Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

કરકસર ….અને …. કંજુસાઈ …….

તાજી પરણીને સાસરે આવેલી શ્રીમંત ઘરની નવવધૂ. એનાં પિયરમાં જેમ શ્રીમંતાઈ હતી એમ સાસરે પણ અઢળક શ્રીમંતાઈ હતી. પરંતુ લગ્નના ત્રીજા જ દિવસે શ્વશુરગૃહે એણે જે દ્રશ્ય નિહાળ્યું એનાથી એ આઘાત સ્તબ્ધ બની ગઈ.

બન્યું હતું એવું કે તૈયાર થઈને બહાર જવા ડગ માંડી રહેલ સસરાજીએ તેલની શીશીમાંથી તેલના બે બુંદ ઢળતાં જોયા અને એમણે તુરત આંગળીથી એ બુંદ ઝીલી લઈને પોતાના બૂટ પર ઘસી નાંખ્યા. નવવધૂને ક્ષણભર વિચાર આવી ગયો કે જ્યાં ઘરની મુખ્ય વ્યક્તિ જ આવી કંજુસાઈ કરતી હોય એ ઘરમાં મારી બરદાસ્ત કેવી થશે?

આ વિચારનું પારખું કરવા નવવધૂએ એક ગણતરી પૂર્વકની યોજના કરી એ મુજબ સાંજ પડતાં જ અસહ્ય શિર:શૂળ – ભયંકર મસ્તકવેદનાનો એણે દેખાવ કર્યો. વેદનાની ચીસો તો એવી ઉઠતી હતી કે જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે. સમગ્ર પરિવાર ચિંતાતુર થઇ ગયો. સસરાએ મોટા મોટા વૈદરાજો તેડાવ્યા, પણ રોગ પકડાય તો સારવાર કરી શકાય ને ! સહુ નાકામયાબ નીવડવા લાગ્યા. વેદના અને ત્રાસ જોયો ન જાય એવો થતો ગયો.

એવામાં સસરાએ નવવધૂને પૂછ્યું : ‘ વહુ બેટા ! પિયરમાં આ તકલીફ ક્યારેય થઈ હતી ખરી? અને થઈ હોય તો ત્યારે કયા ઉપાયથી એ શમી હતી? ‘

નવવધૂએ નાટક જારી રાખીને વેદનાથી કણસતાં કહ્યું : ‘પિતાજી ! પિયરમાં બે વાર આવી વેદના થઈ હતી ખરી અને ત્યારે સાચા મોતીઓ વાટીને તેનો લેપ મસ્તકે લગાવવાથી એ પીડા શમી હતી. પણ અહીં તો એ ક્યાંથી બને?’

સસરાએ તરત જ કહ્યું : ‘ વહુ બેટા ! એ ચિંતા તમે ન કરો. ઉપાય મળી ગયો છે, તો હમણાં જ એનો અમલ થશે.’ – અને ખરેખર સસરાએ લાખો રૂપિયાની કિંમતના એકેક મોતી મંગાવીને તેને ખાંડવાની તૈયારી પણ કરાવી લીધી.

પારખું થઈ ગયું હોવાથી વિચક્ષણ નવવધૂએ નાટકને નવો વળાંક આપી દઈ એકાએક રોગ ગાયબ થયાનો દેખાવ રચી દીધો.. પરિવારમાં પુન: આનંદ છવાઈ ગયો.

💦 કરકસર આ ચીજ છે કે જેમાં બિનજરૂરી હોય ત્યારે તેલનાં ટીપાં નો પણ વેડફાટ ન હોય અને જરૂરિયાત હોય ત્યારે મહામૂલા મોતી વાટવામાંય ખચકાટ ન હોય.

