Posted in संस्कृत साहित्य

सृष्टि से पहले सत नहीं था, असत भी नहीं था


सृष्टि से पहले सत नहीं था, असत भी नहीं था
आकाश भी नहीं था…
कुछ याद आया आपको, बिल्कुल जाने-पहचाने लगते हैं ये बोल ना.. जी हां मैं बात कर रहा हूं..’भारत एक खोज’ की। आपको याद होगा जब हमलोग शायद दूसरी या तीसरी क्लास में थे तो दूरदर्शन पर श्याम बेनेगल का यह कार्यक्रम आया करता था जो कि भारत के प्रथम प्रधानमंत्री पंडित जवाहर लाल नेहरु की लिखी किताब डिस्कवरी ऑफ़ इंडिया पर आधारित था।
नाट्य-शास्त्र केवल एक कला नहीं तपस्या है.. जानें खास बातें..

जेल में लिखी थी किताब
इसकी रचना 1944 में अप्रैल-सितंबर के बीच अहमदनगर में हुई। इस पुस्तक को नेहरू ने अंग्रज़ी में लिखा और बाद में इसे हिंदी और अन्य बहुत सारे भाषाओं में अनुवाद किया गया है। भारत एक खोज पुस्तक को क्लासिक का दर्जा हासिल है। नेहरू ने इसे स्वयतंत्रता आंदोलन के दौर में 1944 में अहमदनगर के किले में अपने पाँच महीने के कारावास के दिनों में लिखा था। यह 1946 में पुस्तक के रूप में प्रकाशित हुई।

देश के समृद्ध इतिहास का दर्पण है भारत की खोज
भारत की खोज पुस्तक नेहरु के देश की विशाल और व्यापक इतिहास के प्रति प्रेम को स्पष्ट करती हैं। यह किताब नेहरु को एक बेहतरीन लेखक के रूप में भी स्थापित करती है जिसने भारत के इतिहास की घटनाओं को गद्य; कहानियों; व्यक्तिगत अनुभवों और दार्शनिक सिद्धांतों के रूप में साझा करती हैं| उस समय जब भारत में स्वतन्त्रता आन्दोलन अपने चरम पर था तब नेहरु ने सभी राजनितिक विवादों से दूर इस महान ग्रन्थ की रचना की।
53 एपिसोड्स में बना भारत एक खोज
किताब प्राचीन इतिहास से लेकर ब्रिटिश काल तक सब कुछ कहती है। देश के प्रति उनके प्रेम की मिसाल है यह किताब। इसपर 1988 में श्याम बेनेगल ने भारतीय टीवी सीरियल की टाइमलाइन पर एक मील का पत्थर साबित होने वाला 53 एपिसोड्स का धारावाहिक बनाया जिसका नाम था भारत एक खोज।
सिन्धु सभ्यता से अंग्रेजी शासन तक की कहानी
इस पुस्तक में नेहरू ने सिंधु घाटी सभ्याता से लेकर भारत की आज़ादी तक विकसित हुई भारत की बहुविध समृद्ध संस्कृति, धर्म और जटिल अतीत को वैज्ञानिक दष्टि से विलक्षण भाषा शैली में बयान किया है।

ऋग्वेद से लिया गया श्लोक
सृष्टि से पहले सत नहीं था
असत भी नहीं
अंतरिक्ष भी नहीं;आकाश भी नहीं था
छिपा था क्या, कहाँ
किसने ढका था
उस पल तो
अगम अतल जल भी कहां था….
यह पंक्तियाँ ऋग्वेद दशम मंडल के सूक्त 121-7 में मिलती हैं| इन पंक्तियों को वनराज भाटिया और वसंत देव ने भारत एक खोज के हर एपिसोड की शुरुआत में स्थान दिया था।
सह कैदियों को समर्पित की थी किताब
नेहरु के विस्तृत रुझानों के कारण यह किताब दर्शन; कला; सामाजिक आन्दोलन; वित्त; विज्ञानं और धर्म आदि कईं अलग अलग क्षेत्रों के अध्ययन से भरी हुई है। जेल के वातावरण को बेहतर बनाने के लिए अपने साथियों के साथ बिताये कुछ पलों को मिला कर लिखी इस किताब को नेहरु ने जेल में रहने वाले अपने साथी कैदियों को समर्पित किया था।

Posted in संस्कृत साहित्य

ભગવાન વિશ્વકર્મા વિશે પ્રશ્નોત્તરી


facebook_1455074886126

 

