Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

છૂટાછેડા


છૂટાછેડા…!!!*’મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?’ નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું.યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યાં છે, તો કોઇ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો-હિ‌રોઇન પ્રેમલગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યાં હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યાં હશે. જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરનાં હંસ અને હંસલીને જોઇને ટાઢી થઇ હશે, માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલાં જવાબ નિર્ઝરી તરફથી આવ્યો. લેડીઝઓલ્વેયઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું…’સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઇએ છે, પણ એ પૂછો કે મેં શું જોઇને આવા લબાડ સાથે લગ્ન કર્યાં?”આઇ ઓબ્જેક્ટ યોર ઓનર’ નિર્ઝરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઊછળી પડ્યો.’મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિ. સજ્જન શાહને લબાડ કહીને એનું અપમાન…’ જવાબમાં નિર્ઝરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો, ‘બેસી જાવ, ભાઇ સાહેબ, એમ કંઇ સજ્જન નામ રાખવાથી કોઇ સજ્જન નથી બની જતું. જજ સાહેબ મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે કૂદી પડવાની જરૂર નથી.’ આના જવાબમાં પાછો પહેલો વકીલ બરાડા પાડવા માંડ્યો. વાતાવરણે ગરમી પકડી લીધી. એમાં સજ્જન શાહનો સૂર ઉમેરાયો, ‘જજ સાહેબ, આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસપંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની પંદર હજારમી પેઢીએ દુર્યોધન કે દુ:શાસન થયા હશે.’ ફરી પાછી બૂમાબૂમ….ફરી પાછી બંને વકીલોની કૂદંકૂદ…અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ…વાતાવરણ સબજીમંડી જેવું થઇ ગયું. આખરે જજ સાહેબે હથોડી પછાડવી પડી.’ઓર્ડર… ઓર્ડર…કોર્ટ ઇઝ એડજન્ડર્‍ ફોર ફિફ્ટીન મિનિટ્સ. અદાલત પંદર મિનિટ પછી પાછી મળે છે. ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માગું છું. અફ કોર્સ, વન બાય વન, નોટ ટુગેધર’ જજ સાહેબ ઊભા થઇને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરાઓ ઊતરી ગયા. જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી. કોઇ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ આ પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા.બધા કેસો કંઇ છૂટાછેડાના ન હોય,પણ જે અંગેના હોય એની પતાવટ અંદરોઅંદર કરાવી દેતા હતા.’તને શું લાગે છે?’ સજ્જન શાહના વકીલે નિર્ઝરીના વકીલને પૂછ્યું, ‘તારી હિ‌રોઇન સમજી જશે એવું તને લાગે છે?”કોઇ કાળે નહીં. મારી ક્લાયન્ટનું ચાલે તો એ તારા અસીલને ભરી અદાલતમાં ગોળી મારી દે. પણ તારાવાળાનું શું લાગે છે? એ માની જશે?”અસંભવ. આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો અસીલ કૂતરા તરીકે જન્મ લેશે તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખ કોશિશો કરી લે, આ કેસમાં એ ફાવવાના નથી.’ બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને પંડ્યા સાહેબેચપરાસીને કહીને સૌથી પહેલા નિર્ઝરીને અંદર બોલાવી લીધીસજ્જન શાહ ફુંગરાયેલું મોં લઇને બહાર જ બેઠો હતો. સાહેબે નિર્ઝરીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો. તેઓ કંઇ પૂછે તે પહેલાં જ નિર્ઝરીએ આગ ઓકવાનું ચાલુ કર્યું, ‘માફ કરજો, સાહેબ આપ વડીલ છો. જજ સાહેબ છો. જે કહેવું હોય તે તમે મને કહી શકો છો, પણ એક વાત ન કહેજો. મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારેય ન આપશો. મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને ડિવોર્સ અપાવી દો’ જજ સાહેબ હૂંફાળું હસ્યા.’હું તને ક્યાં કહું છું કે તારે સજ્જનની સાથે જોડાયેલા રહેવાનું છે? મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે?”ત્રણ વર્ષ અને સાડા ચાર મહિ‌ના.”એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઇ ગયા, ખરું ને?”લાખ નહીં, કરોડ, જજ સાહેબ”સારું પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદ્ગુણો કેટલા દેખાયા? એક, બે, પાંચ, સાત…? સમ ખાવા પૂરતા થોડાક ગુણો તો હશેને એનામાં?”એ તો હોય જ ને, સાહેબ ભગવાને સાવ સો ટકા ખરાબ માણસ તો પેદા જ ન કર્યો હોય ને?”