Posted in कहावतें और मुहावरे

ચા ઉપર એક હાસ્ય રચના


ચા , દાળ અને બાયડી

ચા બગડી એની સવાર બગડી ,
દાળ બગડી એનો દિવસ બગડ્યો ,
અને બાયડી બગડી એનો ભવ બગડ્યો .

આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું એક સામ્ય છે !!!

ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે ,
ઊકળવું એ જ એમનો સ્વભાવ ,
ઊકળે નહિ ત્યાં સુધી જંપે ય નહિ .
પરફોર્મન્સ જ ન આપે .

ઊકળે તો જ પર્સાનીલીટીમાં નિખાર આવે ,
નિખાર એટલે કેવો ?
ચા ઊકળે એટલે લાલ થાય ,
દાળ ઊકળે એટલે પીળી થાય ,
અને
બાયડી ઊકળે એટલે લાલ – પીળી થાય !
આ ત્રણેયમાં કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી !!!

એક સવાર બગાડે ,
બીજી દિવસ બગાડે ,
ત્રીજી ભવ બગાડે .

ચા ની ચૂસકી , દાળનો સબળકો અને બાયડીનો ફૈડકો !
આ ત્રણેનું કોમ્બીનેશન તો જુઓ ,
ત્રણેય સ્ત્રી જાતિ ,
અને
સુધારવું કે બગાડવું બધુંય એમના હાથમાં .
😂😂😂😂

લેખક :- ખબર નથી.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s