Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“ધડપણ નો બળાપો “

બાળકે દાદાને પૂછ્યું
“ધડપણ એટલે શું દાદુ?”

દાદા — ‘ચા’ તારી મમ્મી (દાદા ના દીકરા ની વહુ ) ને સમય મળે ત્યારે બનાવે ને ત્યારે પીવા મળે તે ધડપણ.

  • ‘ચા’ નો કપ લેતા હાથ ધ્રુજે તે ધડપણ.
  • ધ્રુજતા હાથે ‘ચા’ પિતા થોડી ઢોળાય ને જાતે પોતું મારવું પડે નય તો તારી મમ્મી રાડું નાખશે તે ધડપણ.
  • સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ધડપણ.
  • નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું ને જમવા ટાણે ઘેર આવાનું તે ધડપણ.
  • બપોરે જમીને સૌથી ઉપર પતરા વાળીને પંખા વગર ની રૂમમાં 4 વાગીયા સુધી ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનું તે ધડપણ.
  • ને પછી નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય પણ જોઈને રાજી થવાનું ને પેટ ને મનાવી લેવાનું ને સાંજ સુધી બહાર રેવાનું તે ધડપણ.
  • અન્તે દાદાએ કહયું કે બેટા “ધડપણ બોવ ખરાબ છે કોઈને કરચલી વાળી ચામડી ને ધ્રુજતા હાથમાં રસ જ નથી સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડી ને નો જોતો હો બેટા અંદર હજી એક જુવાન દાદો જીવે છે જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે (હજી તો બોવ બધું દાદુએ કીધું દીકરાને પણ અમુક તો લખવામાં પણ મોઢું ફેરવીને અથવા હાથ માં રૂમાલ રાખી ને લખવું પડે તેવું છે)

-અજ્ઞાત

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા_

(દરવાજાની ઘંટી વાગે છે)

બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું.

આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે.

સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ?

સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. હું એની જાણકારી માટે અહીં આવી છું.

હજુ આ મહિલા શીતલને પોતાના વિશે જણાવી રહી હતી એટલામાં શીતલ ના સસરા બહાર આવતા આવતા પૂછે છે કોણ છે દીકરા?

પેલી સ્ત્રી જવાબ આપે છે, દાદા હું સર્વે કરવા આવી છું. અમે હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરી રહ્યા છીએ.

“તો પૂછો શું પૂછવું છે તમારે?” દાદાજી જવાબ આપે છે

મહિલા પૂછે છે, તમારી વહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે?

શીતલ પણ આ સવાલ સાંભળી રહી હોય છે, એટલે હજી તો એ જવાબ આપવા જાય કે તે પોતે હાઉસવાઈફ છે તે પહેલા તેના સસરા જવાબ આપી દે છે.

તેના સસરાએ કહ્યું કે તે સર્વિસ કરે છે.

શીતલને ઘણું આશ્ચર્ય થયું, પરંતુ એ કંઈ બોલી નહીં બસ ત્યાં ઉભી રહી.

પેલી મહિલાએ સર્વિસનું સાંભળીને વિસ્તારમાં પૂછયું કે કયા પદ પર છે અને કઈ કંપની માં કામ કરી રહી છે?

શીતલ ના સસરા એ જવાબ આપ્યો કે, તે હકીકતમાં એક નર્સ છે જે મારું અને મારી પત્ની નું એકદમ સચોટ ધ્યાન રાખે છે. અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ વહુ પાસે હોય છે. હું જે અત્યારે આરામ થી સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો, તે માત્ર શીતલ ના કારણે જ છે.

હા અને જણાવી દઉં કે શીતલ એક બેબીસીટર પણ છે, બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કુલે મોકલવાનું કામ પણ તે જ જોવે છે. રાતના લડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નીંદર બગાડીને સંભાળે છે.

મારી વહુ એક શિક્ષક પણ છે, બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે.

અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં જ છે. અને સંબંધ નિભાવવામાં તો તે એક્સપર્ટ છે એમ કહો તો પણ ચાલે.

મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે તો આની કારણે જ, એટલું જ નહીં આ મારા દીકરાની સલાહકાર પણ છે.

શીતલ અમારા ઘર નું એન્જિન છે, જેના વગર અમારું ઘર તો શું આ દેશની ગતિ જ ઊભી રહી જશે.

પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો, પછી ફોર્મ માં જોવા લાગી ઘણા સમય સુધી ફોર્મ ને નિહાળીને પછી કહ્યું કે અમારા આ ફોર્મ માં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુ ને વર્કિંગ કહી શકે.

આથી શીતલ ના સસરા હસી પડે છે, અને કહે છે કે તો પછી તમારો આ સર્વે અધૂરો છે.

એટલામાં પહેલી મહિલા પાછું બોલે છે કે પરંતુ દાદાજી આ કરવાથી કાંઈ આવક તો નથી થતી ને?

