Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

તામિલનાડુના મદુરાઈમાં હેર કટિંગ સલૂન ચલાવતા સી.મોહનને ત્યાં 13 વર્ષ પહેલાં એક દીકરીનો જન્મ થયો. દંપતીએ દીકરીનું નામ રાખ્યું ‘નેત્રા’. સી.મોહનનું સપનું હતું કે નેત્રાને ખૂબ ભણાવવી છે અને કલેકટર બનાવવી છે. દીકરીના અભ્યાસ માટે સી.મોહન ઓવરટાઈમ કામ કરીને પણ બચત કરે જેથી દીકરીને આગળના અભ્યાસ માટે ક્યારેય રૂપિયાની ખેંચ ન પડે.13 વર્ષમાં સી. મોહને રાત-દિવસની મહેનતથી વાળ કાપવાનું કામ કરીને 5લાખ જેવી બચત કરી.

નેત્રા પણ સમજુ અને ડાહી દીકરી હતી એટલે પિતાનું સપનું પૂરું કરવા દિલ દઈને અભ્યાસ કરતી હતી. કોરોના વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન આવ્યું. નેત્રા જે વિસ્તારમાં રહેતી હતી એની આસપાસના વિસ્તારમાં રહેતા અને રોજે રોજનું કમાઈને ખાતા ગરીબ પરિવારો લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયા. એ લોકોને ખાવાના પણ સાંસા પડતા હતા.

8માં ધોરણમાં અભ્યાસ કરતી નેત્રાએ એકદિવસ એના પિતાને પૂછ્યું, ‘પપ્પા, મને આઈએએસ બનાવવા તમે કેટલી બચત કરી છે ?’ પપ્પાએ કહ્યુ, ‘બેટા, અત્યાર સુધીમાં 5 લાખ બચાવ્યા છે અને બેંકમાં ફિક્સ ડિપોઝીટ તરીકે મુક્યા છે.’ નેત્રાએ કહ્યું, ‘પપ્પા, મારી ઈચ્છા છે કે એ બધી જ બચતમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવીને આ ગરીબો વચ્ચે વહેંચીએ જેથી એને ટેકો મળે.’ પિતાએ કહ્યું, ‘બેટા, એ રકમ તો તને કલેકટર બનાવવા માટે ભેગી કરી છે.’

13 વર્ષની આ દીકરી એના પિતાને જવાબ આપે છે કે ‘પપ્પા, કલેકટર બનીને મારે લોકોની સેવા જ કરવાની છે. સેવાનો આવો અવસર બીજો ક્યાં મળવાનો હતો. કલેકટર તો બનતા બનીશ પણ કલેક્ટરે જે કામ કરવાનું હોય એ કામ અત્યારે જ કરવું છે.’ સી.મોહનની આંખો દીકરીની આ વાત સાંભળીને ભીની થઇ ગઇ. ભવિષ્યનો બીજો કોઈ વિચાર કર્યા વગર બેંકમાંથી 5 લાખની બધી જ બચત ઉપાડીને તેમાંથી રાશન ખરીદી 600 પરિવારને મદદ કરી. લોકડાઉનમાં પિતાનું હેર કટિંગ સલૂન પણ 2 માસ બંધ હતું અને ઘરમાં બીજી કોઈ આવક નહોતી આવા સંજોગોમાં પણ પોતાના અભ્યાસ માટેની બધી જ બચત આ દીકરીએ અન્ય માટે વાપરી નાંખી.

નેત્રાના આ સેવા કાર્યની વાત છેક વડાપ્રધાનના કાન સુધી પહોંચી અને વડાપ્રધાને ‘મન કી બાત’ કાર્યક્રમમાં નેત્રાની આ હૃદયભાવનાને બિરદાવી. ત્યાંથી પણ આગળ વધીને આ વાત યુનાઇટેડ નેશન્સ સુધી પહોંચી. સમગ્ર વિશ્વના તમામ દેશો જેના સભ્ય છે એવા યુનાઇટેડ નેશન્સે નેત્રાને યુનોના ન્યુયોર્ક ખાતેના અને જીનીવા ખાતેના એક કાર્યક્રમમાં પ્રવચન આપવા આમંત્રણ આપ્યું છે.

તમે જ્યારે નિસ્વાર્થ ભાવે કોઈનું દુઃખ દૂર કરવાનું કામ કરો છો ત્યારે પરમાત્મા કોઈને કોઈ રૂપે તમારી સેવાનું ફળ તમને આપે જ છે. કોઈ કલેકટરને યુનાઇટેડ નેશન્સમાં પ્રવચન માટેનું આમંત્રણ નહીં મળ્યું હોય પણ આ દીકરી કલેકટર ન હોવા છતાં યુનાઇટેડ નેશન્સમાં માત્ર 13 વર્ષની ઉંમરે પ્રવચન આપશે.

