મોહમ્મદ અલી ઝીણાં ધોરાજી પાસે પાનેલી ના વતની હતા.
આઝાદી પહેલાં ટ્રેન મા બેસી જતાં હતાં. ગોંડલ સ્ટેશન ઉપર રાજ ના હુકમ મુજબ દરેક પ્રવાસી નું ચેકીંગ થતું.
મોહમ્મદ અલી ઝીણાં નું ચેકીંગ કરતા તેણે સામાન ચેક કરવા ની ના પાડી પોતે કોણ છે , એવો રોફ પોલીસ જમાદાર ને દેખાડશો. પોતાનો passport દેખાડી રોફ જમાવવા ની કોશિશ કરી. પોલીસે passport જોતાં એમા Nationality : Indian ચેકી ને જાતે Pakistan લખેલ જયારે પાકિસ્તાન હજી બન્યુ જ નહોતું.
પોલીસ જમાદાર એ પેલેસ મા જાણ કરી ફરીયાદ કરી કે મોહમ્મદ અલી ઝીણાં સામાન ચેક કરવા ની ના પાડે છે અને passport મા Nationality : Pakistan લખેલ છે.
ગોંડલ બાપુ નો ઓર્ડર આવ્યો કે એને પકડી ને જેલ મા નાખો , સામાન ચેક કરો અને જયા સુધી passport મા પાકિસ્તાન ચેકીં ને INDIA ન કરે ત્યા સુધી જેલ મા જ રાખો.
ચાર કલાક જેલ મા રહયા પછી પોતે સુટકેસ ખોલી ને સામાન પોલીસ ને ચેક કરાવ્યો, પાકિસ્તાન ચેકી ને INDIA કર્યુ અને ભુલ ની લેખીત માફી માગી હતી.
લેખક સ્વ. ચંદ્રકાન્ત બક્શી એ એક જગ્યાએ લખેલ કે એ સમયે ભારતમાં એવા કેટલાય રાજવી ઓ હતા કે જેમની વગ , કુનેહ , ધાક, ડહાપણ નો Congress party એ ઉપયોગ કર્યો હોત તો ભારતના ભાગલા જ ન પડયા હોત.
🙏🏻જય માતાજી 🙏🏻