Posted in कविता - Kavita - કવિતા

थोड़ा धीरज रख,
थोड़ा और जोर लगाता रह
किस्मत के जंग लगे दरवाजे को,
खुलने में वक्त लगता है

कुछ देर रुकने के बाद,
फिर से चल पड़ना दोस्त
हर ठोकर के बाद,
संभलने में वक्त लगता है

बिखरेगी फिर वही चमक,
तेरे वजूद से तू महसूस करना
टूटे हुए मन को,
संवरने में थोड़ा वक्त लगता है

जो तूने कहा,
कर दिखायेगा रख यकीन
गरजे जब बादल,
तो बरसने में वक्त लगता है

चलता रहूँगा पथ पर,
चलने में माहिर बन जाऊंगा
या तो मंजिल मिल जाएगी,
या अच्छा मुसाफ़िर बन जाऊंगा,

लक्ष्य भी है, मंज़र भी है,
चुभता मुश्किलों का खंज़र भी है
प्यास भी है, आस भी है,
ख्वाबो का उलझा एहसास भी है

रहता भी है, सहता भी है,
बनकर दरिया सा बहता भी है
पाता भी है, खोता भी है,
लिपट लिपट कर रोता भी है

थकता भी है, चलता भी है,
कागज़ सा दुखो में गलत भी है
गिरता भी है, संभलता भी है,

सपने फिर नए बुनता भी है

Posted in हिन्दू पतन

ઈસ્લામિક આતંક: વો કત્લ ભી કરતે હૈ તો ચર્ચા નહીં હોતી, હમ આહ ભી ભરતે હૈ તો હો જાતે હે બદનામ!

12 જૂન, શુક્રવાર.
સ્થળ: શ્રીનગર.
નમાજ બાદનો સમય.

નોહટ્ટા વિસ્તારની જામિયા મસ્જિદમાંથી માસ્ક પહેરેલા યુવાનોનું ટોળું બહાર આવે છે. કેટલાકના હાથમાં પાકિસ્તાનના તો કેટલાકના હાથમાં વિશ્વના કુખ્યાત આતંકવાદી સંગઠન ISISના ઝંડા છે. તેઓ રેલી કાઢીને ભારતવિરોધી અને પાકિસ્તાન તરફી નારા પણ લગાવે છે.

ટોળું ભલે મસ્જિદમાંથી નીકળ્યું હોય, યુવાનો ભલે મુસ્લિમ હોય, ભારતની ભૂમિ પર તેઓ વિશ્વના ક્રૂરત્તમ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ઝંડા પણ ફરકાવે છતાં, સેંકડો વર્ષ સુધી ઈસ્લામિક આક્રમણો અને ગુલામી સહન કરી ચૂકેલા હે અહિંસક ભારતીયો, યાદ રાખો કે, આતંકનો કોઈ ધર્મ નથી હોતો!

વિશ્વનો નવ્વાણુ ટકા આતંકનો કારોબાર ભલે બોકોહરામ, અલ શબાબ, તાલિબાન, અલ કાયદા, લશ્કર-એ-તોઈબા, હરકત ઉલ મુજાહિદ્દીન, તહરિક-એ-તાલિબાન, જૈશ-એ-મુહંમદ, ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા), ઈન્ડિયન મુજાહિદ્દીન, જમાત-ઉદ-દાવા સહિતના મુસ્લિમ આતંકવાદી સંગઠનો જ ચલાવતા હોય ને વિશ્વમાં ઈસ્લામિક કાનૂન શરિયત લાગુ કરવાથી માંડી હિન્દુસ્તાનને તબાહ કરવા સુધીના મનસુબા ધરાવતા હોય આમ છતાં હે પ્રજ્ઞ ભારતીયો, યાદ રાખજો કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો!

