ભીખુદાનભાઇ ગઢવી નો એક જોક યાદ છે???…
નવા વર્ષના દિવસે એક નામાંકિત સ્પ્રે……વાળાની દુકાનમા…. ડબ્બાવાળો સંડાસ સફાઈ કામદાર સફાઈ કરવા આવીયો .. તો દુકાનદારને થયું કે આ બિચારો આખું વરસ સફાઈ કરે છે તો આ નવા વર્ષે આને સારા માં સારો સ્પ્રે ગિફ્ટ આપું.. પેલા ને સ્પ્રે આપતા પહેલા એના કપડાં પર સ્પ્રે લગાવી ને કહીયું લે મેપા તારી આ નવા વર્ષ ની બોણી…પણ સ્પ્રે ની સુગંધ નાક માં જતા જ મેપો તો બેભાન થય ગયો ને પગ ઘસવા મંડિયો.. લોકો ભેગા થય ગયા ને દુકાનદાર ને ખિજાવા માંડયા .. કે શેઠ આ શું કરીયું કે મેપો બેભાન થય ગયો .. શેઠ તો બિચારો મુંજાય ગયો..
ત્યાં મેપા ની ઘરવાલી ડબ્બો લય ને ત્યાં આવી .. ટોળું જોયું તો ત્યાં ગઇ ને મેપાની હાલત જોય ને
મેપી કે મારા મેપા ને શું થયું શેઠ.. 😡…..
શેઠ કે મેપીબેન કાંઈ નથી કરિયું .. સારા માં સારો સ્પ્રે બોણી માં આપીયો ને એના કપડાં પર લગાવીઓ તો એ બેભાન થય ગયો…
એ સાંભળીને મેપી હસવા લાગી ..
બધાને કહે દૂર જવો .. અને એમ કહી ને સાથે લાવેલી સંડાસ નો ડબ્બો મેપા ના નાક ઉપર ઊંધો રાખીયો તો મેપો તરત બેઠો થઈ ગયો 😃🤣..
મેપી પેલા શેઠ ને કહે .. શેઠ અમારા નસીબ માં સુગંધ છે જ નહીં અમે અને અમારી પેઢીઓ દુર્ગંધ થી ટેવાઇ ગયેલ છે.. એટલે મેપો સુગંધ ના કારણે બેભાન થઇ ગયેલો.. 😃😃🤣
બોધ :- આવીજ રીતે ભારત ના નાગરિકો 70 વરસ થી સડેલા અર્થતંત્ર થી એવા ટેવાઈ ગયા છે .. એને આ 3 વર્ષ ની નવી કેડી ઓ પર ચાલવાની આદત નથી .. નોટબંધી.. GST.. એ બધા નવા રસ્તાઓ છે… સાલ્લુ એક ગુજરાતી થઇ ને આપણા પોતાના સપૂત ને આપણે ઓળખી નથી શકતા..
… જો આ માણસ સત્તાનો જ લાલચુ હોત તો નોટબંધ ને GST શું કામ લાવત..
BJP .. Congress .. બધી પાર્ટીઓ ભૂલી જાવ સાહેબ .. એ માણસ માટે તો ગૌરવ લો… સાહેબ કે આપણો ગુજરાતી છે.. જેવો છે એવો આપણો તો છે.. મને આ માણસ માટે હંમેશા ગૌરવ છે ને રહેશે…… જો ગોળીઓ નો વરસાદ થતો હોય ને તો આ માણસ ની ઢાલ બની ને ફના પણ થાય જાવ ..
આજ આ ગુજરાતી નો હાથ પકડો ..ગુજરાત ને અને ભારત ને બચાવવા નો મોકો ફરી કયારેય નહીં મળે……
70 વર્ષ ની દુર્ગંધ માંથી બહાર આવી ને નવી સુગંધ લેવા ની ટેવ પાડો … ચંદન માંથી સુગંધ મેળવવાં એને ઘસવું પડે..
મોરારીબાપુ જેવા મહાત્મા પણ કહે છે કે એક ગુજરાતી તરીકે આપણે મોદીજી માટે ગૌરવ હોવું જ જોઈએ…..🙏🏻