પછી તેને દાદા જવાબ આપે છે કે, હવે તમને શું સમજાવું! આ દેશની કોઈપણ કંપની આવી વહુઓને એ સન્માન, એ સેલરી નહીં આપી શકે. પછી તેને ખૂબ જ શાનથી કહ્યું કે, મારી હાર્ડ વર્કિંગ વહુની ઇનકમ અમારા ઘરની સ્માઈલ છે.

એક બાજુ ઊભી શીતલ પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈ ખુબ જ ખુશ થઇ ગઇ.
Truely dedicated to all housewife, who is not only housewife but heart of the family.

🙏🏻🙏🏻🙏🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

दरारें

आज उनका पुराना विश्वासी मज़दूर कृष्णा आया हुआ था…वो उसे देखते ही बोल पड़ी थीं,”अरे कृष्णा! बहुत दिनों बाद दिखाई दिए हो। चलो आज छत बुहार दो, बहुत गंदी हो रही है”

वो ऊपर जाकर अचानक जोर से चिल्लाया,”बहुरानी जी! तनिक ऊपर आइए ना, एक चीज़ दिखानी है”

बहुत बेमन से वो ऊपर गई… वो उनको एक तरफ़ कोने में ले जाकर बोला,”ये देखिए! इस कोने पर दीवार में दरार पड़ गई हैं। कहिए तो सीमेंट लाकर ये दरार भर दूँ?”

उन्होंने देखा…उस दरार में भी सदाबहार का सफेद फूल खिला हुआ है और हवा के झोंकों से लहरा रहा है।वो लहराता सदाबहार इतना मनमोहक था …वो कुछ सोचते हुए उदास सी हो गईं थी। कृष्णा उनको चुप देख कर फिर बोल पड़ा,” आप क्या सोचने लगीं? इस दरार को अभी नहीं भरा गया तो दीवार और फट जाएगी… बारिश का पानी इन दरारों में जाकर आपकी दीवारों को कमज़ोर कर देगा”

वो अपने और अपनी जेठानी के बीच आई दरार के विषय में सोचने लगी थीं…कितनी मामूली सी बात पर उन दोनों के अहं टकरा गए थे और अबोला कर बैठी थीं। पर वो नन्हीं पीहू (भाभी की चार वर्षीया बेटी) इन सब बातों से बेखबर दोनों टाइम उनको पुकारती हुई आ ही जाती थी…एकदम इस सदाबहार के फूल की तरह।

अचानक एक प्यारी सी आवाज़ ने उनकी तंद्रा भंग कर दी। सामने सदाबहार का फूल मुस्कुरा रहा था, पीछे पीहू मुस्कुरा रही थी। उन्होनें दौड़ कर उसे गोद में उठा लिया और हक्के बक्के कृष्णा से बोल पड़ी,”चलो तुम इस दरार की मरम्मत करो , मैं अपने परिवार की दरार चुस्तदुरुस्त करती हूँ”

वो पीहू को गोद में लिए सामने भैया भाभी के घर की तरफ़ दौड़ पड़ी पर अचानक पीछे मुड़ कर बोली,”सुनो कृष्णा! इस फूल को निकाल कर एक गमले में लगा देना… ये हमलोगों के जीवन में सदैव बहार लाएगा”

कहते हुए उन्होनें प्यार से पीहू को चिपटा लिया।

नीरजा कृष्णा पटनासिटी

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

तीसरी रोटी

रामेश्वर ने पत्नी के जाने के बाद अपने हम उम्र दोस्तो के साथ सुबह शाम पार्क में टहलना और गप्पें मारना साथ ही पार्क के समीप के मंदिर में दर्शन करना को अपनी दिनचर्या का हिस्सा बना लिया था। हालांकि घर में उन्हें किसी प्रकार की कोई परेशानी नहीं थी। सब उनका बहुत ध्यान रखते थे।
आज सभी चुपचाप बैठे थे एक दोस्त को वृद्धाश्रम भेजने की बात से सभी दुखी थे।
“आप लोग हमेशा पूछते थे कि मैं भगवान से तीसरी रोटी क्यों मांगता हूँ आज बतलाता हूँ। “
“क्या बहु तुम्हें तीन रोटी ही देती है या सिर्फ तीसरी…”
उत्सुकता से कमल ने पूछा।
“नहीं यार! ऐसी कोई बात नहीं है, बहु बहुत अच्छी है। तुम
” रोटी चार प्रकार की होती है। पहली सबसे स्वादिष्ट रोटी माँ की ममता और वात्सल्य से भरी। जिससे पेट तो भर जाता है पर मन कभी नहीं भरता।
“सोलह आने सच, पर शादी के बाद माँ की रोटी कम ही मिलती है।”
“हाँ, वही तो, दूसरी रोटी पत्नी की होती है। जिसमे अपनापन और समर्पण भाव होता है जिससे पेट और मन दोनों भर जाते हैं।”
“क्या बात कही है यार ?”
ऐसा तो कभी हमने सोचा ही नहीं, फिर तीसरी रोटी किसकी होती है।”
“तीसरी रोटी बहु की होती है जिसमें सिर्फ कर्तव्य भाव होता है जो पेट भर देती है और वृद्धाश्रम से भी बचाती है।”
थोड़ी देर के लिए चुप्पी छा जाती है।
“चौथी रोटी किसकी होती है।”मौन तोड़ते हुए कमल ने पूछा।
“चौथी रोटी नौकरानी की होती है। जिससे न पेट भरता है न ही मन। और स्वाद की तो कोई गारंटी नहीं।”
सबके हाथ तीसरी रोटी के लिए जुड़ गये।