કહેવાનો મતલબ એવો હરગિઝ નથી કે વૈશ્વિક આતંકવાદ માટે આખી મુસ્લિમ કૌમ જવાબદાર છે કે તેનું સમર્થન કરે છે. વિરોધ માત્ર એક જ પોઈન્ટ પર છે કે આ દેશમાં એકલ દોકલ અપવાદરૂપ કેસના કારણે જો ‘ભગવો આતંકવાદ’ શબ્દપ્રયોગ(એ પણ ગૃહમંત્રી કક્ષાના વ્યક્તિ દ્વારા) થઈ શકતો હોય તો અહીં ઈસ્લામિક આતંકવાદ સામે ખુલીને સ્ટેન્ડ લેતા કેમ બધાની ફેં ફાટે છે? માલેગાંવ બ્લાસ્ટ બાદ દેશની બહુમતી નિર્દોષ હિન્દુ પ્રજાની લાગણીની જરા પણ પરવાહ કર્યા વિના મહિનાઓ સુધી ‘હિન્દુ આતંક’ કે ‘ભગવો આતંક’ શબ્દપ્રયોગ કરનારા રાજકારણીઓ કે ચેનલીયાઓએ મુંબઈ હૂમલા બાદ એકેય વાર ‘ઈસ્લામિક ટેરર’ કે ‘મુસ્લિમ ટેરરિસ્ટ’ જેવા શબ્દો વાપર્યા? ઈવન ખુલ્લેઆમ આઈએસઆઈએસ અને પાકિસ્તાનના ઝંડા ફરકાવી ભારતને ભાંડનારાઓ માટે પણ કોઈ ધર્મસૂચક શબ્દો પ્રયોજે છે? નહીં ને? હિન્દુઓમાં જ પોચુ ભાળી ગયા છે. ઈસ્લામિક આતંકવાદનો સ્વીકાર પણ કરવાનો આવે તો એમના ધોતીયા ઢીલા અને પોતીયા પીળા થઈ જાય છે.

ઈસ્લામિક ટેરરિઝમનો મામલો હોય ત્યારે ખબર નહીં કેમ અને ક્યાંથી ‘આતંકનો કોઈ ધર્મ નથી હોતો’ની ફિલસુફીઓ ફૂટીને ફાટી નીકળે છે! જેને મુસ્લિમ આતંકવાદી ગઝની અનેકાનેક વાર લૂંટી ગયો એવા હિન્દુઓના શ્રધ્ધેય સોમનાથમાં બિનહિન્દુઓના પ્રવેશ માટે મંજૂરી ફરજિયાત બનાવાય કે દલાલ સાથેના ઝઘડાના કારણે મુંબઈમાં ફ્લેટમાંથી હાંકી કઢાયેલી કોઈ મુસ્લિમ યુવતી પોતે મુસ્લિમ હોવાથી પોતાની સાથે ભેદભાવ થયો હોવાની બુમરાણ મચાવે ત્યારે એક શીખને વડાપ્રધાન અને એકથી વધુ મુસલમાનોને રાષ્ટ્રપતિ બનાવનારી આ દેશની બહુમતી સહિષ્ણુ પ્રજાની બિનસાંપ્રદાયીકતા સામે આંગળી ઉઠાવી ભાંડનારા કહેવાતા બુધ્ધીજીવીઓની લલૂડીને ઈસ્લામિક આતંક નામની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર પણ કરવાનો થાય ત્યારે કેમ લકવો મારી જાય છે? એજન્ડા ગદ્દરના સન્ની દેઓલ જેટલો ક્લિયર છે. ‘અગર તુમ્હારા પાકિસ્તાન ઝીંદાબાદ હે તો હમારા હિન્દુસ્તાન ભી ઝીંદાબાદ થા, હે ઓર રહેગા’ – એ ડાયલોગની જેમ જો મુસ્લિમ કટ્ટરવાદી વિચારધારા આતંક ફેલાવે ત્યારે ‘આંતકનો કોઈ ધર્મ નથી હોતો’ કહેવાય તો સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત જેવા કેસમાં પણ એ જ માપદંડ લાગુ થવો જોઈએ. અને જો અપવાદ કેસમાં ‘ભગવો આતંકવાદ’ જેવા શબ્દપ્રયોગો થતા હોય તો ‘ઈસ્લામિક આતંક’ના અસ્તિત્વનો પણ છેડેચોક સ્વીકાર થવો જોઈએ.

