Posted in श्रीमद्‍भगवद्‍गीता

એક માત્ર ગ્રંથ ગીતા છે જેની જયંતી મનાવાય છે-

મહાભારત યુદ્ધની શરૂઆતમાં જ અર્જુને શસ્ત્રો હેઠા મૂકી દીધા હતાં. ત્યારે શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો અને અર્જુનને કર્મોનું મહત્વ સમજાવ્યું હતું

શુક્રવાર , 25 ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે. દ્વાપર યુગમાં માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. તેને લીધે આ તિથિને ગીતા જયંતીના નામે પણ ઓળખવામાં આવે છે. મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ રહી હતીં, ત્યારે અર્જુને શ્રીકૃષ્ણની સામે શસ્ત્ર રાખી દીધા હતા અને કહ્યું હતું કે હું પોતાના જ કુળના લોકો ઉપર પ્રહાર નથી કરી શકતો. ત્યારબાદ શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો અને અર્જુનને કર્મોનું મહત્વ બતાવ્યું હતું.

ભાગવદગીતામાં અનેક વિદ્યાઓ બતાવવામાં આવી છે. તેમાં ચાર મુખ્ય છે- અભય વિદ્યા, સામ્ય વિદ્યા, ઈશ્વર વિદ્યા અને બ્રહ્મ વિદ્યા. અભય વિદ્યા મૃત્યુના ભયને દૂર કરે છે. સામ્ય વિદ્યા રાગ-દ્વેષથી મુક્તિ અપાવે છે. ઈશ્વર વિદ્યાથી વ્યક્તિ અહંકારથી બચાવે છે. બ્રહ્મ વિદ્યાથી અંતરાત્મામાં બ્રહ્મા ભાવ જગાવે છે.

એક માત્ર ગ્રંથ ગીતા છે જેની જયંતી મનાવાય છે-

ગીતા એક માત્ર એવો ગ્રંથ છે જેની જયંતી મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ માત્ર ગીતા જયંતી મનાવવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલતી આવી છે, કારણ કે બીજા ગ્રંથ કોઈ મનુષ્ય દ્વારા લખવામાં આવ્યા અને સંકલિત કરવામાં આવ્યા છે, જ્યારે ગીતાનો જન્મ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણના મુખેથી થયો હતો.

શ્રીગીતાજીની ઉત્પત્તિ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં માગશર મહિનામાં શુક્લપક્ષની એકાદશીએ થઈ હતી. આ તિથિ મોક્ષદા એકાદશીના નામે વિખ્યાત છે. ગીતા એક સાર્વભૌમ ગ્રંથ છે. આ કોઈ કાળ, ધર્મ, સંપ્રદાય કે જાતિ વિશેષ માટે નહીં, પરંતુ સંપૂર્ણ માનવ જાતિ માટે છે. તેને સ્વયં શ્રીભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને કહ્યું છે એટલા માટે આ ગ્રંથમાં ક્યાંય પણ શ્રીકૃષ્ણ ઉવાચ શબ્દ નથી આવ્યો પરંતુ શ્રીભગવાનુવાચનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ગીતાના 18 અધ્યાયોમાં સત્ય, જ્ઞાન અને કર્મનો ઉપદેશ છે. તેનાથી કોઈપણ મનુષ્યની બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે અને જીવનને સફળ બનાવી શકાય છે.

આ છે ગીતા સાથે જોડાયેલો પ્રસંગ-

મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધની શરૂઆત થવાની હતી. ત્યારે અર્જુને કૌરવોની સાથે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે શ્રેષ્ઠ લોકોને જોઈને યુદ્ધ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો આ ઉપદેશ પછી અર્જને યુદ્ધમાં ભાગ લીધો. શ્રીકૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું, તેનો સારાંશ આ પ્રકારે છે-

શા માટે વ્યર્થની ચિંતા કરે છે? કોઈનાથી શા માટે વ્યર્થનો ડરે છે? તને કોણ મારી શકે છે? આત્મા ન તો જન્મ લે છે, ન મરે છે. જે થયું, સારું થયું, જે થઈ રહ્યું છે, તે સારું થઈ રહ્યું છે. જે થશે, તે પણ સારું જ થશે.

તારું શું ગયું, જે તું રડે છે? તું શું લાવ્યો હતો, જે તને ખોઈ નાખ્યું? જે લીધું છે તે અહીંથી જ લીધું. જે આપ્યું, અહીં જ આપ્યું. જે આજે તારું છે, કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ ત્રીજાનું હશે.

પરિવર્તન સંસારનો નિયમ છે. જેને તું મૃત્યુ સમજે છે, તે જ તો જીવન છે. આ શરીર તારું નથી અને શરીરનો તું નથી. એ તો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બન્યું છે અને તેમાં જ પાછું ભળી જશે.