ધેર યુ આર.. મારે એ ક્યા ગુણો એ જાણવું છે. તું મને કહી શકીશ?’નિર્ઝરી વિચારમાં પડી ગઇ, ‘એ માટે તો થોડોક સમય લાગશે, સાહેબ મારા પતિના વ્યક્તિત્વમાંથી સદ્ગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે.”નો પ્રોબ્લેમ. હું તને સાત દિવસનો સમય આપું છું. આઠમા દિવસે આપણે ફરીથી મળીએ છીએ. આ જ ચેમ્બરમાં. તું બોલજે, હું સાંભળીશ.”હા, અને નવમા દિવસ તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો, ઠીક છે?’ નિર્ઝરી આત્મવિશ્વાસપૂર્વક ઊઠીને ચાલી ગઇ. એ પછી સજ્જનને અંદર બોલાવવામાં આવ્યો. એણે પણ નિર્ઝરીના જેવો જ અભિગમ અપનાવ્યો. આરંભમાં ગરમાગરમી, પછી જજ સાહેબે સોંપેલું સદ્ગુણોના સંશોધનનું ભગીરથ કાર્ય અને પછી વિદાય લેતી વેળાની હઠ: ‘તમે સોંપેલું હોમવર્ક તો હું કરી લાવીશ, પણ એનાથી કશો ફરક નહીં પડે, સર આજથી નવમા દિવસે આ ચંડીકાથી મને છુટ્ટો કરાવી દેજો.’ સતત સાત-સાત દિવસો લગી સંબંધોના દરિયા ઉલેચીને નિર્ઝરીએ અને સજ્જને જે કંઇ રત્નો હાથ લાગ્યાં તે કાગળના પડીકામાં લઇને હાજર થઇ ગયાં. જજ સાહેબે આ વખતે પણ લેડીઝ ફર્સ્ટનો નિયમ જાળવી રાખ્યો.નિર્ઝરીને પૂછ્યું, ‘ક્યાં છે તારું રીસર્ચ પેપર? ઓહ, તું તો કંઇ બે-ચાર ફુલસ્કેપ કાગળો લખીને લાવી છે ને મને તો એમ હતું કે માંડ એક નાની ચબરખીમાં તારા સજ્જનની સજ્જનતા સમેટાઇ જશે.’ ‘મને પણ એવું જ હતું, સાહેબ, પણ સાચું કહું? જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ તેમ બધું યાદ આવતું ગયું. આપને વાંચવાનો કંટાળો આવતો હોય તો સજ્જન વિશે કેટલુંક હું બોલીને…’ અને નિર્ઝરી બોલવા લાગી…’સજ્જનમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે. બીજો એનો પ્રેમ. ત્રીજું, એણે મને પૈસાની વાતમાં ક્યારેય રોકટોક કરી નથી. ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે. એ મને ઘરકામમાં મદદ પણ કરાવે છે. દર અઠવાડિયે મને ફિલ્મ જોવા લઇ જાય છે. રેસ્ટોરાંમાં ડિનર કરાવે છે. મારી બર્થ-ડે ઉપર મને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપે છે.”ત્યારે હવે ખૂટે છે શું?”એ ગુસ્સો બહુ કરે છે. વાતવાતમાં મારાથી રિસાઇ જાય છે. મારાં સગાં આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે. હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે.’ ‘બેટા, તારા સંસાર ના નામાનું જમા-ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઇને મળે. એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે અને લગ્નનાં સાડા ત્રણ વર્ષ વીતી ગયાં પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે. તારા તમામ મોજશોખ પૂરા કરે છે. તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે? તારા પિયરિયાં સમક્ષ પૂંછડી પટપટાવતો…?”સોરી, સાહેબ આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઇ રહી હતી. તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે. સર, જો શક્ય હોય તો… તમે એને સમજાવી જુઓ કે એ મારી સાથે… મારે ડિવોર્સ નથી લેવા, સર…’નિર્ઝરી રડી પડી….અડધા કલાક પછી સજ્જન પણ રડી રહ્યો હતો….જજ સાહેબના હાથમાં એણે લખેલા કાગળો હતા. એ કાગળો ન હતા, પણ પાછલાં સાડા ત્રણ વર્ષનું સરવૈયું હતું. પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝલકતો હતો. વાક્યે વાક્યે વિયોગનો ઝુરાપો છલકતો હતો. એણે તો જલદીથી કહી દીધું, ‘મને તો મારી નિર્ઝરી ખૂબ ગમે છે. એને હું નથી ગમતો. સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો શું, પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે.’ ‘ધેર યુ આર, મિ. સજ્જન આ જ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખક હરીન્દ્ર દવેએ કહ્યું છે- કોઇનો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે.’તમે બંને જો સંમત થતાં હો તો હું મારો ચુકાદો સંભળાવી દઉં?’ જજ સાહેબે ઘંટડી મારી. નિર્ઝરી અંદર આવી. જજ સાહેબે જાહેર કર્યું, ‘આજથી સાડા ત્રણેક વર્ષ પહેલાં અગ્નિની સાક્ષીએ તમને બેયને ઉમરકેદની સજા ફરમાવાઇ હતી તે પૂરી મુદત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું.’ નિર્ઝરી અને સજ્જન ઊભાં થઇને એમના પગમાં ઝૂકી પડ્યાં, ‘સજા નહીં, અમને આર્શીવાદ આપો, પપ્પાજી”(સત્ય ઘટના પર આધારીત કથા લેખક શરદ ઠાકર)અને છેલ્લે…*કેવી રીતે ખિલશે સંબંધોના ફૂલ*,*જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ*..!