मौलिक
मधु जैन जबलपुर

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ஒரு ராஜா ஒரு கோவிலில் தன் பிறந்த நாளை முன்னிட்டு அன்னதானம் செய்துகொண்டிருந்தான். அப்போது ஒரு பரம ஏழை வந்து வரிசையில் நின்றான்.

அவனை பார்த்த மற்றவர்கள் முகம் சுளித்து ஒதுங்கி நின்றனர். இதை உணர்ந்த அந்த ஏழை, இவர்களுக்குத்தான் நம்மை பிடிக்கவில்லையே, வரிசையில் நிற்காமல் ஒதுங்கி நின்று எல்லோரும் அன்னதானம் பெற்றபின்பு நாம் வாங்கிக்கொள்வோம் என்று தள்ளி நின்றான். நேரம் போய்க்கொண்டே இருந்தது. இவன் தள்ளி நின்றதால் இவனுக்குப் பின்னால் வந்தவர்கள் எல்லாரும் அன்னதானம் பெற்றார்கள். சிலர் அன்னதானம் பெற்றுக்கொண்டு இவனை ஏளனம் செய்து சிரித்துவிட்டுப் போனார்கள்.

இவன் வாயைத் திறந்து எதுவும் சொல்லவில்லை என்றாலும் மனதிற்குள் ஒரு சோகம். எல்லோருக்கும் தரப்படும் அன்னதானம் கூட நமக்கு கிடைக்க எவ்வளவு காத்திருப்பு? எவ்வளவு போராட்டம்? எவ்வளவு இழிசொல்? போன ஜென்மத்தில் என்ன பாவம் செய்தோமோ இப்படி தவிக்கிறோமே? என்று தன் விதியை நொந்துகொண்டான். மாலை வரை காத்திருந்து காத்திருந்து, சரி நமக்கு இன்று பட்டினி என்று எழுதியுள்ளது போல ‘அப்பனே ஆண்டவா…என்னை ஏனப்பா இப்படி ஒரு இழி பிறவியில் பிறக்கச் செய்தாய்’ என்று கோபுரத்தை பார்த்து மனதில் உள்ள தன் குமுறலைச் சொல்லி, கோவில் அருகே உள்ள குளத்தங்கரையில் அமர்ந்தான். குளத்து நீரை கையில் எடுத்து முகத்தை கழுவி, படியில் சோர்வாக அமர்ந்தான்.

ராஜா அன்னதானம் கொடுத்து முடித்து, அந்த படித்துறையில் காலாற நடந்து வந்தார். “என்னப்பா…சாப்பிட்டாயா?” என்று ஒரு பத்தடி தூரத்திலிருந்து குளத்தில் தன் முகத்ததை பார்த்துக் கொண்டிருந்த அந்த ஏழையிடம் கேட்டார். கேட்பது ராஜா என்று தெரியாமல் “ஊரே சாப்பிட்டது..என் தலையில் இன்று பட்டினி என்று எழுதியுள்ளது போல அய்யா” என்று விரக்தியாக, முகத்தை திருப்பாமல் குளத்துநீரை பார்த்தபடியே பதில் சொன்னான் அந்த ஏழை.

அவன் சொன்ன பதில் ராஜாவின் மனதை உருக்கியது. என் பிறந்தநாளில் ஊர் மக்கள் யாரும் பசியுடன் உறங்கச் செல்லக் கூடாது என்றுதானே அன்னதானம் ஏற்பாடு செய்தோம்? ஒரு அப்பாவி ஏழை இப்படி விடுபட்டுள்ளானே என்று அவன் அருகில் சென்று அவன் தோளில் கை வைத்து ‘மன்னித்துவிடப்பா…ரொம்ப பசிக்கிறதா உனக்கு?” என்று கேட்க.

குளத்து நீரில் தலையில் கிரீடம், காதல் குண்டலம், நெற்றியில் திருநீர், முகத்தில் வாஞ்சை என்று ராஜா தெரிய திடுக்கிட்டு எழுந்தான். ‘ராஜா…நீங்கள் என்று தெரியாமல் அமர்ந்துகொண்டே பதில் சொல்லிவிட்டேன்…மன்னிக்க வேண்டுகிறேன்’ என்று பதறினான். இவனின் பணப்பை பார்த்த ராஜா சத்தமாக சிரித்தார். ‘வா…இன்று நீ என்னோடும் ராணியோடும் விருந்து உண்ணப்போகிறாய்’ என்று அவனை பேசவிடாமல் எழுத்துச் சென்று அவரின் தேரில் ஏற்றிக்கொண்டு, அரண்மனைக்கு விரைந்தார். ‘போய் குளித்துவிட்டு வா’ என்று தனக்கென்று வாங்கி வைத்திருந்த புதிய ஆடைகளில் ஒன்றை அவனுக்கு கொடுத்தார். குளித்து, புத்தாடை அணிந்தது வந்தான். அறுசுவை விருந்து கொடுத்தார். சாப்பிட்டு முடித்து அவன் கையில் ஒரு குடம் நிறைய பொற்காசுகளை கொடுத்த்தார் ‘இன்றிலிருந்து நீ ஏழை இல்லை…இந்த பணத்தை வைத்து நீ விரும்பும் தொழிலை நேர்மையாக செய்து கௌரவமாக வாழ்” என்று வாழ்த்தினார்.

