Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આજના બાબાસાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિત્તે એક પ્રશ્ન

👉 બાબાસાહેબે જ્યારે શીખ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું ત્યારે એ કયા પરિબળો હતા જેને લીધે તેઓ શીખ ધર્મ ના અપનાવી શક્યા?

👉 મુખ્ય કારણ હતું માસ્ટર તારા સિંહ જેઓ SGPC ( શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી ) ના હેડ હતા અને તેમનું સમગ્ર શીખ ધર્મગુરુઓનું દળ જેઓને મુખ્ય ખતરો હતો કે જો બાબાસાહેબ શીખ ધર્મઅંગીકાર કરશે તો તેમની સામે 60 મિલિયન દલિતો પણ શીખ ધર્મ અંગીકાર કરશે અને આવું થવાથી કેટલીક જાટ અને બીજી “ઉચ્ચ કક્ષાની” શીખ જાતિઓનું પ્રભુત્વ શીખ સમુદાય ઉપરથી જતું રહેશે

👉 શીખ સમિતિને સારી રીતે ખબર હતી કે આંબેડકર જિન્નાહ-ગાંધી-નહેરુ જેટલા જ હોશિયાર અને એક સારા રાજનીતીગ્ય છે અને તેઓના તેમના 6 કરોડ દલિતોના આવવાથી મેનેજીંગ કમિટી કાયમ માટે બાબાસાહેબના હાથમાં જતી રહેશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ શીખ સમુદાય તરફથી કાયમ માટે બાબાસાહેબને જ શીખોના નેતા ગણશે.

👉 આ “ખતરો” તેઓને લાગતા તેઓએ એકસાથે ઇમર્જન્સી બોલાવી અને નિર્ણય લીધો કે બાબાસાહેબ અને તેમના 6 કરોડ દલિતને શીખ ધર્મપરિવર્તન થવા દેવું નહીં.

👉 બાબાસાહેબે મુંબઈમાં ખાલસા શીખ કોલેજ બનાવી અને દક્ષિણ ભારતના દલિતોને શીખ ધર્મજ્ઞાન અને ધર્મપરિવર્તન કરવાની યોજના પણ પડી ભાંગી.

👉 ગાંધીજી સિવાય હિન્દૂ મહાસભાના પ્રમુખ મુંજે થી લઇ અને બધા હિંદુ સંગઠનોએ બાબાસાહેબના આ શીખ ધર્મપરિવર્તનના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

👉 પણ શીખ ધર્મના ઇતિહાસની સૌથી ઓથેન્ટિક બુક “SACHI SAKHI” માં આ ઇતિહાસ આખો આલેખાયેલો છે.

👉 વિશ્વાસ માનો ઘણા શીખ સમુદાયના મોટા માથાનું બાબાસાહેબને શીખ બનવાથી રોકવા માટેના મેં લખ્યા એના કરતા પણ ગંદા કારણો હતા જે તમે આ બુક વાંચીને જાણી શકો છો.

જય પાઠક

Reference Book : Sachi Sakhi
Links : https://sikhsiyasat.net/congress-leaders-dissuaded-ambedkar-from-embracing-sikhism/
https://www.ijsr.net/archive/v8i1/17011804.pdf

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s