Posted in कविता - Kavita - કવિતા

પારખી લીધું તો કોઈ આપણું નથી,

સમજી લીધું તો કોઈ પારકું નથી….!!

“નફરત તો જુઓ ”
લોકો “એક મિનિટ માં સમજી” જાય છે,
અને
“એક લાગણી છે,”
જેને “સમજવામાં વર્ષો” નીકળી જાય છે.

ઝવેરચંદ મેધાણી

ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;

સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!

પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે,
પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.

પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે,
અને સંતાડવું પણ ના પડે.

વિચાર ગમે તેટલો સુંદર હોય
તે આચાર વિના નકામો છે.

પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણસુધી આવ?
આંખ મીચું… ને બસ પાંપણ સુધી તો આવ..!

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s