அதுவரை அமைதியாக இருந்த ஏழையின் கண்ணில் தாரை தாரையாக கண்ணீர் கொட்டியது. ‘ஏனப்பா அழுகிறாய்?’ என்று ராஜா கேட்க. “நான் இதுநாள் வரை பிறவி ஏழை என்று மட்டும்தான் நினைத்திருந்தேன் ராஜா…இந்தத் தருணம்தான் நான் ஒரு பிறவி முட்டாள் என்று புரிந்துகொண்டேன்” என்று சொன்னான். ராஜா ஏன் அப்படிச் சொல்கிறாய் என்று கேட்க “வாழ்க்கையில் இன்றுதான் முதல் முறையாக கோபுரத்தை பார்த்து என்னை ஏன் இப்படி வைத்திருக்கிறாய் என்று ஆண்டவனிடம் கேட்டேன்…கேட்ட சில நிமிடங்களில் உங்களை அனுப்பி என் தலையெழுத்தையே மாற்றிவிட்டான்…கடவுளிடம் கேட்டால் நாம் கேட்டதைவிட இன்னும் பல மடங்கு தருவான் என்று இன்றுவரை புரியாமல் ஒரு முட்டாளாகத்தானே இருந்துள்ளேன்” என்று சொல்லி அழுதான்.

நமக்கு ஒன்று கிடைக்கவில்லை என்றால் சராசரியைவிட மிகச் சிறந்த ஒன்றை நமக்காக கடவுள் தரப்போகிறார் என்று நம்புங்கள். நல்லதே நடக்கும்.
சும்மாவா சொன்னார்கள் ::

கோபுர தரிசனம் கோடி புண்னியம்

Posted in आयुर्वेद - Ayurveda

અચૂક વાંચવા જેવી માહિતી :

“હાર્ટએટેક અને પાણી”
તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.
હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! માહિતી રસપ્રદ છે.
બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે
હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.
એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.
પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી……..
યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.
સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.
૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.
જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.
એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે.
જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છે……..

વિશાલ સોજીત્રા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

शीर्षक_“जेठजी की नसीहत “ सुहास तुम सुनीता को समझा दो कि अपनी हद में रहे और अपनी खराब आदतों को मायके में छोड़े , सुबह सात बजे उठना सेहत के लिए फायदेमंद है। अमर भैया अपने छोटे भाई से बोले और ऑफिस के लिए निकल गए।

सुनीता उठो यार नौ बज गए हैं अंश अर्पिता स्कूल चले गए भैया ऑफिस गए और अभी तक सोई हुई हो। हद है शर्म लिहाज घोलकर पानी के साथ पी गई हो तुम्हारी वजह से भैया काफी कुछ सुना गए।अनवरत बोल रहा सुहास क्या करे खुद ही पसंद कर शादी किया है बाॅस की बेटी से , ओखली में सर है और कुटाने का भी डर है ।

सुनीता रईस पिता की बिगड़ैल मगरूर बेटी है । वाशिंग पाऊडर बनानेवाली कंपनी के मालिक हैं सुनीता के पापा अग्रवाल साहब।इन्हीं के कंपनी में साफ्टवेयर इंजीनियर है सुहास , ऑफिस में अग्रवाल साहब की बेटी से नैन लड़ गए है। बेडौल शरीर सांवला रंगरूप की स्वामिनी है सुनीता , मोटापा ऐसा बला है कि सुंदर को बदसूरत कहा जाता है कहते हैं दिल लगी दीवार से तो परी क्या चीज है ।

झकझोर के उठाने पर नींद में खलल आई है तो चिढ़ गई सुनीता , उनिंदी आंखो से बोलती है बारह बजे तक सोने का आदत है मुझे। टका सा जवाब सुनकर मुंह लटक गया सुहास का और भाभी इशारा करती कि छोड़ दीजिए, बारह बजे मैं उठा दूंगी ।

ठीक है भाभी मैं ऑफिस निकलता हूँ।

भाभी सुहास चला गया ऑफिस। हाथ में चाय पकड़ाती हुई चाय पी कर नहा लो हमदोनों साथ में खाना खायेंगे । अरे भाभी आप खा लो , अभी तो उठी हूँ अलसाई सी बोली सुनीता ।
कोई बात नहीं तब तक दोपहर का खाना बना लेती हूँ बच्चे भी आते होंगे स्कूल से।

आधे घंटे के उपरांत दोनों खा लेती हैं ।

एक महीने तक सुनीता के उठने का इंतजार करती है भाभी क्योंकि जानती है कि सुनीता दिल की नेक है सही मार्गदर्शन मिले तो सँभल जाएगी । सब काम प्रेम से होता है कलह और आपसी फूट से नहीं?

