Posted in छोटी कहानिया - Chooti Kahaniya

એકવાર એક છોકરાને એના બાપે માર્યો

એકવાર એક છોકરાને એના બાપે માર્યો.. છોકરો રોવા લાગ્યો, તો બાપે કીધું sorry …

છોકરાએ એના બાપના હાથમાં એક કાગળ આપ્યો અને કહ્યું:
આ કાગળ લો, ફોલ્ડ કરીને હાથમાં મસળી નાખો. અને એને કહો sorry, શું એ પહેલા જેવો પાછો થઇ જશે.??

બાપે છોકરાને બહાર લઇ જઈને કહ્યું.
જો આ મારું સ્કુટર પડ્યું છે. એને અડ્યા વગર ચાલુ કર,
થયું? નઈ ને?
હવે એને બે-ચાર કિક માર.
જો થઇ ગયુંને ચાલુ..!
નાલાયક તું પણ સ્કુટર છે, પેપર નઈ…
નેક્સ ટાઇમ તારું આ facebook અને what’s app વાળું જ્ઞાન તારા બાપને નાં આપતો. સમજ્યો..???

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s