મારું-તારું, નાનું-મોટું, પોતાનું-પારકું, મનથી દૂર કરી દે, પછી બધું તારું જ છે, તું બધાનો છે. તું પોતાની જાતને ભગવાનને સોપી દે. આ જ સૌથી ઉત્તમ સહારો છે. આજ ગીતાનો મુખ્ય સંદેશો છે.
ધર્મ દર્શન દિવ્યભાસ્કર ©️
🔰 આપણી સંસ્કૃતિ આપણો વારસો 🔰™️

Posted in श्रीमद्‍भगवद्‍गीता

      🙏🙏ગીતાજી જયંતિ 🙏🙏
       (માગસર સુદ  અગીયારસ)
       (તા.25/12/2020 શુક્રવાર )

  શ્રીમદૄ ભગવદ્ગીતાની ખાસ વિશેષતા.
          ————————————

👉શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં 5118 વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય.. ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાાન ઉપયોગી ન બનતું હોય.. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ
          ————————————

૧.)  ‘શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.

૨.)  મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે.

ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.
૩.)  સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ, શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ – જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ – જે ૧૮ મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૃપાંતર કરી ગીતા લખી.. તે વેદવ્યાસને વંદન.

૪.) ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ  ભગવાન સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૂપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ  બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ…

૫.) ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક  સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

૬.) ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ ૨૮ વખત, અર્જુન ઉવાચ ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ ૯ વખત આવે છે.

૭.) ઈ.સ. પૂર્વે 3103 વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.

૮.)  આખી ભગવદ્ ગીતામાં હિંદુ શબ્દ એક પણ વખત આવતો નથી  તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.

૯.)  શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.

૧૦.)  શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્ત્વ દર્શનમાં ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા, અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.

૧૧.) ભક્તિના કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.

૧૨.)  ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.

૧૩.) શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધાર સ્તંભ છે કે આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી..

૧૪.) ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.

૧૫.) ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મક્ષેત્ર છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ ‘મમ’ છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું..?? તો ૧ થી ૭૦૦ શ્લોક વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે..

૧૬.) સમગ્ર ગીતાનો સાર શું છે..?? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક અનાસક્તિ યોગ આપ્યું છે. ઉપનિષદમાં પણ કહ્યું છે ત્યેન ત્યક્તેન ભુંજિથા – ત્યાગીને ભોગવો.

૧૭.)  ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ  ચાર વેદો છે પણ ગીતાને પાંચમોવેદ કહેવાય છે

૧૮.)  મહાભારતના પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના કુલ અક્ષરો પણ ૯ થાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં ‘યોગ’ શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું  તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦ (નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે જેમ કે નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯ નું અદ્ભુત સંકલન અહીં જોવા મળે છે..

૧૯.)  ગીતાના ૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો ‘ય’ – અક્ષર ઉપરથી શરૂ થાય છે જ્યારે બીજા નંબરે ‘અ’  – ઉપર ૯૭ શ્લોકો છે.

૨૦.) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ – ૩૫ વખત, શાસ્ત્ર શબ્દ  ૪ વખત, મોક્ષ શબ્દ  ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ – ૬ વખત આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.

૨૧.) સમગ્ર ગીતાસાર અધ્યાય ૨ માં આવી જતો હોવાથી અધ્યાય ૨ ને એકાધ્યાયી ગીતા કહેવામાં આવે છે.

22)  અધ્યાય નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩, ૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩, ૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭ શ્લોકને સપ્તશ્લોકી ગીતા કહે છે.

૨૪.)  શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કીલક આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતામાહાત્મ્યનો પણ ખાસ મહિમા છે.

૨૫.)  ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮ અધ્યાયમાં જ્ઞાાનનો વિશેષ મહિમા છે.

૨૬.)  કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ-ઉપનિષદ-ભગવદ્ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ના હોય..

૨૭.) ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.

૨૮.) ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે. અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ, ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞા

૨૯.)  સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા  એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.

૩૦.)  ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરૂક્તિ – પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે. અધ્યાય/શ્લોક  ૩/૩૫,  ૬/૧૫  ૧૮/૪૭,  ૬/૨૮  અધ્યાય/શ્લોક   ૯/૩૪ , ૧૮/૬૫

૩૧.) એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા-ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ રૂપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે

(૧) મહાત્મા ગાંધીજી – અનાસક્તિ યોગ (૨) વિનોબા ભાવે – ગીતા પ્રવચનો (૩) આઠવલેજી – ગીતામૃતમ્ (૪) એસી ભક્તિ વેદાંત – ગીતા તેના મૂળરૃપે (૫) કિશોર મશરૃવાળા – ગીતા મંથન (૬) પં. સાતવલેકરજી – ગીતાદર્શન (૭) ગુણવંત શાહ – શ્રીકૃષ્ણનું જીવન સંગીત (૮) શ્રી અરવિંદ – ગીતાનિબંધો (૯) રવિશંકર મહારાજ – ગીતાબોધવાણી (૧૦) કાકા કાલેલકર – ગીતાધર્મ

૩૨.) આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ 5118 વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું  મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.

૩૩.) ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં ઈતિ થી થાય છે  જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ – અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.

૩૪.)  ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.

