Posted in स्वाध्याय

સ્વાધ્યાય પરિવાર ના પ.પૂ.પાંડુરંગ
શાસ્ત્રી આઠવલેજી(પૂ.દાદાજી)ને
વિશ્વભર ના રાજકીય મહાનુભાવો ની ભાવવંદના🙏🕉🇮🇳🙏તત્વજ્ઞાન વિદ્યાપીઠ માં તપોવન પદ્યતિ નું શિક્ષણ એ
21 મી સદીમાં ભૌતિક શિક્ષણ જગત ને ભેટ હશે. જીવન વિકાસ
નું .જીવન પદ્યતિનું શિક્ષણ એજ
માનવ ને શાંતિ, સુખમય જીવન આપશે. પૂ.પાંડુરંગજી આપ સમાજ પાસે પણ માગ્યા વગર આપ આટલું સુંદર સંસ્કૃતિ નું કાયઁ
કરો છો.ખરેખર આપમાં ઋષિ પ્રતિભાના દશઁન થાય છે.

ડૉ.સવઁપલલી રાધાકૃષ્ણન
રાષ્ટ્રપતિ
ભારત સરકાર(ઈ.સ1956)
🙏ભક્તિને સમાજાભિમુખ કરીને,સમાજમાં આથિક અને સમાજિક ઉન્નતિ કરી છે.પૂ.પાંડુરંગ શાસ્ત્રીઆઠવલેજી એ સવઁધમઁસમભાવ નહીં,પણ સવઁધમઁ સ્વીકાર ની ભાવના જાગૃત કરી સમાજને એક નવી જ દિશા સૂચવી છે.આવા મહાપુરુષ પૂ.દાદાજી ને મારા હસ્તે પોગેસ ઈન રિલીજીયન(progress in Religion) એવૉર્ડ અપઁણ કરું છું

શ્રી કે.આર.નારાયણ
રાષ્ટ્રપતિ
ભારત સરકાર(ઈ.સ1993)મુંબઈ

🙏પૂ.દાદાજી ને(જોજઁ બુશ)એ
કહેલું કે મારી પાસે પદ,પતિષઠા અને અઢળક સંપત્તિ હોવા છતાં તમે જે કરી શકિયા તે મારાથી ન થયું હોત.લાખો લોકોને તમે ગાંઠના ખચે અને પોતાનું ટિફિન લઈ ને નિ:સ્વાર્થ ભાવે દોડતા કયૉ તેતો અદ્ભુત કાંતિ છે. તેથી મિસ્ટર આઠવલેજી ની દુનિયા ના સૌથી મોટા એવૉર્ડ (ટેમ્પલટન એવૉર્ડ)માટે પસંદગી થઈ છે.એ ખુબ જ આનંદ ની વાત છે.

શ્રી જોજઁ બુશ(સીનિયર)
રાષ્ટ્રપતિ
અમેરિકા સરકાર(ઈ.સ1997)
🙏ઉત્કૃષ્ટ સામાજિક નેતૃત્વ માટે નો એશિયા ખંડના સૌથી મોટા એવૉર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ થી આજે અમે સન્માનની એ છીએ પૂ.દાદાજી ની ફિલોસોફી એ દુનિયા ને માગઁદશન કરે છે.

શ્રી ફિડલ.વ્હી.રેમોસ
રાષ્ટ્રપતિ
ફિલિપાઇન્સ સરકાર(ઈ.સ.1996)
🙏હું જાતે ભારત ના ગામડામાં ફયો છું પૂ.દાદાજી ના પયોગો જાતે જોયા છીએ. માનવ-માનવમાં ભકિત ની શકિત થી સમાજમાં જબરજસ્ત કાંતિ કરી છે.હું ભારતમાં પાંડુરંગ શાસ્ત્રીઆઠવલેજી નુ કાયઁ જોવા ખાસ આવ્યો છું. ફાંસમાંથી પ્રકાશિત થતાં આંતરરાષ્ટ્રીય EFda Dosser ઈફદા દોસેર સામયિક ના જાન્યુઆરી-એપિલ1990ના અંક માં(swaddhyay the unknown the peaceful the silent,yet singing revolutionએ)વિષયક નીચે પાંડુરંગ શાસ્ત્રીના વિચારો અને સ્વાધ્યાય કાયઁ ની માહિતી આપતો એક વિસ્તૃત લેખ લખ્યો.યુરોપ ખંડના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જાતેજ જઈ ત્યા ના શિક્ષણ શાસ્ત્રીઓને પૂ.પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી ના કાયઁ થી પરિચિત કયૉ.

