Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ક્રિસ્ચન મિશનરી થી ભરેલુ એક જહાજ જાપાન ના બંદરે આવે છે લગભગ સોએક વર્ષ પહેલા
પાદરીએ રાજા ને મળવાની ઇચ્છા વ્યકત કરી અને રાજા ને મળીને અત્યંત પ્રેમભાવ અને માયાવી ભાષા મા વિનંતી કરી કે તમારા દેશ મા મહારોઞીઓની સેવા કરવાની અમારી ઇચ્છા છે . મહારોઞીઓની સેવા એજ ઇશ સેવા છે એજ અમારી શ્રધ્ધા છે તો આપ કૃપા કરીને અમને સેવા કરવાનો મોકો આપે
રાજા કહે ઠીક છે હુ તમને તણેક દિવસ મા કહુ મંત્રીમંડળ સાથે ચર્ચા કરીને ત્યાં સુધી તમે અમારા જાપાન ની મેહમાન ઞતી માણો
રાજા ને કેવો જાળમા ફસાયો એવા મનમાં ખુશી ના ઞાજર ખાતી પાદરી મંડળી જાય છે એમના ઉતારે અને બરાબર તણ દિવસ પછી રાજાના દરબારમાં હાજર થાય છે.
રાજા કહે છે કે તમારી લાગણી અને સેવાવૃતી જોઇને અમે અને અમારું મંત્રીમંડળ ઞદઞદ થય ઞયુ અને આ ઇશ્ર્વર ની મોટી કૃપા છે અમારી ઉપર કે જે તમે સેવા કરવા આવ્યા.
પરંતુ અમને એક વાતનુ ખુબ જ દુઃખ છે કે અમે તમને આ તમારા ભવ્ય દિવ્ય કાર્ય માટે અમે અમારા દેશ મા જગ્યા નહી દય શકીએ તો આપણે એક કામ કરીએ કે આ મહારોઞીઓને એક જહાજ મા ભરી ને તમારા દેશ મા મોકલીએ અને એ જયારે તમારી સેવા થી સાજા થઈ ને પાછા આવે એટલે બીજુ જહાજ ભરીને મોકલીશુ બોલો કયારે જહાજ મોકલીએ ?
પાદરી આવ્યા એવા જ નીકળી ઞયા બીજા સોફટ ટાર્ગેટ ની શોધ મા
ચીને પ્રવેશ ન દીધો એટલે ટેરેસા ભારત આવ્યા હતા આવા રાજા ને લીધે જ જાપાન આજે પણ બુધઅનુયાયી જ છે કોઇ પાદરી નહી કે કોઇ મૌલવી નહી
આપણે ત્યાં શિવાજી મહારાજ પછી એવા કોઈ રાજા ન આવ્યા . જેથી ટેરેસા ને તેના તથાકથિત મહાન કાર્ય માટે ભારત રત્ન પુરસ્કાર દીધો અને વીર સાવરકર ને ભુલાવી દીધા
આ બધુ કોણે વાવ્યું કોન્ગ્રેસે કે અંગ્રેજો એ મહત્વનું નથી પરંતુ જે વાવ્યું એ ઉઞયુ અને બરોબર ફેલાણુ એ માત્ર નક્કી છે .

