Posted in भारतीय मंदिर - Bharatiya Mandir, हिन्दू पतन

જય પાઠક

તમને બધાને ખબર છે ?


👉 ઘણા મંદિરોમાં પૈસાથી પાસે દર્શન કરવા દે છે અને ઓછા પૈસા આપો તો દૂર થી દર્શન કરવા દેવાય છે અથવા પછી પ્રાયોરિટી ઉપર વીઆઈપી પાસ આપી અને વહેલા દર્શન કરવા દેવાય છે અને એવા બધા રૂલ્સ કે જે તમારી આસ્થા ને ઠેસ પહોંચાડે છે.

👉 એ બધા રૂલ્સ સરકારી એડ્મીનીસ્ટ્રેશન HR & CE ( Hindu Religious and Charitable Endowment ) નામનું સરકારી ડિપાર્ટમેન્ટ લાદતું હોય છે જે પૈસા મંદિરને નહીં પણ એના બોન્ડ લેવાય છે 15 વર્ષ માટે.
આ પૈસા ઉપર મંદિરના પુજારીઓ કે ધાર્મિક રખેવાળો નો કોઈ હક હોતો નથી

અને આવા નિર્ણયોમાં પુજારીઓ કે ધાર્મિક કોઈ પણ સંસ્થા કે ધર્મ નો કોઈ હાથ હોતો નથી આ નિર્ણયો તેઓ નથી લેતા

👉 આ IAS અધિકારી કોઈ માર્ક્સિસ્ટ , ખ્રિસ્તી , મુલ્સિમ કે કોઈ ભીમટો કોઈ પણ હોઈ શકે છે જે મંદિરોથી નફરત પણ કરતો હોય.

👉 સેકયુલર માનસિકતા મુજબ તિરુપતિ મંદિરમાં આજે 40 જેટલા કામદારો ખ્રિસ્તી છે અને તેઓને નોકરી ઉપર IAS ઓફિસરો એ રાખ્યા છે.

👉 એક વર્ષ પહેલા કેરળ માં જે ગાય રસ્તા વચ્ચે કાપી એ કાપનાર ત્યાંના સૌથી મોટા મંદિરના ટ્રસ્ટીઓ હતા અને જ્યાં કાપી એ શકરાચાર્ય યુનિવર્સીટી ના પ્રાંગણમાં ત્યાંના એડ્મીનીસ્ટ્રેશનના છોકરાઓ એ કાપી.

👉 આંધ્રપ્રદેશ માં આજે લાખો લોકોં ટુરિઝમ બિઝનેશ થકી રોજીરોટી મેળવે છે અને આંધ્ર પ્રદેશ ભારતમાં સૌથી પહેલા નંબર ઉપર ટુરિસ્ટ સ્પોટ તરીકે આવ્યું છે એનું મુખ્ય કારણ તિરુપતિ મંદિર છે.

જેને લીધે લાખો લોકો રોજીરોટી મેળવે છે.

👉કર્ણાટકનું સૌથી ધનાઢ્ય મંદિર કૂકે સુભ્રમનાઇયમ મંદિર આખું આદિવાસીઓના હસ્તક છે અને એ મંદિરમાં રોજનું 3 ટન અનાજ બનાવાય છે જે લાખો ગરીબો સુધી રોજ કર્ણાટકમાં પહોંચે છે. આ ખોરાક બનાવવા માટે એલપીજી ગેસ નહીં પણ લાકડા નો ઉપયોગ કરાવાય છે.

આ રોજના લાખો રૂપિયાના લાકડા મંદિરની આજુબાજુના જંગલોમાં રહેતા આદિવાસીઓ લાવી આપે છે અને તેમની સામે તેઓને પૈસા મળે છે. તેઓની મુખ્ય રોજીરોટીનો આધાર જ આ મંદિર છે.

આ મંદિર આ બધા લાખો આદિવાસીઓને મંદિર સાથે સાંકળી રાખનાર મુખ્ય સ્થાન છે.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s