प्रयास किया। इस बार लक्ष्मीदेवी की दृष्टि उस पर पड़ गई और उन्होंने उसे भगा दिया।

✍इस प्रकार उस कछुवे ने अनेकों प्रयास किये पर शेष नाग और लक्ष्मी माता के कारण उसे सफलता नहीं मिली। यहां तक कि सृष्टि की रचना हो गई और सतयुग बीत जाने के बाद त्रेता युग आ गया।

✍इस मध्य उस कछुवे ने अनेक बार अनेक योनियों में जन्म लिया और प्रत्येक जन्म में भगवान की प्राप्ति का प्रयत्न करता रहा। अपने तपोबल से उसने दिब्य दृष्टि प्राप्त कर लिया था।

✍कछुवे को पता था कि त्रेता युग में वही क्षीरसागर में शयन करने वाले बिष्णु राम का और वही शेषनाग लक्ष्मण का व वही लक्ष्मीदेवी सीता के रूप में अवतरित होंगे तथा बनवास के समय उन्हें गंगा पार उतरने की आवश्यकता पड़ेगी। इसीलिये वह भी केवट बन कर वहां आ गया था।

✍✍एक युग से भी अधिक काल तक तपस्या करने के कारण उसने प्रभु के सारे मर्म जान लिये थे, इसीलिये उसने रामजी से कहा था कि मैं आपका मर्म(भेद) जानता हूं।

✍सन्त श्री तुलसीदासजी भी इस तथ्य को जानते थे, इसीलिये अपनी चौपाई में केवट के मुख से कहलवाया है कि

“कहहि तुम्हार मरमु मैं जाना”।

✍केवल इतना ही नहीं, इस बार केवट इस अवसर को किसी भी प्रकार हाथ से जाने नहीं देना चाहता था। उसे याद था कि शेषनाग क्रोध कर के फुंफकारते थे और मैं डर जाता था।

✍अबकी बार वे लक्ष्मण के रूप में मुझ पर अपना बाण भी चला सकते हैं, पर इस बार उसने अपने भय को त्याग दिया था, लक्ष्मण के तीर से मर जाना उसे स्वीकार था पर इस अवसर को खो देना नहीं।

✍✍इसीलिये विद्वान सन्त श्री तुलसीदासजी ने लिखा है-

✍(हे नाथ! मैं चरणकमल धोकर आप लोगों को नाव पर चढ़ा लूंगा; मैं आपसे उतराई भी नहीं चाहता। हे राम! मुझे आपकी दुहाई और दशरथजी की सौगन्ध है, मैं आपसे बिल्कुल सच कह रहा हूं। भले ही लक्ष्मणजी मुझे तीर मार दें, पर जब तक मैं आपके पैरों को पखार नहीं लूंगा, तब तक हे तुलसीदास के नाथ! हे कृपालु! मैं पार नहीं उतारूंगा)।

✍तुलसीदासजी आगे और लिखते हैं –

✍केवट के प्रेम से लपेटे हुये अटपटे बचन को सुन कर करुणा के धाम श्री रामचन्द्रजी जानकी और लक्ष्मण की ओर देख कर हंसे। जैसे वे उनसे पूछ रहे हैं- कहो, अब क्या करूं, उस समय तो केवल अंगूठे को स्पर्श करना चाहता था और तुम लोग इसे भगा देते थे पर अब तो यह दोनों पैर मांग रहा है!