~શૈલેષ સગપરિયા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बहुत पुराने समय की बात है। ण्क बडें राज्य में एक अदभूत कुशल कारागीर लोहार था। उसकी कुशलता की ख्याती दुर दुर के राज्यों तक थी। उसका बनाया सामान, उसकी लोहे की चीजें दूर दूर तक जाती थी। दूर दूर के यात्री उससे लोहे का सामान बनवाने आते थे।

फिर उस राज्य पर जिस राज्य का वह लोहार निवासी था, आक्रमण हुआ। राजधानी पराजित हुई। सबको पकडा गया। उस लोहार को भी पकडा गया। वह लोहार बहुत धनी था। उसे पकडकर, लोहें की जंजीरे बांधकर एक गढढे मे पटक दिया।

लोहार तब भी शांत था। वह मुस्कराया। उसे विश्वास था कि वह लोहे का इतना बडा कारागिर है, कि कैसी ही जंजीरे हो वह उन्हे खोल लेगा। दुश्मन यह सोच कर कि वह अपने आप ही मर जाऐगा, चले गए। जैसे ही उस लोहार ने जंजीर कि कडियां पकडी और सोंचा खोज लू कि सबसे कमजोर कडी कौन सी है ताकि मै उसे उखाड संकू। एक कडी पर आकर वह एकदम से घबरा गया, आंखो से एकदम आंसू आ गए। वह चिल्लाया कि हे परमात्मा अब क्या होगा। उसने देखा कि उस कडी में अपने दस्तखत है। उसकी आदत थी जो भी चीज वह बनाता उसपर अपने दस्तखत कर देता था। और अब वह जानता था की यह कडी उसकी ही बनाई हुई है। इसमें कोई कमजोर कडी नही है। और मैंने अपने हाथो ही खुद को फसां लिया है।
लेकीन उसके भीतर से आवाज कि घबडाने की क्या बात है। अगर कडी तेरी बनाई हुइै है। और अगर तु इतनी मजबूत कडीया बनाने मै कुशल है तो क्या उतनी ही मजबूत कडीया तोडने में कुशल नही होगा?
जो जितनी दुर तक बनाने में कुशल होता है, वह उतनी दुर तक मिटानें मे भी कुशल होता है।

और यह हम सबकी कहानी है।

Osho

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

घास और बाँस


घास और बाँस🌾

ये कहानी एक ऐसे व्यक्ति की है जो एक व्यापारी था लेकिन उसका व्यापार डूब गया और वो पूरी तरह निराश हो गया। अपनी जिंदगी से बुरी तरह थक चुका था। अपनी जिंदगी से तंग आ चुका था।एक दिन परेशान होकर वो जंगल में गया और जंगल में काफी देर अकेले बैठा रहा। कुछ सोचकर भगवान से बोला – मैं हार चुका हूँ, मुझे कोई एक वजह बताइये कि मैं क्यों ना हताश होऊं, मेरा सब कुछ खत्म हो चुका है।मैं क्यों ना व्यथित होऊं?”भगवान मेरी सहायता किजिए”?? भगवान का जवाब….तुम जंगल में इस घास और बांस के पेड़ को देखो- जब मैंने घास और इस बांस के बीज को लगाया। मैंने इन दोनों की ही बहुत अच्छे से देखभाल की। इनको बराबर पानी दिया, बराबर रोशनी दी।घास बहुत जल्दी बड़ी होने लगी और इसने धरती को हरा भरा कर दिया लेकिन बांस का बीज बड़ा नहीं हुआ। लेकिन मैंने बांस के लिए अपनी हिम्मत नहीं हारी।दूसरी साल, घास और घनी हो गयी उसपर झाड़ियाँ भी आने लगी लेकिन बांस के बीज में कोई वृद्धि नहीं हुई। लेकिन मैंने फिर भी बांस के बीज के लिए हिम्मत नहीं हारी।तीसरी साल भी बांस के बीज में कोई वृद्धि नहीं हुई, लेकिन मित्र मैंने फिर भी हिम्मत नहीं हारी।चौथे साल भी बांस के बीज में कोई वृद्धि नहीं हुई लेकिन मैं फिर भी लगा रहा।पांच साल बाद, उस बांस के बीज से एक छोटा सा पौधा अंकुरित हुआ……….. घास की तुलना में ये बहुत छोटा था और कमजोर था लेकिन केवल 6 महीने बाद ये छोटा सा पौधा 100 फ़ीट लम्बा हो गया। मैंने इस बांस की जड़ को वृद्धि करने के लिए पांच साल का समय लगाया। इन पांच सालों में इसकी जड़ इतनी मजबूत हो गयी कि 100 फिट से ऊँचे बांस को संभाल सके।जब भी तुम्हें जिंदगी में संघर्ष करना पड़े तो समझिए कि आपकी जड़ मजबूत हो रही है। आपका संघर्ष आपको मजबूत बना रहा है जिससे कि आप आने वाले कल को सबसे बेहतरीन बना सको।मैंने बांस पर हार नहीं मानी, मैं तुम पर भी हार नहीं मानूंगा, किसी दूसरे से अपनी तुलना मत करो घास और बांस दोनों के बड़े होने का समय अलग-अलग है दोनों का उद्देश्य अलग अलग है।तुम्हारा भी समय आएगा। तुम भी एक दिन बांस के पेड़ की तरह आसमान छुओगे। मैंने हिम्मत नहीं हारी, तुम भी मत हारो !अपनी जिंदगी में संघर्ष से मत घबराओ, यही संघर्ष हमारी सफलता की जड़ों को मजबूत करेगा।तो लगे रहिये, आज नहीं तो कल आपका भी दिन आएगा।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बहुत दिनो से *Pleasure*