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

किसी गाँव में एक चोर रहता था। एक बार उसे कई दिनों तक चोरी करने का अवसर ही नहीं मिला, जिससे उसके घर में खाने के लाले पड़ गये। अब मरता क्या न करता, वह रात्रि के लगभग बारह बजे गाँव के बाहर बनी एक साधु की कुटिया में घुस गया। वह जानता था कि साधु बड़े त्यागी हैं, अपने पास कुछ नहीं रखते फिर भी सोचा, ‘खाने पीने को ही कुछ मिल जायेगा। तो एक दो दिन का गुजारा चल जायेगा।’ जब चोर कुटिया में प्रवेश कर रहे थे, संयोगवश उसी समय साधु बाबा ध्यान से उठकर लघुशंका के निमित्त बाहर निकले। चोर से उनका सामना हो गया।
साधु उसे देखकर पहचान गये क्योंकि पहले कई बार देखा था, पर साधु यह नहीं जानते थे कि वह चोर है।
उन्हें आश्चर्य हुआ कि यह आधी रात को यहाँ क्यों आया ! साधु ने बड़े प्रेम से पूछाः “कहो बालक ! आधी रात को कैसे कष्ट किया ? कुछ काम है क्या ?” चोर बोलाः “महाराज ! मैं दिन भर का भूखा हूँ। साधुः “ठीक है, आओ बैठो। मैंने शाम को धूनी में कुछ शकरकंद डाले थे, वे भुन गये होंगे, निकाल देता हूँ। तुम्हारा पेट भर जायेगा। शाम को आ गये होते तो जो था हम दोनों मिलकर खा लेते। पेट का क्या है बेटा ! अगर मन में संतोष हो तो जितना मिले उसमें ही मनुष्य खुश रह सकता है। ‘यथा लाभ संतोष’ यही तो है। साधु ने दीपक जलाया। चोर को बैठने के लिए आसन दिया,
पानी दिया और एक पत्ते पर भुने हुए शकरकंद रख दिये। फिर पास में बैठकर उसे इस तरह खिलाया, जैसे कोई माँ अपने बच्चे को खिलाती है। साधु बाबा के सदव्यवहार से चोर निहाल हो गया, सोचने लगा, ‘एक मैं हूँ और एक ये बाबा हैं। मैं चोरी करने आया और ये इतने प्यार से खिला रहे हैं ! मनुष्य ये भी हैं और मैं भी हूँ। यह भी सच कहा हैः आदमी-आदमी में अंतर, कोई हीरा कोई कंकर। मैं तो इनके सामने कंकर से भी बदतर हूँ।
मनुष्य में बुरी के साथ भली वृत्तियाँ भी रहती हैं, जो समय पाकर जाग उठती हैं। जैसेउचित खाद-पानी पाकर बीज पनप जाता है, वैसे ही संत का संग पाकर मनुष्य की सदवृत्तियाँ लहलहा उठती हैं। चोर के मन के सारे कुसंस्कार हवा हो गये। उसे संत के दर्शन, सान्निध्य और अमृतवर्षा दृष्टि का लाभ मिला।
उन ब्रह्मनिष्ठ साधुपुरुष के आधे घंटे के समागम से चोर के कितने ही मलिन संस्कार नष्ट हो गये। साधु के सामने अपना अपराध कबूल करने को उसका मन उतावला हो उठा। फिर उसे लगा कि ‘साधु बाबा को पता चलेगा कि मैं चोरी की नियत से आया था तो उनकी नजर में मेरी क्या इज्जत रह जायेगी ! क्या सोचेंगे बाबा कि कैसा पतित प्राणी है, जो मुझ संत के यहाँ चोरी करने आया !’ लेकिन फिर सोचा, ‘साधु मन में चाहे जो समझें, मैं तो इनके सामने अपना अपराध स्वीकार करके प्रायश्चित करूँगा। इतने दयालू महापुरुष हैं, ये मेरा अपराध अवश्य क्षमा कर देंगे।’ संत के सामने प्रायश्चित करने से सारे पाप जलकर राख हो जाते हैं। भोजन पूरा होने के बाद साधु ने कहाः “बेटा !
अब इतनी रात में तुम कहाँ जाओगे, मेरे पास एक चटाई है, इसे ले लो और आराम से यहाँ सो जाओ।
सुबह चले जाना।” नेकी की मार से चोर दबा जा रहा था। वह साधु के पैरों पर गिर पड़ा और फूट-फूट कर रोने लगा। साधु समझ न सके कि यह क्या हुआ !
साधु ने उसे प्रेमपूर्वक उठाया, प्रेम से सिर पर हाथ फेरते हुए पूछाः “बेटा ! क्या हुआ ?” रोते-रोते चोर का गला रूँध गया। उसने बड़ी कठिनाई से अपने को सँभालकर कहाः “महाराज ! मैं बड़ा अपराधी हूँ।” साधु बोलेः “बेटा ! भगवान तो सबके अपराध क्षमा करने वाले हैं। उनकी शरण में जाने से वे बड़े-से-बड़े अपराध क्षमा कर देते हैं। तू उन्हीं की शरण में जा। चोरः “महाराज ! मेरे जैसे पापी का उद्धार नहीं हो सकता।” साधुः “अरे पगले !