જે ઉડાઉ વ્યક્તિ સંપત્તિનો વ્યસનોમાં – વ્યભિચારમાં – એશોઆરામમાં – ગલત શોખોમાં બેફામ દુર્વ્યય કરે, તે છે સંપત્તિનો વેડફાટ.. કેટલાક ગર્ભશ્રીમંત નબીરાઓએ કે પરસેવાના બુંદ પાડ્યાં વિના હરામના માર્ગે લાખોની મૂડી મેળવી લેનારા તકસાધુઓએ કદી સંપત્તિ પામતાં પૂર્વે સખત મહેનત કરી નથી હોતી. આવા માનવો જરૂરિયાત સમજ્યા વિના આડેધડ સંપત્તિ વેડફી નાંખવામાં પાવરધાં હોય છે. આપણો નંબર આમાં ન લાગી જાય.!
Dr. Mr. Shashi Dave Sir

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मैंने सुना है, शेख फरीद से एक धनपति ने कहा, यह बड़ी अजीब बात है। मैं तुम्हारे पास आता हूं तो सदा ज्ञान की,आत्मा की, परमात्मा की बात करता हूं। तुम जब कभी आते हो तो तुम सदा धन मांगते आते हो। तो सांसारिक कौन है?

शेख फरीद ने कहा, मैं गरीब हूं इसलिए धन मांगता हूं। तुम अज्ञानी हो इसलिए ज्ञान मांगते हो। जो जिसके पास नहीं है वही मांगता है। मैं तो तुम्हारी याद ही तब करता हूं जब गांव में कोई तकलीफ होती है, मदरसा खोलना होता है,अकाल पड़ जाता है, कोई बीमार मर रहा होता उसको दवा की जरूरत होती है तो मैं आता हूं। मैं दीन हूं, दरिद्र हूं। यह मेरा गांव गरीब और दरिद्र है। स्वभावतः मैं कोई ब्रह्म और परमात्मा की बात करने तुम्हारे पास नहीं आता। वह तो हमारे पास है।

तुम जब मेरे पास आते हो तो तुम धन की बात नहीं करते क्योंकि धन तुम्हारे पास है। तुम ब्रह्म की बात करते आते हो, जो तुम्हारे पास नहीं है।

इसे थोड़ा सोचना। जिससे तुमने धन मांगा, तुमने घोषणा कर दी कि तुम निर्धन हो। धन मांगनेवाला निर्धन है। पद मांगा, घोषणा कर दी कि तुम हीन हो। मनोवैज्ञानिक कहते हैं पद के आकांक्षी हीनग्रंथि से पीड़ित होते हैं–इनफीरियारिटीकाम्पलेक्स। सभी राजनीतिज्ञ हीनग्रंथि से पीड़ित होते हैं। होंगे ही; कोई दूसरा और उपाय नहीं है। जब तुम सिद्ध करना चाहते हो कि मैं शक्तिशाली हूं तो तुमने अपने भीतर मान रखा है कि तुम शक्तिहीन हो। अब किसी तरह सिद्ध करके दिखा देना है कि नहीं, यह बात गलत है।

कमजोर बहादुरी सिद्ध करना चाहता है। कायर अपने को वीर सिद्ध करना चाहता है। अज्ञानी अपने को ज्ञानी सिद्ध करना चाहता है। हम जो नहीं हैं उसकी ही चेष्टा में संलग्न होते हैं। और जो हम नहीं हैं, हमारी चेष्टा से प्रगट होकर दिखाई पड़ने लगता है। पीड़ा और बढ़ती चली जाती है।

जन्म तो हम मांगते हैं, जीवन तो हम मांगते हैं, मौत से हम डरते हैं। हम चिल्लाते हैं, मौत नहीं। और सब हो, मृत्यु नहीं। मृत्यु की हम बात भी नहीं करना चाहते। लेकिन जन्म के साथ हमने मृत्यु मांग ली। क्योंकि जो शुरू होगा वह अंत होगा।

मृत्यु जन्म के विपरीत नहीं है, जन्म की नैसर्गिक परिणति है। जो शुरू होगा वह अंत होगा। जो बनेगा वह मिटेगा। जिसका सृजन किया जाएगा उसका विध्वंस होगा। तुमने एक मकान बनाया, उसी दिन तुमने एक खंडहर बनाने की तैयारी शुरू कर दी। खंडहर बनेगा। तुम जब भवन बना रहे हो तब तुम एक खंडहर बना रहे हो। क्योंकि बनाने में ही गिरने की शुरुआत हो गई। तुमने एक बच्चे को जन्म दिया, तुमने एक मौत को जन्म दिया। तुम जन्म के साथ मौत को दुनिया में ले आए।

ओशो – जिन सूत्र–(भाग–2) प्रवचन–31

Post – 901/8401
(Random Collection of Osho’s Thoughts)❤

Posted in सुभाषित - Subhasit

ભગવાન પાસે બેસ, શાંતિથી.
જરૂરી નથી કે મંદિરમાં,
ઘરના જ કોઈ ખૂણે,
સોફા પર,
ગાર્ડનમાં –
જગ્યા કોઈ પણ હોય,
પણ ત્યાં થોડી શાંતિ હોય.
ભગવાન સાથે તાદાત્મ્ય કેળવવની અનુકૂળતા હોય. બસ તે જ તારા માટે મંદિર છે.