🛵

गाडी का उपयोग नही होने से

बहुत दिनो से *Pleasure* 🛵 गाडी का उपयोग नही होने से, वह पडी पडी खराब होने जैसी स्थिति में पहुंच रही थी। विचार आया *Olx पे बेच दे*Add डाला किमत *Rs 30000/-*बहुत आफर आये 15 से 28 हजार तक। मुझे लगा यदि 28 मिल रहे तो, कोई 29-30 देगा भी।एक का 29 का प्रस्ताव आया। उसे भी waiting में रखा।एक सुबह काल आया, उसने कहा-*साहब नमस्कार 🙏 , आपकी गाडी का add देखा। पसंद भी आयी है। परंतु 30 जमाने का बहुत प्रयत्न किया, 24 ही इकठ्ठा कर पाया हूँ। बेटा इंजिनियरिंग के अंतिम वर्ष में है। बहुत मेहनत किया है उसने। कभी पैदल, कभी सायकल, कभी बस, कभी किसी के साथ। सोचा अंतिम वर्ष तो वह अपनी गाडी से ही जाये। आप कृपया Pleasure 🛵 मुझे ही दिजीएगा। नयी गाडी दुगनी किमत से भी ज्यादा है। मेरी हैसियत से बहुत ज्यादा है। थोडा समय दिजीए। मै पैसो का इंतजाम करता हूँ। मोबाइल बेच कर कुछ रुपये मिलेंगें। परंतु हाथ जोड़कर कर निवेदन है साहब, Pleasure मुझे ही दिजीएगा।*मैने औपचारिकता में मात्र *Ok* 👌 बोलकर फोन रख दिया।कुछ विचार मन में आये। वापस काल बैक किया और कहा *आप अपना मोबाइल मत बेचिए, कल सुबह केवल 24 हजार लेकर आईए, गाडी आप ही ले जाईए वह भी मात्र 24 में ही*मेरे पास *29* का प्रस्ताव होने पर भी 24 में किसी अपरिचित व्यक्ति को मै *Pleasure*🛵 देने जा रहा था। सोचा उस परिवार में आज कितने *Pleasure*🛵 या आनंद का निर्माण हुआ होगा। कल उनके घर *Pleasure*🛵 आएगी। और मुझे ज्यादा नुकसान भी नहीं हो रहा था।ईश्वर ने बहुत दिया है।अगली सुबह उसने कम से कम 6-7 बार फोन किया *साहब कितने बजे आऊ, आपका समय तो नही खराब होगा। पक्का लेने आऊं, बेटे को लेकर या अकेले आऊ। पर साहब *Pleasure*🛵 *गाडी किसी को और नही दिजीएगा।*वह 2000, 500, 200, 100, 50 के नोटों का संग्रह लेकर आया, साथ में बेटा भी था। ऐसा लगा, पता नही कहा कहा से निकाल कर या मांग कर या इकठ्ठा कर यह पैसे लाया है।बेटा एकदम आतुरता और कृतज्ञता से *Pleasure*🛵 को देख रहा था। मैने उसे दोनो चाबियां दी, कागज दिये। बेटा गाडी पर विनम्रतापूर्वक हाथ फेर रहा था। रुमाल निकाल कर पोछ रहा था।उसनें पैसे गिनने कहा, मैने कहा *आप गिनकर ही लाये है, कोई दिक्कत नहीं।*जब जाने लगे, तो मैने उन्हे 500 का एक नोट वापस करते कहाँ, *घर जाते मिठाई लेते जाएगा*। सोच यह थी कि कही तेल के पैसे है या नही। और यदि है तो मिठाई और तेल दोनो इसमें आ जायेंगें।आँखों में कृतज्ञता के आंसु लिये उसने हमसे विदा ली और अपनी *Pleasure*🛵 ले गया। जाते समय बहुत ही आतुरता और विनम्रता से झुककर अभिवादन किया। बार बार आभार व्यक्त किया।हम लोग सहज भाव में कहते है *it’s my pleasure*परंतु आज *Pleasure*🛵 बेचते समय ही पता चला कि वास्तव में *Pleasure* होता क्या है।जीवन में कुछ व्यवहार करते समय नफा नुकसान नहीं देखना चाहिए। अपने माध्यम से किसी को क्या सचमें कुछ आनंद प्राप्त हुआ यह देखना भी होता है।करबद्ध निवेदन है कि ईश्वर ने आपको कुछ देने लायक बनाया हो या नही,किसी एक व्यक्ति को सुख देने या खुशी देने लायक तो बनाया ही है। आज सब्जी वाली किसी बुजुर्ग महिला या पुरुष को अपनी ओर से केवल 5 या 10 रुपये अधिक देकर देखिएगा, वही *Pleasure* न आये तो कहना।*छोटी छोटी खुशियाँ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