भगवान ने कहा हैः यदि कोई अतिशय दुराचारी भी अनन्य भाव से मेरा भक्त होकर मुझको भजता है तो वह साधु ही मानने योग्य है।” “नहीं महाराज ! मैंने बड़ी चोरियाँ की हैं। आज भी मैं भूख से व्याकुल होकर आपके यहाँ चोरी करने आया था लेकिन आपके सदव्यवहार ने तो मेरा जीवन ही पलट दिया। आज मैं आपके सामने कसम खाता हूँ कि आगे कभी चोरी नहीं करूँगा, किसी जीव को नहीं सताऊँगा। आप मुझे अपनी शरण में लेकर अपना शिष्य बना लीजिये। साधु के प्यार के जादू ने चोर को साधु बना दिया।
उसने अपना पूरा जीवन उन साधु के चरणों में सदा के समर्पित करके अमूल्य मानव जीवन को अमूल्य-से-अमूल्य परमात्मा को पाने के रास्ते लगा दिया। महापुरुषों की सीख है कि “आप सबसे आत्मवत् व्यवहार करें क्योंकि सुखी जीवन के लिए विशुद्ध निःस्वार्थ प्रेम ही असली खुराक है। संसार इसी की भूख से मर रहा है, अतः प्रेम का वितरण करो। अपने
हृदय के आत्मिक प्रेम को हृदय में ही मत छिपा रखो। उदारता के साथ उसे बाँटो, जगत का बहुत-सा दुःख दूर हो जायेगा।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

तीन बातें,,,,,,,

बहुत समय पहले की बात है, सुदूर दक्षिण में किसी प्रतापी राजा का राज्य था. राजा के तीन पुत्र थे, एक दिन राजा के मन में आया कि पुत्रों को कुछ ऐसी शिक्षा दी जाये कि समय आने पर वो राज-काज सम्भाल सकें।

इसी विचार के साथ राजा ने सभी पुत्रों को दरबार में बुलाया और बोला, “पुत्रों, हमारे राज्य में नाशपाती का कोई वृक्ष नहीं है, मैं चाहता हूँ तुम सब चार-चार महीने के अंतराल पर इस वृक्ष की तलाश में जाओ और पता लगाओ कि वो कैसा होता है ?”

राजा की आज्ञा पाकर तीनो पुत्र बारी-बारी से गए और वापस लौट आये।

सभी पुत्रों के लौट आने पर राजा ने पुनः सभी को दरबार में बुलाया और उस पेड़ के बारे में बताने को कहा।

पहला पुत्र बोला, “पिताजी वह पेड़ तो बिलकुल टेढ़ा – मेढ़ा, और सूखा हुआ था.”

“नहीं-नहीं वो तो बिलकुल हरा–भरा था, लेकिन शायद उसमे कुछ कमी थी क्योंकि उस पर एक भी फल नहीं लगा था.” दुसरे पुत्र ने पहले को बीच में ही रोकते हुए कहा

फिर तीसरा पुत्र बोला, “भैया, लगता है आप भी कोई गलत पेड़ देख आये क्योंकि मैंने सचमुच नाशपाती का पेड़ देखा, वो बहुत ही शानदार था और फलों से लदा पड़ा था”

और तीनो पुत्र अपनी-अपनी बात को लेकर आपस में विवाद करने लगे।

तभी राजा अपने सिंघासन से उठे और बोले, “पुत्रों, तुम्हे आपस में बहस करने की कोई आवश्यकता नहीं है, दरअसल तुम तीनो ही वृक्ष का सही वर्णन कर रहे हो,, मैंने जानबूझ कर तुम्हे अलग-अलग मौसम में वृक्ष खोजने भेजा था और तुमने जो देखा वो उस मौसम के अनुसार था।

मैं चाहता हूँ कि इस अनुभव के आधार पर तुम तीन बातों को गाँठ बाँध लो,,,

पहली बात,,,,,,
किसी चीज के बारे में सही और पूर्ण जानकारी चाहिए तो तुम्हे उसे लम्बे समय तक देखना-परखना चाहिए. फिर चाहे वो कोई व्यवसाय, विषय, वस्तु हो या फिर कोई व्यक्ति ही क्यों न हो।

दूसरी,,,,,,,
हर मौसम एक सा नहीं होता, जिस प्रकार वृक्ष मौसम के अनुसार सूखता, हरा-भरा या फलों से लदा रहता है उसी प्रकार ब्यवसाय तथा मनुष्य के जीवन में भी उतार चढाव आते रहते हैं, अतः अगर तुम कभी भी बुरे दौर से गुजर रहे हो तो अपनी हिम्मत और धैर्य बनाये रखो, समय अवश्य बदलता है।

और तीसरी बात,,,,,
अपनी बात को ही सही मान कर उस पर अड़े मत रहो, अपना दिमाग खोलो, और दूसरों के विचारों को भी जानो।
यह संसार ज्ञान से भरा पड़ा है, चाह कर भी तुम अकेले सारा ज्ञान अर्जित नहीं कर सकते, इसलिए भ्रम की स्थिति में किसी ज्ञानी व्यक्ति से सलाह लेने में संकोच मत करो,,,
जय महादेव
🚩

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, रामायण - Ramayan

“रामायण” वास्तव मे क्या है… ?