✍केवट बहुत चतुर था। उसने अपने साथ ही साथ अपने परिवार और पितरों को भी मोक्ष प्रदान करवा दिया। तुलसीदासजी लिखते हैं-

✍चरणों को धोकर पूरे परिवार सहित उस चरणामृत का पान करके उसी जल से पितरों का तर्पण करके अपने पितरों को भवसागर से पार कर फिर आनन्दपूर्वक प्रभु श्री रामचन्द्र को गंगा के पार ले गया।
उस समय का प्रसंग है… जब केवट भगवान् के चरण धो रहे हैं।

✍बड़ा प्यारा दृश्य है, भगवान् का एक पैर धोकर उसे निकालकर कठौती से बाहर रख देते हैं, और जब दूसरा धोने लगते हैं
✍तो पहला वाला पैर गीला होने से जमीन पर रखने से धूल भरा हो जाता है

✍केवट दूसरा पैर बाहर रखते हैं, फिर पहले वाले को धोते हैं, एक-एक पैर को सात-सात बार धोते हैं।
✍फिर ये सब देखकर कहते हैं, प्रभु, एक पैर कठौती में रखिये दूसरा मेरे हाथ पर रखिये, ताकि मैला ना हो।

✍जब भगवान् ऐसा ही करते हैं तो जरा सोचिये … क्या स्थिति होगी, यदि एक पैर कठौती में है और दूसरा केवट के हाथों में

✍भगवान् दोनों पैरों से खड़े नहीं हो पाते बोले- केवट मैं गिर जाऊंगा?

✍केवट बोला- चिन्ता क्यों करते हो भगवन्!
दोनों हाथों को मेरे सिर पर रख कर खड़े हो जाईये, फिर नहीं गिरेंगे।

✍जैसे कोई छोटा बच्चा है जब उसकी मां उसे स्नान कराती है तो बच्चा मां के सिर पर हाथ रखकर खड़ा हो जाता है, भगवान् भी आज वैसे ही खड़े हैं।

✍भगवान् केवट से बोले- भईया केवट! मेरे अन्दर का अभिमान आज टूट गया…

✍केवट बोला- प्रभु! क्या कह रहे हैं?
भगवान् बोले- सच कह रहा हूं केवट, अभी तक मेरे अन्दर अभिमान था, कि…. मैं भक्तों को गिरने से बचाता हूं पर..
✍आज पता चला कि, भक्त भी भगवान् को गिरने से बचाता है।
🚩🚩🙏जै राम जी की🙏🚩🚩

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

” ટૂંકી વાર્તા “

“યાદગાર ક્ષણ”

વાત છે આજ થી થોડાક વર્ષ પહેલાંની ગિરનાર લિલી પરિક્રમા દરમ્યાન થયેલ એક અદભુત અનુભવ ની….

