માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન
મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન
પાનું – પન્ના: લીલા રંગનું રત્ન
પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન
લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ
વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ
પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન
નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન
રાજા ભોજના દરબારના નવ રત્નો
મહાકવિ કાલિદાસ
વૈદરાજ ધન્વંતરી
ક્ષપણક
શંકુ
અમર
વેતાલ
ઘટર્ક્પર
વરાહમિહિર
વરુચિ
અકબરના દરબારના નવ રત્નો
અબુફઝલ ઇતિહાસકાર
ટોડરમલ જમા બંધી નિષ્ણાત
માન સિંહ સેનાધ્યક્ષ
ફૈજી કવિ
બદાઉની લેખક
તાનસેન ગાયક
દોપ્યાજી મુલ્લા
મહેસદાસ બિરબલ હાજર જવાબી
હકીમ હમામ વૈદરાજ
રણજીત સિંહના દરબારના નવ રત્નો
ફકીર અઝીઝુદીન – વિદેશ પ્રધાન
હકીમ નુરુદ્દીન – શસ્ત્રા ગારના વડા
રાજા દીનાનાથ – નાણા પ્રધાન
ખુશાલ સિંહ – શાહી સરભરા અને સમારંભોના વડા નિયામક
ધ્યાન સિંહ – મુખ્ય પ્રધાન
મોહકમચન્દ – સર સેનાપતિ
હરિસિંહ નવલા – અશ્વદળના સેનાપતિ
દીવાન ચંદ – પાયદળના સેનાપતિ
રાજા હીરાસિંહ – અંગત સલાહકાર