૩૫.)  ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ, આલોચકોની દૃષ્ટિએ, વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦ શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે,  બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે.
(દરેક શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)

૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫, ૧૭/૨૦, ૧૮/૬૬,  ૧૮/૭૮

૩૬.)  ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં ૨ અક્ષર કુલ ૧૩ વખત આવે છે, ય અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે, ધ અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ  વારંવાર ગાવા લલચાશો.. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૃપ પાંચ શ્લોકો નીચે મુજબ છે  એકવાર તો ગાઈ જુઓ..  ૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮

૩૭.) ગીતામાં ગણિતનો પણ અદ્ભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં ૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને..?? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક રૂપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૂપ વિગત અત્રે  પ્રસ્તુત છે

૧. એકાક્ષરમ (એક) ૨. દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા) ૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ) ૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ) ૫. પાંડવા (પાંચ પાંડવ) ૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય) ૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ) ૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ) ૯. નવ દ્વારે (નવ દ્વાર) ૧૦  ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય) ૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર) ૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય) ૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો) ૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો) ૧૫. એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ) ૧૬. મરુતામ્ (૪૯ મરૃતો) ૧૭. અક્ષરાણામ્ (૫૨ અક્ષર) ૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો) ૧૯. સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા)

૩૮.)  ઘણા એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર ૧૦ (દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણ – અર્જુનનો સંવાદ ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.

૩૯.) ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ -અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે, ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૂપ ધન્યવાદ પણ છે.

૪૦.) ગીતા વિશે એક અદ્ભુત પ્રયોગ પણ પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ  હવે ગીતા ખોલો. પેન્સિલ – પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય – જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો..  મહાત્મા ગાંધીજી ખુદ કહેતા મુશ્કેલીમાં હું ગીતામાતાના શરણે જઉં છું.

          ||  करिष्यै वचनं ।।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગીતા પ્રભુ પ્રેમ નું પ્રદાન છે,


ગીતા પ્રભુ પ્રેમ નું પ્રદાન છે,
એ તો મા ની મમતાનું પયપાન છે.
ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે..
દેખાતો ક્યાંયે ના રામ કે આરામ છે..
ધૈર્યભરી ધન્યતાનું ધામ છે,
એ તો મા ની મમતાનું પયપાન છે.

ખરેખર, ગીતાની ભાષા એ મા ની ભાષા છે. તેનાં દીકરા થઈને તેની પાસે જઇએ તો આપણને તરત ગીતા સમજાઇ જાય. પંડિત થવાથી ગીતા સમજાશે – તેવું લાગતું નથી. મારા પ્રભુએ મારા માટે ગીતા ગાઇ છે – તેવું લાગશે તો ગીતા આપણી સાથે ચોક્કસ બોલશે.
ગીતા ઘણી દ્રષ્ટિએ આકર્ષક છે . તેમાં બે ત્રણ વાતોનો વિચાર કરીએ .
૧. સર્વસ્ય ચાહં હ્રદિ સન્નિવિષ્ટો… હું બધાનાં હ્રદયમાં રહેલો છું . આ અેક અતિશય અનોખી વાત છે . તેનાથી આપણને અનોખું બળ પણ મળે છે અને જીવનમાં કંટ્રોલ પણ રહે છે .
૨. ગીતામાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારનાં આશ્વાસનો છે . ચૌદ બ્રહ્માંડનો નાથ પોતે પોતાના હોઠ ફફડાવીને જે આશ્વાસન આપે તેની મહત્તા આપણે કેટલી ગણવાની !!!
૩. ત્રીજી વાત એટલે ગીતામાં ભગવાને કહેલો કર્મયોગ. આજનાં કાળમાં આપણને એની એટલી જરુર છે કે આજે બધું છે – જ્ઞાન છે, ભક્તિ છે, ધર્મ છે, કર્મ છે, કર્મકાંડ છે, મંદિરો છે, કથાઓ છે, તીર્થધામ ને તીર્થયાત્રા છે, દાનવૃત્તિ છે ને દાનકર્મ પણ છે – બધું છે… માત્ર કર્મયોગ નથી .
દાદાએ આજે ગીતાને ફરીથી જીવંત કરી છે. ને તેથી જ ગીતામાં કહેલા વિચારોનાં આધારે ને કહેલી રીતે આજે લાખો લોકો કર્મ કરી રહ્યાં છે. ને જીવન પણ જીવી રહ્યા છે. નહીંતર સળીનાં બે કટકા કરવાની વાત હોય તોય ‘ મળશે શું ‘ એવું પૂછાતું હોય તેવા આ કપરા કાળમાં લાખો લોકો પોતાનું ટીકીટ ભાડું પોતે ખરચીને ને પોતાનું ખાવાપીવાનું પોતાની સાથે લઇ જઇને ગામડે ગામડે ફરે એ આશ્ચર્ય નથી ? આપણને શું પડી છે કોઈની ? એવો જ વિચાર કરવા વાળા બધા દાદાનો સંગ મળતાં જ દોડવા લાગ્યા છે .
ગીતા મહાન છે જ… એમાં બે મત જ નથી. પણ તેનાં વિચારો આપણે જીવનમાં લાવીએ તો જ તેની મહાનતા આપણને કામની – આ વાત સૌને સમજાઇ ગઇ છે .
ગીતા જયંતિ ઉજવવાની આ અનેરી પદ્ધતિમાં આપણે પણ ક્યાંક હોઇએ તો ?
વિચારજો !!!