भगवान कैसे दर्शन दे

एक सुन्दर कहानी है :–

एक राजा था। वह बहुत न्याय प्रिय तथा प्रजा वत्सल एवं धार्मिक स्वभाव का
था। वह नित्य अपने इष्ट देव की बडी श्रद्धा से पूजा-पाठ और याद करता था।
ᖱ៩៩ᖰ♬ƙ ɉ♬ɨនɨ⩎❡Ϧ 🙏🏽━━━━━━━━❥
एक दिन इष्ट देव ने प्रसन्न होकर उसे दर्शन दिये तथा कहा —
“राजन् मैं तुमसे बहुत प्रसन्न हैं। बोलो तुम्हारी कोई इछा है ?”

प्रजा को चाहने वाला राजा बोला —
“भगवन् मेरे पास आपका दिया सब कुछ हैं ।आपकी कृपा से राज्य मे सब प्रकार सुख-शान्ति है । फिर भी मेरी एक ही ईच्छा हैं कि जैसे आपने मुझे दर्शन देकर धन्य किया, वैसे ही मेरी सारी प्रजा को भी कृपा कर दर्शन दीजिये।”

“यह तो सम्भव नहीं है” — ऐसा कहते हुए भगवान ने राजा को समझाया ।
परन्तु प्रजा को चाहने वाला राजा भगवान् से जिद्द् करने लगा ।

आखिर भगवान को अपने साधक के सामने झुकना पडा ओर वे बोले —
“ठीक है, कल अपनी सारी प्रजा को उस पहाड़ी के पास ले आना और
मैं पहाडी के ऊपर से सभी को दर्शन दूँगा ।”

ये सुन कर राजा अत्यन्त प्रसन्न हुअा और भगवान को धन्यवाद दिया । अगले दिन सारे नगर मे ढिंढोरा पिटवा दिया कि कल सभी पहाड़ के नीचे मेरे साथ पहुँचे, वहाँ भगवान् आप सबको दर्शन देगें। दूसरे दिन राजा अपने समस्त प्रजा और स्वजनों को साथ लेकर पहाडी की ओर चलने लगा।

चलते-चलते रास्ते मे एक स्थान पर तांबे कि सिक्कों का पहाड देखा। प्रजा में से कुछ एक लोग उस ओर भागने लगे । तभी ज्ञानी राजा ने सबको सर्तक किया कि कोई उस ओर ध्यान न दे,क्योकि तुम सब भगवान से मिलने जा रहे हो, इन तांबे के सिक्कों के पीछे अपने भाग्य को लात मत मारो ।

परन्तु लोभ-लालच मे वशीभूत प्रजा के कुछ एक लोग तो तांबे की सिक्कों वाली पहाड़ी की ओर भाग ही गयी और सिक्कों कि गठरी बनाकर अपने घर कि ओर चलने लगे। वे मन ही मन सोच रहे थे, पहले ये सिक्कों को समेट ले, भगवान से तो फिर कभी मिल ही लेगे ।

राजा खिन्न मन से आगे बढे । कुछ दूर चलने पर चांदी कि सिक्कों का चमचमाता पहाड़ दिखाई दिया । इस वार भी बचे हुये प्रजा में से कुछ लोग, उस ओर भागने लगे ओर चांदी के सिक्कों को गठरी बनाकर अपनी घर की ओर चलने लगे। उनके मन मे विचार चल रहा था कि ऐसा मौका बार-बार नहीं मिलता है । चांदी के इतने सारे सिक्के फिर मिले न मिले, भगवान तो फिर कभी मिल ही जायेगें. इसी प्रकार कुछ दूर और चलने पर सोने के सिक्कों का पहाड़ नजर आया।अब तो प्रजा जनो में बचे हुये सारे लोग तथा राजा के स्वजन भी उस ओर भागने लगे।

वे भी दूसरों की तरह सिक्कों कि गठरीयां लाद-लाद करअपने-अपने घरों की
ओर चल दिये । अब केवल राजा ओर रानी ही शेष रह गये थे । राजा रानी से कहने लगे —
“देखो कितने लोभी ये लोग । भगवान से मिलने का महत्व ही नहीं जानते हैं। भगवान के सामने सारी दुनियां की दौलत क्या चीज हैं..?”

