Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

માતાની વ્યથા


માતાની વ્યથા🙏🏻

એક દંપતી દિવાળી ની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિ એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ..!

કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્ની ને કીધુ કે શાલું તે માને પૂછ્યું તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય તો..!

શાલીની કહે નથી પૂછ્યું અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય બે ટાઈમ ખાવાનું અને બે જોડી કપડા મળે એટલે બહુ થઈ ગયું….!

એ વાત નથી શાલું મા પહેલી વાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે નહી તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ પાસે હોય છે..!

અરે એટલો બધો પ્રેમ “મા” ઉપર ઉભરાઈ છે તો ખુદ જઇને પૂછી લો ને …?
આટલું કહી ને શાલીની ખમ્ભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ…!

સૂરજ માની પાસે જઈને કહ્યું કે મા અમેં દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ તારે કઈ મંગાવવું છે…?

મા કહે મારે કંઈ નથી જોઈતું બેટા….!

વિચારી લો ‘મા’ અગર કઈ લેવું હોય તો કહી દેજો..!

સૂરજેે બહુ જોર દઈને કીધું એટલે મા કહે ઉભો રહે બેટા હું લખી ને આપૂ છું તમે ખરીદીમાં ભૂલી નો જાવ એટલે , એટલું કહીને માં અંદર ગઈ થોડી વાર પછી આવી લિસ્ટ સૂરજ ને આપી દીધુ..!

સૂરજ ગાડી માં બેસતા બેસતા કહ્યું જોયું શાલું માને પણ કઈ લેવું હતું પણ કહેતી નહોતી મેં જોર દીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું માણસ ને રોટી કપડાં સિવાય બીજી કોઈ ચીજ ની પણ જરૂર હોય છે…!

ઠીક છે શાલીની કહે પહેલા હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં પછી તમારી મા ની લિસ્ટ જોયે રાખજો…!

બધી ખરીદી કરી લીધા પછી શાલીની કહે હું AC ચાલું કરીને ગાડી માં બેઠી છું તમે તમારી “મા” ની લિસ્ટ ની ખરીદી કરીને આવજો…!

અરે શાલીની ઘડીક રહે મારે પણ ઉતાવળ છે , ” મા” ના લિસ્ટ ની ખરીદી કરીને સાથે જ જઈએ…!

સૂરજે ખીચા માથી ચિઠી કાઢી જોઈનેજ શાલીની કહે બાપ રે આટલું લાંબુ લિસ્ટ…!

શાલીની કહે ખબર નહિ શુ શું મંગાવ્યું હશે જરૂર એમના ગામ માં રહે તે નાના દીકરા ના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે શાલીની ગુસ્સામાં ને ગુસ્સામાં સૂરજની સામે જોયું…!

પણ આ શું સૂરજ ની આંખમાં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું લિસ્ટ ની ચિઠી વાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો…!

શાલીની બહુ જ ગભરાઈ ગઈ શું મંગાવ્યું છે તમારી માએ કહીને ચિઠી હાથમાંથી ઝૂંટવી લીધી..!

હેરાન હતી શાલીની કે આટલી મોટી ચિઠી માં થોડાજ શબ્દો લખ્યા હતા …!

ચિઠી માં લખ્યું હતું………
બેટા મને દીવાળી પર તો શું ,પણ કોઈ પણ અવસર પર કંઈ નથી જોઈતું પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેર ની કોઈ દુકાને થી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે , હું તો હવે એક આથમતી સાંજ છું બેટા, ક્યારેક મને એકલા એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે પલ પલ હું મોતની નજીક જતી જાઉં છું હું જાણું છું બેટા મોત ને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી , મોત એ એક પરમ સત્ય છે પણ બેટા આ એકલાપણું મને ડરાવે છે, મને ગભરામણ થાય છે થોડો સમય મારી પાસે બેસ , બેટા થોડા સમય માટે પણ મારા બુઢાપાનું એકલાપણું દૂર થઈ જશે ..!