બચપણ નો મિત્ર જયેશ અને હું અમદાવાદ માં એકજ પોળ માં સાથે મોટા થયા… તે સુરત પરણ્યો. અને થોડા સમય પછી તેને પોતાનો વેપાર પણ સુરત ટ્રાન્સફર કર્યો અને અમદાવાદી ભાઈ સુરતવાસી થઈ ગયા… મિત્રતા પાકી… અમદાવાદ આવે એટલે મળવા ચોક્કસ આવે… વોટ્સ અપ થી વાતો થાય.. મેં પાંચ વાર ગિરનાર લિલી પરિક્રમા કરેલી.. સુરત માં કોઈ મંદિર માં પ્રતીકાત્મક ગિરનાર પરિક્રમા એવી રચના કરેલી છે. જયેશ ત્યાં ગયો એટલે એને ગિરનાર પરિક્રમા કરવાની ઈચ્છા થઈ ને મને ફોન કર્યો.. મેં માહિતી આપી કે ભાઈ ગિરનાર પરિક્રમા એ ગમે ત્યારે ના થાય. તે માત્ર કારતક સુદ અગિયારસ થઈ પૂનમ આ ચાર દીવસે જ થાય. બાકી આપણે આ ચાર દિવસ સિવાય જંગલ માં જઇ પણ ના શકીયે.. આ તો ગુરુ દત્તાત્રેય મહારાજ ની આણ છે.. ગિરનાર પરિક્રમા વિશે ટુક માં માહિતી આપી…
તે પછી તો વાત વિસરાઈ ગઇ. દિવાળી પછી કારતક સુદ અગિયારસે છાપા માં ગિરનાર પરિક્રમા ના ન્યુઝ જોઈને જયેશ ની પરિક્રમા ની ઈચ્છા જાગૃત થઈ ગઈ. તરત મને ફોન કર્યો કે ચાલો ગિરનાર પરિક્રમા માં….. મેં કહ્યું ચાલો… સાંજ સુધી અમદાવાદ આવી જા. રાત ની બસ માં જૂનાગઢ જઇએ. નક્કી થઈ ગયું. અમદાવાદ ના મિત્રો ને પૂછ્યું તો યોગેશ અને ભાવેશ બે મિત્રો તૈયાર થયા. ગિરનાર પરિક્રમા વિશે જાણ્યું હતું પણ આ બંને નો પહેલો અનુભવ હતો. અનુભવી માત્ર હું જ હતો એટલે હું ટીમ નો કપ્તાન… રાત્રે બસ માં જૂનાગઢ જવું સવારે ભારતીબાપુ ના આશ્રમે ફ્રેશ થઈ સવારે સાડા છ સાતે ચાલવાનું શરૂ કરવું શાંતિ થી ચાલવું. જીણાબાબા ની મઢી થઈ રાત્રે માળવેલા ની જગ્યા એ રાત્રી નિવાસ કરવો અને બીજા દિવસે બોરદેવી થઈ સાંજ સુધી ભવનાથ પરત. રાત્રે બસ માં બેસી ને અમદાવાદ. આમ ત્રણ રાત્રી ને બે દિવસ ના પ્રવાસ નું આયોજન કર્યું. રાત્રે અગિયાર ની બસ માં ચાર ટીકીટ બુક કરવી દીધી. જયેશ સાડા છ એ અમદાવાદ આવી પહોંચ્યો. ઘેર હળવું ભોજન લીધું. અને નક્કી કર્યા પ્રમાણે અગિયાર વાગે ગીતા મંદિર બસ સ્ટોપ ઉપર સોમનાથ ની ચા પર ચારેય મિત્રો ભેગા થયા.
હું બધા થી મોટો… વળી ડાયાબિટીસ સાથે પાક્કી વર્ષો જૂની ભાઈબંધી.. … છેલ્લા ગિરનાર પરિક્રમા ને આઠ વર્ષ થયેલા…. ઉત્સાહ ખૂબ…. જરૂરી દવા ઇન્સ્યુલિન અને ઓછા માં ઓછો સામાન… સવારે ભારતી બાપુ ના આશ્રમે પહોંચ્યા. ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યો. ને “જય ગિરનારી” ના ઉદઘોષ સાથે અમારી પરિક્રમા શરૂ થઈ. સૌથી વધારે થાક મને લાગતો. મન માં ઉત્સાહ જબરજસ્ત હતો પણ શરીર એનો જવાબ પણ આપે જ ને….
જયેશ, યોગેશ અને ભાવેશ અને હું જીણાબાબા ની મઢી એ પહોંચતા સુધી બધા નહીં પણ હું તો હું થાકીને લોથપોથ થઈ ગયો. બપોર જીણા બાબા ની મઢી એ થોડો આરામ કરી ને આગળ વધ્યા. માળવેલા ની જગ્યા પહેલા માળવેલા ની ઘોડી આવે એમા સીધું ચઢાણ છે. જયેશ અને ભાવેશ બે થોડા આગળ હતા. હું ને યોગેશ થોડા પાછળ હતા.. મારો થાક વધતો એમ શ્વાસ ચઢતો.. થોડી થોડી વારે વિસામો લેવા ઉભા રહેવું પડતું. આમ અમારું જયેશ, ભાવેશ વચ્ચે અંતર વધતું ગયું… અમે પાછળ રહી ગયા… મને થાક ખુબજ ….શ્વાસ ચઢતો. ને ઉભું ચઢાણ આવે ત્યારે પગ ની નસો ખેંચાતી.. મારા શરીર ને ઉપર ધકેલવા માં મને ખુબ શ્રમ પડતો… પાંચ સાત કદમ ચાલી ને ઉભા રહેવું પડતું… અને માળવેલા ની ઘોડી પુરી થતી જ નહોતી. મન નું કામ છે સંકલ્પ-વિકલ્પ નું …. સારા-ખોટા વિચારો આવે…. સિક્કા ની બે બાજુ ઓ ની જેમ… માનસિક મક્કમતા અને શારીરિક અસ્વસ્થતા વચ્ચે યુદ્ધ ચાલતું. શરીર તો નબળું હતું જ. અને મન પણ વચ્ચે વચ્ચે ઝોલા ખાતું હતું….

થોડું ચાલી ને વિસામાં માટે હું રોકાતો. યોગેશ પણ મને સાથ આપતો મારી સાથે રહેતો. તેની શારીરિક ક્ષમતા ની મને ખબર હતી. પણ તે મારી સાથે મિત્ર ધર્મ બજાવતો હતો.. ધીમે ધીમે આગળ અને ઊંચે જતા એક જગ્યા એ હું વિસામાં માટે રોકાયો બેઠો થોડી જગ્યા હતી તો હું આડો પડ્યો.. મારી છાતી ધમણ ની જેમ ફુલતી અને પગ ની નસો ફૂલી ને ખેંચાતી.. તે ખૂબ દર્દ કરતી..

હું જ્યાં સૂતો હતો ત્યાં એક ભાઈ આવ્યા. “જય ગિરનારી”
ઉદઘોષ થયો. મેં પણ સામે પ્રતીઉત્તર આપ્યો “જય ગિરનારી”
તેઓ એ કહ્યું તમારી તબિયત ઠીક નથી લાગતી. શું સમસ્યા છે..?? મેં જવાબ આપ્યો ભાઈ રોજે ચાલવાની આદત ના હોય ને આ પરિશ્રમ નો શરીર જવાબ તો આપે જ ને…
તેમને કહ્યું હું એક્યુપ્રેશર નો ડોક્ટર છું. આપ ની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરી શકું..?? મેં કહ્યું જી હાં ચોક્કસ… કેમ નહીં??
એમને મેને ક્યાં દુખે છે વગેરે પૂછ પરછ કરી ખિસ્સા માં થી એમનું એક બોલપેન જેવું સાધન કાઢ્યું અને મારા બંને હાથ ની આંગળી ઓ માં મને પ્રેશર આપી આપી ને ત્રણ ત્રણ પોઇન્ટ તેમના અનુભવ થી નક્કી કર્યા. તેમની પાસે ની બેગ માં થી મગ ના દાણા અને સફેદ ડ્રેસિંગ ટેપ કાઢી. બંને હાથ માં ત્રણ ત્રણ નક્કી કરેલ પોઇન્ટ ઉપર મગ નો દાણો મૂકી ટેપ મારી દીધી. અને કહ્યું. થોડી થોડી વારે આ મગ નો દાણો દબાવતા રહેશો..દશ મિનિટ માં આરામ થઈ જશે… મેં તેમનો આભાર માન્યો. અને તેઓ આગળ ચાલી નીકળ્યા….

હું ને યોગેશ પાંચ મિનિટ પછી ઉઠ્યા અને આગળ વધવા નું શરૂ કર્યું…. મને ખુબ આશ્ચર્ય થયું કે પગ નો દુખાવો ગાયબ. નસો ફૂલી ગયેલી તેમાં પણ દુખાબો નહીં અને શ્વાસ પણ રેગ્યુલર… અમે દોડ્યા એમ તો ના કહેવાય પણ પહેલા કરતા ઘણા ઝડપ થી અમે આગળ વધ્યા…..

માળવેલા ની જગ્યા એ પહોંચ્યા ત્યાં જયેશ અને ભાવેશે સુવા ની જગ્યા શોધી ને નક્કી કરી રાખી હતી.. પહોંચી કૂવા પાર હાથ પગ ધોઈ ફ્રેશ થયા. ભોજન ને ન્યાય આપ્યો. ચારેય મિત્રો બેસી ને આજ ના દિવસ ના સ્મરણો વાગોળ્યા… મારો આ અનુભવ કે યોગ્ય જગ્યા એ, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ મને મળ્યા…. મારી મદદે સ્વયં ગુરુ દત્તાત્રેય આવ્યા એવો હૃદય માં ભાવ જાગ્યો… મારા જીવન ની આ યાદગાર ક્ષણ હું ક્યારેય નહીં ભૂલી શકું….
“જય ગિરનારી”- અંકુર ખત્રી.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🐖🐷#ડુક્કરનું_ડહાપણ 🐷🐖 અમર કથાઓ

એક માણસ તેના ડુક્કર સાથે બોટમાં મુસાફરી કરી રહ્યો હતો.

એ બોટમાં અન્ય મુસાફરોની સાથે એક ગુજરાતી માણસ પણ હતો.

ડુક્કરે પહેલાં બોટમાં ક્યારેય મુસાફરી કરી ન હતી, તેથી આ બધુ જોઇને તેને ખુબ જ આનંદ આવ્યો. તે આખી બોટમા આગળ-પાછળ, ઉપર-નીચે દોડાદોડી અને કુદાકુદ કરવા લાગ્યુ.

તેના માલિકે તેને શાંત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થયો.

બોટના મુસાફરોમા આનાથી ખળભળાટ મચી ગયો અને બધા ગભરાટના કારણે આમથી ભાગવા લાગ્યા. મહિલાઓ અને બાળકો ચીસાચીસ કરવા લાગ્યા.

નાવિકને ચિંતા થઇ કે મુસાફરોની ગભરાટના કારણે બોટ ડૂબી જશે.

જો ડુક્કર શાંત ન થાય, તો નિશ્ચિત બોટ ડૂબી જશે.

તેનો માલિક આ પરિસ્થિતિથી પરેશાન હતો, પરંતુ ડુક્કરને શાંત કરવાનો કોઈ માર્ગ શોધી શક્યો નહીં.

ગુજરાતીએ આ બધું જોયું અને મદદ કરવાનું નક્કી કર્યું.

તેણે કહ્યું: “જો તમે મંજૂરી આપો તો, હું ઘરના પાળેલા કુતરાની જેમ આ ડુક્કરને શાંત કરી શકું છું.”

તે માણસ તરત જ સંમત થયો.

ગુજરાતીએ બે મુસાફરોની મદદથી ડુક્કર ઉપાડીને નદીમાં ફેંકી દીધુ.

ડુક્કર ડુબવા લાગ્યુ અને જીવ બચાવવા માટે
જોરજોરથી તરવા લાગ્યુ.

તે હવે મરતુ હતુ અને તેની જીંદગી માટે લડતુ હતુ.

થોડા સમય પછી, ગુજરાતીએ ડુક્કરને બોટમાં પાછુ ખેંચી લીધુ.

હવે ડુક્કર એકદમ શાંત હતુ અને એક ખૂણામાં બેસી ગયુ.

પેલો માણસ અને બધા મુસાફરો ડુક્કરની બદલાયેલી વર્તણૂકથી આશ્ચર્યચકિત થઈ ગયા.

પેલા માણસે ગુજરાતીને પૂછ્યું: “પહેલા તો તે કુદાકૂદ કરી રહ્યુ હતુ. હવે તે પાલતુ કુતરાની જેમ બેઠુ છે. કેમ?”

ગુજરાતીએ કહ્યું: “જ્યા સુધી તકલીફનો જાત અનુભવ ન થાય ત્યા સુધી બિજાની તકલીફ અનુભવાતી નથી.

પેલા આ ડુક્કર બોટમા હતુ ત્યારે એને પોતાની શક્તિનુ અભિમાન હતુ. પાણીની શક્તિ અને બોટની ઉપયોગીતા જાણતુ ન હતુ.
જ્યારે મેં આ ડુક્કરને પાણીમાં ફેંકી દીધું, ત્યારે તે પાણીની શક્તિ અને બોટની ઉપયોગિતાને સમજી ગયુ.”
—–#અમર_કથાઓ—–

ભારતમાં પણ ઉપર-નીચે કૂદતાં ડુક્કરોને થોડા મહિના માટે ઉત્તર કોરિયા, અફઘાનિસ્તાન, સોમાલિયા, દક્ષિણ સુદાન, સીરિયા, ઇરાક, પાકિસ્તાન અથવા તો ચીનમાં ફેંકી દેવા જ જોઇએ, પછી જ્યારે તેઓ ભારત આવે છે ત્યારે તેઓ કુતરાની માફક આવે છે. જાતે શાંત થઇ જશે. અને એક ખૂણામાં પડેલો હશે.

‘ભારત’નો દુરુપયોગ કરતા તમામ ડુક્કરોને સમર્પિત

🐷🐖🐷🐖🐷🐖🐷🐖🐷🐖🐷🐖🐷🐖🐷

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

डीआईजीनवनीतसिकेरा_जी ने एक बेहद मार्मिक स्टोरी पोस्ट की।

एक जज अपनी पत्नी को क्यों दे रहे हैं तलाक ???।
“”रोंगटे खड़े”” कर देने वाली सच्ची घटना।

कल रात एक ऐसा वाकया हुआ जिसने मेरी ज़िन्दगी के कई पहलुओं को छू लिया.
करीब 7 बजे होंगे,
शाम को मोबाइल बजा ।
उठाया तो उधर से रोने की आवाज…
मैंने शांत कराया और पूछा कि भाभीजी आखिर हुआ क्या?

उधर से आवाज़ आई..
आप कहाँ हैं??? और कितनी देर में आ सकते हैं?
मैंने कहा:- “आप परेशानी बताइये”।
और “भाई साहब कहाँ हैं…?माताजी किधर हैं..?” “आखिर हुआ क्या…?”
लेकिन
उधर से केवल एक रट कि “आप आ जाइए”, मैंने आश्वाशन दिया कि कम से कम एक घंटा पहुंचने में लगेगा. जैसे तैसे पूरी घबड़ाहट में पहुँचा;
देखा तो भाई साहब [हमारे मित्र जो जज हैं] सामने बैठे हुए हैं;

भाभीजी रोना चीखना कर रही हैं 12 साल का बेटा भी परेशान है; 9 साल की बेटी भी कुछ नहीं कह पा रही है।
मैंने भाई साहब से पूछा कि “”आखिर क्या बात है””*???
“”भाई साहब कोई जवाब नहीं दे रहे थे “”.
फिर भाभी जी ने कहा ये देखिये *तलाक के पेपर, ये कोर्ट से तैयार करा के लाये हैं, मुझे तलाक देना चाहते हैं,
मैंने पूछा – ये कैसे हो सकता है???. इतनी अच्छी फैमिली है. 2 बच्चे हैं. सब कुछ सेटल्ड है. “”प्रथम दृष्टि में मुझे लगा ये मजाक है””.

लेकिन मैंने बच्चों से पूछा दादी किधर है,
बच्चों ने बताया पापा ने उन्हें 3 दिन पहले नोएडा के वृद्धाश्रम में शिफ्ट कर दिया है.
मैंने घर के नौकर से कहा।
मुझे और भाई साहब को चाय पिलाओ;
कुछ देर में चाय आई. भाई साहब को बहुत कोशिशें कीं चाय पिलाने की.

