Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આ લેખ વાંચવાનું ચુકતા નહિ
આંખો ભીની થઇ જશે
હૃદય સ્પર્શી સત્ય ઘટના

સ્મિતા…લોકર ની ચાવી ક્યાં છે..કડક શબ્દ માં ભાવેશ બોલ્યો…

સ્મિતા બોલી ..કેમ આજે લોકર ની ચાવી ની તમને જરૂર પડી…

એ તારો વિષય નથી…ચાવી ક્યાં છે…?

કેમ આજે સવારે અચાનક આવું ખરાબ વર્તન વ્યવહાર કરવા નું કારણ ?

એ તું સારી રીતે જાણે છે..સ્મિતા… હું ઘર ની નાની બાબત માં માથું મારતો નથી..પણ જે સૂચના મેં આપી હોય તેનું ઉલ્લંઘન હું ચલાવી લેતો નથી…તે તું જાણે છે…છતાં પણ તે…

પણ તેમાં શુ મોટું આભ તૂટી પડ્યું કે તમે તમારી પત્ની સાથે આવું વર્તન કરો છો…સ્મિતા બોલી

સ્મિતા કોઈ વ્યક્તી વિશે નો ઇતિહાસ ખબર ન હોય તો અયોગ્ય પગલાં ન લેવા જોઈએ
તું શું જાણે છે…મારી માઁ વિશે ?

તને મારી માઁ ના સ્વર્ગસ્થ થયા પછી હું તેની પીતળ ની થાળી વાટકો, અને ચમચી ભોજન દરમ્યાન વાપરતો હતો એ ગમતું ન હતું..
તું ક્યાર ની મને આ થાળી વાટકો ચમચી બ્રાહ્મણ અથવા ભંગાર માં આપવાની જીદ પકડતી હતી…
તારા સ્વભાવ અને નજર પ્રમાણે…મારી માઁ ની થાળી એઠી ગોબા વળી થાળી વાટકી કે ચમચી જ માત્ર હતા ..
આ બાબતે મેં તને ચેતવણી આપી હતી..તારે જે કરવું હોય તે કરજે પણ આ થાળી વાટકો કે ચમચી માટે કોઈ નિર્ણય લેતી નહિ..છતાં પણ તે એ થાળી વાટકો અને ચમચી…ભંગાર વાળા ને વેચી નાખ્યા?

તને મારી માઁ ની જૂની ગોબા વાળી થાળી પસંદ ન હોય તો તેના પહેરેલા જુના ઘરેણાં ઉપર પણ તારો અધિકાર નથી …ચાવી આપ..એ ઘરેણાં હું કોઈ ગરીબ વ્યક્તિ ને આપી ..દઉ

સ્મિતા સામું જોઈ રહી…
અંદર થી મારો પુત્ર શ્યામ આવ્યો પપ્પા આટલા બધા કદી ગુસ્સે નથી થતા..કેમ આજે…?

મેં આંખ મા પણી સાથે કીધું..તારી દાદી..અને મારી માઁ ની એક યાદ, તારી માઁ એ ભંગાર માં વેચી નાખી…એ પણ મારી સ્પષ્ટ ના હોવા છતાં

પણ પપ્પા એ થાળી….

બેટા એ થાળી વાટકા ચમચી નો ઇતિહાસ તારે જાણવો છે….આજે તું અને મમ્મી મારી સાથે આવો….આજે મારે ઓફિસે નથી જવું….

હું શ્યામ અને સ્મિતા ને લઈ અમારા ગામડા તરફ કાર માં આગળ વધ્યો….

મેં ગામડા ના મંદિર પાસે…કાર ઉભી રાખી…..અંદર થી અમે નીચે ઉતર્યા…ત્યાં પૂજારી પંડ્યાદાદા દોડતા આવ્યા અરે ભીખા તું…..