वही हुआ एक महीने की अथक प्रतीक्षा का सार्थक परिणाम आ गया है , सुनीता को आत्मग्लानि हुई है कि नित दिन बड़ी भाभी मेरे उठने का इंतजार करती है और सुबह से भूखी भाभी मेरे लिए बैठी रहती है? क्षोभ सा प्रतीत हुआ है सुनीता को कि भाभी मेरी गलत आदतों को दरकिनार कर प्यार दे रही हैं।

अब सब कुछ ढर्रे पर है सुनीता सुबह उठ जाती है वाॅक पर निकल जाती सुहास के साथ और किचन में भाभी की सहायता भी करती है । आत्मविभोर सी भी हो गई है कि इतना स्नेह व अपनत्व सास भी नहीं लुटाती जितना जेठानी होकर भाभी ने लुटाया है । भाभी के भलमनसाहत ने विपरीत दिशा में बहती गंगा के रूख को सीधा बहा दिया ।

सुनीता का शरीर फिट एंड फाइन । अग्रवाल साहब भी अचंभित हो गए कि हमारी बेटी तो स्मार्ट हो गई है ।

सब भैया के नसीहत का फल है भाभी के प्रारब्ध किया गया स्नेहपूर्ण व्यवहार का नतीजा।
जब जागो तब सवेरा ।
है न पापा ! प्रफुल्लित हो सुनीता बोली।

नैतिक विचार __^ बहुत ज्ञानी नहीं हूँ मैं पर इतना अवश्य जानती हूं कुछ भी जीतना हो वह प्रेम से ही जीता जा सकता है जंग से नहीं दोस्तों ।

अंजूओझा,पटना
मौलिक स्वरचित,
१२•९•२१

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

સરદાર પટેલના જીવનનાો પ્રેરક પ્રસંગ

ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ કદાચ વિશ્વના ઈતિહાસની સૌથી વિરલ ઘટના હતી. સરદારની કુનેહ જોઈને વિશ્વના ભલભલા પંડિતો અને સાશકો મોંમાં આંગળા નાખી ગયા હતા. વિશ્વમાં કોઈને એ વાતનો વિશ્વાસ નહોતો આવતો કે કોઈ મોટી લડાઈઓ કર્યા વિના પણ રાજાઓને લોકશાહીમાં ભેળવી શકે.
કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યં હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું આવા સરદાર પટેલના પુત્રી મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ એક દિવસ મહાવીર ત્યાગીએ મજાક કરી, ‘‘તમે એવા બાપની દીકરી છો, જેઓએ એવા અખંડ ભારતની સ્થાપના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ ન હતું. આવા બાપની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?’’ આ સાંભળી

સરદાર તાડૂક્યા, ‘એ ગરીબ બાપની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?’ આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક જ દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી. આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !

સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો ! સરદાર નાયબ વડા પ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, “અંગત ઉપયોગ માટે થતાં ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતાં… નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે. આજે કરકસરની વાત તો બાજુ પર રહી, પણ બેફામ ખર્ચની કોઈ સીમા રહી નથી.

આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે. આજે દેશના પ્રધાનોની સંપત્તિ બેસુમાર વધતી જાય છે ત્યારે સરદાર સાહેબે તેમનાં પુત્રી માટે એક મકાન સુદ્ધાં બનાવ્યું નહોતું.

चिमन भल्ला

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અનંત

સામાન્ય કુટુંબના અનંતની શૈક્ષણિક લાયકાત સારી હતી, એટલે વિદેશી કંપનીમાં નોકરી મળી ગઈ.. આવડત અને કામમાં ચોકસાઈ પણ વધુ લાગતાં , કંપનીએ વધુ પગારથી વડી કચેરીમાં તાલીમ માટે મોકલવાની દરખાસ્ત કરી.. મમ્મી પપ્પા અને હમણાં જ પરણીને આવેલી અરુણા અને તેના માતાપિતા સાથે ચર્ચા કરી , થોડી અગવડ વેઠી લઈને તકનો લાભ લેવાનું નક્કી કર્યું.. સમજુ અરુણાએ પોતે બધું સંભાળી લેશે એવી ધરપત આપી..
અનંત અમેરીકા ગયો.. તે નિયમિત ફોન કરતો રહેતો, અને સારી એવી રકમ પણ મોકલતો રહેતો.. અરુણા એમાંથી સારી એવી બચત પણ કરી શકતી.. બે વરસની બચતમાંથી ઘરનું સમારકામ પણ કરાવી લીધું..
બધું બરાબર ચાલતું હતું , પણ ટુંકી માંદગીમાં સસરાનું અવસાન થયું.. અનંત પાછા આવવાની ગોઠવણ કરી રહ્યો હતો.. એ દરમિયાન સાસુ પણ ગુજરી ગયા..
અનંતે ફોન પર અરુણાને જણાવ્યું કે ” મારો અહીંની નોકરીનો કરાર સમય પુરો થવામાં છે.. પણ બીજી તૈયારી માટે મને ત્રણેક માસ લાગશે.. તું સંભાળી લેજે.. અને તારા મમ્મી પપ્પાની સલાહ લઈ , બધી વિધિઓ પતાવી લેજે.. અને બીજું કે હું એક વિગતવાર પત્ર લખીને મોકલીશ , તેના પર વિચાર કરીને જવાબ આપજે..”


