ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામો:
મુશાળીમા |
ગિજુભાઈ બધેકા |
વાસુકિ |
ઉમાશંકર જોશી |
મરીઝ |
અબ્બાસ અબ્દુલઅલી વાસી |
અઝીઝ |
ધનશંકર ત્રિપાઠી |
સવ્યસાચી |
ધીરુભાઈ ઠાકર |
સુન્દરમ્ |
ત્રિભુવનદાસ લુહાર |
સ્નેહરશ્મિ |
ઝીણાભાઈ રતનજી દેસાઈ |
માયડીયર જયુ |
જયંતિલાલ રતિલાલ ગોહિલ |
મધુરાય |
મધુસુદન વલ્લભભાઈ ઠક્કર |
અદલ,મોટાલાલ |
અરદેશર ખબરદાર |
અવળવાણીયા |
જ્યોતિન્દ્ર દવે |
અશક્ય,નામુમકિન |
પ્રીતિસેન ગુપ્તા |
ચાંદામામા |
ચંદ્રવદન મહેતા |
અખાભગત |
વેણીભાઈ પુરોહિત |
આદિલ મન્સૂરી |
ફકીર મુહમ્મદ ગુલામનબી મન્સૂરી |
કથક |
ગુલામદાસ બ્રોકર |
કાઠીયાવાડી વિદુર |
કે.કે.શાસ્ત્રી |
ઈવા ડેવ |
પ્રફુલ્લ દવે |
તથાના |
રાધેશ્યામ શર્મા |
ચિત્રગુપ્ત |
બંસીધર શુક્લ |
શૂન્ય પાલનપુરી |
અલીખાન બલુચ |
નારકર |
જગદીશભાઈ રમણભાઈ પટેલ |
દિવાકર |
હરિશંકર દવે |
મરીઝ |
અબ્બાસ અબ્દુલઅલી વાસી |
બુલબુલ |
ડાહ્યાભાઈ દેરાસરી |
મહારાજ |
રવિશંકર વ્યાસ |
પ્રિયદર્શી |
મધુસુદન પારેખ |
વનમાળી વાંકો |
દેવેન્દ્ર ઓઝા |
વનમાળી |
કેશવહર્ષદ ધ્રુવ |
ભગીરથ |
ભગવતીકુમાર શર્મા |
બાદરાયણ |
ભાનુશંકર વ્યાસ |
મધુકર |
વિશ્વનાથ મગલાલ ભટ્ટ |
મૂષિકાર |
રસિકલાલ પરીખ |
મકરંદ |
રમણભાઈ નીલકંઠ |
નિરાલા |
સૂર્યકાન્ત ત્રિપાઠી |
પરમહંસ |
સચ્ચિદાનંદ સ્વામી |
ધૂનીરામ |
ગૌરીશંકર પ્રભાશંકર ત્રિવેદી |
સૌજન્ય |
પીતાંબર પટેલ |
યયાતિ |
જયેન્દ્ર દવે |
સોપાન |
મોહનલાલ મહેતા |
શેખાદમ |
શેખ આદમુલ્લા આબુવાલા |
અકીંશન |
ધનવંત ઓઝા |
મિસ્કીન |
રાજેશ વ્યાસ |
સુંદરી |
જયશંકર ભૂધરદાસ ભોજક |
સાહિત્ય કવિ |
ચૂનીલાલ શાહ |
પ્રેમસખી |
પ્રમાંનદ સ્વામી |
સાહિત્યયાત્રી |
ઝવેરચંદ મેધાણી |
સવ્યચાસી |
ધીરુભાઈ ઠાકર |
શૂન્યમ |
હમુખભાઈ પટેલ |
લલિત |
જમનાશંકર બૂચ |
શંકર |
ઈચ્છારામ દેસાઈ |
જ્ઞાનબાલ |
નરસિંહરાવ દિવેટિયા |
વૈશંમપાય |
કરસનદાસ માણેક |
મનહર |
મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ |
મસ્તફકીર |
હરિપ્રસાદ ભટ્ટ |
પૂ.મોટા |
ચુનીલાલ આશારામ ભગત |
લોકાયતસૂરી |
રધુવીર ચૌધરી |