મારી પત્ની અને મારો પુત્ર શ્યામ મારી સામે જોઈ રહ્યા..એક કોર્પોરેટ કંપની નો જનરલ મેનેજર જેનો
પગાર મહિને 2 લાખ રૂપિયા… તેને પૂજારી આ રીતે બોલાવે એતો સ્મિતા કે શ્યામ ને ખબર જ ન હતી…

હું.પૂજારી ને પગે લાગ્યો….
પૂજારી બોલ્યો ..બહુ મોટો વ્યક્તિ થઈ ગયો બેટા…

મેં કીધું આ બધું..આ પ્રભુ અને મારી માઁ ની.કૃપા છે…

અમે દર્શન કરવા મંદિર માં ગયા…
દર્શન.કર્યા પછી…પૂજારી એ કીધું જમ્યા વગર જવાનું નથી…

પૂજારી પંડ્યા દાદા..એ પૂછ્યું….બા કેમ સાથે ન આવ્યા ?

મારી ભીની આંખ જોઈ પંડ્યા દાદા સમજી ગયા…..
એ બોલ્યા.. બેટા…તારી માઁ ની અંદર ગજબ નો આત્મવિશ્વાસ હતો ભણી ભલે ઓછું હતી..પણ તારો ઉછેર વગર બાપે કર્યો..એ છતાં બાપે કોઈ માઁ ન કરી શકે…એવો હતો

પંડ્યાદાદા મારા પરિવાર સામે જોઈ બોલ્યા..આ ભીખલા નું સાચું નામ ભાવેશ છે..પણ ગામ.આખું તેને ભીખો કહી પ્રેમ થી બોલવતું..કારણ ખબર છે..?

શાંતાબાના ઘરે ત્રણ વખત ઘોડિયા બંઘાયા..પણ કોઈ પણ કારણ થી આ બાળકો નું મૃત્યુ થતું…ચોથી વાર..આ ભાવેશ આવ્યો..ત્યારે…તેની.માઁ શાંતાબા એ તેના લાબું આયુષ્ય માટે ચંપલ આખી જીંદગી ન પહેરવાની….
અને એક વર્ષ પાંચ ઘરે ભીખ માંગી ને ખાવા ની બાધા લીધી હતી….
સવારે માંગી ને ખાય ઘણી વખત પેટ પૂરતું ન પણ મળે…
રાત્રે તો એક સમય ખાધા વગર ખેંચી લેતા…..એક વર્ષ રોજ કોઈ ના ઘરે ભીખ માંગવા ઉભવું સહેલું નથી..એ પણ ભીખાલા ના લાબું આયુષ્ય માટે…
ઉનાળો શિયાળો, ચોમાસુ..ખુલ્લા પગે….ભીખલા ના લાબું આયુષ્ય માટે ફરતી એ માઁ નું સ્વપ્ન મારી નજર સામે પૂરું થયું.

થયું એવું….ભીખલો તો બચી ગયો પણ એક વર્ષ નો તેને મૂકી ને તેનો બાપ ટૂંકી બીમારી માં સ્વર્ગસ્થ થયો…શાંતાબા ઉપર આભ તૂટી પડ્યું..છતાં પણ તે હિંમત હાર્યા..નહિ….
ગામ ના કામ કરે ત્યારે ભાવેશ ને અહીં મંદિર મા વાંચવા માટે મૂકી જાય… ગામ આખા ના કામ કરી અહીં આવે ત્યારે …શાંતાબા થાકેલા હોય પણ મન માં દ્રઢ વિશ્વાસ.. મારા ભાવેશ ને મોટો સાહેબ બનાવવો છે…
શાંતાબા ને હું મારી બેન જ માનતો….

મારી આંખો માંથી અવિરત આંસુ વહી રહ્યા હતા…
મારો પુત્ર પણ દાદી ની વાતો સાંભળી…રડી પડ્યો…મારી પત્ની સ્મિતા હાથ જોડી બોલી….ભાવેશ મને માફ કર…. માઁ ને સમજવા માટે દસ અવતાર ઓછા પડે….એ પણ રડી પડી….અને બોલી…ફક્ત સાંભળી ને આટલું દુઃખ થાય એ જનેતા એ વેઠયું હશે ત્યારે કેવું દુઃખ થયું હશે

ભાવેશે ચેક બુક કાઢી…
પંડ્યાદાદા એક કામ કરવાનું છે…
બોલ બેટા…. તું પાછો કયારે દેખાવાનો..