કોઈ એક નાટક કે ફિલ્મમાં જોયેલુ કે, એક પાત્રને માથામાં દુખાવો થતો હોય છે. તેને બીજો સલાહ આપે છે કે, મારુ માથું નથી દુખતુ…મારું માથું નથી દુખતુ… એમ વિચારવાથી મટી જશે. પેલાએ પૂછ્યું કે એમ કરવા છતાં ન મટે તો? સલાહ આપનાર જવાબ આપે છે કે તો એમ વિચારવાનુ કે, જે દુખે છે તે મારું માથું નથી…જે દુખે છે તે મારું માથું નથી…મતલબ કે આડાતેડા ગતકડા કરવાના પણ દુખાવાની ગંભીરતા અને કારણ પારખીને દવા નહીં લેવાની. ઈસ્લામિક ટેરરિઝમનું પણ કંઈક આવું જ છે. ‘આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો’ની ફિલોસોફીઓ ડહોળનારાઓ પહેલા આતંકવાદ ઈસ્લામિક હોવાનું નિદાન સ્વીકારે તો કંઈક ઇલાજ થાય ને?

થોડા સમય પહેલા ગુજરાતમાં બે-ત્રણ મોકડ્રિલ દરમિયાન પોલીસે આતંકવાદીઓને ટોપી પહેરેલા મુસ્લિમ શું બતાવી દીધા, હોબાળો મચી ગયો. વિરોધ ફાટી નીકળ્યો. ‘આતંકનો કોઈ ધર્મ નથી હોતો’ના કોરસગાન શરૂ થઈ ગયા. પોલીસ પર બરાબરના માછલા ધોવાયા. અંતે પોલીસે પણ માફામાફી ને ખુલાસા કરવા પડ્યા. ઠીક છે. ભારતના બંધારણ મુજબ જે થયુ તે બરાબર છે લેકિન…કિન્તુ…પરંતુ…બંધુ… આવો વિરોધ કરવાથી અને મોકડ્રિલના નકલી આતંકવાદીઓની ટોપીઓ ઉતરાવવાથી નગ્ન હકિકત થોડી બદલાઈ જવાની છે? અને મોકડ્રિલના આતંકીઓ પર ક્યાં ‘ભારતીય મુસ્લિમ’ એવો થપ્પો મારેલો હતો વળી તે આવા બખેડા કરવા પડે!

આ વિરોધ થયો એ જ સમયગાળામાં નોઈડાથી બે આતંકવાદી ઝડપાયા. તેમજ વાઈબ્રન્ટ-પ્રવાસી ભારતીય દિવસ પર હૂમલો કરી શકે તેવી શક્યતા ધરાવતા મધ્યપ્રદેશના ખંડવાની જેલમાંથી ભાગેલા આતંકીઓના પોસ્ટર્સ ગાંધીનગરમાં લાગ્યા. આ બંન્ને ઘટનાઓમાં સંડોવાયેલા શખ્સોના માથે ઈસ્લામિક ટોપી હતી. આ ચિત્ર કેવી રીતે બદલાશે વારું?

ગુજરાત પોલીસે નકલી આતંકીઓને પહેરાવેલી મુસ્લિમ ટોપી, ઈસ્લામિક ટેરરનો ખોફનાક ચહેરો દર્શાવતી કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ’, વિદેશમાં બનેલી પયગંબર પરની ફિલ્મ કે ગાઝા પટ્ટી પર થયેલા હૂમલાનો વિરોધ કરવા ઉમટી પડેલા ટોળાં ત્યારે ક્યાં હતા જ્યારે અલ કાયદાના આકા અલ ઝવાહિરીની ટેપ આવેલી. એ ટેપમાં ઝવાહિરી કહે છે કે, ‘અમે ભારતીય ઉપ મહાદ્વિપમાં ઈસ્લામનું શાસન સ્થાપવામાં માંગીએ છીએ. તે બર્મા, કાશ્મીર, ગુજરાત, બાંગ્લાદેશ, અમદાવાદ અને આસામમાં મુસ્લિમોની સેવા કરશે.’ ઝવાહિરીના આ મતલબના નિવેદનને ભારતના મુસ્લિમ સંગઠનો, મુસ્લિમ ધર્મગુરૂઓ, મુસ્લિમ યુવાનો, મુસ્લિમ પક્ષો(અને મુસ્લિમોના નામે મુસ્લિમો માટે રાજનિતી કરતા કહેવાતા સાંપ્રદાયીક પક્ષો) સહિત ભારતમાં વસતા તમામ મુસ્લિમોએ એકી શ્વાસે વખોડી કાઢવું નહોતુ જોઈતુ?