Posted in हास्यमेव जयते

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું


ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, “તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે.”

ગધેડો બોલ્યો, “હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો.” ઈશ્વરે એની અરજ મંજુર કરી.

ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું “તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ.
કુતરાએ કહ્યું, “હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તો ઘણું કહેવાય ૧૫ વરસ રાખો,” ભગવાને મંજુર કર્યું.

ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, “તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ.” વાંદરો બોલ્યો “૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો”. ભગવાને મંજુર કર્યું.

છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : “તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હશે઼ તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ.”

માણસ બોલ્યો : ” પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ વર્ષ પણ આપી દો.” ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.

અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે, લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે, બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે, અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી એક પુત્રના ઘરથી બીજા પુત્રના ઘરે અથવા એક પુત્રીના ઘરેથી બીજી પુત્રીના ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પૌત્રો અને ભાણીયાંઓને મનોરંજન પૂરું પાડે છે…………🙏

    ક ડ વું   સત્ય  છે . 
   સાચી  વાસ્તવિકતા  છે
Posted in हास्यमेव जयते

👂 कान की आत्मकथा👂


👂 कान की आत्मकथा👂

एक बार आवश्य पढ़े… मन में गुदगुदी होने लगेगी…😊

मैं कान हूँ……..👂
हम दो हैं…👂👂
दोनों जुड़वां भाई…

लेकिन………..
हमारी किस्मत ही ऐसी है….

कि आज तक हमने एक दूसरे को देखा तक नहीं 😪

पता नहीं..
कौन से श्राप के कारण हमें विपरित दिशा में चिपका कर भेजा गया है 😠…

दु:ख सिर्फ इतना ही नहीं है…

हमें जिम्मेदारी सिर्फ सुनने की मिली है……

गालियाँ हों या तालियाँ..,
अच्छा हो या बुरा..,
सब
हम ही सुनते हैं…

धीरे धीरे हमें खूंटी समझा जाने लगा…

चश्मे का बोझ डाला गया,

फ्रेम की डण्डी को हम पर फँसाया गया…

ये दर्द सहा हमने…

क्यों भाई..???

चश्मे का मामला आंखो का है
तो हमें बीच में घसीटने का
मतलब क्या है…???

हम बोलते नहीं

तो क्या हुआ,

सुनते तो हैं ना…

हर जगह बोलने वाले ही क्यों आगे रहते है….???

