સંત સાહિત્યના તત્વદર્શનમાં, સાધનાધારાના સિદ્ધાંતોમાંની ગૂઢ વાણીનું, રહસ્યાત્મક વાણીનું જેણે ખૂબ મનન ચિંતન કર્યું છે, અનેક યાત્રાસ્થાનો – સંસ્કારસ્થાનોનું વિચરણ કરીને એના વિશે પ્રમાણભૂત હ્રદયનો ઉદગાર – અહેવાલ આપ્યો છે, એ વૃતાંત એટલા રસાળ છે કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેને રૂપાળું અને રમણીય ગદ્ય કહે છે નવધાભક્તિ રામચરિતમાનસમાં રામચંદ્રજી શબરીને નવધાભક્તિ સમજાવે છે, પ્રથમ […]
via મિત્રો પ્રસાદ-શ્રી રામ શબરી નવધાભક્તિ … — niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*