અલ કાયદાને સણસણાવીને ચોખ્ખુ સંભળાવી દેવાની જરૂર હતી કે, ભારતના મુસ્લિમોની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે વિશ્વભરના મુસ્લિમોનો ઠેકો નથી લઈ રાખ્યો. કાશ્મીર કે અમદાવાદના મુસ્લિમોને તમારી ‘સેવા’ની જરૂર નથી. ભારતના મુસ્લિમો પાકિસ્તાન સહિતના વિશ્વના અનેક દેશો કરતા અનેકગણા વધુ સુખી છે. ભારત વિશ્વનું એકમાત્ર રાષ્ટ્ર છે જે મુસ્લિમોને હજ કરવા માટે સબસિડી આપે છે. જેની રાજધાનીનું નામ ‘ઈસ્લામાબાદ’ છે તેવું પાકિસ્તાન પણ હજ માટે સબસિડી આપતુ નથી. ખુદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ હજ માટેની સબસિડીને ગૈર ઈસ્લામિક ગણાવી ચૂકી છે. પરંતુ આવું સ્ટેન્ડ લેવા ભારતમાં કોઈ ઈસ્લામિક સંગઠન આગળ ન આવ્યું. મુસ્લિમોને સંડોવતા કે ઈસ્લામને લગતા વિશ્વભરના ઈસ્યુઝ પર ભારતમાં બહાર આવી દેખાવો કરતા મુસ્લિમોએ અલ કાયદાની ટેપ મામલે પણ આગળ આવી સ્ટેન્ડ લેવાની જરૂર નહોતી? એ જ રીતે કાશ્મીરમાં આઈએસઆઈએસના ઝંડા ફરકાવનારા અને કાશ્મીરમાં આઈસીસનું સ્વાગત કરતા સુત્રો લખનારા તત્વોના વિરોધમાં દેશભરના મુસ્લિમોએ સ્ટેન્ડ ન લેવું જોઈએ?

આવા ઈસ્યુઝ પર કોઈ સમાજ દ્વારા લેવાતા સિલેક્ટીવ સ્ટેન્ડના કેવા ગંભીર પરિણામો આવી શકે તેનો ચિતાર ગોધરાકાંડ બાદના તોફાનોના કારણોના મૂળમાં મળે છે. સિનિયર પત્રકાર પ્રશાંત દયાળે ગોધરાકાંડ અને તોફાનો પર ‘9166 UP – 2002 રમખાણોનું અધૂરું સત્ય’ નામની બુક લખી છે. આ કિતાબ કોઈ ક્રાઈમ જર્નાલિસ્ટની નજરે ને કલમે લખાયેલી કોઈ સાધારણ ક્રાઈમ ડાયરી નહીં પણ 2002ના અરસાના આખા ગુજરાતની માનસિકતાનો ડીએનએ ટેસ્ટ કરવાનો પ્રયાસ કરતો એક ઐતિહાસિક દસ્તાવેજ છે. ગોધરાકાંડ બાદ મોટાપાયે થયેલી મુસ્લિમોની(ખુવારી બંન્ને પક્ષે હતી પણ મુસ્લિમોએ વધુ ભોગવવું પડેલુ) કત્લેઆમના કારણોના મૂળમાં જવાનો પ્રયાસ કરતા પત્રકાર અનેક લોકોને સવાલો પૂછીને રમખાણોના સામાજિક-મનોવૈજ્ઞાનિક કારણો તારવવાનો પ્રયાસ કરે છે. લેખક પ્રશાંત દયાળે ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ(સુરેન્દ્ર કાકા)ને પૂછ્યું, ‘આવું કેમ બન્યુ?’ જવાબનો એક અંશ જાણવા જેવો છે – ‘હિન્દુઓએ જે કર્યુ તેની પાછળ એક જ કારણ હતું કે 58 વ્યક્તિને જીવતી સળગાવી દેવામાં આવી ત્યારે એક પણ મુસ્લિમ કે તેમની તરફેણ કરનાર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ ઘટનાને વખોડી નહોતી, નહિતર આટલી મોટી સંખ્યામાં તોફાનો થતાં નહીં. કોઈ હિન્દુ ગુંડો લોકો પર અત્યાચાર કરે તો ખુદ હિન્દુઓ જ તેનો વિરોધ કરે છે પણ મુસ્લિમોમાં તેવું બનતું નથી, કારણ કે મુસ્લિમોનું નેતૃત્વ મોટાભાગે અસામાજિક તત્વોના હાથમાં જ હોય છે.(લેટેસ્ટ ઉદાહરણ ઓવૈસી બ્રધર્સ) જેના કારણે બહુમતી મુસ્લિમો સારા હોવા છતાં થોડાક મુસ્લિમ ગુંડાઓને કારણે આખી કૌમને સહન કરવું પડે છે.’

