આજના દિપાવલી ના દિવસે ત્રણ હિંદુત્વના હીરો ને વંદન
મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવંગત પામ્યા હતા. જેઓએ આર્યસમાજની સ્થાપના કરી અને હજારો મુસ્લિમોને હિન્દુ ધર્મવાપસી કરાવી અને શીખ હત્યારાઓ સામે હિન્દુઓને રક્ષણ આપ્યું હતું.
લાહુજી વાસ્તાડ સાલ્વે જન્મે દલિત જેઓએ હિન્દુત્વ નો પાયો નાખ્યો હતો તેમનો જન્મ દિવસ છે જેઓ જન્મે દલિત પણ પેશ્વાઓની સેનામાં સેનાપતિ તરીકે અંગ્રજો સામે લડ્યા હતા અને હિન્દુત્વ નો પાયો નાખ્યો હતો. જે મશાલ ને આગળ ફડકે, ચાફેકર, સાવરકર આગળ વધારીને લઈ ગયા.
ભાઈ માટી દાસ જેઓએ ઔરંગઝેબ ની સામે આંદોલન કરતા ગુરુ તેજ બહાદુર સાથે શહીદી વહોરી હતી. જેમના માનમાં આજે સુવર્ણ મંદિર જેની સાચું નામ હરિ મંદિર છે તેમાં એક લાખ દિયા પ્રજલિત કરવામાં આવશે.
સઘળા જૈન અને ગુજરાતી સમાજને આજના મહાવીર સ્વામીના નિર્વાણ દિન નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ. જેને આજે દિવાળીના પર્વ તરીકે ઉજવાય છે.
આજના દિવસે મહાવીર સ્વામીને જ્ઞાનપ્રાપ્તિ થઇ હતી.
જે જ્ઞાનથી ચંડકૌશિક જેવા મહાભયંકર હિંસક સાપના મષ્તિષ્કમાંથી ઝેર ઉતારીને અહિંસક બનાવી અને મુક્તિ અપાવી હતી.
અહિંસા અને જ્ઞાનનો પ્રકાશ એટલો તેજ હોય છે કે ભલભલા ઝેરીલા સાપોને પણ અહિંસક બનાવી દે.
!!तमसो मा ज्योतिर्गमय!!
ગુજરાતી થોટસ – જય પાઠક