अगर कभी पढ़ो और समझो तो अपने आँसुओ पर काबू रखना….

रामायण मे एक छोटा सा वृतांत है, उसी से शायद कुछ समझा सकूँ… 😊

एक रात की बात हैं…
माता कौशल्या जी को सोते में अपने महल की छत पर किसी के चलने की आहट सुनाई दी ।
नींद खुल गई, पूछा कौन हैं…?

मालूम पड़ा, श्रुतकीर्ति जी हैं (सबसे छोटी बहु, शत्रुघ्नजी की पत्नी) ।
माता कौशल्या जी ने उन्हें नीचे बुलाया |

श्रुतकीर्ति जी आयी, चरणों में प्रणाम कर खड़ी रह गईं…

माता कौशल्या जी ने पूछा, श्रुति ! इतनी रात को अकेली छत पर क्या कर रही हो बेटी… ?
क्या, नींद नहीं आ रही… ?

शत्रुघ्न कहाँ है… ?

श्रुतिकीर्ति की आँखें भर आयी, माँ की छाती से चिपटी,
गोद में सिमट गईं, बोलीं, माँ उन्हें देखे हुए तो तेरह वर्ष हो गए ।

उफ… !
कौशल्या जी का हृदय काँप कर मानो लड़खड़ा गया ।

तुरंत आवाज लगाई, सेवक दौड़े आए ।
आधी रात को ही पालकी तैयार हुई, आज शत्रुघ्न जी की खोज होगी, माँ साथ चली ।

आपको मालूम है, शत्रुघ्न जी कहाँ मिले…?

नगरी अयोध्या जी के जिस दरवाजे के बाहर भरत जी नंदीग्राम में तपस्वी होकर रहते हैं, उसी दरवाजे के भीतर एक पत्थर की शिला हैं, उसी शिला पर अपनी बाँह का तकिया बनाकर लेटे मिले !!

माँ उनके सिरहाने बैठ गईं,
बालों में हाथ फिराया तो शत्रुघ्न जी ने आँखें खोलीं,
देखा तो सामने

“माँ” !

उठे, चरणों में गिरे, माँ !

आपने क्यों कष्ट किया… ?
मुझे बुलवा लिया होता ।

माँ ने कहा,
शत्रुघ्न ! यहाँ क्यों ?”

शत्रुघ्न जी की रुलाई फूट पड़ी, बोले- माँ ! भैया राम जी पिताजी की आज्ञा से वन चले गए,
भैया लक्ष्मण जी उनके पीछे चले गए, भैया भरत जी भी नंदीग्राम में हैं,
क्या ये महल, ये रथ, ये राजसी वस्त्र, ठाठ बाट विधाता ने मेरे ही लिए बनाए हैं…?

माता कौशल्या जी निरुत्तर रह गईं… ।

देखिये, क्या है ये रामायण कथा…

यह भोग की नहीं….!
त्याग की कथा हैं….!!

यहाँ तो त्याग की मानो प्रतियोगिता ही चल रही हैं और सभी प्रथम हैं, कोई पीछे नहीं रहना चाहता…
चारो भाइयों का प्रेम और त्याग एक दूसरे के प्रति अद्भुत-अभिनव और अलौकिक हैं ।

“रामायण” जीवन जीने की सबसे उत्तम शिक्षा देती हैं ।

भगवान राम को 14 वर्ष का वनवास हुआ तो उनकी पत्नी सीता मईया ने भी सहर्ष वनवास स्वीकार कर लिया…!!

परन्तु बचपन से ही बड़े भाई की सेवा मे रहने वाले लक्ष्मण जी कैसे राम जी से दूर हो जाते !
अपनी माता सुमित्रा से तो उन्होंने आज्ञा ले ली थी, वन जाने की…

परन्तु जब पत्नी “उर्मिला” के कक्ष की ओर बढ़ रहे थे तो सोच रहे थे कि माँ ने तो आज्ञा दे दी,
परन्तु उर्मिला को कैसे समझाऊंगा…??

क्या बोलूँगा उनसे…?

