Posted in Nehru Family

આજે હું નવરો હતો. વિચાર્યું કે રાજીવ ગાંધી ને ચોર કહેવાની હિમ્મત કેમ ચાલી મોદીજી ની???

ગૂગલ પર થોડું સર્ચ કર્યું. ૧૦ જ મિનિટમાં ૨ વસ્તુ મળી.

૧) મિશિગન ડેઇલી નામનું અમેરિકાનું છાપું છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૭૭ ની વાત છે. આપણા ચોખ્ખા રાજીવ ગાંધી ભાઈ સાહેબે $૯૯૦૦૦૦ ની રીશ્વત લીધી હતી. બોઇંગ ૭૩૭ જેટ ની ખરીદીમાં.

વધારે વાંચવું હોય તો મિશિગન ડેઈલીની ઓફિઝિયલ લિંક આપું છું.

https://digital.bentley.umich.edu/midaily/mdp.39015071754506/104

૨) સ્વિસ બેન્ક કે જેમાં કાળું નાણું છુપાવવામાં આવે છે તે મેગેઝીન બહાર પાડે છે. 11 નવેમ્બર 1991 ની વાત છે. મેગેઝીનમાં વિશ્વના સૌથી ભ્રષ્ટાચારી નેતાનું લિસ્ટ આવેલું. તેમાં આપણા શુદ્ધ નેતા રાજીવ ગાંધી નું પણ નામ છે. મેગેઝીનનો ફોટો મોકલું જ છું તો ચિંતા ના કરતા. શ્રી રાજીવભાઈના ખાતામાં લગભગ ૨.૫ બિલિયન ડોલર રૂપિયા હતાં.

Disclaimer
હું મોદી ભક્ત નથી. પણ ચોર ચોર ચાલે છે એટલે આપણને પણ રસ જાગ્યો છે એટલે આ વસ્તુઓ સર્ચ કરી છે.

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks