Posted in हास्यमेव जयते

[21/04, 9:39 p.m.] Jitendra Barot Engineer: ભુરો – સાહેબ, તમે નીચે જે દવા📝 લખી છે એ તો આખા ગુજરાત મા ક્યાંય નથી મળતી…

ડોક્ટર – એ ડોબા દવા નથી લખી…. એ તો હુ પેન 🖊ચાલે છે કે નહીં એ જોતો હતો…
😳😳😂😂😂😆
[21/04, 9:39 p.m.] Jitendra Barot Engineer: 🤔🤔🤔

બાપુ: અલ્યા રધલા, આ બાઇયું 👩 આટલી બધી વાર બ્યુટીપાર્લર કેમ જતી હશે..??

રધલો: બાપુ,… ગાડી જેમ વધુ જુની થતી જાય એમ ગેરેજ માં વધુ જતી જાય..!!

😜😜😀😀
[21/04, 9:39 p.m.] Jitendra Barot Engineer: તુજમે રબ દિખતા હૈ યારા મૈ ક્યાં કરુ ?????????……

બે ઘીના દિવા કર , અને શ્રીફળ વધેર……………😆😆😆😜😜😜
[21/04, 9:39 p.m.] Jitendra Barot Engineer: 1 लड़का अपनी girlfriend
को लेकर पिज़्ज़ा हट में गया।
लड़का : क्या लोगी?

Girlfriend :खिचडी मंगवा लो।
.
.
.
.
.
.
.
वेटर हँसते हुए बोला,
“सरकारी स्कूल की लड़कियां पटाओगे
तो ऐसा ही होगा।”
😂😂😂😂
[21/04, 9:39 p.m.] Jitendra Barot Engineer: સરદાર:- હમારે મેં તો “વાંહે ગુરૂ” હોતે હૈ…..

કાઠીયાવાડી :- ઓહો….એમ.!!
હમારે મેં તો “ગુરૂ આગે હોતે હૈ, ઓર હમ સબ
વાંહે-વાંહે” હોતે હૈં.!!

😂😂😂😂😂
[21/04, 9:39 p.m.] Jitendra Barot Engineer: “મારી પત્ની તો આરસની મૂતિૅં છે” આવું કોઈ કહે તો એની ઈષાૅં ન કરવી…
કારણકે…
ધણાં લોકો દાળ ને બદલે દાર અને ગોળ ને બદલે ગોર બોલતાં હોય છે.
😂😂😂

સમજાય એને વંદન

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s