અનંતનો પત્ર આવ્યો..
” પ્રિય અરુણા..
મેં તારાથી એક વાત છુપાવી છે , તે આજે લખી રહ્યો છું.. અહીં કંપનીની ઓફીસમાં એક સ્ત્રી સાથે સહીયારું કામ કરવાનું આવ્યું.. એનું નામ સોફીયા હતું.. સરસ સ્વભાવની , અને એક વરસની દિકરી મોનાની માં હતી.. છુટાછેડા લઈ પોતાની માલિકીના મકાનમાં એકલી રહેતી..
અહીં આપણી રીતનું ખાવાનું મળે નહીં , તેથી હું જાતે રસોઈ કરતો.. બપોરે જમતી વખતે આપણી વાનગી એને ચાખવા આપતો.. આપણું ખાણું એને બહુ પસંદ આવતું.. કયારેક એ સામેથી જ વધારે બનાવી લાવવા મને કહેતી..
અમારો પરિચય વધ્યો.. હું અવારનવાર એને ઘરે જતો.. એક દિવસ અમે મર્યાદા ઓળંગી ગયા.. એને આપણા વિષે બધી જાણકારી હતી..
એક દિવસ એણે લગ્ન વગર સાથે રહેવાની દરખાસ્ત મુકી.. ” તમે મારી સાથે આવી જાવ , તો ઘરભાડું અને બીજા ઘણા ખરચા બચી જાય.. તમે પત્નીને વધુ રકમ મોકલી શકો.. મારા ઘરખર્ચમાં તમે ભાગ નહીં આપો તો ચાલશે..મને તમે અને તમારું ગુજરાતી ખાણું ગમે છે.. તમારો કંપની કરાર પુરો થાય ત્યારે જતા રહેજો..”
મેં એની વાત માની લીધી.. અમે ત્રણેય સુખથી સાથે રહેવા માંડ્યા.. મેં તને વધારે પૈસા મોકલવાનું ચાલુ કર્યું..
સોફીયા છ મહિના પહેલાં કમળાની બિમારીમાં મરી ગઈ , અને મને મોનાના વાલી તરીકેની જવાબદારી સોંપતી ગઈ.. અત્યારે હું એના મકાનમાં જ રહું છું .. મોના મારી ખુબ હેવાઈ છે.. સોફીયાએ મારા પર વિશ્વાસ મુકી મિલ્કત અને મોના મને સોંપ્યા છે.. હવે શું કરવું.. એ દ્વિધા છે..
અરુણા , તારો ગુનેગાર હોવા છતાં એક સ્પષ્ટ ઉત્તર માંગું છું.. હું મોનાને લઈને ત્યાં આવતો રહું.. તો તું મોનાનો સ્વિકાર કરીશ..?
જો ” હા ” હોય તો તૈયારી કરું..” ના ” હોય તો હું કાયમ માટે અહીં રોકાઈ જઈશ.. મેં અત્યાર સુધી બચાવેલ રકમ તને મોકલી આપીશ..અને તું ઈચ્છા પ્રમાણે જીવવા મુક્ત થઈશ..”
અરુણા મોડી રાત સુધી વારંવાર પત્ર વાંચતી રહી.. અને વિચારતી રહી.. અંતે ” હા ” વાળો ઉત્તર ફોન પર આપી દીધો..


અનંત મોનાને લઈ વિમાન માર્ગે મુંબઈ ઉતરી , ભાડાના વાહનમાં ઘરે આવવા નિકળ્યો..
સવારના પુજાપાઠ કરી અરુણા રાહ જોતી બેઠી હતી.. અનંત અને મોના આવ્યા.. અનન્ય ભાવસભર વાતાવરણ રચાઈ ગયું.. હર્ષના આંસુ લુછી , સ્વસ્થ થઈ.. અરુણાએ ચારેક વરસની મોનાને ખોળામાં લીધી..
અનંતે મોનાને કહ્યું.. “ માય લવ, ધીસ ઈઝ યોર રીયલ મોમ..”
અરુણાએ પ્રસાદના શીરાનો કોળીયો મોનાને મોંમાં આપ્યો.. મોનાએ પોતાની રીતભાત મુજબ અરુણાને ચુંબન લીધું.. બોલી .. ” મોમ , હાઉ સ્વીટ યુ આર.. આઈ લવ યુ..”
અરુણાએ અનંત સામે જોયું .. જાણે એની આંખો બોલી રહી હતી.. ” તમે મારા અનંત છો.. એનો અંત હોય જ નહીં..”
પુજાઓરડીમાં ચોપાઈ વગડી રહી હતી..
હરિ અનંત .. હરિકથા અનંતા..

  • જયંતીલાલ ચૌહાણ ૧૧-૭-૨૧
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અષાઢીબીજે કચ્છી નવું વર્ષ શરૂ થાય છે… જેને હાલારી સંવત પણ કહે છે.
જગન્નાથજીની રથયાત્રાની જેમ કચ્છી નવું વર્ષ કયારથી મનાવાય છે એ પણ નિશ્ચિત રીતે જાણી શકાયું નથી.

કચ્છના ઇતિહાસમાં જામ ફુલના પુત્ર જે લાખાફુલાણી તરીકે ઓળખાય છે.
લોકવાયકા મુજબ કોઇ વખતે… રંગોત્સવ દરમિયાન સાવકી માઁ ની ઇર્ષાવશ કાનભંભેરણી અને મિથ્યા કથનના કારણે રાજવી જામફુલ પોતે જ પુત્ર લાખાફુલાણીને દેશવટો આપે છે.

રાજાના આ કૃત્ય ને, રાજયની પ્રજાને મન, તો ઘણું ખોટું થયા હોવાનું લાગે છે.

લાખાફુલાણી દેશનિકાલની સજા સ્વિકારીને અણહિલવાડ પાટણમાં જાય છે. અને ત્યાં સામંતસિંહ ચાવડાને રાજકાર્ય થતી આપસી ખટપટ નિવારી સુચારૂરૂપથી રાજયવ્યવસ્થા ચાલતી કરી આપવાનું મહત્વ નું કાર્ય કરે છે.

બીજી બાજુ કચ્છમાંથી લાખાફુલાણીના દેશનિકાલ થયા બાદ કુદરતી હોનારતો થતી રહે છે અને પ્રજા પાયમાલ બને છે. પ્રજાનો એક પ્રતિનીધી લાખાફુલાણીને આ વૃતાંત પાટણ જઇને સંભાળાવે છે.
લાખાફુલાણીનો વતનપ્રેમ ચરમસીમાએ પહોંચે છે અને એ પુનઃ કચ્છ તરફ દોટ મૂકે છે…

લાખાફુલાણીના આગમનનો એ દિવસ અષાઢ સુદ એકમનો હોય છે અને વતનપ્રવેશ થતાં જ બારેય મેઘ ખાંગા થાય છે. આથી બીજા દિવસે અષાઢી બીજ એ હરખની હેલી જેવું નવુ વર્ષ મનાવાય છે..

પ્રજાની, જે લાખાફુલાણીના વગરવાંકે અને મિથ્યાકથન આધારીત દેશનિકાલ નો ક્રુર અત્યાચાર થયો હતો એનાથી જ દેશની કપરી પરિસ્થિતિ આવી પડી એવી માન્યતા હતી તથા લાખાફુલાણીનું આગમન જ કચ્છ માટે કલ્યાણકારી થશે એ ભાવના, આ પ્રસંગથી સત્ય સાબિત થાય છે.

લાખાફુલાણી કચ્છની સત્તાને સંભાળે છે. લાખાફુલાણીનો અશ્વપ્રેમ, હંજપક્ષીપ્રેમ, શિવભક્તિ અને પ્રજાની સુખાકારી માટેની કૂવા બાંધવાની તત્પરતા જાણીતી છે.
કહેવાય છે કે, કચ્છ અને ગુજરાતમાં બાજરીને આહાર તરીકે મહત્વ સ્થાપનાર લાખાફુલાણી છે. આજે મૂળ કચ્છી પ્રજા બાજરી ને લાખા જો ધાન… કહે છે.

લાખાફુલાણીના સ્વદેશ પુનઃ આગમનના વર્ષથી દર વર્ષે અષાઢીબીજને કચ્છી-નવવર્ષ તરીકે ઉજવવાનો સીલસીલો ચાલુ છે. આ દિવસે નવા કચ્છી ચલણી સિક્કા બહાર પડાતાં અને રાજકીય ઉત્સવો કરતાં.

ચારણી સાહિત્ય મુજબ શકસંવત 901 માં કાર્તિક સુદ આઠમના રોજ લાખાફુલાણી યુદ્ધમાં મૂળરાજ સોલંકીના હાથે આટકોટ મુકામે વીરગતીને પામે છે એટલે કે ઇ.સ. 979 માં…

જો કે બ્રિટીશ ગેઝેટીયરના મતે આ ઘટના ઇ.સ. 1340 માં થયેલ છે. લાખા ફુલાણીને દેશનિકાલ ની સજા સામંતસિંહ ચાવડાના રાજય કાળ માં થાય છે. જે સને-942 પહેલાની ઘટના હતી.

