Posted in संस्कृत साहित्य

જાણવા જેવું


🙏✍🙏    *જાણવા જેવું*    🙏✍🙏
*📖 આપણા કુલ 4 વેદો છે*.

1] ઋગ્વેદ

2] સામવેદ

3] અથર્વવેદ

4] યજુર્વેદ

*************************************

*📜 કુલ 6 શાસ્ત્ર છે.*

1] વેદાંગ

2] સાંખ્ય

3] નિરૂક્ત

4] વ્યાકરણ

5] યોગ

6] છંદ

*************************************

*⛲ આપણી 7 નદીઓ*

1] ગંગા

2] યમુના

3] ગોદાવરી

4] સરસ્વતી

5] નર્મદા

6] સિંધુ

7] કાવેરી

*************************************

*📚 આપણા 18 પુરાણો*

1] મત્સ્ય પુરાણ

2] માર્કન્ડેય પુરાણ

3] ભવિષ્ય પુરાણ

4] ભગવત પુરાણ

5] બ્રહ્માંડ પુરાણ

6] બ્રહમવૈવર્ત પુરાણ

7] બ્રહ્મપુરાણ

8] વામન પુરાણ

9] વરાહ પુરાણ

10] વિષ્ણુ પુરાણ

11] વાયુ પુરાણ

12] અગ્નિ પુરાણ

13] નારદ પુરાણ

14] પદ્મ પુરાણ

15] લિંગ પુરાણ

16] ગરુડ પુરાણ

17] કૂર્મ પુરાણ

18] સ્કંધ પુરાણ

*************************************

*🍚 પંચામૃત*

1] દૂધ

2] દહીં

3] ઘી

4] મધ

5] ખાંડ

***********************

*🌌 પંચતત્વ*

1] પૃથ્વી

2] જળ

3] તેજ

4] વાયુ

5] આકાશ

***********************

*👌 ત્રણ ગુણ*

1] સત્વ

2] રજ

3] તમ

**********************

*🌀 ત્રણ દોષ*

1] વાત

2] પિત્ત

3] કફ

***********************

*🌁 ત્રણ લોક*

1] આકાશ લોક

2] મૃત્યુ લોક

3] પાતાળ લોક

***********************

*🌊 સાત મહાસાગર*

1] ક્ષીરસાગર

2] દધિસાગર

3] ઘૃતસાગર

4] મથાનસાગર

5] મધુસાગર

6] મદિરાસાગર

7] લવણસાગર

***********************

*🌅 સાત દ્વીપ*

1] જમ્બુદ્વીપ,

2] પલક્ષદ્વીપ,

3] કુશદ્વીપ,

4] પુષ્કરદ્વીપ,

5] શંકરદ્વીપ,

6] કાંચદ્વીપ,

7] શાલમાલીદ્વીપ

***********************

*🗿 ત્રણ દેવ*

1] બ્રહ્મા

2] વિષ્ણુ

3] મહેશ

***********************

*🐋🐄🐍 ત્રણ જીવ*

1] જલચર

2] નભચર

3] થલચર

***********************

*👴👨👦👳 ચાર વર્ણ*

1] બ્રાહ્મણ

2] ક્ષત્રિય

3] વૈશ્ય

4] શૂદ્ર

***********************

*🚩 ચાર ફળ*

1] ધર્મ

2] અર્થ

3] કામ

4] મોક્ષ

***********************

*👺 ચાર શત્રુ*

1] કામ

2] ક્રોધ

3] મોહ

4] લોભ

***********************

*🏡 ચાર આશ્રમ*

1] બ્રહ્મચર્ય

2] ગૃહસ્થ

3] વાનપ્રસ્થ

4] સંન્યાસ

***********************

*💎 અષ્ટધાતુ*

1] સોનું

2] ચાંદી

3] તાબું

4] લોખંડ

5] સીસુ

6] કાંસુ

7] પિત્તળ

8] રાંગુ

***********************

*👥 પંચદેવ*

1] બ્રહ્મા

2] વિષ્ણુ

3] મહેશ

4] ગણેશ

5] સૂર્ય

***********************

*♈ ચૌદ રત્ન*

1] અમૃત,

2] ઐરાવત હાથી,

3] કલ્પવૃક્ષ,

4] કૌસ્તુભમણિ

5] ઉચ્ચૈશ્રવા ઘોડો,

6] પાંચજન્ય

7] શંખ,

8] ચન્દ્રમા,

9] ધનુષ,

10] કામધેનુ,

11] ધનવન્તરિ.

12] રંભા અપ્સરા,

13] લક્ષ્મીજી,

14] વારુણી, વૃષ.

***********************

*🌈  નવધા ભક્તિ*

1] શ્રવણ,

2] કીર્તન,

3] સ્મરણ,

4] પાદસેવન,

5] અર્ચના,

6] વંદના,

7] મિત્ર,

8] દાસ્ય,

9] આત્મનિવેદન.

*********************

*🌠 ચૌદભુવન*

1] તલ,

2] અતલ,

3] વિતલ,

4] સુતલ,

5] રસાતલ,

6] પાતાલ,

7] ભુવલોક,

8] ભુલોક,

9] સ્વર્ગ,

10] મૃત્યુલોક,4

11] યમલોક,

12] વરૂણલોક,

13] સત્યલોક,

14] બ્રહ્મલોક.

*( અને આ માહીતી પોતાના બાળકને ભણાવો અને બીજાને મોકલો )*

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s