बचपन में पढ़ाई में
किसी का दिमाग
काम न करे तो
मास्टर जी हमें ही मरोड़ते हैं 😡…

जवान हुए तो
आदमी,औरतें सबने सुन्दर सुन्दर लौंग,बालियाँ, झुमके आदि बनवाकर हम पर ही लटकाये…!!!

छेदन हमारा हुआ,
और तारीफ चेहरे की …!

और तो और…
श्रृंगार देखो…
आँखों के लिए काजल…
मुँह के लिए क्रीमें…
होठों के लिए लिपस्टिक…
हमने आज तक कुछ माँगा हो तो बताओ…

कभी किसी कवि ने,
शायर ने
कान की कोई तारीफ की हो तो बताओ…

इनकी नजर में आँखे, होंठ, गाल,ये ही सब कुछ है…

हम तो जैसे किसी मृत्युभोज की
बची खुची दो पूड़ियाँ हैं..,

जिसे उठाकर चेहरे के साइड में चिपका दिया बस…

और तो और,

कई बार बालों के चक्कर में हम पर भी कट लगते हैं

हमें डिटाॅल लगाकर पुचकार दिया जाता है…

बातें बहुत सी हैं,
किससे कहें…???

कहते है दर्द बाँटने से मन हल्का
हो जाता है…

आँख से कहूँ तो वे आँसू टपकाती हैं..
नाक से कहूँ तो वो बहता है…

मुँह से कहूँ तो वो हाय हाय करके रोता है…

और बताऊँ…

पण्डित जी का जनेऊ,
टेलर मास्टर की पेंसिल,
मिस्त्री की बची हुई गुटखे की पुड़िया
मोवाइल का एयरफोन सब हम ही सम्भालते हैं…

और

आजकल ये नया नया मास्क का झंझट भी हम ही झेल रहे हैं…

कान नहीं जैसे पक्की खूँटियाँ हैं हम…और भी कुछ टाँगना, लटकाना हो तो ले आओ भाई…

तैयार हैं हम दोनों भाई…!¡!

थोड़ा थोड़ा हँसते रहिये
हमेशा स्वस्थ रहिए ।।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

समूह के काम की ताकत


समूह के काम की ताकत 💪

एक बार एक अमेरिकी राष्ट्रपति एक शहर की स्थिति देखने के लिए बाहर गए। कहीं सैनिकों का एक समूह अपने रास्ते से एक पेड़ की बड़ी शाखा को उठाने की कोशिश कर रहा था।

कॉर्पोरल उनके पक्ष में खड़े थे और उन्हें कड़ी मेहनत करने का निर्देश दे रहे थे, लेकिन वे इसे स्थानांतरित करने में असमर्थ थे।

एक अजनबी अपने घोड़े पर सवार था और उसने देखा कि क्या चल रहा है। उन्होंने कॉर्पोरल से कहा – “यदि आप उनकी मदद करेंगे तो वे इसे स्थानांतरित करने में सक्षम होंगे। आप उनकी मदद क्यों नहीं करते? “

कॉर्पोरल ने जवाब दिया – “यह मेरा काम नहीं है, मैं कॉर्पोरल हूं। यह उनका काम है, उन्हें यह करना चाहिए। ”

अजनबी ने एक पल भी संकोच नहीं किया, तुरंत वह अपने घोड़े से उतर गया, और सैनिकों के समूह को उस लॉग को स्थानांतरित करने में मदद की।

इस अतिरिक्त ताकत ने उन्हें लॉग को स्थानांतरित करने में मदद की। इसे ले जाने के बाद, अजनबी ने अपने घोड़े को खड़ा किया और कॉर्पोरल से कहा – “अगली बार जब आपको कुछ भारी चीज को स्थानांतरित करने की आवश्यकता होगी और आपको कमांडर-इन-चीफ को कॉल करने की आवश्यकता होगी” और अपने रास्ते चला गया।

यह तब था जब पुरुषों ने महसूस किया कि अजनबी कोई और नहीं जॉर्ज वाशिंगटन थे – संयुक्त राज्य अमेरिका के पहले राष्ट्रपति, सेना के कमांडर-इन-चीफ।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