કેટલા વર્ષ થયાં બેટા મેં તને સ્પર્શ પણ નથી કર્યો એક વાર આવ બેટા મારી ગોદ માં માથું રાખીને સુઈ જા હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું શું ખબર બેટા હું આવતી દિવાળી સુધી રહું કે નો રહું…!

ચિઠી ની છેલ્લી લીટી વાંચતા વાંચતા શાલીની પણ રડવા લાગી…!

“મા” આવી હોય છે…!

મિત્રો આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદય વાળા માણસો જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ જે આપણા જીવનનું કલ્પતરું છે ,આપણું માર્ગદર્શન છે એટલે યથા યોગ્ય એમની સેવા કરો, માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો આપણો પણ બુઢાપો નજીક જ છે એની તૈયારી આજથી જ કરી દો આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાછા આવે છે …!!

👏🏻 જય ઞીરનારી ના પ્રણામ…!!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

गधों की नियुक्ति का चलन – अनुवाद इक इंगलिश कहावत से


गधों की नियुक्ति का चलन – अनुवाद इक इंगलिश कहावत से
इक शासक ने मछलियां पकड़ने को जाना था उस राजा ने अपने ज्योतिष विशेषज्ञ से पूछा अगले कुछ घंटे का मौसम का हाल। ज्योतिषि ने बताया कोई बारिश की संभावना नहीं आज। राजा अपनी रानी को लेकर मछली पकड़ने चल पड़ा। राह में राजा को इक आदमी मिला जो मछली पकड़ने वाले बांस को पकड़े गधे पर सवार था उसने कहा राजन आप वापस चले जाओ आज बारिश होने वाली है। राजा ने कहा मैंने अपने ज्योतिष अधिकारी से पूछ लिया है जिसको बहुत पैसा देता हूं भरोसा है उसने बताया आज बारिश नहीं होने वाली है। मुझे उसकी बात का विश्वास है और राजा आगे बढ़ गया।

मगर कुछ देर में तेज़ बरसात हुई और राजा रानी भीग गए और वापस आते ही राजा ने अपने ज्योतिष अधिकारी को मौत की सज़ा सुना दी। राजा ने मछली पकड़ने वाले को दरबार में बुलाया और उसको अपना भाग्य बांचने वाला अधिकारी नियुक्त करने की बात की। मछली पकड़ने वाले ने बताया उसको ज्योतिष या मौसम की कोई समझ नहीं है वो तो अपने गधे को देख का समझता है जब उसके कान नीचे की तरफ झुके होते हैं तब बारिश होती है जब खड़े होते हैं नहीं होती बरसात। राजा ने तब इक गधे को नियुक्त कर लिया। तभी से ये चलन चलता रहा है।

( आधुनिक संदर्भ में राजिस्थान में गधे की चेतावनी पर ध्यान नहीं दिया गया होगा। गधे की बात सही साबित हुई खूब बारिश हो रही है थमती ही नहीं अभी तक भी। पायलट अधर में फंसा है। )

A king wanted to go fishing, and he asked the royal weather forecaster the forecast for the next few hours.
The palace meteorologivst assured him that there was no chance of rain.
So the King and the Queen went fishing.
On the way, he met a man with a fishing pole riding on a donkey, and he asked the man if the fish were biting.
The fisherman said, “Your Majesty, you should return to the palace! In just a short time I expect a huge rain storm.”
The King replied: “I hold the palace meteorologist in high regard.
He is an educated and experienced professional.
Besides, I pay him very high wages.
He gave me a very different forecast.
I trust him.”
So the King continued on his way.
However, in a short time a torrential rain fell from the sky.
The King and Queen were totally soaked.
Furious, the King returned to the palace and gave the order to fire the meteorologist.
Then he summoned the fisherman and offered him the prestigious position of royal forecaster.
The fisherman said, “Your Majesty, I do not know anything about forecasting.
I obtain my information from my donkey.
If I see my donkey’s ears drooping, it means with certainty that…it will rain.”
So the King hired the donkey.
And thus began the practice of hiring dumb asses to work in influential positions of government.
The practice is unbroken to this date… 😊