Posted in हास्यमेव जयते

બાપુ અને એમનો નોકર રઘલો બહેરા કેમ થઇ ગયા ?

સાભાર- શ્રી ઉલ્લાસ ઓઝા/ડો.રાજેન્દ્ર ત્રિવેદી

બાપુ અને એમનો નોકર રઘલો બહેરા કેમ થઇ ગયા ?

એમની બહેરાશનું કારણ જાણવા આ મજાની જોક વાંચો.

બાપુ તેમની પત્ની સાથે સીટીંગરૂમ માં બેઠા હતા.

તેમણે કિચનમાં કામ કરતા એમના નોકરને બુમ પાડી:

“રઘુ”

રઘુ :બોલો માલિક,

બાપુ:આ મારી દારૂની બોટલમાં થી દારૂ પી ને પાણી કોણ ભરે છે?

કિચનમાં થી કોઈ જવાબ ના આવ્યો,

બાપુએ બેત્રણ વખત પૂછ્યુ”દારૂની બોટલ માં પાણી કોણ ભરે છે”

કોઈ જવાબ ના આવ્યો એટલે બાપુ કિચન માં ગયા,

બાપુ:અલ્યા રઘલા મેં પહેલી બુમ પાડી એ તેં સાંભળીને “બોલો માલિક”

જવાબ આપ્યો પણ બીજા કોઈ સવાલ નો જવાબ કેમ ના આપ્યો?

રઘલો:સાહેબ,પહેલી બુમ સભળાઈ પણ પછી કશુ સંભળાયુ નથી .

બાપુ :એવુ ના બને !

રઘલો કહે”સાહેબ તમે કિચન માં રહો હું સીટીંગ રૂમ માં થી તમને પુછુ.

રઘલો સીટીંગ રૂમમાં માલકિન હતાં ત્યાં ગયો ત્યાંથી બુમ પાડી:

“માલિક”,

બાપુ: બોલ રઘલા,

રઘલો:માલિક, આપણા ઘરની કામવાળીને મોબાઈલ કોણે અપાવ્યો?

અંદરથી કોઈ જવાબ ના આવ્યો.

રઘલો :માલિક,આપણી કામવાળીને લોંગ ડ્રાઈવ પર કોણ લઈ જાય છે?

કોઈ જવાબ ના આવ્યો.

બાપુ બહાર આવીને રઘલા ને કહે:

“તુ સાચુ કહેતો હતો,બીજુ કશુ સંભળાતુ નથી”!!

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s