लेकिन उन्होंने नहीं पी और कुछ ही देर में वो एक “मासूम बच्चे की तरह फूटफूट कर रोने लगे “बोले मैंने 3 दिन से कुछ भी नहीं खाया है. मैं अपनी 61 साल की माँ को कुछ लोगों के हवाले करके आया हूँ.
पिछले साल से मेरे घर में उनके लिए इतनी मुसीबतें हो गईं कि पत्नी (भाभीजी) ने कसम खा ली. कि “”मैं माँ जी का ध्यान नहीं रख सकती”” ना तो ये उनसे बात करती थी
और ना ही मेरे बच्चे बात करते थे. *रोज़ मेरे कोर्ट से आने के बाद माँ खूब रोती थी. नौकर तक भी *अपनी मनमानी से व्यवहार करते थे

माँ ने 10 दिन पहले बोल दिया.. बेटा तू मुझे ओल्ड ऐज होम में शिफ्ट कर दे.
मैंने बहुत कोशिशें कीं पूरी फैमिली को समझाने की, लेकिन किसी ने माँ से सीधे मुँह बात नहीं की.
जब मैं 2 साल का था तब पापा की मृत्यु हो गई थी दूसरों के घरों में काम करके “”मुझे पढ़ाया. मुझे इस काबिल बनाया कि आज मैं जज हूँ””. लोग बताते हैं माँ कभी दूसरों के घरों में काम करते वक़्त भी मुझे अकेला नहीं छोड़ती थीं.

उस माँ को मैं ओल्ड ऐज होम में शिफ्ट करके आया हूँ। पिछले 3 दिनों से
मैं अपनी माँ के एक-एक दुःख को याद करके तड़प रहा हूँ,जो उसने केवल मेरे लिए उठाये।
मुझे आज भी याद है जब..
“”मैं 10th की परीक्षा में अपीयर होने वाला था. माँ मेरे साथ रात रात भर बैठी रहती””.
एक बार माँ को बहुत फीवर हुआ मैं तभी स्कूल से आया था. उसका शरीर गर्म था, तप रहा था. मैंने कहा *माँ तुझे फीवर है हँसते हुए बोली अभी खाना बना रही थी इसलिए गर्म है।

लोगों से उधार माँग कर मुझे दिल्ली विश्वविद्यालय से एलएलबी तक पढ़ाया. मुझे ट्यूशन तक नहीं पढ़ाने देती थीं कि कहीं मेरा टाइम ख़राब ना हो जाए.
कहते-कहते रोने लगे..और बोले–“”जब ऐसी माँ के हम नहीं हो सके तो हम अपने बीबी और बच्चों के क्या होंगे””.

हम जिनके शरीर के टुकड़े हैं,आज हम उनको ऐसे लोगों के हवाले कर आये, “”जो उनकी आदत, उनकी बीमारी, उनके बारे में कुछ भी नहीं जानते””,
जब मैं ऐसी माँ के लिए कुछ नहीं कर सकता तो “मैं किसी और के लिए भला क्या कर सकता हूँ”.
आज़ादी अगर इतनी प्यारी है और माँ इतनी बोझ लग रही हैं, तो मैं पूरी आज़ादी देना चाहता हूँ
.
जब मैं बिना बाप के पल गया तो ये बच्चे भी पल जाएंगे. इसीलिए मैं तलाक देना चाहता हूँ।

सारी प्रॉपर्टी इन लोगों के हवाले* करके उस ओल्ड ऐज होम में रहूँगा. कम से कम मैं माँ के साथ रह तो सकता हूँ।
और अगर इतना सब कुछ कर के “”माँ आश्रम में रहने के लिए मजबूर है””, तो एक दिन मुझे भी आखिर जाना ही पड़ेगा.