सही बात है — रानी ने राजा कि बात का समर्थन किया और वह आगे बढने लगे कुछ दुर चलने पर राजा ओर रानी ने देखा कि सप्तरंगि आभा बिखरता हीरों का पहाड़ हैं । अब तो रानी से भी रहा नहीं गया, हीरों के आर्कषण से वह भी दौड पड़ी और हीरों कि गठरी बनाने लगी । फिर भी उसका मन नहीं भरा तो साड़ी के पल्लू मेँ भी बांधने लगी । वजन के कारण रानी के वस्त्र देह से अलग हो गये, परंतु हीरों का तृष्णा अभी भी नहीं मिटी। यह देख राजा को अत्यन्त ही ग्लानि ओर विरक्ति हुई । बड़े दुःखद मन से राजा अकेले ही आगे बढते गये ।

वहाँ सचमुच भगवान खड़े उसका इन्तजार कर रहे थे । राजा को देखते ही भगवान मुसकुराये ओर पुछा — “कहाँ है तुम्हारी प्रजा और तुम्हारे प्रियजन । मैं तो कब से उनसे मिलने के लिये बेकरारी से उनका इन्तजार कर रहा हूॅ ।” राजा ने शर्म और आत्म-ग्लानि से अपना सर झुका दिया ।

तब भगवान ने राजा को समझाया —
“राजन, जो लोग अपने जीवन में भौतिक सांसारिक प्राप्ति को मुझसे अधिक मानते हैं, उन्हें कदाचित मेरी प्राप्ति नहीं होती और वह मेरे स्नेह तथा कृपा से भी वंचित रह जाते हैं..!!”
:
सार..

जो जीव अपनी मन, बुद्धि और आत्मा से भगवान की शरण में जाते हैं, और
सर्व लौकिक सम्बधों को छोड के प्रभु को ही अपना मानते हैं वो ही भगवान के प्रिय बनते हैं..!!

जय श्री कृष्णा🌷🙏
ᖱ҉ ɉ҉ ✦••┈┈┈✤┈•••••●•••••┈✤┈┈┈••✦D҉ j҉ 

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“ढाई अक्षरों के शब्द”-रचनात्मक रहस्य

ढाई अक्षर का वक्र,
और ढाई अक्षर का तुण्ड।
ढाई अक्षर की रिद्धि,
और ढाई अक्षर की सिद्धि।
ढाई अक्षर का शम्भु,
और ढाई अक्षर की सत्ती।

ढाई अक्षर के ब्रह्मा
और ढाई अक्षर की सृष्टि।
ढाई अक्षर के विष्णु
और ढाई अक्षर की लक्ष्मी।
ढाई अक्षर के कृष्ण
और ढाई अक्षर की कान्ता।(राधा रानी का दूसरा नाम)

ढाई अक्षर की दुर्गा
और ढाई अक्षर की शक्ति।
ढाई अक्षर की श्रद्धा
और ढाई अक्षर की भक्ति।
ढाई अक्षर का त्याग
और ढाई अक्षर का ध्यान।

ढाई अक्षर की तुष्टि
और ढाई अक्षर की इच्छा।
ढाई अक्षर का धर्म
और ढाई अक्षर का कर्म।
ढाई अक्षर का भाग्य
और ढाई अक्षर की व्यथा।

ढाई अक्षर का ग्रन्थ,
और ढाई अक्षर का सन्त।
ढाई अक्षर का शब्द
और ढाई अक्षर का अर्थ।
ढाई अक्षर का सत्य
और ढाई अक्षर की मिथ्या।

ढाई अक्षर की श्रुति
और ढाई अक्षर की ध्वनि।
ढाई अक्षर की अग्नि
और ढाई अक्षर का कुण्ड।
ढाई अक्षर का मन्त्र
और ढाई अक्षर का यन्त्र।

ढाई अक्षर की श्वांस
और ढाई अक्षर के प्राण।
ढाई अक्षर का जन्म
ढाई अक्षर की मृत्यु।
ढाई अक्षर की अस्थि
और ढाई अक्षर की अर्थी।

ढाई अक्षर का प्यार
और ढाई अक्षर का युद्ध।

ढाई अक्षर का मित्र
और ढाई अक्षर का शत्रु।

ढाई अक्षर का प्रेम
और ढाई अक्षर की घृणा।

जन्म से लेकर मृत्यु तक
हम बंधे हैं ढाई अक्षर में।
हैं ढाई अक्षर ही वक़्त में,
और ढाई अक्षर ही अन्त में।
समझ न पाया कोई भी
है रहस्य क्या ढाई अक्षर में।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

व्हेल को बचाने वाला अनुभव


व्हेल को बचाने वाला अनुभव

केकड़े के जाल और रेखाओं के मकड़ी के जाल में एक 50 फुट की मादा हंपबैक व्हेल उलझ गई। व्हेल को सैकड़ों पाउंड के जाल से नीचे गिराया गया था, जिससे उसे बचाए रखने के लिए संघर्ष करना पड़ा। उसकी पूंछ के चारों ओर सैकड़ों गज की रस्सी भी लपेटी गई थी, उसके धड़ और मुंह में एक रेखा टग रही थी।

