લગભગ 20 વર્ષ થઈ એક ગંદી રમત આંતરરાષ્ટ્રીય કાવતરા રૂપે શરૂ થયેલી, કે છાપા, ન્યુઝ ચેનલો, મેગેઝીન્સ, સોસીયલ મીડિયા વગેરે માધ્યમમાં ભારતના નકશા વિકૃત રીતે છાપવામાં આવી રહયા હતા.
કોઈએ અરુણાચલને ચીનમાં બતાવ્યું, કોઈએ કાશ્મીરને પાકિસ્તાનમાં બતાવ્યું, કોઈએ કાશ્મીરનો હિમાચલનો કેટલોક ભાગ ચીનમાં બતાવ્યો, કોઈએ રાજસ્થાનના કેટલાક ભારતીય ક્ષેત્રના વિસ્તાર પાકિસ્તાનમાં બતાવ્યા.
આવું કોંગ્રેસના વખતથી છાસવારે થતું હતું.
ગુગલ કે ટ્વીટર પર અમુક તમુક પબ્લિશ થયું છે, એટલે સાચું જ હોય એવી દલીલો સાથે દેશના બિકાઉ છાપા અને ચેનલોએ પણ આ ધન્ધો શરૂ કરેલો.
ભારતનો નકશો એક બોડી બામણીનું ખેતર હોય એમ જેને મન ફાવે એમ ચેડાં કરાતા હતા .
આનું લાંબા ગાળે પરિણામ શુ આવે ?
જે રીતે કાશ્મીર, અરુણાચલ, સિક્કિમ વગેરેની બોર્ડર લાઇન ડીફાઇન કરવામાં કોંગ્રેસે અવગણના કરીને સીમાઓ અંગે પ્રોબ્લેમ ઉભા કરેલા, એને બચાવવા આજે કરોડોનો ખર્ચ કરવો પડે છે.
આગળ જતાં આવા નકશાઓ ઓફિશિયલ ગણીને ચીન પાકિસ્તાન અન્ય પ્રશ્નો યુનો માં પણ લઈ જઈ શકે, અને એ ભૂમિ માટે દાવા પણ કરી શકે.
ગાઝા પટ્ટીની જેમ અવિરત સીમા સંગ્રામો પણ થઈ શકે.
તાજેતરમાં યુ.કે. થી પરત આવીને નરેન્દ્ર મોદીએ અભૂતપૂર્વ ડીસીઝન લઈને ગ્લોબલ નોટિસ જારી કરી દીધી છે કે
‘કોઈ પણ પ્રિન્ટ કે ડિજિટલ મીડિયાએ ઇન્ડિયાનો મેપ પોતાના માધ્યમ થઈ પબ્લિશ કરવો હોય એમણે માત્ર અને માત્ર ભારત સરકારે ઓફિશિયલી પબ્લિશ કરેલો મેપ જ દર્શાવવાનો ફરજીયાત રહેશે.
આ નિયમનો ભંગ કરનારને 7 વર્ષની સજા અને 100 કરોડનો દન્ડ થશે. ગુના પર કોઈ બચાવી અધિકાર નહિ અપાય.
પ્રેસ્ટિટ્યૂટ છાપા અને ચેનલોએ આ વાતની પબ્લિસિટી કરી ?
પણ ગૂગલ, ફેસબુક, ટ્વીટર, સહિત ગ્લોબલ મીડિયા ધંધે લાગી ગયા છે. જેમણે પણ ઇન્ડિયાના મેપ દર્શાવેલા છે એ બધા પોતાના કન્ટેન્ટ ચેક કરીને એડિટ કરવા મંડયા છે.
આટલી દૂરદર્શીતા અને દેશદાઝ કોઈ કોંગ્રેસી કે અન્ય વિપક્ષીમાં તમે કલ્પી પણ શકો છો ?
જો તમે મોદી વિરોધી હો તો ય આ ડીસીઝન માટે મોદીને 100 માંથી 100 માર્ક ના આપો તો તમને ભારતમાં રહેવાનો કોઈ હક નથી.