રમખાણોના સત્યની શોધમાં નીકળેલા પત્રકારે ડબ્બો સળગ્યાના પડઘા શક્ય એટલા ઓછા પડે તે માટે પ્રયાસો પણ કરેલા. પ્રશાંત દયાળ લખે છે, ‘ગોધરાની ઘટના પછી જ્યારે હું ગોધરામાં જ હતો ત્યારે મેં મારા એક મુસ્લિમ પ્રોફેસર મિત્રને ફોન કરી જણાવ્યું હતું કે તે પરિચિત મૌલવીઓને મળી એક પ્રેસનોટ દ્વારા આ ઘટનાને વખોડતી જાહેરાત કરાવે, જેથી હિન્દુઓ ગોધરાકાંડ માટે તમામ મુસ્લિમોને જવાબદાર ગણે નહીં, પરંતુ તેમાં મને અને મારા મિત્રને નિરાશા મળી હતી. કારણ કે અનેક મૌલવીઓ એ વાતનો સ્વીકાર કરતા હતા કે ગોધરાની ઘટના શૈતાની કૃત્ય છે પણ તેને પ્રેસનોટ દ્વારા વખોડવા તૈયાર નહોતા. જો મુસ્લિમોએ ડહાપણનું પગલું ભર્યુ હોત તો નિર્દોષ મુસ્લિમોએ તેની કિંમત ચૂકવવી પડી ન હોત.’ કાશ…પેશાવરના હૂમલા બાદ જુહાપુરામાં જે રીતે ‘પેશાવર કે દર્દ મેં રો રહા હૈ જુહાપુરા’ના બેનર્સ સાથે રેલી નીકળી એવી એકાદી રેલી ગોધરામા સળગી ગયેલા ડબ્બા માટે પણ નીકળી હોત તો ગુજરાતનો ઈતિહાસ કદાચ ઓછો લોહિયાળ હોત. (લખ્યા તા.14 જૂન 2015, રવિવાર)

ફ્રિ હિટ:

કાશ્મીરમાં આઈએસઆઈએસના ઝંડા ફરકાવનારા અને ત્યાં આઈએસઆઈએસને આવકારતા સુત્રો લખનારા મુસ્લિમ કટ્ટરપંથી તત્વોએ યાદ રાખવું જોઈએ કે, જેલમની સપાટી વધી રહી છે અને કાશ્મીરમાં પુર જેવી હોનારત વખતે ભારતીય સેના જ કામમાં આવે છે, ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ નહીં.