ડૉ.મજીદ રહેનુમા
યુનોના શિક્ષણ વિભાગ ના ડાયરેક્ટર અને
એજયુકેશન મિનિસ્ટર

ઈરાન દેશ(ગવઁમેનટ)🙏
પૂ.દાદાજીના વિચારો આવનાર પેઠી ને ખૂબ જ જરૂરી છે. સ્વાધ્યાય પરિવાર અમારા નેપાળ દેશના ભગવાન પશુપતિનાથ ની તીર્થયાત્રા કરી નિ:સ્વાર્થ ભાવે તે પણ કોઈ પાસે માંગી ને નહીં પોતાના ટાઈમ.ટીફીન.ટિકિટ લઈ ને એ ખૂબ જ મોટી વાત છે. સમાજ પાસે કોઈ પણ જાત ની અપેક્ષા વગર માનમ-માનવ મા ભેદભાવ દુર કારીયા છે.ભગવાન ના વિચારો છેલ્લા માનવ સુધી લઈ ગયા છે.🙏

શ્રી મહેન્દ્રસિંગ
રાજા
નેપાળ દેશ(ઈ.સ1969-70)
🙏 પૂ.દાદાજીનું પચંડ કાયઁ પતયક્ષ જોયું ત્યારે લાગ્યુ કે આજના કાળનું અદ્વિતીય કાયઁ છે.અને આ વિચારો ની સાંપતકાળ માટે તાતી જરૂર છે.

શ્રી એ.ટી.આયઁરત્તને
સવોદય આંદોલનના
પમુખ

શ્રીલંકા દેશ(ઈ.સ2005) 🙏
શ્રી પાંડુરંગ શાસ્ત્રીઆઠવલેજીના પ્રભાવશાળી વિચારો તેમના સ્વાધ્યાય કાયઁ અને લોહી નો નહી લોહી બનાવનાર પયંગબર કહો કે રામ તે એકજ પરમેશ્વરનાસંતાન છો .સમજ માનવ સમાજ માં સિથર કરી .તેમના વિચારો મે જાતે તેમની સાથે બેસીને સાંભળ્યા છે. તે પોતે હિંદુ હોવા છતાં પણ કુરાન માં જે મંહમદ પયંગબર સાહેબ જે વાત કહી તેજ વાત તેમના મુખે સાંભળી છે.તે મહામાનવ પૂ.દાદાજી એ માનવને માનવ તરીકે જોયો છે.નહી કે હિંદુ-મુસ્લિમ તરીકે આજ વાત હોય ને પર સે છે. તેથી અમારી સરકાર તેમને
(સ્ટેટ એવોર્ડ અપઁણ કરે છે.)પ.પૂ.દાદાજી નું ભવ્ય સન્માન કરીએ છીએ. અને સુવઁણ પદક અપઁણ કરે છે.મુસ્લિમ રાષ્ટ્ર માં પાંચ હજાર થી પણ વધુ મુસ્લિમ ભાઇઓ તેમનુ(દાદાજી)નું પવચન
સાંભળવા આવે છે.🙏
શેખ સાહેબ
વડા
બહેરીન દેશ (મુસ્લિમ રાષ્ટ્ર)(ઈ.સ1984)🙏

મીસ્ટર. આઠવલેજી ની. ભગવાન બધામાં જ વસ્યો છે એ આધ્યાત્મિક એકતા ની સમજણ કેળવ્યા પછી સંસાર ની બધી સમસ્યાઓનુ નિરાકારણ થઈ શકશે.આવા મહાપુરુષ ને મારા હસ્તે દુનિયા નો સૌથી મોટો ટેમ્પલટન એવૉર્ડ થી નવાજવામાં આવે છે.1.2મિલિયન ડોલર નો ટેમ્પલટન એવોર્ડ અપઁણ કરુ છું🙏💐🇮🇳💐🙏