यहीं सोच विचार करके लक्ष्मण जी जैसे ही अपने कक्ष में पहुंचे तो देखा कि उर्मिला जी आरती का थाल लेकर खड़ी थीं, बोली-

आप मेरी चिंता छोड़ प्रभु श्रीराम की सेवा में वन को जाओ…
“मैं आपको नहीं रोकूँगीं । मेरे कारण आपकी सेवा में कोई बाधा न आये, इसलिये साथ जाने की जिद्द भी नहीं करूंगी” ।

लक्ष्मण जी को कहने में संकोच हो रहा था….!!

परन्तु उनके कुछ कहने से पहले ही उर्मिला जी ने उन्हें संकोच से बाहर निकाल दिया….!!

वास्तव में यहीं पत्नी का धर्म है..
पति संकोच में पड़े, उससे पहले ही पत्नी उसके मन की बात जानकर उसे संकोच से बाहर कर दे…!!

लक्ष्मण जी तो चले गये परन्तु 14 वर्ष तक उर्मिला ने एक तपस्विनी की भांति कठोर तप किया….!!

वन में “प्रभु श्री राम-माता सीता” की सेवा में लक्ष्मण जी कभी सोये ही नहीं, परन्तु उर्मिला ने भी अपने महलों के द्वार कभी बंद नहीं किये और सारी रात जाग जागकर उस दीपक की लौ को बुझने नहीं दिया….!!

मेघनाथ से युद्ध करते हुए जब लक्ष्मण जी को “शक्ति” लग जाती है और हनुमान जी उनके लिये संजीवनी पर्वत लेकर लौट रहे थे, तो बीच रास्ते में जब हनुमान जी अयोध्या के ऊपर से गुजर रहे तो भरत जी ने उन्हें राक्षस समझकर बाण मारते हैं और हनुमान जी गिर जाते हैं….!!

तब हनुमान जी भरत जी को सारा वृत्तांत सुनाते हैं कि सीता जी को रावण अपहरण कर ले गया, युद्ध मे लक्ष्मण जी मूर्छित हो गए हैं…

यह सुनते ही कौशल्याजी कहती हैं कि राम को कहना कि लक्ष्मण के बिना अयोध्या में पैर भी मत रखना तब राम वन में ही रहे…!!

लक्ष्मण की माताजी “सुमित्रा” कहती हैं कि राम से कहना कि कोई बात नहीं….
अभी शत्रुघ्न है मेरे पास…!!

मैं उसे वहां भिजवा दूंगी….
मेरे दोनों पुत्र “राम की सेवा” के लिये ही जन्मे हैं….!!

माताओं का प्रेम देखकर हनुमान जी की आँखों से अश्रुधारा बह रही थी। परन्तु जब उन्होंने उर्मिला जी को देखा तो सोचने लगे कि, यह क्यों एकदम शांत शांत और प्रसन्न खड़ी हैं…?

क्या इन्हें, अपने पति के प्राणों की कोई चिंता नहीं…?

हनुमान जी पूछते हैं – देवी जी !

आपकी प्रसन्नता का कारण क्या है ?
आपके पति के प्राण संकट में हैं…
सुर्य उदय होते ही सुर्य कुल का दीपक बुझ जायेगा।

उर्मिला का उत्तर सुनकर तीनों लोकों का कोई भी प्राणी उनकी वंदना किये बिना नहीं रह सकता..!

उर्मिला बोलीं-
“मेरा दीपक संकट में नहीं है, वो बुझ ही नहीं सकता…!!”

रही सुर्योदय की बात तो आप चाहें तो कुछ दिन अयोध्या में विश्राम कर लीजिये, क्योंकि आपके वहां पहुंचे बिना सूर्य उदित हो ही नहीं सकता…!!

आपने कहा कि प्रभु श्रीराम मेरे पति को अपनी गोद में लेकर बैठे हैं…!

जो मनुष्य “योगेश्वर प्रभु श्री राम” की गोदी में लेटा हो, काल उसे छू भी नहीं सकता…!!

यह तो वो दोनों ही लीला कर रहे हैं…!

मेरे पति जब से वन गये हैं, तबसे सोये ही नहीं हैं…

उन्होंने न सोने का प्रण लिया हुआ है…
इसलिए वे थोड़ी देर विश्राम कर रहे हैं…
और जब भगवान की गोद ही मिल गयी है तो थोड़ा विश्राम ज्यादा हो गया…
वे अभी उठ जायेंगे…!!

और “शक्ति” मेरे पति को तो लगी ही नहीं, शक्ति तो प्रभु श्री राम जी को लगी है…!!

मेरे पति की श्वास श्वास में राम हैं, हर धड़कन में राम, उनके रोम रोम में राम हैं, उनके खून की बूंद बूंद में राम हैं, और जब उनके शरीर और आत्मा में सिर्फ राम ही हैं तो वो शक्ति राम जी को ही लगी होगी, दर्द भी राम जी को ही हो रहा होगा…!!

