“ધડપણ નો બળાપો “*
બાળકે દાદાને પૂછ્યું….
*” ધડપણ એટલે શું દાદુ..!!?”*
દાદા — તારી મમ્મી *(દાદા ના દીકરા ની વહુ )*
ને સમય મળે ત્યારે….
*’ ચા ‘* બનાવે ને
ત્યારે પીવા મળે…
*તે ધડપણ.…!!*
*’ ચા ‘* નો કપ લેતા હાથ ધ્રુજે….
*તે ધડપણ...!!*
– ધ્રુજતા હાથે
*’ ચા ‘* પિતા પિતા
થોડી ઢોળાય ને…. જાતે પોતું મારવું પડે… નહીં તો તારી મમ્મી રાડું નાખશે…
*તે ધડપણ.…!!!*
– સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય…!!
*તે ધડપણ...!!!*
-નાહી ધોઈને તૈયાર થઈને
બહાર વહ્યું જવાનું….,
ને જમવા ટાણે ઘેર આવાનું…
*તે ધડપણ…!!!*
બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી…
ઊંધ આવે કે ના આવે…
પડ્યું રેવાનું….
*તે ધડપણ...*
-ને પછી….
નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે…
નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય….
પણ….,
જોઈને રાજી થવાનું…,
ને પેટ ને મનાવી લેવાનું….
ને સાંજ સુધી બહાર રેવાનું….
*તે ધડપણ…!!!*
-અંતે તે દાદાએ કહયું કે……
*” બેટા…, ધડપણ બહું જ ખરાબ છે…!!*
*કોઈને કરચલી વાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી….!!!*
*સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે…*
પણ તું ચામડી ને નો જોતો…
હો બેટા…!,
અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે…
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે….
*-કરુણ સત્ય*
*આપણા સમાજની નરી વાસ્તવિકતા*
[28/07, 7:21 p.m.] harshad30.wordpress.com: जे दिवस थी कृष्ण ने तेना विचारो पर चालवानु बंध ते दिवस थी समाज ना आज हाल।
चालो फरी वानप्रस्थाश्रम सरु करिए।
जय श्री कृष्ण