Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક રાજા હતો


એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો
વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું ❓

એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે…

એક પછી એક બધા નગરજનો
સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે ⁉️

એવામાં એક મોટી મુછૉ, લાલઘુમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો
અને બોલ્યો….. રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય..
લાવો ઘોડો….😠

રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યું ..
જા જવાન, મનગમતો ઘોડો લઇ લે..
જવાન તો કાળો ઘોડો લઇને થયો રવાના..

ઘરે પહોંચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબાર માં પાછો આવ્યો….

રાજા : કેમ જવામર્દ ,
પાછો કેમ આવ્યો ⁉️

જવાન : મહારાજ,
ઘરવાળી કહે છે કે…
કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિ નો છે તો સફેદ ઘોડો આપો…

રાજા: ઘોડો મુક 😠
અને સફરજન લઇ ને હાલતી પકડ…

એમ જ રાત પડી.
દરબાર વીખરાઇ ગયો..

અડધી રાતે મહામંત્રી એ દરવાજો ખખડાવ્યો …

રાજા : બોલો મહામંત્રી..
શું કામ પડ્યુ ❓
મહામંત્રી: મહારાજ ,
તમે સફરજન અને ઘોડો
ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના ને ઘરેણાં કરવા કામ તો આવત..

રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું
પણ….
મહારાણી એ સુચન કર્યુ
અને મને પણ લાગ્યું કે
આ ઇનામ જ વ્યાજબી છે એટલે…

મહામંત્રી: મહારાજ,
તમારા માટે સફરજન
સુધારી આપુ…❓

રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ..
મહામંત્રી આ સવાલ તો
તમે દરબાર માં
આજે અથવા સવારે પણ
પુછી શકતા હતા..
તો અત્યારે આવવાનુ કારણ ⁉️

મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધું કે
જાવ અત્યારે જ પુછતા
આવો એટલે સાચી
ખબર પડે….

રાજા (વાત કાપી ને) : મહામંત્રી જી , સફરજન તમે હાથે લેશો કે હુ ઘરે મોકલી આપું ⁉️😁

મોરલ: સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો,
છે અને રહેશે….

તા.ક. (ખાસ નોંધ)
હું આ પોસ્ટ ઘણાસમયથી મુકવાનું વિચારતો હતો પણ પત્નિએ છેક આજે મંજૂરી આપી એટલે મુકી શક્યો….!

અત્યારે બંદા બેઠા બેઠા સફરજન ખાય છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बच्चा दोपहर में नंगे पैर फूल बेच रहा था।


एक बच्चा दोपहर में नंगे पैर फूल बेच रहा था। लोग मोलभाव कर रहे थे।एक सज्जन ने उसके पैर देखे; बहुत दु:ख हुआ। वह भागकर गया, पास ही की एक दुकान से बूट लेकर के आया और कहा-“बेटा! बूट पहन ले।” लड़के ने फटाफट बूट पहने, बड़ा खुश हुआ और उस आदमी का हाथ पकड़के कहने लगा-“आप भगवान हो।” वह आदमी घबराकर बोला-“नहीं..नहीं. बेटा! मैं भगवान नहीं।” फिर लड़का बोला-“ज़रूर.. आप भगवान के दोस्त होंगे क्योंकि मैंने कल रात ही भगवान को अरदास की थी कि भगवानजी, मेरे पैर बहुत जलते हैं। मुझे बूट लेकर के दो।” वह आदमी आंखों में पानी लिये मुस्कुराता हुआ चला गया, पर वो जान गया था कि भगवान का दोस्त बनना ज्यादा मुश्किल नहीं है। कुदरत ने दो रास्ते बनाए हैं-*1) देकर जाओ*, या*2) छोड़कर जाओ**_साथ लेकर के जाने की कोई व्यवस्था नहीं।_*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बनिया मोटरसाइकिल से जा रहा था.


एक बनिया मोटरसाइकिल से जा रहा था. उसकी मोटरसाइकिल एक आदमी के कुछ ज्यादा ही पास से गुजरी और उसकी धोती थोड़ी फट गई, तो उसने बनिये का हाथ पकड़ लिया और बोला जाता कहां है मेरी धोती फाड़ के… धोती के पैसे दे.
.
बनिया बोला कितने की है… तो उस आदमी ने जवाब दिया सत्तर रुपए की.
.
बनिये ने चुपचाप जेब से सत्तर रुपए निकाले और उस आदमी को दे दिए.
.
वह आदमी सत्तर रुपए लेकर जाने लगा… अब बनिये नें उस आदमी का हाथ पकड़ लिया… बोला… जाता कहां है? सत्तर रुपए दिए हैं धोती के. धोती दे…
.
तब तक वहां पर काफी भीड़ इकट्ठी हो चुकी थी. सभी बोले कि जब उसने धोती के पैसे दे दिए तो धोती हो गई उसकी. दे भाई धोती.
.
उस आदमी ने कहा धोती दे दूंगा तो भरे बाजार नंगा घर कैसे जाऊंगा?
.
बनिया बोला भाई इससे मुझे क्या मतलब… धोती अब मेरी है तू तो धोती दे.
.
भाई गिड़गिड़ाने पर आ गया और बोला भैया अपने सत्तर रुपए वापस ले ले मैं तो अपनी फटी धोती पहन के ही चला जाऊंगा.
.
बनिया बोला धोती मेरी हो गई है अब तो मैं इसे 700 में दूंगा. चाहिए तो बोल.
जिसकी धोती फटी थी उसने पूरी भीड़ के सामने अपनी खुद की… सत्तर रुपए की… वह भी अब फटी हुई… धोती के… सात सौ रुपए बनिये को दिए.
.

सबक : #बानियेसेधंधाऔरपंगासंभलकेकरनेका.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક દિવસ એક ફૂલવાળો વાળ કપાવવા માટે વાળંદ પાસે ગયો.


એક દિવસ એક ફૂલવાળો વાળ કપાવવા માટે વાળંદ પાસે ગયો.
વાળ કાપ્યા પછી, તેણે તેના બિલ વિશે પૂછ્યું, અને વાળંદે જવાબ આપ્યો, ‘હું તમારી પાસેથી પૈસા સ્વીકારીશ નહીં, હું આ અઠવાડિયા માટે સમાજસેવા કરું છું.

ફ્લોરિસ્ટ ખુશ થઈ ગયો અને દુકાન છોડી ગયો.

જ્યારે બીજો દિવસે સવારે વાળંદ તેની દુકાન ખોલવા ગયો ત્યારે ત્યાં એક ‘થેંક્યુ’ કાર્ડ હતું અને તેના દરવાજે એક ડઝન ગુલાબ તેની રાહ જોતા હતા.

પાછળથી, એક શાકભાજી વાળો વાળ કાપાવવા માટે આવે છે, અને જ્યારે તેણે પોતાનું બિલ ચૂકવવાની કોશિશ કરી ત્યારે વાળંદે ફરીથી જવાબ આપ્યો, ‘હું તમારી પાસેથી પૈસા સ્વીકારીશ નહીં, હું આ અઠવાડિયે સમાજસેવા કરી રહ્યો છું.

શાકભાજી વાળો ખુશ થઈને દુકાન છોડીને ગયો.

બીજે દિવસે સવારે વાળંદ ખોલવા ગયો ત્યારે ત્યાં એક ‘થેંક્યુ’ કાર્ડ અને તાજા શાકભાજીની થેલી દરવાજે તેની રાહ જોતી હતી.

પછી એક રાજકારણી હેર કટ માટે આવ્યો, અને જ્યારે તે પોતાનું બિલ ચૂકવવા ગયો ત્યારે નાઈએ ફરીથી જવાબ આપ્યો, ‘હું તમારી પાસેથી પૈસા સ્વીકારીશ નહી. હું આ અઠવાડિયે સમાજ સેવા કરી રહ્યો છું.

રાજકારણી ખૂબ ખુશ હતો અને દુકાન છોડી ગયો.

બીજા દિવસે સવારે, જ્યારે વાળંદ દુકાન ખોલવા ગયો, ત્યાં એક ડઝન રાજકારણીઓ મફત હેરકટની રાહ જોતા હતા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार एक अँग्रेज भारत भ्रमण के लिये आया..!”


अरुण सुक्ला

एक बार एक अँग्रेज भारत भ्रमण के लिये
आया..!”
.
“उसने देखा कि एक *कुत्ता उसके सामने भोंक
रहा था, उसने अपने जेब से एक बिस्कीट
का टुकडा निकाला और उस कुत्ते की तरफ
फेँका..!”
.
“कुत्ते ने बिस्कीट का टुकडा खाया और उसके
पीछे चलने लगा..!”
.
“फिर वो अँग्रेज एक चिडियाघर में गया और
उसने एक शेर देखा जो उसके सामने दहाड
रहा था, तब उस अँग्रेज ने वापस अपनी जेब मे
से एक बिस्कीट का टुकडा निकाला और उस शेर
के सामने फेंका शेर ने बिस्कीट का टुकडा खाने
के बजाय वापस उसके सामने दहाडने लगा..!”
.
“तब सिगरेट का कश लेते हुए उस अँग्रेज ने
टिप्पणी की…….!”
.
“इण्डिया एक ऐसा देश है, जहाँ तलवे चाटने
वाले कुत्ते बाजारों में खुलेआम घुमते है और
दहाडने वाले शेरों को पिंजरे मे बन्द कर
दिया जाता है..!”