इसलिये हनुमान जी, आप निश्चिन्त होकर जाएँ…
“सुर्य उदित नहीं होगा”।

रामराज्य की नींव राजा जनक जी की बेटियां ही थीं…

कभी “सीता” तो…
कभी “उर्मिला”…!!

भगवान राम ने तो केवल राम राज्य का कलश स्थापित किया था….
परन्तु वास्तव में रामराज्य इन सबके प्रेम, त्याग, समर्पण और बलिदान से ही आया….!!

जिस मनुष्य में प्रेम, त्याग, समर्पण की भावना हो उस मनुष्य में ही राम बसता है…
कभी समय मिले तो अपने वेद, पुराण, गीता, रामायण को पढ़ने और समझने का प्रयास कीजिएगा…
जीवन को एक अलग नज़रिए से देखने और जीने का सऊर/सलीका मिलेगा…!!

“लक्ष्मण सा भाई हो, कौशल्या माई हो”,
“स्वामी तुम जैसा, मेरा रघुराई हो”…
“नगरी हो अयोध्या सी, रघुकुल सा घराना हो”,
“चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो…”
“हो त्याग भरत जैसा, सीता सी नारी हो…”,
“लव कुश के जैसी, संतान हमारी हो…”
“श्रद्धा हो श्रवण जैसी, सबरी सी भक्ति हो…”,
“हनुमंत के जैसी, निष्ठा, समर्पण और शक्ति हो…”
“ये रामायण है, पुण्य कथा श्री राम की”।

!! जय जय श्री राम !!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો
અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો …….

પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે જેમાં અઢારેય વરણે પોતાનાં પ્રાણ આપી તેમનાં કુળની કિર્તિ વધારી છે તેમાં કોઈ શંકા નથી.અને એની સાક્ષી પુરતાં અનેક શુરવીરોના પાળીયા સિંધુરયા રંગે રંગાઈ ગયાં છે.ને આવાં પરહિત કાજે કાયાના કટકા કરી નાખનારની યાદમા પાળીયા કે ખાંભીઓ ખોડાઇ છે. એવીજ એક ખાંભી રંગપુર ગામમાં અલુજી ચૌહાણનો અમર ઇતિહાસ ગાતી ઊભી છે જેનાં માથે વર્ષો વહી ગયા
….વિધવા રાજપુતાણીનો એકનો એક દિકરો ઘડપણની લાકડી લાડેકોડે પાળીપોશીને મોટો કર્યો ઘડપણમા માનું ધડપણ પાળશે ને આ દિકરા પર મારૂ જીવન પુરૂં કરી નાખીશ એમ વિચારતી રાજપુતાણી દિકરાને શુરવીરતાના પાઠ ભણાવી રહી છે.. પણ આપડુ ધારેલું બધું સાચું ક્યાં પડે છે ઇશ્વર ને કંઈક નવુ જ કરવું તુ
વાત એમ હતી કે ભાલ પંથકની ધરતી પર રંગપુર ગામના નગરશેઠના દિકરાના લગ્ન લીધાં છે રૂડા મંડપ રોપાણા છે ઢોલ અને શરણાઈ વાગી રહી છે આસોપાલવના તોરણ ઝુલી રહ્યાં છે લગ્નગીતો સંભળાય છે ખારેક ટોપરા વહેંચાઇ છે ચારેય બાજુ આનંદ આનંદ થઇ રહ્યો છે દિકરો પરણાવાના કોડ કોને ન હોય દિકરાની માં તો આનંદમા હર્ષધેલી ધેલી ફરે છે. પણ દિકરાનો બાપ એટલે નગરશેઠ શેઠના મુખ પર ચીંતાની રેખાઓ ત્રીપુંડ તાણી રહી હતી કારણ કે દિકરાની જાન રંગપુરથી નીકળી ધોલેરા જવાની છે ને અવવારો માર્ગ છે ભેંકાર ભાસતો ખારોપાટ દુર દુર સુધી ઉડતી ડમરીઓ સિવાય બીજું કાઇ નજરે ન ચડે ચારેકોર લુંટારૂનો ભો છે જોરતલાબી નો જમાનો વોળાવિયા વિનાં જાન લઇને કેમ જાવું ને વોળાવિયા તરીકે કોને લેવો ?એવો વિચાર કરતાં શેઠને એમનાં જ ગામનાં વિરનર અલુજીની યાદ આવી પણ શેઠ જરા અચકાય ગયાં નાનાં વિધવા રાજપુતાણી નો એકનો એક દિકરો છે ઘડપણની લાકડી છીનવાઈ જાયતો બાઇ નિરાધાર થાય એ પાપ મને લાગે એનો ધણીતો લાંબા ગામતરે ગયો ને હવે દિકરો ના ના
આમ શેઠ મુઝાણા છે પણ હવે તો મંડપ રોપાઈ ગયો છે ને જાનતો લઇને જવુતો પડછે એમાં કોઈ છુટકો જ નથી ઘણાં વિચારબાદ શેઠના સામે અલુજી સિવાય બીજો કોઈ નજરમાં ન આવ્યો શેઠે મનમાં નક્કી કરી લીધું કે હવે તો જે થાય તે દિકરો પરણાવ્યે જ છુટકો ને આમ વિચારી છેલ્લો નિર્ણય એકજ હતો અલુજી ચૌહાણ બસ બીજું કોઈ નહીં શેઠે તો મોટી આશા લઇને અલુજીના ઘર ભણી હાલ્યા મૂંઝાતા મૂંઝાતા અલુના ઘરે પહોંચ્યા મનમાં થોડી બીક હતી કે
અલુજીના મા નાતો નહીં પાડને પણ જે થાય તે કહીં
. શેઠેતો હિમ્મત કરીને અલુજીના મા પાસે જઇ અલુજીને વોળાવિયા તરીકે મોકલવાની વિનંતી કરી દિધી કે જો બા તમે અલુજીને વોળાવિયા તરીકે મોકલો તો મારા દિકરાની જાન પરણવા જાય.અલુજીના મા કહે ભલે. શેઠ કહે પણ બા મને એક ચિંતા થાય છે શેની ચિંતા શેઠ બા અલુજી તમારે એકનો એક દિકરો છે એટલે કહેતા જરા સંકોચ થાય છે કે ન કરે નારાયણ ને હહહ . અરે શેઠ એક દિકરો હોયકે એકવીસ પરહિત કાજે પ્રાણ દેવા માટે ઇશ્વરે અમ ક્ષત્રિયોનુ સર્જન કર્યું છે. અને શેઠ તમે મારા અલુજીની ચિંતા તમે ના કરશો તમે તમારાં દિકરાની જાન ની તૈયારી કરો જાવ.. શેઠતો આ જગદંબા સામું જોઈ રહ્યો ને
બોલી ઊઠ્યા રંગ તણે રાજપુતાણી રંગ તને
જાવ શેઠ છાતીએ હાથ રાખીને જાવ ને તૈયારી કરવા માંડો
તમ તમારે જાડી જાન જોડો જાવ મારો અલુજી તમારી જાનનો વોળાવિયો થઇને આવશે આ મારૂં વચન છે. શેઠ તો
હરખતા હયૈ ઘર ભણી હાલ્યા ભુખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી મળે એટલો સંતોષ શેઠને થયો ને ઘરે જઇને કાલે જાન લઇ જવાની તૈયારી કરવા માંડી બીજે દિવસે સવારનો સૂરજ ઉગ્યો ને