દાદા વર્ષો થી મારી એક ઈચ્છા હતી…એ અચાનક આજે પુરી કરવાનો અવસર મળ્યો છે
આ મંદિર ની છત્ર છાયા માં તમારી દેખરેખ નીચે હું ભણ્યો..હતો….આ બે ચેક એક એક લાખ ના છે..એક મંદિર નો બીજો તમારો

અરે બેટા….
અરે દાદા હવે અગત્ય નું કામ…
મારી માઁ જે પાંચ ઘરે માંગી ને મારા માટે ખાતી..એ પાંચ ઘર મને તમે બતાવો…મારી સાથે કાર માં બેસી જાવ…
પંડ્યાદાદા એ પાંચ ઘર બતાવ્યા..એ દરેક વડીલો ને પગે લાગી..એક એક લાખ ના ચેક દરેક વ્યક્તિ ને આપી તેમનો દિલ થી મેં આભાર માન્યો…

રસ્તા માં પંડ્યા દાદા કહે બેટા…વાસ્તવ માં લોકો બારમું તેરમું અસ્થિ વિસર્જન માઁ બાપ ના મોક્ષ માટે કરતા હોય છે…પણ તે તારી માઁ ને આજે ઋણ મુક્ત કરી છે..તેનો મોક્ષ નક્કી
ધન્ય છે બેટા તારા જેવા સંતાન દરેક ના ઘરે થજો…

મંદિરે પંડ્યા દાદા ને ઉતારી અમે પાછા ઘર તરફ રવાના થયા….
અમારા ઘર પાસે વાસણ ની દુકાન પાસે સ્મિતા એ કાર ઉભી રખાવી…તે અંદર ગઈ થોડા સમય પછી એ બહાર આવી ત્યારે..તેના હાથ માં મારી માઁ ના જુના થાળી વાટકી અને ચમચી હતા…
સ્મિતા એ મારા હાથ માં.મુક્તા બોલી…આ દુકાને મેં કાલે વેચ્યા હતા આજે ફરી ખરીદી લીધા…
જો આ થાળી નો સેટ વેચાઈ ગયો હોત તો હું મારી જાત ને આખી જીંદગી માફ ન કરત…ભાવેશ મને માફ કર…આ થાળી ની તાકાત સમજવા માટે હું નબળી અને નાની પડી

સ્મિતા હું માફ કરનાર કોણ…મેં તો ફક્ત લાગણી ના સંબધો કેટલા ઊંડા હોય છે..તે સમજાવવા તને પ્રયત્ન કર્યો.ચલ કાર માં બેસ…
બેસું પણ એક શરતે.. મારા પાપો નું પ્રયશ્ચિત રૂપે હવે થી હું આ થાળી માં રોજ જમીશ…મંજુર…સ્મિતા બોલી

ભાવેશ…બોલ્યો સ્મિતા તને તારી ભૂલ સમજાઈ એ મારા માટે ઘણું છે.. તું જમે કે હું જમુ એ અગત્ય નું નથી…
આવી આદર્શ કોઈ પણ વ્યક્તિ હોય તેને જીવતા અને તેમના ગયા પછી પણ આદર આપવો એ આપણી ફરજ બને છે.
બાકી સ્મિતા પ્રેમનું બંધન એટલું પાક્કું હોવું જોઈએ, કે કોઈ તોડવા આવે તો એ પોતે જ તૂટી જાય ….