एक मछुआरे ने उसे फोरलेन द्वीप (गोल्डन गेट के बाहर) के ठीक पूर्व में देखा और मदद के लिए एक पर्यावरण समूह को रेडियो दिया। कुछ ही घंटों के भीतर, बचाव दल ने आकर यह निर्धारित किया कि वह इतनी बुरी तरह से बच गई है, उसे बचाने का एकमात्र तरीका उसे गोता लगाना और उसे खोलना है – एक बहुत ही खतरनाक प्रस्ताव। पूंछ का एक थप्पड़ एक बचानेवाला को मार सकता है।

उन्होंने घुमावदार चाकू के साथ घंटों तक काम किया और आखिरकार उसे मुक्त कर दिया। जब वह स्वतंत्र थी, तो गोताखोरों ने कहा कि वह खुशी के घेरे में लग रही थी। वह फिर से हर एक गोताखोर के पास आया, एक समय में, और उन्हें नग्न किया, उन्हें धीरे से चारों ओर धकेल दिया – उसने उन्हें धन्यवाद दिया। कुछ ने कहा कि यह उनके जीवन का सबसे अविश्वसनीय सुंदर अनुभव था।

जिस आदमी ने उसके मुंह से रस्सी काटी, उसका कहना है कि उसकी आंख पूरे समय उसका पीछा कर रही थी, और वह कभी भी ऐसा नहीं होगा।

हो सकता है, और आप जो प्यार करते हैं, वे इतने धन्य और सौभाग्यशाली हों … उन लोगों से घिरे रहें जो आपको बंधन में डालने वाली चीजों से अछूते होने में मदद करेंगे।

और, आप हमेशा कृतज्ञता देने और प्राप्त करने के आनंद को जान सकते हैं।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શરદપૂનમ માટે ખાસ અને મહત્ત્વનો સંદેશ

જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ.

કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. ભગવાન કૃષ્ણમાં આવાં સોળે ગુણ ખીલેલાં છે

વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રનાં જે કિરણો નીકળે છે એનાથી આપણાં શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રનાં કિરણો એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે

ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીર કે દૂધ પોઆ અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે

આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર એ આયુર્વેદ પ્રસાદ બની જાય છે

આજે મૂળ વાત કરવી છે ખડીસાકરની,,,,!

શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્રની સોળે કળાઓ આવી ખડી સાકરમાં પ્રવેશે છે. શરદ પૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણાં શરીરને આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે. ખડી સાકરની અંદર ચંદ્રની આવી અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ

ગાંધીની દુકાનેથી 5/10/15/20 કિલો કે આખા વરસની જે જરુર હોય તેટલી ખડી સાકર ખરીદીને લાવવાની. શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ, 31 Oct શનિવારે રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની. ઉપર જાળી ઢાંકી શકાય. સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની

જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે. આવા સમયે આ ખડી સાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડી સાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે. થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવા શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ

આવી રહેલાં નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં પેંડા, કાજુ કતરી કે બરફીથી કરાવવાને બદલે આવી ખડી સાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે. આપ ઈચ્છો તો આવી સાકરનાં 100 થી 200 ગ્રામનાં પેકેટ કોઈને ભેટમાં આપીને આપણા સ્વજનોને નિરોગી રાખવા પ્રયત્ન કરજો
આપણું લિવર પાચન માટે પિત (bile) બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે. આ બધું પાચનનું 4 થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે. શરદ પૂનમની આ ખડી/સાકર બધાંને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે
આપની પાસે પૂરતો સમય છે. દુકાને જઈનેખડી સાકર લાવો,અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ લો*
👉🏿 આ સંદેશાનો તમારા બધા મિત્રો અને સગાસંબંધીઓને મોકલીને જાણ કરો
વંદે માતરમ, સર્વે સન્તુ નિરામયા, ૐ શાંતિ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

