Posted in रामायण - Ramayan

વડોદરાના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલી 355 વર્ષ જુની અયોધ્યા મહાત્મય નામની એક હસ્તપ્રતનો ઉપયોગ કર્યો હતો. જેને હરિશંકર નામના વિદ્વાને સંસ્કૃત ભાષામાં લખી હતી.આ હસ્તપ્રત 14 સપ્ટેમ્બર, 1655(સંવત 1712)ના દિવસે લખાઈને પૂર્ણ થઈ હતી. હસ્તપ્રત પર આ તારીખનો લેખકના નામ સાથે ઉલ્લેખ છે.અયોધ્યા મહાત્મયમ નામની હસ્તપ્રતમાં રામ મંદિરનુ અને અયોધ્યાના બીજા સ્થળોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. હસ્તપ્રતમાં કરાયેલુ રામ મંદિરનુ લોકેશન હાલની વિવાદીત જગ્યાને મળતુ આવે છે.

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s