ભગવાન પાસે બેસ,
જેમ એક દીકરો પોતાની માં પાસે બેસે.
કોઈ માંગણી નહિ,
ફરિયાદ નહિ,
વાયદાઓ નહિ,
ઈચ્છાઓ નહિ,
અપેક્ષાઓ નહિ.

ભગવાન પાસે બેસ.
તેને પૂછ.
તમે ખુશ છો,
મારુ જીવન જોઈને ?
શું હું તમને ગમે તેવું જીવન જીવું છું ?
હોંશિયાર નહિ,
સહજ બનો.
ચતુર નહિ,
શરળ બનો.

ભગવાન પાસે બેસ.
દિલ ખોલીને બેસ.
સમાજને ભલે છેતર પણ ભગવાનને છેતરાવાનું છોડ. પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવ,
પણ ભગવાન પાસે ના છુપાવ.
જેવો છો તેવો જ બનીને બેસ.

ભગવાન પાસે બેસ.
રોવું આવે તો રડી લે.
હસવું આવે તો હસી લે.
કઈ ના સમજાય તો ચૂપ-ચાપ, છાનો-છપનો બેસ, પણ એકવાર ભગવાન પાસે બેસ.

આપણે મંદિરે જઈને, તીર્થસ્થળે જઈને
પણ ક્યાં ભગવાન પાસે બેસીએ છીએ ?
આપણે મંદિર અને તીર્થસ્થળે પણ પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી, ફુઈ, માસા કે મિત્ર પાસે જ બેસીએ છીએ.
બહુ થયું હવે કોઈ નહિ,
હવે બસ ભગવાન પાસે બેસ.

ખુબ દોડ્યા,
હવે જરા અમથું થોભીએ. ખુબ જોયું બહાર હવે થોડું ભીંતર ડોકિયું કરીએ.

જેને ચાર ધામોમાં,
વૈકુંઠમાં,
વેટિકનમાં અને મક્કામાં શોધ્યો તે તારી ભીંતર,
તારી સાથે, તારામાં જ છે.

તું જ તારું મંદિર ને તું જ તારો ભગવાન. હવે થોડો સમય તું તારી સાથે બેસ. ભગવાન પાસે બેસ.

Posted in सुभाषित - Subhasit

₹. ૪ પૈસા.. એટલે શું .? 🛃 ₹.

છોકરો કાંઈક કમાશે તો, 4 પૈસા ઘર માં આવશે.
4 પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..
અથવા,
4 પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે..

તો સવાલ છે કે,
આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં ..❓❓

🙏🏻 તો 4 પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..

👉🏻 પહેલો પૈસો કૂવા માં નાંખવાનો.
👉🏻 બીજા પૈસા થી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું.
👉🏻 ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.
👉🏻 ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો….

👍🏻 હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ.

1. એક પૈસો કૂવા માં નાંખવાનો.
એટલે કે,
પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો.

2. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.
પોતાના માતા પિતાની સેવા માટે..,
તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.

3. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો
પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે.
(એટલે કે ભવિષ્યનું દેવું)

4. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.
એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે ..!