माँ के साथ रहते-रहते आदत भी हो जायेगी. माँ की तरह तकलीफ तो नहीं होगी.
जितना बोलते उससे भी ज्यादा रो रहे थे।

बातें करते करते रात के 12:30 हो गए।
मैंने भाभीजी के चेहरे को देखा.
उनके भाव भी प्रायश्चित्त और ग्लानि से भरे हुए थे; मैंने ड्राईवर से कहा अभी हम लोग नोएडा जाएंगे।
भाभीजी और बच्चे हम सारे लोग नोएडा पहुँचे.
बहुत ज़्यादा रिक्वेस्ट करने पर गेट खुला। भाई साहब ने उस गेटकीपर के पैर पकड़ लिए, बोले मेरी माँ है, मैं उसको लेने आया हूँ,
चौकीदार ने कहा क्या करते हो साहब,
भाई साहब ने कहा मैं जज हूँ,
उस चौकीदार ने कहा:-

“”जहाँ सारे सबूत सामने हैं तब तो आप अपनी माँ के साथ न्याय नहीं कर पाये,
औरों के साथ क्या न्याय करते होंगे साहब”।

इतना कहकर हम लोगों को वहीं रोककर वह अन्दर चला गया.
अन्दर से एक महिला आई जो वार्डन थी.
उसने बड़े कातर शब्दों में कहा:-
“2 बजे रात को आप लोग ले जाके कहीं मार दें, तो

मैं अपने ईश्वर को क्या जबाब दूंगी..?”

मैंने सिस्टर से कहा आप विश्वास करिये. ये लोग *बहुत बड़े पश्चाताप में जी रहे हैं।
अंत में किसी तरह उनके कमरे में ले गईं. कमरे में जो दृश्य था, उसको कहने की स्थिति में मैं नहीं हूँ।

केवल एक फ़ोटो जिसमें पूरी फैमिली है और वो भी माँ जी के बगल में, जैसे किसी बच्चे को सुला रखा है.
मुझे देखीं तो उनको लगा कि बात न खुल जाए
लेकिन जब मैंने कहा हम लोग आप को लेने आये हैं, तो पूरी फैमिली एक दूसरे को पकड़ कर रोने लगी

आसपास के कमरों में और भी बुजुर्ग थे सब लोग जाग कर बाहर तक ही आ गए.
उनकी भी आँखें नम थीं
कुछ समय के बाद चलने की तैयारी हुई. पूरे आश्रम के लोग बाहर तक आये. किसी तरह हम लोग आश्रम के लोगों को छोड़ पाये.
सब लोग इस आशा से देख रहे थे कि शायद उनको भी कोई लेने आए, रास्ते भर बच्चे और भाभी जी तो शान्त रहे……

लेकिन भाई साहब और माताजी एक दूसरे की भावनाओं को अपने पुराने रिश्ते पर बिठा रहे थे।घर आते-आते करीब 3:45 हो गया.

भाभीजी भी अपनी ख़ुशी की चाबी कहाँ है; ये समझ गई थी।

मैं भी चल दिया. लेकिन रास्ते भर वो सारी बातें और दृश्य घूमते रहे.

“”माँ केवल माँ है””

उसको मरने से पहले ना मारें.

माँ हमारी ताकत है उसे बेसहारा न होने दें , अगर वह कमज़ोर हो गई तो हमारी संस्कृति की “”रीढ़ कमज़ोर”” हो जाएगी , बिना रीढ़ का समाज कैसा होता है किसी से छुपा नहीं

अगर आपकी परिचित परिवार में ऐसी कोई समस्या हो तो उसको ये जरूर पढ़ायें, बात को प्रभावी ढंग से समझायें , कुछ भी करें लेकिन हमारी जननी को बेसहारा बेघर न होने दें, अगर माँ की आँख से आँसू गिर गए तो “ये क़र्ज़ कई जन्मों तक रहेगा”, यकीन मानना सब होगा तुम्हारे पास पर “”सुकून नहीं होगा”” , सुकून सिर्फ माँ के आँचल में होता है उस आँचल को बिखरने मत देना।

इस मार्मिक दास्तान को खुद भी पढ़िये और अपने बच्चों को भी पढ़ाइये ताकि पश्चाताप न करना पड़े।
धन्यवाद!!!🙏🏻🙏🏻