सिकंदर भारत जिंकण्यासाठी आला असता


क्षण आनंदाचे*

सिकंदर भारत जिंकण्यासाठी आला असता एका निर्भेळ क्षणी एका खेडुत मुलीने त्यास सहजच प्रश्न विचारला, “भारत जिंकल्यावर तुम्ही काय करणार?” तो म्हणाला,”पुढचे देश जिंकीन आणि मजल दरमजल असं जिंकून मी जगज्जेता होईन.” “मग काय करणार?” हा प्रश्न पुन्हा त्या मुलीने विचारला. यावर तो म्हणाला,”मग काय, निवांतपणे जगेन.” यावर ती मुलगी खुदकन हसत म्हणाली, मग आतापासुनच का निवांत जगत नाहीस?
यातुन सिकंदरला काय कळलं माहीत नाही; पण खरंच ही कहाणी बरंच काही सांगुन जाते.आपणही असेच जगण्यातला निवांतपणा घालवून धावपळ करतोय ती पुढे कधीतरी निवांत जगू, या भाबड्या आशेवर.
बऱ्याचदा इतरांना मागे टाकण्याच्या नादात आपल्याला आपलं वळण कधी येऊन गेलं, याचं भानही रहात नाही.
कितीही वेगाने पळालो तरी आपल्यापुढे कोणीतरी असणारच, कोणाजवळ काहीतरी वेगळे असणारच, कोणालातरी जास्त संधी मिळणारच, कोणाचंतरी वलय आपल्यापेक्षा अधिक असणारच, कोणीतरी आपल्याहुन सुंदर असणारच हे आपण विसरतो. तेव्हा, लक्ष आपल्या स्वाभाविक ध्येयावर आणि जगण्यावर केंद्रित करावं, आपली गती आपल्या प्रक्रुतीला साजेशी ठेवत आनंदाने जगत जावं; अन्यथा मित्र, नातेवाईक, सहकारी यांच्यापेक्षा आपण पुढे आहोत हे सिद्ध करण्याच्या नादात आपण आयुष्याला वेगळ्या दिशेला नेऊन ठेवतो. म्हणून केवळ एकटं पुढे रहाण्यापेक्षा सवंगड्यांसोबत थोडं मागे राहिलेलं उत्तम नाही का? अन्यथा बऱ्याचदा यामुळे विनाकारण असुरक्षिततेची भावना वाढते, करायच्या राहुन गेलेल्या गोष्टी आयुष्यात वैफल्य निर्माण करतात.
यासाठी पहिल्यांदा गरज आणि चैन यात फरक करणं नितांत गरजेचं आहे. इतर धावतायेत म्हणून आपणही धावणं ठीक नाही. जगणं हे राईसप्लेटसारखं असावं, त्यात कसं साऱ्या पदार्थांना आपापल्या मर्यादेत स्थान असतं आणि त्यामुळेच ते रुचकर ठरतं. जर चटणीची जागा भाजीला दिली, तर ताटाचं संतुलन बिघडतं आणि जेवणाचा गोंधळ उडतो. जगण्याचंही काहीसं असंच आहे, ते सर्वसमावेशक, चौफेर असेल, तर ते सुखकर ठरते. एखाद्या मोठ्या यशाच्या प्रतिक्षेत रोजच्या जगण्यातील छोटे छोटे आनंदाचे क्षण निसटुन जाऊ देऊ नका, ते क्षण तेव्हाचे तेव्हाच जगून घ्या, लुटून घ्या.
आपल्या आवडीच्या व आनंद देणाऱ्या गोष्टींसाठी आयुष्य पडलेय, हे पालुपद आयुष्यच कुरतडून टाकते, त्यामुळे ते क्षण वेचा. तारुण्यात शक्ती आसते, वेळ असतो, पण पैसा नसतो. पुढे शक्ती असते, पैसा असतो; पण वेळ नसतो आणि उतारवयात वेळही आसतो, पैसाही असतो पण शक्ती उरत नाही.यातील सुवर्णमध्य गाठुन समरसुन जगावं.
स्टीव्ह जॉब्स म्हणतात, हरवलेल्या वस्तु गवसतील; पण वेळ नाही. आजारी पडून शस्त्रक्रियेच्या टेबलावर पोचल्यानंतर “निरोगी कसं जगावं” हे पुस्तक वाचुन काय उपयोग?