👌🏻
તો.. આ છે, 4 પૈસા કમાવાની વાત ..!
✍🏼 🙏🏻।। जय श्री हरि ।।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ये एक सत्यकथा है , बोले तो सच्ची घटना …….. कहानी नही । Colleen J. Stan की कहानी ।

वो एक 20 वर्षीय अमरीकी लड़की थी ।
एक शाम 19 May 1977 , वो एक Party में जाने के लिए घर से निकली । सड़क पे उसने एक Van में lift ले ली । उस Van में Cameroon Hooker और उसकी पत्नी Jenice बैठे थे । साथ में उनका बच्चा भी था ।
Van चली तो उस दंपत्ति ने Colleen को बताया कि उसका अपहरण कर लिया गया है , परंतु अगर वो Cooperate करेगी तो वो उसे Harm नही करेंगे । Colleen ने अपनी जान बचाने के लिए उनसे Cooperate करने का ” समझदारी ” भरा निर्णय लिया । रास्ते में एक Petrol pump पे वो तेल भराने रुके ।
Colleen पेशाबघर भी गयी । वहां काफी सारे लोग थे । उसके पास भागने का मौका था । फिर भी वो भागी नही , और चुपचाप वापस Van में आ कर बैठ गयी ।
अपहरणकर्ता उसे अपने घर ले आये , और अपने Bed के नीचे बने लकड़ी के एक box में उसे बंद कर दिया । उस Box में सिर्फ इतनी जगह थी कि वो सिर्फ लेट सकती थी । रोशनी और ताजी हवा का कोई प्रवेश न था ।

अगले दिन अपहरणकर्ताओं ने उसे बाहर निकाला और उसके साथ बलात्कार किया । उसके बाद उसे पुनः उसी Box में बंद कर दिया गया । वो रोज़ाना 23 घंटे उस box में बंद रहती , एक घंटे के लिए बाहर आती , उसके साथ बलात्कार होता और फिर वो वापस उसी box में खुद घुस जाती । ये सिलसिला इसी तरह 7 महीने चलता रहा । फिर एक दिन जनवरी 1978 में , अपहरणकर्ताओं ने उसके साथ बाकायदे एक Contract Sign किया जिसमे ये लिखा था कि Colleen आजीवन उस दंपत्ति की Sex Slave बन के रहेगी ।
बदले में उसे वो Harm नही करेंगे ।

अपहरणकर्ता दंपति उसका बहुत खयाल रखते , उसे तीन बार भोजन देते , शौच के लिए उसी Box में एक Pan दे रखा था , और contract के तहत उसके साथ Penetrative Sex नही करते थे ……..
ये सिलसिला 4 साल यूँ ही चलता रहा । फिर अपहरणकर्ताओं ने अपना घर बदल लिया और एक Motor Home में shift हो गए ।
अब अपहरणकर्ता उसे Box से बाहर निकल के घूमने टहलने की छूट देने लगे । उसके पास भागने के कई मौके आये , वो police को फोन कर सकती थी क्योंकि घर में फोन था पर उसने कभी फोन नही किया ।
एक बार अपहरणकर्ता उसे उसके घर भी ले गए , उसके माँ बाप से मिलाने । वहां उसने अपने parents को ये बताया कि वो एक आश्रम में रहती है और बहुत खुश है और ये कि ये व्यक्ति उसका Boyfriend है ।

ये सिलसिला अगले 3 साल और चला , मने कुल 7 साल वो उनके घर एक बंधक और Sex Slave बन के रही ……….
फिर एक दिन उसके अपहर्ता Hooker ने अपनी पत्नी से झगड़ा करते हुए ये कह दिया कि तुमसे बेहतर तो ये Slave है , कम से कम कहना तो मानती है । काश मेरी शादी इसी से हुई होती ………. इस बात से आहत , Hooker की पत्नी ने Colleen J. Stan को आज़ाद कर दिया ।
उसने Bus पकड़ी और घर चली गयी । बस में बैठने से पहले उसने बाकायदे Hooker को फोन किया कि वो उसे छोड़ के जा रही है । घर पहुंच के भी उसने Police से न संपर्क किया न किसी किस्म की कोई शिकायत दर्ज कराई ……….

अंततः तीन महीने बाद Hooker की पत्नी Jenice ने स्वयं ही अपने पति के खिलाफ police में शिकायत दर्ज करा के उसे गिरफ्तार कराया । वो खुद एक वायदा माफ गवाह बन गयी और उसने Cameroon Hooker द्वारा एक अन्य अपहरण और हत्या की जानकारी भी police को दे दी । उस हत्या की तफ्तीश में जब Colleen का मामला खुला तो Colleen ने बाकायदे Cameroon Hooker के पक्ष में गवाही दी और उसे एक अच्छा आदमी बताया ……… परंतु उसकी पत्नी ने उसके खिलाफ गवाही दी और अंततः उसे हत्या , अपहरण , बलात्कार के जुर्म में 100 साल की सजा हुई ।