શેઠેતો હર્ષભેર જાનની તૈયારી કરવા માંડી બળદને શણગાર સજાવી ગાડાની હાર ખડકી દીધી છે અલુજી ઘોડેસ્વાર થઇ ઢાલ બખ્તર ભાલો સજીને ધોડી ઘુમાવી રહ્યો છે ને શેઠને હરખનો પાર નથી કારણ અલુજી જેવો વિરમર્દ પોતાની જાનનો વોળાવિયો થઇને આવ્યો છે.આમ સર્વ કામ પતાવીને સારા શુકન લઇ જાને ધોલેરા જવા પ્રસ્થાન કર્યુ જાન ધોલેરા પહોચી જાનની આગતા સ્વાગતા કરવામાં આવી ત્યારબાદ લગ્નવિધિ શરું થઇ ગોરે હાકલ કરી કન્યા પધારાવો સાવધાન આમ વિધિવત રીતે શેઠના દિકરાનો હસ્તમેળાપ થયો ને વરઘોડીયા પરણી ઉઠયા ને વિદાઇ ની તૈયારી થવાં માંડી પછી તો બન્ને વેવાઇ ભેટ્યા ને હર્ષભેર રમી જમી જાને વિદાય લીધી. જાનની વિદાય પછી જાન આજનું ભડીયાદ અને રોજકા વચ્ચે અલીયાસર તળાવ આવે છે આ બન્ને ગામ વચ્ચે બુકાનીબંધ આઠ દસ લુંટારૂએ જાનને આંતરી આડા ઊભાં રહ્યાં ને જાન ને ઘેરી લીધી જાનના માણસોને રોક્યા જાનૈયાઓના જીવ તાળવે ચોંટી ગયાં ને લુંટારૂ એ હાક મારી ખબરદાર જે હોયતે ઘરેણા દાગીના આપીદો નકર આ તમારી સગી નહીં થાય ત્યાં તો જાનડીયુએ કાળો કેર થયો લુટાઇ ગયાં ધોડજો લુંટારા આંબી ગયા દોડજો અલુજી બાપ દોડજો અલુજી અલુજી આમ રીડ્યા પડયા ને અલુના કાને અથડાતાં અલુજીએ ઘોડીને ઢીલી મુકી ને લુંટારૂની સામે દોડવી ને ગાડા વચ્ચે લાવી હાકલ કરી અરે ચોરટાઓ આ વાણિયાની જાનછે પણ વળોવીયો હું રાજપુત બચ્ચો છું ને મારાં જીવતાં આ જાન લુંટાઇ તો તો રજપુતાણી નું ધાવણ લાજે.ને શેઠે મુકેલ મારાં પર ભરસો ભાંગે માટે જીવ વહાલો હોય તો છાનામાના હાલતીના થાવ પણ લુંટારૂનો સરદાર બોલ્યો અમને અમારૂં કામ કરવાદે ને તું તારૂં કામ કર નકામો નાની ઉંમરે નંદવાઇ જઇશ માટે ઘર ભણીજા મા તારી વાટ જોતી હશે મોટો
માટી મારનો દિકરો થયો છે તે આટલું સાંભળતાં અલુજી ના રૂંવાડા ઊભા થઈ ગયા અરે ખુટલો હવે થાજો માટી કોણ છે માટી મારનો દિકરો ખબર પડી જાય કહીં અલુજીએ તલવાર તાણી ને લુંટારૂ માથે ત્રાટકીને બાકાઝીકી બોલાવી લુંટારૂ ના માથાં વાઢવા માંડયો આમ વાઢતા વાઢતા પાંચને જણના ત્યાને ત્યાં રામ રમાડી દીધા તયે બીજા બચેલા લુંટારૂ અને અલુજી વચ્ચે પાછી તલવારની તાળીઓ પડવા લાગી આમ પાંચ જણની વચ્ચે ઘુમી રહેલાં અલુજી પર એક લુંટારૂ એ તલવારનો લબરકો લીધો ને વીર નર અલુજીનુ માથું ધડપરથી ઊડી ગયું ને અલુજી ધરતી પર ઢળી પડ્યો ને લોહીનાં ખાડા ભરાણા ચારેબાજુ જાનૈયા અને જાનડીયુનો કાળો દેકારોને રોકકળ જોઈ બચેલા ચાર જણ અલુજીને પડતો જોઈ ભાગ્યા ને રોળુ શાંત થઈ ગયું પણ પોતાનાં પ્રાણના ભોગે વિધવા માતાના એક લાડકવાયા સપુતે વાણિયાની જાનનુ રખોપું કર્યું ખરૂં હો ને વોળાવિયાનો ધર્મ બજાવતાં રોજકા અને ભડીયાદ વચ્ચે વીરગતી પામ્યા અને ઉજ્વળ કિર્તિ કરી સ્વર્ગ સિધાવ્યા
.બીજી બાજુ વણિયાણે પોતાનાં દિકરાની હેમખેમ આવેલી જાનના પોખણા કર્યા
આમ

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો
ને રાજપુતાણીનો દિકરો જાન દઇને આવ્યો

આનું નામ જ પ્રજાનું રક્ષણ
……
વાહ રંગ છે આવાં પરોપકારી અલુજી ચૌહાણને
રંગ છે રાજપુતાણીને

નોંધ::: આજેય એમની યાદમા ભડીયાદ અને રોજકા વચ્ચે અલીયાસર તળાવ અને અલીયાસર મહાદેવની ફરકતી ધજા આ વાતની હોંશે હોંશે સાક્ષી પૂરે છે. અને એમનો પાળીયો રંગપુર ગામનાં શિવાલયના આંગણામાં ઊભો છે આ સિવાય બીજાંઘણા પાળીયા ઉભા છે

(સંત શૂરા અને સતીઓ ગ્રુપ )

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………ॐ…………..卐