Posted in हास्यमेव जयते

कभी हम भी.. बहुत अमीर हुआ करते थे हमारे भी जहाज.. चला करते थे।


कभी हम भी.. बहुत अमीर हुआ करते थे हमारे भी जहाज.. चला करते थे।

हवा में.. भी।
पानी में.. भी।

दो दुर्घटनाएं हुई।
सब कुछ.. ख़त्म हो गया।

      पहली दुर्घटना 

जब क्लास में.. हवाई जहाज उड़ाया।
टीचर के सिर से.. टकराया।
स्कूल से.. निकलने की नौबत आ गई।
बहुत फजीहत हुई।
कसम दिलाई गई।
औऱ जहाज बनाना और.. उडाना सब छूट गया।

       दूसरी दुर्घटना

बारिश के मौसम में, मां ने.. अठन्नी दी।
चाय के लिए.. दूध लाना था।कोई मेहमान आया था।
हमने अठन्नी.. गली की नाली में तैरते.. अपने जहाज में.. बिठा दी।
तैरते जहाज के साथ.. हम शान से.. चल रहे थे।
ठसक के साथ।
खुशी खुशी।
अचानक..
तेज बहाव् आया।
और..
जहाज.. डूब गया।

साथ में.. अठन्नी भी डूब गई।
ढूंढे से ना मिली।

मेहमान बिना चाय पीये चले गये।
फिर..
जमकर.. ठुकाई हुई।
घंटे भर.. मुर्गा बनाया गया।
औऱ हमारा.. पानी में जहाज तैराना भी.. बंद हो गया।

आज जब.. प्लेन औऱ क्रूज के सफर की बातें चलती हैं , तो.. उन दिनों की याद दिलाती हैं।

वो भी क्या जमाना था !

और..
आज के जमाने में..
मेरे बेटे ने…
पंद्रह हजार का मोबाइल गुमाया तो..

मां बोली ~ कोई बात नहीं ! पापा..
दूसरा दिला देंगे।

हमें अठन्नी पर.. मिली सजा याद आ गई।

फिर भी आलम यह है कि.. आज भी.. हमारे सर.. मां-बाप के सामने.. अदब से झुकते हैं।

औऱ हमारे बच्चे.. ‘यार पापा ! यार मम्मी !
कहकर.. बात करते हैं।
हम प्रगतिशील से.. प्रगतिवान.. हो गये हैं।

कोई लौटा दे.. मेरे बीते हुए दिन।।

माँ बाप की लाइफ गुजर जाती है बेटे की लाइफ बनाने में……
और बेटा status_ रखता है—
” My wife is my Life”
ईस पोस्ट को भेजने की कृपा करे जिससे सबके बचपन की याद की झलकिया आ जाये

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

यथार्थ को बदलने की शक्ति


🌷 यथार्थ को बदलने की शक्ति 🌷

🌅एक फ़कीर किसी गाँव से गुज़र रहा था l रास्ते में उसे एक औरत मिली जिसने उसे बताया कि उसका बेटा बहुत बीमार है l फ़कीर ने औरत से उसे अपने घर ले चलने के लिए कहा l
जब फ़कीर उसके घर पहुंचा तो आसपास के कई घरों के लोग भी वहां पर आ गए l उन लोगों ने पहले कभी किसी फ़कीर को नहीं देखा था l उत्सुकतावश वे वहां भीड़ लगाकर खड़े हो गए औरत अपने बीमार बच्चे को फ़कीर के पास लेकर आई, फ़कीर ने बड़े प्यार से बच्चे को गोद में लेकर उसके स्वास्थ्य के लिए ईश्वर से प्रार्थना की l
भीड़ में से एक आदमी चिल्लाकर फ़कीर से बोला – “क्या आपको वाकई लगता है कि आपकी प्रार्थना से ये बच्चा अच्छा हो जायेगा जबकि सारी दवाईयां बेकार साबित हो चुकी हैं?”
फ़कीर ने उससे कहा – “तुम मूर्ख हो ! तुम इन सब बातों के बारे में कुछ नहीं जानते !”
यह सुनते ही उस आदमी का चेहरा गुस्से से तमतमा गया. वह कुछ कहने वाला ही था कि फ़कीर उसके पास आये और उसके कंधे पर हाथ रखकर बोले –
“यदि एक शब्द में तुम्हें इतना क्रुद्ध और तप्त करने की शक्ति है तो दूसरे शब्द क्या तुम्हें शांत और स्वस्थ नहीं कर सकते?भाषा में यथार्थ को बदलने की शक्ति होती है.
इसलिए,
अपने शब्दों का प्रयोग उन्हें समर्थ यंत्र मानकर करो. उनसे लोगों को स्वस्थ करो, प्रसन्न करो, माफ़ करो, आर्शीवाद दो, सबकी मंगल कामना करो l
🍁💦🙏Զเधे👣Զเधे🙏🏻💦🍁
☘🌷!! हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे !!💖
☘💞हरे राम हरे राम राम राम हरे हरे !!🌹💐

÷सदैव जपिए एवँ प्रसन्न रहिए÷

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक राजा था,,,


एक राजा था,,,
उसने एक सर्वे करने का सोचा
कि
मेरे राज्य के लोगों की
घर गृहस्थी
पति से चलती है
या
पत्नी से…?