Colleen J Stan ने Cameroon Hooker से आज़ाद होने के बाद अपनी पढ़ाई पूरी की , शादी की और अब उसकी एक बेटी है । उसके चंगुल से छूटने के बाद भी वो Hooker से बराबर फोन पे बात करती थी और उसके लिए बाकायदे कानूनी मदद का इंतज़ाम करती रही । उसे सज़ा हो जाने के बाद भी वो उससे मिलने जेल जाती थी ।

Colleen J Stan के केस पे अमरीका में फोरेंसिक Psychology में Research हुई है ।
इसे Stolkhome Syndrome का एक perfect केस माना गया है जब कि पीड़ित अपने अपहर्ताओं से ही सहानुभूति रखने लगता है ।

हमारे देश के Progressive , Liberal , Secular लोग भी इसी Stockhome Syndrome से पीड़ित हैं जो अपने आक्रान्ताओं , अपने हत्यारों , बलात्कारियों से ही सहानुभूति रखने लगे हैं ।

खैर छोड़िये । आज पंजाब में कांग्रेस ने स्थानीय निकाय चुनाव में जबरदस्त जीत हासिल की है ।
बधाइयाँ ………

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

1️⃣9️⃣❗0️⃣2️⃣❗2️⃣0️⃣2️⃣1️⃣

👇👇 आज का प्रेरक प्रसंग 👇👇 *!! भूल का दरिया !!*

~~~~~

एक मछुआरे ने अपना जाल उठाया और नदी की ओर चल पड़ा। नदी पहुंचकर उसने देखा कि अभी दिन पूरी तरह से नहीं निकला है तो वह नदी के किनारे-किनारे टहलने लगा। टहलते-टहलते अचानक उसके पैरों से कोई सख्त सी चीज टकराई। उसने झुककर वह चीज उठाई तो पाया कि नन्हे-नन्हे पत्थरों से भरी हुई एक छोटी-सी थैली है।

सूरज निकलने में अभी भी कुछ देर थी इसलिए मछुआरे ने जाल एक तरफ रख दिया और समय गुजारने के लिए उन छोटे-छोटे पत्थरों से खेलने लगा। फिर वह एक के बाद एक उन पत्थरों को नदी में फेंकने लगा।

ऐसा करते-करते आखिर में अब मछुआरे के हाथ में अंतिम पत्थर बचा था। इसे भी वह फेंकने जा रहा था लेकिन तभी सूरज निकल आया। सूरज की रोशनी में उसने देखा कि उसके हाथ में पत्थर नहीं बल्कि एक बहुमूल्य हीरा था।

मछुआरे को अपनी नादानी पर बहुत अफसोस हुआ कि वह बेशकीमती हीरों को यूं ही फेंकता रहा। लेकिन अब “पछताए होत क्या जब चिड़िया चुग गई खेत ।”

हमारे साथ भी अक्सर ऐसा ही होता है। हम मछुआरे की तरह ही हीरे जैसी कीमती चीजों को अपनी अज्ञानता के कारण नष्ट करते रहते हैं अथवा उनका सदुपयोग नहीं करते।

ऐसी बहुत सी चीजें और कार्य होते हैं। समय भी उनमें से एक है और सबसे महत्त्वपूर्ण भी है। शुरू में हम उसकी कीमत नहीं समझते और जिस दिन कीमत समझ में आती है, तब तक बहुत देर हो चुकी होती है।

सबसे बड़ी बात यह है कि हमारा जीवन अथवा जीवन में मिला हुआ समय हीरे से भी कीमती है। हीरे की तरह कीमती और दुर्लभ समय सिर्फ गुजार दिया जाए, यह किसी भी तरह से उचित अथवा सार्थक नहीं।

देर आऐ, दुरुस्त आऐ। अभी भी समय रूपी जो हीरे बचे हुए हैं, अंधेरे का बहाना बनाकर उस मछुआरे की तरह उन्हें नष्ट मत कीजिए। जागरूक होकर कम से कम उन्हें तो संभालकर रख लीजिए।

सदैव प्रसन्न रहिये।
जो प्राप्त है, पर्याप्त है।।
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️