આ સત્ય ઘટના નો લેખ આપને ગમ્યો હોઈ અને તમારી આંખ અશ્રુભીની થઇ હોય તો આગળ શેર કરવા નું ભૂલશો નહીં

😢😢😢😢😢😢😢😢

અક્ષય સંઘાણી

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

1️⃣1️⃣❗0️⃣7️⃣❗2️⃣0️⃣2️⃣1️⃣

🟣 आज का प्रेरक प्रसंग 🟣 *!! दान और सम्मान !!*

~~~~~~~~

एक समय की बात है। एक नगर में एक कंजूस राजेश नामक व्यक्ति रहता था।

उसकी कंजूसी सर्वप्रसिद्ध थी। वह खाने, पहनने तक में भी कंजूस था।

एक बात उसके घर से एक कटोरी गुम हो गई। इसी कटोरी के दुःख में राजेश ने 3 दिन तक कुछ न खाया। परिवार के सभी सदस्य उसकी कंजूसी से दुखी थे।

मोहल्ले में उसकी कोई इज्जत न थी, क्योंकि वह किसी भी सामाजिक कार्य में दान नहीं करता था।

एक बार उस राजेश के पड़ोस में धार्मिक कथा का आयोजन हुआ। वेदमंत्रों व् उपनिषदों पर आधारित कथा हो रही थी। राजेश को सद्बुद्धि आई तो वह भी कथा सुनने के लिए सत्संग में पहुँच गया।

वेद के वैज्ञानिक सिद्धांतों को सुनकर उसको भी रस आने लगा क्योंकि वैदिक सिद्धान्त व्यावहारिक व् वास्तविकता पर आधारित एवं सत्य-असत्य का बोध कराने वाले होते है।

कंजूस को और रस आने लगा। उसकी कोई कदर न करता फिर भी वह प्रतिदिन कथा में आने लगा।

कथा के समाप्त होते ही वह सबसे पहले शंका पूछता। इस तरह उसकी रूचि बढती गई।

वैदिक कथा के अंत में लंगर का आयोजन था इसलिए कथावाचक ने इसकी सूचना दी कि कल लंगर होगा। इसके लिए जो श्रद्धा से कुछ भी लाना चाहे या दान करना चाहे तो कर सकता है।

अपनी-अपनी श्रद्धा के अनुसार सभी लोग कुछ न कुछ लाए। कंजूस के हृदय में जो श्रद्धा पैदा हुई वह भी एक गठरी बांध सर पर रखकर लाया।

भीड़ काफी थी। कंजूस को देखकर उसे कोई भी आगे नहीं बढ़ने देता। इस प्रकार सभी दान देकर यथास्थान बैठ गए।

अब कंजूस की बारी आई तो सभी लोग उसे देख रहे थे। कंजूस को विद्वान की ओर बढ़ता देख सभी को हंसी आ गई क्योंकि सभी को मालूम था कि यह महाकंजूस है।

उसकी गठरी को देख लोग तरह-तरह के अनुमान लगाते ओर हँसते, लेकिन कंजूस को इसकी परवाह न थी।

कंजूस ने आगे बढ़कर विद्वान ब्राह्मण को प्रणाम किया। जो गठरी अपने साथ लाया था, उसे उसके चरणों में रखकर खोला तो सभी लोगों की आँखें फटी-की-फटी रह गई।

कंजूस के जीवन की जो भी अमूल्य संपत्ति गहने, जेवर, हीरे-जवाहरात आदि थे उसने सब कुछ को दान कर दिया।

उठकर वह यथास्थान जाने लगा तो विद्वान ने कहा, “महाराज! आप वहाँ नहीं, यहाँ बैठिये।”

कंजूस बोला, “पंडित जी! यह मेरा आदर नहीं है, यह तो मेरे धन का आदर है, अन्यथा मैं तो रोज आता था और यही पर बैठता था, तब मुझे कोई न पूछता था।”

ब्राह्मण बोला, “नहीं, महाराज! यह आपके धन का आदर नहीं है, बल्कि आपके महान त्याग (दान) का आदर है।

यह धन तो थोड़ी देर पहले आपके पास ही था, तब इतना आदर-सम्मान नहीं था जितना की अब आपके त्याग (दान) में है इसलिए आप आज से एक सम्मानित व्यक्ति बन गए है।