Posted in जीवन चरित्र

28 जून/जन्म-दिवस

अनुपम दानी : भामाशाह

दान की चर्चा होते ही भामाशाह का नाम स्वयं ही मुँह पर आ जाता है। देश रक्षा के लिए महाराणा प्रताप के चरणों में अपनी सब जमा पूँजी अर्पित करने वाले दानवीर भामाशाह का जन्म अलवर (राजस्थान) में 28 जून, 1547 को हुआ था। उनके पिता श्री भारमल्ल तथा माता श्रीमती कर्पूरदेवी थीं। श्री भारमल्ल राणा साँगा के समय रणथम्भौर के किलेदार थे। अपने पिता की तरह भामाशाह भी राणा परिवार के लिए समर्पित थे।

एक समय ऐसा आया जब अकबर से लड़ते हुए राणा प्रताप को अपनी प्राणप्रिय मातृभूमि का त्याग करना पड़ा। वे अपने परिवार सहित जंगलों में रह रहे थे। महलों में रहने और सोने चाँदी के बरतनों में स्वादिष्ट भोजन करने वाले महाराणा के परिवार को अपार कष्ट उठाने पड़ रहे थे। राणा को बस एक ही चिन्ता थी कि किस प्रकार फिर से सेना जुटाएँ,जिससे अपने देश को मुगल आक्रमणकारियों से चंगुल से मुक्त करा सकें।

इस समय राणा के सम्मुख सबसे बड़ी समस्या धन की थी। उनके साथ जो विश्वस्त सैनिक थे, उन्हें भी काफी समय से वेतन नहीं मिला था। कुछ लोगों ने राणा को आत्मसमर्पण करने की सलाह दी; पर राणा जैसे देशभक्त एवं स्वाभिमानी को यह स्वीकार नहीं था। भामाशाह को जब राणा प्रताप के इन कष्टों का पता लगा, तो उनका मन भर आया। उनके पास स्वयं का तथा पुरखों का कमाया हुआ अपार धन था। उन्होंने यह सब राणा के चरणों में अर्पित कर दिया। इतिहासकारों के अनुसार उन्होंने 25 लाख रु. तथा 20,000 अशर्फी राणा को दीं। राणा ने आँखों में आँसू भरकर भामाशाह को गले से लगा लिया।

राणा की पत्नी महारानी अजवान्दे ने भामाशाह को पत्र लिखकर इस सहयोग के लिए कृतज्ञता व्यक्त की। इस पर भामाशाह रानी जी के सम्मुख उपस्थित हो गये और नम्रता से कहा कि मैंने तो अपना कर्त्तव्य निभाया है। यह सब धन मैंने देश से ही कमाया है। यदि यह देश की रक्षा में लग जाये, तो यह मेरा और मेरे परिवार का अहोभाग्य ही होगा। महारानी यह सुनकर क्या कहतीं, उन्होंने भामाशाह के त्याग के सम्मुख सिर झुका दिया।

उधर जब अकबर को यह घटना पता लगी, तो वह भड़क गया। वह सोच रहा था कि सेना के अभाव में राणा प्रताप उसके सामने झुक जायेंगे; पर इस धन से राणा को नयी शक्ति मिल गयी। अकबर ने क्रोधित होकर भामाशाह को पकड़ लाने को कहा। अकबर को उसके कई साथियों ने समझाया कि एक व्यापारी पर हमला करना उसे शोभा नहीं देता। इस पर उसने भामाशाह को कहलवाया कि वह उसके दरबार में मनचाहा पद ले ले और राणा प्रताप को छोड़ दे; पर दानवीर भामाशाह ने यह प्रस्ताव ठुकरा दिया। इतना ही नहीं उन्होंने अकबर से युद्ध की तैयारी भी कर ली। यह समाचार मिलने पर अकबर ने अपना विचार बदल दिया।

भामाशाह से प्राप्त धन के सहयोग से राणा प्रताप ने नयी सेना बनाकर अपने क्षेत्र को मुक्त करा लिया। भामाशाह जीवन भर राणा की सेवा में लगे रहे। महाराणा के देहान्त के बाद उन्होंने उनके पुत्र अमरसिंह के राजतिलक में महत्त्वपूर्ण भूमिका निभायी। इतना ही नहीं, जब उनका अन्त समय निकट आया, तो उन्होंने अपने पुत्र को आदेश दिया कि वह अमरसिंह के साथ सदा वैसा ही व्यवहार करे, जैसा उन्होंने राणा प्रताप के साथ किया है।