उसने एक ईनाम रखा कि ” जिसके घर में पति का हुक्म चलता हो,
उसे मनपसंद घोडा़ ईनाम में मिलेगा
और
जिसके घर में पत्नी की चलती है
वह एक सेब ले जाए..
🐴🍎
एक के बाद एक सभी नगरवासी
🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎
सेब उठाकर जाने लगे ।
राजा को चिंता होने लगी..
क्या मेरे राज्य में सभी घरों में
पत्नी का हुक्म चलता है,,🤔🤔

इतने में एक लम्बी लम्बी मुछों वाला,
मोटा तगडा़ और लाल लाल आखोंवाला जवान आया और बोला…..
” राजा जी मेरे घर में मेरा ही हुक्म चलता है .. घोडा़ मुझे दीजिए ..”🐴

राजा खुश हो गए और कहा जा अपना मनपसंद घोडा़ ले जाओ..
चलो कोई एक घर तो मिला
जहाँ पर आदमी की चलती है 😀😀
जवान काला घोडा़ 🐴लेकर रवाना हो गया ।
घर गया और फिर थोडी़ देर में घोडा 🐴लेकर दरबार में वापिस लौट आया।
राजा: “क्या हुआ…? वापिस क्यों आ गये..??”

जवान : ” महाराज,मेरी घरवाली कह रही है काला रंग अशुभ होता है, सफेद रंग शांति का प्रतिक होता है आप सफेद रंग वाला 🦄घोडा लेकर आओ…
इसलिए आप मुझे सफेद रंग का घोडा़ 🦄दीजिए।

राजा: अच्छा… “घोडा़ रख🐴…..और सेब 🍎लेकर चलता बन,,,
इसी तरह रात हो गई …दरबार खाली हो गया,, लोग सेब 🍎🍎🍎🍎🍎लेकर चले गए ।
आधी रात को महामंत्री ने दरवाजा खटखटाया,,,

राजा : “बोलो महामंत्री कैसे आना हुआ…???”

महामंत्री : ” महाराज आपने सेब 🍎और घोडा़ 🐴ईनाम में रखा है,
इसकी जगह
अगर एक मण अनाज या सोना वगेरह रखा होता तो लोग कुछ दिन खा सकते या जेवर बना सकते थे,,,

राजा : “मैं भी ईनाम में यही रखना चाह रहा था लेकिन महारानी 👸🏻ने कहा कि सेब 🍎और घोडा़🐴 ही ठीक है इसलिए वही रखा,,,,

महामंत्री : ” महाराज आपके लिए सेब 🍎काट दूँ..!!!😊

राजा को हँसी आ गई और पूछा यह सवाल तुम दरबार में या कल सुबह भी पूछ सकते थे आप आधी रात को ही क्यों आये.. ???

महामंत्री: “महाराज,मेरी धर्मपत्नी ने कहा अभी जाओ और अभी पूछ के आओ,,,सच्ची घटना का पता तो चले।

राजा ( बात काटकर ): “महामंत्री जी, सेब 🍎आप खुद ले लोगे या घर भेज दिया जाए ।”

समाज चाहे जितना भी पुरुष प्रधान हो लेकिन
संसार स्त्री प्रधान ही है..!!

मुझे पत्नी ने कहा अभी ये कहानी इस ग्रुप में भेजो। मैं सेब खाते हुए आप सब को भेज रहा हूँ। ….

दोस्तो आप सेब यहीं खाओगे या घर ले जाओगे।😊😊😁😂😂
😂

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

हंस और काग(कौआ)


पुराने जमाने में एक शहर में दो ब्राह्मण पुत्र रहते थे, एक गरीब था तो दूसरा अमीर..दोनों पड़ोसी थे..,,गरीब ब्राम्हण की पत्नी ,उसे रोज़ ताने देती , झगड़ती ..।।

