Posted in गौ माता - Gau maata

“બ્રાઝીલની વ્હાઇટ ક્રાંતિ”

🚩 મહારાજા સાહેબ ભાવનગર- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે બ્રાઝિલ દેશને એક ગીરનો નંદી ભેટમાં આપ્યો હતો અને ગીરગાય નો પરિચય બ્રાઝિલ ને કરાવ્યો હતો. ગીર ગાયનો બ્રાઝિલના દૂધ ઉત્પાદનમાં 80% ફાળો છે! બ્રાઝિલમાં કોઈપણ ગીર ગાય એક દિવસમાં 40-70 લિટર દૂધ આપે છે.

બ્રાઝિલ સંસદભવનની સામે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા બ્રાઝિલ સરકાર દ્વારા મુકવામાં આવી છે જે દરેક ભારતવાસી માટે ગર્વ ની વાત છે. બ્રાઝિલ ની ઈકોનોમીમાં ગીર ગાય ના દુધ ઉત્પાદનનુ અમૂલ્ય યોગદાન હોવાથી બ્રાઝિલ સરકારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા સંસદભવન સામે સ્થાપિત કરી ને મહારાજા ને સન્માનિત કર્યા.

ઇતિહાસ

ભાવનગર

ગોહિલવાડ