Posted in संस्कृत साहित्य

એક સીનીયર સીટીઝન _મહેશ શાહ_ તરફથી ખૂબ પ્રેમ સાથે સાદર.


એક સીનીયર સીટીઝન _મહેશ શાહ_ તરફથી ખૂબ પ્રેમ સાથે સાદર……….👏👏👏👏👏 વ્રૃધ્ધ થતા આવડે છે તમને? કે માત્ર ઘરડા થયા છો? 💥તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો? 💥એમને વાર્તાઓ કહો છો? 💥જેટલુ આવડે એટલુ,એમને લેસન કરવામા મદદ કરો છો? 💥એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉમરના થઈ એમની સાથે વાતો કરી શકો છો? 💥એમને નજીકના મંદિરે કે બગીચે લઈ જાઓ છો? 💥એક ચોકલેટ અપાવો છો? તો *તમે મીઠાશભર્યા વ્રૃધ્ધ છો*🌹 💥તમારા દીકરા ની રાહ જમવામા જુઓ છો? 💥એની વાતો માં રસ લો છો? 💥એ બિમાર હોય તો એને માથે બામ લગાડો છો? 💥એનુ વિલાયેલુ મો તમને સમજાય જાય છે? તો *તમે મજાના વ્રૃધ્ધ છો*🌹 💥તમારી પુત્રવધૂ ને યથાશક્તિ ઘર કે બહારના કામમા મદદ કરો છો? 💥ક્યારેક આખુ ઘર પીઝા કે પાઉભાજી ખાવાનુ હોય ત્યારે તંદુરસ્ત હો તો ખીચડીની માંગ વગર આનંદથી જમી શકો છો? 💥નવા જમાના ની પુત્રવધૂ સાથે ટીકા વગર સંવાદ કરી શકો છો? 💥એને બહાર જવુ હોય તો મોઢુ બગાડ્યા વગર બે કલાક ઘરમા રહી શકો છો? તો *તમે સરસ વ્રૃધ્ધ છો*🌹🌹 બાકી ઘરડા તો ઘર ઘર મા છે! રોદણા રોતાં અસહકાર કરતાં, જાતજાત ની માંગણીઓ કરતા ને આખા ઘરને વખોડતા ,ખાસ અલાયદી રસોઈ કરાવતા,ને સંતાનો પાસે એમને મોટા કર્યાનો ટેક્સ ઉઘરાવ્યા કરતા *ઘરડા તો ઘર ઘરમા છે!!!* (તમારા ઘરમાં નથી ને?) વ્રૃધ્ધ થવુ એ આવડત છે👌👌👌👌🌹🌹🌹🌹 ઘરડા તો પોતે થઈ જવાય છે☹☹☹☹ _just review your skills_👏

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s