મૃત્યુનું નિમિત મૂળરાજ સોલંકી બને છે જેનો શાસનકાળ સને- 942 થી સને-997 આથી લાખાફુલાણી નો સમયકાળ 10મી સદી જ હોઇ શકે. આથી અષાઢી બીજે કચ્છી નવ વર્ષની ઉજવણી સને-925 થી પણ પહેલાંથી થતી આવતી હોય એવું અનુમાની શકાય છે.

લાખાફુલાણીના રાજયશાસન સમય દરમિયાન જ કચ્છમાં ઘણાં શિવમંદિર નિર્માણ થયેલ જેની સ્થાપત્ય શૈલી સૂર્યમંદિરો જેવી છે.
આજે પણ કચ્છમાં કેરા (એ સમયે કપીલકોટ )માં લાખાફુલાણીએ નિર્માણ કરાવેલ શિવમંદિર છે. લોકવાયકા મુજબ લાખાફુલાણી આ મંદિરમાં શિવપૂજા બાદ સુવર્ણનું દાન કરતાં હતાં.

અહિંયાથી ઉત્તરપૂર્વ માં આશરે 50 કિ.મી. ના અંતરે રૂદ્રમાતા ડેમ પાસે કોટાયનું સૂર્યમંદિર આવેલ છે. જે પણ લાખાફુલાણીના શાસનકાળમાં નિર્માણ પામેલ. લાખાફુલાણીના ભત્રીજા “પુ” એ પુએશ્વર મહાદેવનું મંદિર પણ આવી જ સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી આધારિત કરાવેલ છે.

કચ્છીબોલીમાં “અસાં” શબ્દ પોતીકુપણું-આત્મીયતા સુચક છે.
આથી વર્ષ દરમિયાન ની તમામ બીજ પૈકી અષાઢની બીજને
“અસાંજી બીજ ” કહે છે. मींयडा वस तु मोज से , वतन असांजे कच्छ न्याल करी डे कच्छ के, अषाढी बीज जो अच भांभरे त्युं गोयुं मैयुं , वछेरा ने वच्छ मोरला प मलार करींता, मुंध ते वेला अच वार न लगाइजा, वहेलो अची वस वाला तोजी वाट नेरे तो, पांजो कच्छ.

પ્રાચીન સમય માં વહાણવટાથી દરીયાપાર વ્યાપાર કરતાં કચ્છી માંડુઓ; અષાઢની બીજ પહેલા કચ્છમાં પરત આવતાં , રંગે ચંગે નવ વર્ષની ઊજવણી કરે પુનઃ ધંધાર્થે નારીયેળી એટલે કે શ્રાવણની પુનમ પછી ધંધાર્થે વતનની બહાર જતાં.

કચ્છી-બગલા ના નામે ઓળખાતું માલવાહક પાણીમાં ચાલતું વહાણની લંબાઈ આશરે ૭૪ ફૂટ, પહોળાઈ ૨૫ ફૂટ અને ફાલકાની ઊંડાઈ સાડા અગીયાર ફૂટ હતી, બગલા કચ્છના અખાતમાંથી બહાર પડતાં , એમાં બબ્બે તોપો રાખતી અને છતેડી પાછલી ગોળાઈમાં પહોળી હોતી.

આનાથી નાનુ અને ત્રીજા ભાગના ખલાસીથી સંચાલીત કરી શકાય એવું ધાઉ કે કોટિઆ નામે પાણીમાં ચાલતું વહાણ બે કૂવા-સ્તંભવાળું હોતું જેના સઢ ઘણા ઘાટિલા તથા તીખા હોતાં (એરોડાયનેમીક) જેથી પરમાણ લાંબાં રાખવા પડે છે,
સઢના ગોસ નાના હોય છે. વહાણનો મોરો ઘણો ઢળતો હોય છે આકારમાં પોપટની ચાંચ જેવો અને સુંદર નકશીથી કલાકૃત કરેલ રહેતો આ વહાણનો ઉપયોગ માલવહન સહિત મુસાફરી માટે થતો.

કચ્છી બનાવટના વહાણોની ખાસીયત એ હતી કે સામા પવનની ચાલમાં દુનિયાના અન્ય જહાજોની સાપેક્ષે વધારે તેજ ચાલતાં.

કચ્છી લોકો માટે માડુ શબ્દ વપરાય છે. માડુ નો એક અર્થ હરણ જેવા પ્રાણી the Indian blackbuck (Antilope cervicapra) કાળીયાર ના અણીદાર શિંગડાના મોટાં પહોળા છેડાના ભાગને અરસ પરસ જોડીને બંન્ને દિશા માં ચલાવી શકાય એવું હથીયાર એટલે આ શબ્દ..
કુદરતી રીતે મળતાં પદાર્થોમાંથી ગમે તેવી પરિસ્થિતિનો સફળતા પૂર્વક સામનો કરીને સિદ્ધિ મેળવવા રૂપ પ્રયત્ન કરનાર માટે પણ વપરાય છે અને જે કચ્છની મૂળ પ્રજાએ યથાર્થ કરેલ છે. આથી એમને “માડુ” કહે છે.