પિનસ ફિલિપ

બિટન(લંડન)ઈ.સ1997🙏💐
ખ્યાલ રહે,કે હું ચુસ્ત ખિસતીછું. પણ પૂ.પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી એ અંદર વસેલા ભગવાન પાસેથી હિંમત મેળવવાનું શીખવ્યું છે. વિશ્વનો સજઁનહાર તો એક જ છે.ત્યારે આ બધાધામિઁક સંપ્રદાયો અથઁવિહોણા છે.🙏

મીસીસ .ઓલગા.જે.નગોગી.

કેન્યા(નૈરોબી)દેશ

તીર્થરાજમિલન ઈ.સ1986 અલાહાબાદ (ઉતર પદેશ)મા આવ્યા હતા ત્યારે ત્યા ઉપસ્થિત પાંચ લાખ ની મેદની સમક્ષ ( Vision of God)પૂ.પાંડુરંગ દાદાજી ને અપઁણ કરતાં કહ્યુ કે એક વ્યકિત(દાદાજી)ઈશ્વર વિશે બોલે અને તેને સાંભળવા પાંચ લાખ માણસો ભેગા થાય તે વાત મારા માન્યમાં નથી આવતી. પણ હુ અહીંયા જાતે જોવછુ અહીં સ્વાધ્યાય પરિવાર ના ભાઇઓઅને બહેનો સ્વંય શિસ્ત થી એકત્રિત થયા છે એકવળ પૂ.દાદાજી ના વિચારો થી જ શકય બની શકે છે.

ડૉ.હેલમેટ ફિફર
(ટાયરની સેન્ટ નિકોલસ માટે ની આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થા ના
ડાયરેક્ટર)
જમઁની દેશ
પ.પૂ.દાદાજી એ માનવ માંથી ભેદભાવ દુર કરીયા છે. વિશ્વ સમાજમાં અદ્ભુત કાંતિ કરી છે.તે પણ ભકિત ની શકિત થી પૂ.જયશ્રી દીદીજી એ પૂ.દાદાજી ના નિધન પછી તેમના સ્વાધ્યાય કાયઁ ના વિચારો લઈ ને વિશ્વ ભરમાં ફરે છે.વિશ્વ ની અનેક
ઇન્ટરનેશનલ કોનફરન્સ માં જઈ વિશ્વ ના ફિલોસોફર.વિવિઘ ધમઁના ધમઁગુર.મહાનુભાવો.તત્વજ્ઞાનની ઓને સ્વાધ્યાય પરિવારના ભાઇઓ અનેબહેનો જે કાયઁ કરે તે નાનો હોય કે મોટો કૃતિ શીલ દરેક ના કાયઁ ની વાત પૂ.દાદાજી ના પયોગો .વિચારો થી જે સમાજ મા માનવમાં જે પરિવતઁન આવ્યુ છે. તે વિશ્વ ના મહાનુભાવો સમક્ષ રજુ કરે છે.
🙏💐🇮🇳💐🙏

મીસીસ .મારિયા વોસ.
પમુખ
(ફોકરેલ આંદોલન)

ઈટાલી દેશ🙏ઈ.સ.2016
મીસ્ટર પાંડુરંગ આઠવલેજી આપના તત્વજ્ઞાન ના વિચારો ની માત્ર જાપાન કે અમેરીકા ને જ નહી વિશ્વ ને જરૂર છે. ભવિષ્યમાં તમારા હાથે જબરજસ્ત કાયઁ થશે જે માનવ સમાજ ને ઉપયોગી બનશે.
ડૉ.સીને.ગામી.
સેક્રેટરી
(બીજી વિશ્વ ધમઁ પરિષદ)

જાપાન દેશ ઈ.સ.1954
🙏💐🇮🇳💐🙏

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s