Posted in हास्यमेव जयते, Uncategorized

[09/04, 6:42 p.m.] Rashminbhai: ટીચર: મન્કી નો સ્પેલીંગ બોલ.

સ્ટુડન્ટ: એમ. ઓ. એન. કે. ઈ. વાય.

ટીચર: ચોપડીમાંથી જોઈને બોલ્યો?

સ્ટુડન્ટ: ના, સર, તમારી સામે જ જોઈને બોલ્યો…..

(બંને જવાબો સાવ સાચા હોવા છતાં ટીચરે એને આખો પીરીયડ ઉભો રાખ્યો…!!!).
🤣😜🤣😜🤣
[09/04, 6:43 p.m.] Rashminbhai: 👳🏻‍♂👳🏻‍♀👳🏻‍♂👳🏻‍♀👳🏻‍♂👳🏻‍♀👳🏻‍♂👳🏻‍♀👳🏻‍♂
આજકાલ લગન ગાળામાં સાફા બંધાવાની ફેશન વધી છે.
પુરુષોમાં તો હતું જ..👳🏻‍♂👳🏻‍♂
પણ
આજકાલ મહિલાઓમાં પણ ફૅટો બાંધવાનું ચલણ કેમ વધ્યું? 👳🏻‍♀👳🏻‍♀
તે બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે,
બ્યુટી પાર્લરમાં હેર સ્ટાઈલના રૂ.3000 આપવા
તેના કરતાં
રૂ.200 કે 250 ના સાફાથી
વટ પણ પડે ને સસ્તુ પણ પડે!!!!!
👳🏻‍♀👳🏻‍♂👳🏻‍♀👳🏻‍♂👳🏻‍♀👳🏻‍♂👳🏻‍♀👳🏻‍♂👳🏻‍♀
[09/04, 6:43 p.m.] Rashminbhai: એક મહિલા તેની ફ્રેન્ડને કહેતી હતી કે –

બધા દોરા ધાગા પેહરી જોયા, પણ સાચી શાંતિ તો પતિ સાથે જગડ્યાં પછી જ મળે છે .
🤣🤣🤣🤣🤣🤣
[09/04, 7:56 p.m.] Varsha Ashodiya: आज की नारी ….

पति:- अजी सुनती हो. 💁🏻‍♀
पत्नी:- नहीं सिर्फ बोलती हूँ…. 💁🏻‍♀

😆😄😂🤣😜😜😅😂😆
[09/04, 7:56 p.m.] Varsha Ashodiya: पहले महिलाओं को अबला इसलिए कहते थे, जब पैसे खत्म हो जाते थे तो बस ज़रूरत भर रकम के लिए पति से कहती थी अब_ला

आज कल की तेज तर्रार सबला है, पति का वेतन मिलते ही बोलती है सब_ला

🤣🤣🤣🤣
[09/04, 10:48 p.m.] Rashminbhai: Q.दुनिया का सबसे बड़ा त्यौहार कौन सा है?

Ans. घरवाली

Q.कैसे?

Ans. हफ्ते में 3-4 बार मनाना ही पड़ता है🤣🤣🤣😅😅🙏🙏😁
[10/04, 8:07 a.m.] Rajubhai Car Mechanic: ગુજરાતીઓ ખાવાના બોવ શોખીન…

નવરા બેઠા બગાસા ખાય, ફરવા જાય તો હવા ખાય
ઊંઘ આવેતો ઝોંકા ખાય, માંદા પડે તો ઉધરસ/છીંક ખાય
બાળકો હીંચકા ખાય, મોટા માન ખાય
છોકરીઓ ભાવ ખાય, છોકરા માર ખાય
ઇમાનદાર ધક્કા ખાય, બેઇમાન પૈસા ખાય
વાંઢા માથુ ખાય અને પરણેલા ખોટ ખાય
અને જે બાકી રહી ગયા એ માવા ખાય. 😩😩😩😂😂😂😂😂😂😂😂😂😂😂😜
[10/04, 5:31 p.m.] Sachinbhai Maniyar: क्या आप जानते हैं….?

ओलंपिक्स में पदक जीतने वाली सभी महिला खिलाड़ियों के कोच पुरुष हैं।

इससे ये साबित होता है कि,

जो औरतें पुरुषों की बातें सुनती और मानती हैं,
उन्हें जीवन में सफलता प्राप्त होती है !
और उनकी कीर्ति पूरे विश्व में फैलती है।

ये बात अपनी पत्नी को

नाश्ता करनेके बाद ही बताएं ….

औऱ फिर….

…तुरंत दफ्तर निकल जायें ।।
😂😂😜😜🤣🤣

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s