एक दिन ग्यारस के दिन गरीब ब्राह्मण पुत्र झगड़ों से तंग आ जंगल की ओर चल पड़ता है , ये सोच कर , कि जंगल में शेर या कोई मांसाहारी जीव उसे मार कर खा जायेगा , उस जीव का पेट भर जायेगा और मरने से वो रोज की झिक झिक से मुक्त हो जायेगा..। जंगल में जाते उसे एक गुफ़ा नज़र आती है...वो गुफ़ा की तरफ़ जाता है...। गुफ़ा में एक शेर सोया होता है और शेर की नींद में ख़लल न पड़े इसके लिये हंस का पहरा होता है.. हंस ज़ब दूर से ब्राह्मण पुत्र को आता देखता है तो चिंता में पड़ सोचता है..ये ब्राह्मण आयेगा ,शेर जगेगा और इसे मार कर खा जायेगा... ग्यारस के दिन मुझे पाप लगेगा...इसे बचायें कैसे??? उसे उपाय सुझता है और वो शेर के भाग्य की तारीफ़ करते कहता है..ओ जंगल के राजा... उठो, जागो..आज आपके भाग खुले हैं, ग्यारस के दिन खुद विप्रदेव आपके घर पधारे हैं, जल्दी उठें और इन्हे दक्षिणा दें रवाना करें...आपका मोक्ष हो जायेगा.. ये दिन दुबारा आपकी जिंदगी में शायद ही आये, आपको पशु योनी से छुटकारा मिल जायेगा...। शेर दहाड़ कर उठता है , हंस की बात उसे सही लगती है और पूर्व में शिकार मनुष्यों के गहने वो ब्राह्मण के पैरों में रख , शीश नवाता है, जीभ से उनके पैर चाटता है..। हंस ब्राह्मण को इशारा करता है विप्रदेव ये सब गहने उठाओ और जितना जल्द हो सके वापस अपने घर जाओ...ये सिंह है.. कब मन बदल जाय.. ब्राह्मण बात समझता है घर लौट जाता है.... पडौसी अमीर ब्राह्मण की पत्नी को जब सब पता चलता है तो वो भी अपने पति को जबरदस्ती अगली ग्यारस को जंगल में उसी शेर की गुफा की ओर भेजती है.... अब शेर का पहेरादार बदल जाता है..नया पहरेदार होता है ""कौवा"" जैसे कौवे की प्रवृति होती है वो सोचता है ... बढिया है ..ब्राह्मण आया.. शेर को जगाऊं ... शेर की नींद में ख़लल पड़ेगी, गुस्साएगा, ब्राह्मण को मारेगा, तो कुछ मेरे भी हाथ लगेगा, मेरा पेट भर जायेगा... ये सोच वो कांव.. कांव.. कांव...चिल्लाता है..शेर गुस्सा हो जगता है..दूसरे ब्राह्मण पर उसकी नज़र पड़ती है , उसे हंस की बात याद आ जाती है.. वो समझ जाता है, कौवा क्यूं कांव..कांव कर रहा है.. वो अपने, पूर्व में हंस के कहने पर किये गये धर्म को खत्म नहीं करना चाहता..पर फिर भी नहीं शेर,शेर होता है जंगल का राजा...

वो दहाड़ कर ब्राह्मण को कहता है..””हंस उड़ सरवर गये और अब काग भये प्रधान…थे तो विप्रा थांरे घरे जाओ,,,,मैं किनाइनी जिजमान…, अर्थात हंस जो अच्छी सोच वाले अच्छी मनोवृत्ति वाले थे उड़ के सरोवर यानि तालाब को चले गये है और अब कौवा प्रधान पहरेदार है जो मुझे तुम्हें मारने के लिये उकसा रहा है..मेरी बुध्दी घूमें उससे पहले ही..हे ब्राह्मण, यहां से चले जाओ..शेर किसी का जजमान नहीं हुआ है..वो तो हंस था जिसने मुझ शेर से भी पुण्य करवा दिया, दूसरा ब्राह्मण सारी बात समझ जाता है और डर के मारे तुरंत प्राण बचाकर अपने घर की ओर भाग जाता है... कहने का मतलब है दोस्तों...ये कहानी आज के परिपेक्ष्य में भी सटीक बैठती है ,हंस और कौवा कोई और नहीं ,,,हमारे ही *चरित्र* है... कोई किसी का दु:ख देख दु:खी होता है और उसका भला सोचता है ,,,वो हंस है... और जो किसी को दु:खी देखना चाहता है ,,,किसी का सुख जिसे सहन नहीं होता ...वो कौवा है... जो आपस में मिलजुल, भाईचारे से रहना चाहते हैं , वे हंस प्रवृत्ति के हैं.. जो झगड़े कर एक दूजे को मारने लूटने की प्रवृत्ति रखते हैं वे कौवे की प्रवृति के है... स्कूल या आफिसों में जो किसी साथी कर्मी की गलती पर अफ़सर को बढ़ा चढ़ा के बताते हैं, उस पर कार्यवाही को उकसाते हैं...वे कौवे जैसे है..और जो किसी साथी कर्मी की गलती पर भी अफ़सर को बडा मन रख माफ करने को कहते हैं ,वे हंस प्रवृत्ति के है..। *अपने आस पास छुपे बैठे कौवौं को पहचानों, उनसे दूर रहो ...और जो हंस प्रवृत्ति के हैं , उनका साथ करो.. इसी में सब का कल्याण छुपा है*!!

#कृपया अपने आदर्श उच्च कोटि के बनाएं, आपका चरित्र ही आपकी कर्म पूंजी है!

जय जय श्री राधे

धनतेरस की हार्दिक शुभकामनाएं

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

यही है मेंरे पास, यही करना मुझे आता है


यही है मेंरे पास, यही करना मुझे आता है

मैं ऑफिस बस से ही आती जाती हूँ । ये मेरी दिनचर्या का हिस्सा हैं । उस दिन भी बस काफ़ी देर से आई, लगभग आधे-पौन घंटे बाद । खड़े-खड़े पैर दुखने लगे थे । पर चलो शुक्र था कि बस मिल गई । देर से आने के कारण भी और पहले से ही बस काफी भरी हुई थी ।

बस में चढ़ कर मैंनें चारों तरफ नज़र दौडाई तो पाया कि सभी सीटें भर चुकी थी । उम्मीद की कोई किरण नज़र नही आई ।

तभी एक मजदूरन ने मुझे आवाज़ लगाकर अपनी सीट देते हुए कहा, “मैडम आप यहां बैठ जाये ।”

मैंनें उसे धन्यवाद देते हुए उस सीट पर बैठकर राहत को सांस ली । वो महिला मेरे साथ बस स्टाप पर खड़ी थी तब मैंने उस पर ध्यान नही दिया था ।

कुछ देर बाद मेरे पास वाली सीट खाली हुई, तो मैंने उसे बैठने का इशारा किया । तब उसने एक महिला को उस सीट पर बिठा दिया जिसकी गोद में एक छोटा बच्चा था ।

वो मजदूरन भीड़ की धक्का-मुक्की सहते हुए एक पोल को पकड़कर खड़ी थी । थोड़ी देर बाद बच्चे वाली औरत अपने गन्तव्य पर उतर गई ।

इस बार वही सीट एक बुजुर्ग को दे दी, जो लम्बे समय से बस में खड़े थे । मुझे आश्चर्य हुआ कि हम दिन-रात बस की सीट के लिये लड़ते है और ये सीट मिलती है और दूसरे को दे देती हैं ।

कुछ देर बाद वो बुजुर्ग भी अपने स्टांप पर उतर गए, तब वो सीट पर बैठी । मुझसे रहा नही गया, तो उससे पूछ बैठी,।

_”तुम्हें तो सीट मिल गई थी एक या दो बार नही, बल्कि तीन बार, फिर भी तुमने सीट क्यों छोड़ी ? तुम दिन भर ईट-गारा ढोती हो, आराम की जरूरत तो तुम्हें भी होगी, फिर क्यो नही बैठी ?

मेरी इस बात का जवाब उसने दिया उसकी उम्मीद मैंने कभी नही की थी । उसने कहा,

“मैं भी थकती हूँ । आप से पहले से स्टाप पर खड़ी थी, मेरे भी पैरों में दर्द होने लगा था । जब मैं बस में चढ़ी थी तब यही सीट खाली थी । मैंने देखा आपके पैरों में तकलीफ होने के कारण आप धीरे-धीरे बस में चढ़ी । ऐसे में आप कैसे खड़ी रहती इसलिये मैंने आपको सीट दी । उस बच्चे वाली महिला को सीट इसलिये दी उसकी गोद में छोटा बच्चा था जो बहुत देर से रो रहा था । उसने सीट पर बैठते ही सुकून महसूस किया । बुजुर्ग के खड़े रहते मैं कैसे बैठती, सो उन्हें दे दी । मैंने उन्हें सीट देकर ढेरों आशर्वाद पाए । कुछ देर का सफर है मैडम जी, सीट के लिये क्या लड़ना । वैसे भी सीट को बस में ही छोड़ कर जाना हैं, घर तो नहीं ले जाना ना । मैं ठहरी ईट-गारा ढोने वाली, मेरे पास क्या हैं, न दान करने लायक धन हैं, न कोई पुण्य कमाने लायक करने को कुछ । रास्ते से कचरा हटा देती हूं, रास्ते के पत्थर बटोर देती हूं, कभी कोई पौधा लगा देती हूं । यहां बस में अपनी सीट दे देती हूं । यही है मेंरे पास, यही करना मुझे आता है ।”

वो तो मुस्करा कर चली गई पर मुझे आत्ममंथन करने को मजबूर कर गई ।

मुझे उसकी बातों से एक सीख मिली कि हम बड़ा कुछ नही कर सकते तो समाज में एक छोटा सा, नगण्य दिखने वाला कार्य तो कर सकते हैं ।

मैंने मन ही मन उस महिला को नमन किया तथा उससे सीख ली कि यदि हमें समाज के लिए कुछ करना हो, तो वो दिखावे के लिए न किया जाए बल्कि खुद की संतुष्टि के लिए हो।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

जब एक छिपकली कर सकती है, तो हम क्यों नहीं?


जब एक छिपकली कर सकती है, तो हम क्यों नहीं?

यह जापान में घटी, एक सच्ची घटना है….

अपने मकान का नवीनीकरण करने के लिये, एक जापानी अपने मकान की दीवारों को तोड़ रहा था। जापान में लकड़ी की दीवारों के बीच ख़ाली जगह होती हैं, यानी दीवारें अंदर से पोली होती हैं।

जब वह लकड़ी की दीवारों को चीर-तोड़ रहा था, तभी उसने देखा कि दीवार के अंदर की तरफ लकड़ी पर एक छिपकली, बाहर से उसके पैर पर ठुकी कील के कारण, एक ही जगह पर जमी पड़ी है।

जब उसने यह दृश्य देखा तो उसे बहुत दया आई पर साथ ही वह जिज्ञासु भी हो गया। जब उसने आगे जाँच की तो पाया कि वह कील तो उसके मकान बनते समय पाँच साल पहले ठोंका गई थी!