शिक्षा:-
मनुष्य को कमाना भी चाहिए और दान भी अवश्य देना चाहिए। इससे उसे समाज में सम्मान और इष्टलोक तथा परलोक में पुण्य मिलता है।

सदैव प्रसन्न रहिये।
जो प्राप्त है, पर्याप्त है।।
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

शृंगार

“जीजा जी आप तैयार नहीं हुए!”
अपने तरीके से तो मैं तैयार हो ही चुका हूँ। अब इससे ज्यादा मैं कैसे तैयार हो पाऊं। गलती इसकी भी नहीं। ये मेरे ससुराल में मेरी शादी के बाद तीसरी शादी है। और ले देकर मैं यही पुराना कोट पैंट आज तीसरी दफा पहन रहा हूँ। साले साहब तो नए सूट बूट में ये कह कर चल दिये ।पर मैं थोड़ा सोच में पड़ गया। मुझसे छोटे वाले दामाद भी पैसे वाले हैं। उनके पहनावें की तो बात ही कुछ और है।एक झलक देखा उनको अभी। किसी राजकुमार की तरह लग रहे हैं। मैं आईने के पास खड़ा खुद को देख रहा हूँ। इससे अच्छा मुझे आना ही नहीं चाहिए था। रेणुका और बच्चों को ही भेज देता सिर्फ।आखिर मैंने तैयारी भी सिर्फ उन्हीं का किया था। बच्चों के कपड़े और रेणुका की साड़ियां ही इतनी महँगी हो गई कि खुद के लिए बजट ही नहीं जम पाया।तभी फिर से साले साहब आ गए
“जीजा जी! मैं बच्चों को लेकर निकलता हूँ, नए वाले जीजा जी अपनी गाड़ी से मम्मी पापा को लेकर निकल गए हैं, आप भी जल्दी कीजिये, बाकी लोग भी रेड्डी हैं,आप सबको लेकर मैरेज हॉल पहुंचिए। ये रेणुका दी नज़र नहीं आ रही?”
“हाँ मैं देखता हूँ”
ये रेणुका भी ना! मायके आ जाने के बाद खुद में ही बिजी रहती है। खुद तो एक घंटे पहले ही तैयार हो गई थी। फिर से लगी होगी अपनी बहनों के साथ मेकअप में। झुंझलाहट में उसे ढूंढने नीचे उतर ही रहा था कि दरवाजे के किसी कोने से लग मेरे कोट का बाजू थोड़ा फट गया। अब क्या करूँ मैं?रही सही कसर भी..! मैं वहीं पड़े कुर्सी पर बैठ कुछ सोच ही रहा था कि तेज कदमों से मेरी तरफ ही रेणुका को आते देखा
“कहाँ चली गई थी तुम!कबसे ढूंढ रहा हूँ! यहाँ आते ही तुम्हारे तो तेवर ही बदल जाते हैं! सिर्फ अपना ध्यान है तुम्हें! सारी तैयारियां कर के दे दी तुम्हें फिर भी पता नहीं क्या..?”
मैंने अपनी पूरी झुंझलाहट निकाल दी। पर मन हल्का नहीं हुआ।रेणुका को देख दिल भर आया।उसकी आँखों में आँसू जो उतर आए थें।
“माफ कर दो रेणु! दरअसल ये पुराना कोट भी आज फट गया, झुंझलाहट में समझ नहीं आया..”
मैंने अपनी सफाई देनी चाही पर जुबान साथ नहीं दे रहे थे। मैं गर्दन झुकाए खड़ा था।
“ये पहन लो तुम! और जल्दी चलो सब इंतज़ार कर रहे होंगे” रेणुका के हाथों में मेरे लिए नया कोट पैंट था
“ये कहाँ से?”
“वो अपनी मैचिंग और शृंगार के लिए तुमसे मांगे थे ना वही”
“तो तुम्हारी मैचिंग, पॉर्लर और शृंगार ..?”
“तुम इसे पहन लो तो..मेरी मैचिंग! और थोड़ा हँस दो तो..मेरा शृंगार..!’

उसने इतनी मासूमियत से कहा कि..ना मेरी हँसी रुक रही थी.. और ना ही आँसू..!

©️विनय कुमार मिश्रा
Vinay Kumar Mishra