છૂટાછેડા


છૂટાછેડા…!!!*’મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?’ નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું.યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યાં છે, તો કોઇ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો-હિ‌રોઇન પ્રેમલગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યાં હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યાં હશે. જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરનાં હંસ અને હંસલીને જોઇને ટાઢી થઇ હશે, માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલાં જવાબ નિર્ઝરી તરફથી આવ્યો. લેડીઝઓલ્વેયઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું…’સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઇએ છે, પણ એ પૂછો કે મેં શું જોઇને આવા લબાડ સાથે લગ્ન કર્યાં?”આઇ ઓબ્જેક્ટ યોર ઓનર’ નિર્ઝરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઊછળી પડ્યો.’મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિ. સજ્જન શાહને લબાડ કહીને એનું અપમાન…’ જવાબમાં નિર્ઝરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો, ‘બેસી જાવ, ભાઇ સાહેબ, એમ કંઇ સજ્જન નામ રાખવાથી કોઇ સજ્જન નથી બની જતું. જજ સાહેબ મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે કૂદી પડવાની જરૂર નથી.’ આના જવાબમાં પાછો પહેલો વકીલ બરાડા પાડવા માંડ્યો. વાતાવરણે ગરમી પકડી લીધી. એમાં સજ્જન શાહનો સૂર ઉમેરાયો, ‘જજ સાહેબ, આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસપંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની પંદર હજારમી પેઢીએ દુર્યોધન કે દુ:શાસન થયા હશે.’ ફરી પાછી બૂમાબૂમ….ફરી પાછી બંને વકીલોની કૂદંકૂદ…અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ…વાતાવરણ સબજીમંડી જેવું થઇ ગયું. આખરે જજ સાહેબે હથોડી પછાડવી પડી.’ઓર્ડર… ઓર્ડર…કોર્ટ ઇઝ એડજન્ડર્‍ ફોર ફિફ્ટીન મિનિટ્સ. અદાલત પંદર મિનિટ પછી પાછી મળે છે. ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માગું છું. અફ કોર્સ, વન બાય વન, નોટ ટુગેધર’ જજ સાહેબ ઊભા થઇને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરાઓ ઊતરી ગયા. જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી. કોઇ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ આ પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા.બધા કેસો કંઇ છૂટાછેડાના ન હોય,પણ જે અંગેના હોય એની પતાવટ અંદરોઅંદર કરાવી દેતા હતા.’તને શું લાગે છે?’ સજ્જન શાહના વકીલે નિર્ઝરીના વકીલને પૂછ્યું, ‘તારી હિ‌રોઇન સમજી જશે એવું તને લાગે છે?”કોઇ કાળે નહીં. મારી ક્લાયન્ટનું ચાલે તો એ તારા અસીલને ભરી અદાલતમાં ગોળી મારી દે. પણ તારાવાળાનું શું લાગે છે? એ માની જશે?”અસંભવ. આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો અસીલ કૂતરા તરીકે જન્મ લેશે તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખ કોશિશો કરી લે, આ કેસમાં એ ફાવવાના નથી.’ બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને પંડ્યા સાહેબેચપરાસીને કહીને સૌથી પહેલા નિર્ઝરીને અંદર બોલાવી લીધીસજ્જન શાહ ફુંગરાયેલું મોં લઇને બહાર જ બેઠો હતો. સાહેબે નિર્ઝરીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો. તેઓ કંઇ પૂછે તે પહેલાં જ નિર્ઝરીએ આગ ઓકવાનું ચાલુ કર્યું, ‘માફ કરજો, સાહેબ આપ વડીલ છો. જજ સાહેબ છો. જે કહેવું હોય તે તમે મને કહી શકો છો, પણ એક વાત ન કહેજો. મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારેય ન આપશો. મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને ડિવોર્સ અપાવી દો’ જજ સાહેબ હૂંફાળું હસ્યા.’હું તને ક્યાં કહું છું કે તારે સજ્જનની સાથે જોડાયેલા રહેવાનું છે? મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે?”ત્રણ વર્ષ અને સાડા ચાર મહિ‌ના.”એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઇ ગયા, ખરું ને?”લાખ નહીં, કરોડ, જજ સાહેબ”સારું પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદ્ગુણો કેટલા દેખાયા? એક, બે, પાંચ, સાત…? સમ ખાવા પૂરતા થોડાક ગુણો તો હશેને એનામાં?”એ તો હોય જ ને, સાહેબ ભગવાને સાવ સો ટકા ખરાબ માણસ તો પેદા જ ન કર્યો હોય ને?”ધેર યુ આર.. મારે એ ક્યા ગુણો એ જાણવું છે. તું મને કહી શકીશ?’નિર્ઝરી વિચારમાં પડી ગઇ, ‘એ માટે તો થોડોક સમય લાગશે, સાહેબ મારા પતિના વ્યક્તિત્વમાંથી સદ્ગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે.”નો પ્રોબ્લેમ. હું તને સાત દિવસનો સમય આપું છું. આઠમા દિવસે આપણે ફરીથી મળીએ છીએ. આ જ ચેમ્બરમાં. તું બોલજે, હું સાંભળીશ.”હા, અને નવમા દિવસ તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો, ઠીક છે?’ નિર્ઝરી આત્મવિશ્વાસપૂર્વક ઊઠીને ચાલી ગઇ. એ પછી સજ્જનને અંદર બોલાવવામાં આવ્યો. એણે પણ નિર્ઝરીના જેવો જ અભિગમ અપનાવ્યો. આરંભમાં ગરમાગરમી, પછી જજ સાહેબે સોંપેલું સદ્ગુણોના સંશોધનનું ભગીરથ કાર્ય અને પછી વિદાય લેતી વેળાની હઠ: ‘તમે સોંપેલું હોમવર્ક તો હું કરી લાવીશ, પણ એનાથી કશો ફરક નહીં પડે, સર આજથી નવમા દિવસે આ ચંડીકાથી મને છુટ્ટો કરાવી દેજો.’ સતત સાત-સાત દિવસો લગી સંબંધોના દરિયા ઉલેચીને નિર્ઝરીએ અને સજ્જને જે કંઇ રત્નો હાથ લાગ્યાં તે કાગળના પડીકામાં લઇને હાજર થઇ ગયાં. જજ સાહેબે આ વખતે પણ લેડીઝ ફર્સ્ટનો નિયમ જાળવી રાખ્યો.નિર્ઝરીને પૂછ્યું, ‘ક્યાં છે તારું રીસર્ચ પેપર? ઓહ, તું તો કંઇ બે-ચાર ફુલસ્કેપ કાગળો લખીને લાવી છે ને મને તો એમ હતું કે માંડ એક નાની ચબરખીમાં તારા સજ્જનની સજ્જનતા સમેટાઇ જશે.’ ‘મને પણ એવું જ હતું, સાહેબ, પણ સાચું કહું? જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ તેમ બધું યાદ આવતું ગયું. આપને વાંચવાનો કંટાળો આવતો હોય તો સજ્જન વિશે કેટલુંક હું બોલીને…’ અને નિર્ઝરી બોલવા લાગી…’સજ્જનમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે. બીજો એનો પ્રેમ. ત્રીજું, એણે મને પૈસાની વાતમાં ક્યારેય રોકટોક કરી નથી. ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે. એ મને ઘરકામમાં મદદ પણ કરાવે છે. દર અઠવાડિયે મને ફિલ્મ જોવા લઇ જાય છે. રેસ્ટોરાંમાં ડિનર કરાવે છે. મારી બર્થ-ડે ઉપર મને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપે છે.”ત્યારે હવે ખૂટે છે શું?”એ ગુસ્સો બહુ કરે છે. વાતવાતમાં મારાથી રિસાઇ જાય છે. મારાં સગાં આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે. હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે.’ ‘બેટા, તારા સંસાર ના નામાનું જમા-ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઇને મળે. એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે અને લગ્નનાં સાડા ત્રણ વર્ષ વીતી ગયાં પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે. તારા તમામ મોજશોખ પૂરા કરે છે. તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે? તારા પિયરિયાં સમક્ષ પૂંછડી પટપટાવતો…?”સોરી, સાહેબ આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઇ રહી હતી. તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે. સર, જો શક્ય હોય તો… તમે એને સમજાવી જુઓ કે એ મારી સાથે… મારે ડિવોર્સ નથી લેવા, સર…’નિર્ઝરી રડી પડી….અડધા કલાક પછી સજ્જન પણ રડી રહ્યો હતો….જજ સાહેબના હાથમાં એણે લખેલા કાગળો હતા. એ કાગળો ન હતા, પણ પાછલાં સાડા ત્રણ વર્ષનું સરવૈયું હતું. પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝલકતો હતો. વાક્યે વાક્યે વિયોગનો ઝુરાપો છલકતો હતો. એણે તો જલદીથી કહી દીધું, ‘મને તો મારી નિર્ઝરી ખૂબ ગમે છે. એને હું નથી ગમતો. સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો શું, પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે.’ ‘ધેર યુ આર, મિ. સજ્જન આ જ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખક હરીન્દ્ર દવેએ કહ્યું છે- કોઇનો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે.’તમે બંને જો સંમત થતાં હો તો હું મારો ચુકાદો સંભળાવી દઉં?’ જજ સાહેબે ઘંટડી મારી. નિર્ઝરી અંદર આવી. જજ સાહેબે જાહેર કર્યું, ‘આજથી સાડા ત્રણેક વર્ષ પહેલાં અગ્નિની સાક્ષીએ તમને બેયને ઉમરકેદની સજા ફરમાવાઇ હતી તે પૂરી મુદત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું.’ નિર્ઝરી અને સજ્જન ઊભાં થઇને એમના પગમાં ઝૂકી પડ્યાં, ‘સજા નહીં, અમને આર્શીવાદ આપો, પપ્પાજી”(સત્ય ઘટના પર આધારીત કથા લેખક શરદ ઠાકર)અને છેલ્લે…*કેવી રીતે ખિલશે સંબંધોના ફૂલ*,*જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ*..!

Posted in हास्यमेव जयते

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું


ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, “તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે.”

ગધેડો બોલ્યો, “હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો.” ઈશ્વરે એની અરજ મંજુર કરી.

ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું “તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ.
કુતરાએ કહ્યું, “હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તો ઘણું કહેવાય ૧૫ વરસ રાખો,” ભગવાને મંજુર કર્યું.

ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, “તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ.” વાંદરો બોલ્યો “૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો”. ભગવાને મંજુર કર્યું.

છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : “તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હશે઼ તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ.”

માણસ બોલ્યો : ” પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ વર્ષ પણ આપી દો.” ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.

અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે, લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે, બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે, અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી એક પુત્રના ઘરથી બીજા પુત્રના ઘરે અથવા એક પુત્રીના ઘરેથી બીજી પુત્રીના ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પૌત્રો અને ભાણીયાંઓને મનોરંજન પૂરું પાડે છે…………🙏

    ક ડ વું   સત્ય  છે . 
   સાચી  વાસ્તવિકતા  છે