एक छिपकली इस स्थिति में पाँच साल तक जीवित थी! दीवार के अँधेरे पार्टीशन के बीच, बिना हिले-डुले? यह अविश्वसनीय, असंभव और चौंका देने वाला था!

उसकी समझ से यह परे था कि एक छिपकली, जिसका एक पैर, एक ही स्थान पर पिछले पाँच साल से कील के कारण चिपका हुआ था और जो अपनी जगह से एक इंच भी न हिली थी, वह कैसे जीवित रह सकती है?

अब उसने यह देखने के लिये कि वह छिपकली अब तक क्या करती रही है और कैसे अपने भोजन की जरुरत को पूरा करती रही है, अपना काम रोक दिया।

थोड़ी ही देर बाद, पता नहीं कहाँ से, एक दूसरी छिपकली प्रकट हुई, वह अपने मुँह में भोजन दबाये हुये थी – उस फँसी हुई छिपकली को खिलाने के लिये! उफ़्फ़! वह सन्न रह गया! यह दृश्य उसके दिल को अंदर तक छू गया!

एक छिपकली, जिसका एक पैर कील से ठुका हुआ था, को, एक दूसरी छिपकली पिछले पाँच साल से भोजन खिला रही थी!

अद्भुत! दूसरी छिपकली ने अपने साथी के बचने की उम्मीद नहीं छोड़ी थी, वह पहली छिपकली को पिछले पाँच साल से भोजन करवा रही थी।

अजीब है, एक छोटा-सा जंतु तो यह कर सकता है, पर हम मनुष्य जैसे प्राणी, जिसे बुद्धि में सर्वश्रेष्ठ होने का आशीर्वाद मिला हुआ है, नहीं कर सकता!

कृपया अपने प्रिय लोगों को कभी न छोड़ें! लोगों को उनकी तकलीफ़ के समय अपनी पीठ न दिखायें! अपने आप को महाज्ञानी या सर्वश्रेष्ठ समझने की भूल न करें! आज आप सौभाग्यशाली हो सकते हैं पर कल तो अनिश्चित ही है और कल चीज़ें बदल भी सकती हैं!

प्रकृति ने हमारी अंगुलियों के बीच शायद जगह भी इसीलिये दी है ताकि हम किसी दूसरे का हाथ थाम सकें!

आप आज किसी का साथ दीजिये, कल कोई-न-कोई दूसरा आपका साथ दे देगा!

बस अच्छे मनुष्य बनो,क्योकि भगवान हमारे कर्म देखते है।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ज़िंदगी का सफ़र


【ज़िंदगी का सफ़र】★
D҉ j҉ 

कुछ दिन पहले अचानक ऑफिस-बैग की ज़िप ख़राब हो गई, तो ज़िप रिपेयर कराने ले गया था और ले जाने के पहले सोचा बैग को पूरा ख़ाली कर लेता हूँ, और जब बैग को ख़ाली करने लगा तो यक़ीन मानिए के बिना मतलब की चीज़ें भी निकली बैग से, जो बेवजह ही ज़रूरत न होते हुए भी बैग में पड़ी थीं और बस वज़न बढ़ा रही थीं बैग का..और मैं सोचता था कि ये बैग इतना वज़नी क्यूँ हो गया है..

एक सबक मिला इससे..दरअसल ऐसे ही ज़िंदगी है हमारी। हम बहुत सी बिना मतलब की चीज़ों, वजहों, शिकवों, शिकायतों, इमोशन्स और बातों को लाद लेते हैं ख़ुद पर और वक़्त के साथ ये बातें, शिकवे, दर्द और भी बढ़ते जाते हैं, और नतीज़तन ज़िंदगी को जीना मुश्किल होता जाता है..

क्यूँ नहीं हम भी समय-समय पर अपने मन और दिमाग की सफाई करते रहें और बेवजह के लोग, बातें, यादें जो बस ज़िंदगी को भारी बनाते हैं, उन्हें निकालते जाएँ..हम सोचते हैं कि कितनी मुश्किल ज़िंदगी है, इसे जीना और चलना कितना मुश्किल है लेकिन दरअसल हम ख़ुद जब इतना बेवजह का वज़न लेकर चलते हैं जो हमें नहीं दिखायी देता..

इसलिए, बेमतलब का जो भी भार हो; उसे हटाते रहिये अपने मन से..बुरी यादों और लोगों को कम करिए और अच्छे लोगों को जोड़िए क्यूँकि बुरी यादें और लोग कम होंगे तो वज़न कम होगा सफ़र का..और अच्छे और आपके मन वाले लोग और यादें होंगी तो सफ़र और भी आसान होगा..

कहने का मतलब ये कि, अच्छे लोगों को पकड़ कर रखिए और जो आपके मुताबिक़ नहीं उन्हें निकल जाने दीजिए…सिर्फ़ अच्छी बातें और यादें साथ रखिए, बुरी यादों को उतारकर वज़न कम कर दीजिए…ज़िंदगी बहुत ख़ूबसूरत है, इस नज़रिए से देखिये ज़रा. 🙂
*𝒟ℯℯ𝓅𝒶𝓀 𝒥𝒶𝒾𝓈𝒾𝓃ℊ𝒽 * 🙏🏾🙏🏾