વિશ્વકર્મા જયંતીઃ સૃષ્ટિના સર્જક વિશેની આ 25 બાબતો

ધર્મ ડેસ્ક, અમદાવાદઃવિશ્વકર્માએ જીવનસૃષ્ટિની રચના કરી પછી ત્વષ્ટા તરીકે જન્મ ધારણ કરી જીવોનાં સુખ-સગવડનાં સાધનો રચ્યાં. સૂર્ય-ચંદ્ર જેના ચક્ષુ છે, મુખ જેનું બ્રહ્માંડ છે, હાથ જેના ક્ષત્રિય છે, પગ વૈશ્ય છે એવા પ્રભુને કોટિ કોટિ પ્રણામ. મહા સુદ 13 તારીખ 20-02-2016ના રોજ શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે તે અંગે ભગવાન વિશ્વકર્માની જ્ઞાન પ્રશ્નોત્તરી રૂપે તેમના વિશે મહિતી રજૂ કરી રહ્યા છીએ.
1-શ્રી વિશ્વકર્મા પુરાણના રચૈયતા કોણ છે?
જવાબઃ
– સ્વ. વલ્લભરામ સૂરજરામ.
2-ગજ (ફૂટ) ઉપર કેટલા દેવ બિરાજમાન છે?
જવાબઃ
– રુદ્ર, સૂર્ય, વિશ્વકર્મા, અગ્નિ, બ્રહ્મા, કામ, વરુણ, સોમ, વિષ્ણુ.
3-શ્રી વિશ્વકર્માનો દત્તક પુત્ર કોણ છે?
જવાબઃ– શ્રી વિશ્વકર્માનો દત્તક પુત્ર વાસ્તુદેવ છે.
4-શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર ઉપર ધજામાં કેટલા રંગ છે અને એમાં શાનાં ચિન્હો મૂકેલાં છે?
જવાબઃ
– વિશ્વકર્મા ભગવાનના મંદિર ઉપર ધજામાં પાંચ કલર.
-મનુપુત્ર સફેદ કલર અને તેમનો કુંડ ત્રિકોણ છે.
-મયપુત્ર વાદળી કલર અને તેમનો યજ્ઞકુંડ ચોરસ છે.ત્વષ્ટાપુત્ર લાલ કલર અને તેમનો યજ્ઞકુંડ ગોળ છે. શિલ્પીપુત્ર લીલો કલર અને તેમનો યજ્ઞકુંડ ષટ્કોણ છે. દેવજ્ઞપુત્ર પીળો કલર અને તેમનો યજ્ઞકુંડ અષ્ટકોણ છે.
-શ્રી વિશ્વકર્માના પુત્રોએ કેટલા દોરાની યજ્ઞોપવીત ધારણ કરવી જોઇએ?
જવાબઃ
– શ્રી વિશ્વકર્મા પુત્રોએ યજ્ઞોપવીત સંસ્કાર
વખતે 3 દોરા અને લગ્ન પછી 6 દોરાની યજ્ઞોપવીત ધારણ કરવી જોઇએ.
6-શ્રી વિશ્વકર્માના પુત્રોએ કેટલી રજા પાડવી જોઇએ?
જવાબઃ-
શ્રી વિશ્વકર્માના પુત્રોએ આખા વર્ષની સત્તર રજાઓ પાડવી જોઇએ.દરેક માસની અમાસ કુલ 12. શ્રી વિશ્વકર્માપ્રભુ પ્રાગટ્ય, મહા સુદ પાંચમ ઇલોડગઢમાં મૂર્તિ સ્થાપન, મહા સુદ દસમ પૃથ્વીને સ્થિર કરી, મહા સુદ તેરસ, વૈકુંઠ કૈલાસ બ્રહ્મપુરી બનાવી. દેવોનો ઓચ્છવ, શ્રાવણ સુદ 15 યજ્ઞોપવીત (જનોઇ) બદલવી, શ્રાવણ સુદ 11 શ્રી વિશ્વકર્મા દાદા ઇલોડગઢ છોડી સ્વધામ ગયા, આસો સુદ દશેરા હથિયારોનું પૂજન.
7-શ્રી વિશ્વકર્માના પુત્રોએ કામ શરૂ કરતા પહેલાં કયો મંત્ર બોલવો જોઇએ?
જવાબઃ-
જય વિશ્વકર્મણે નમોનમો સ્તુતે, હસ્ત ક્લેશ (હૃદય બસ્તુતે નમોનમો સ્તુતે. જગત નિયતે જગત પિતે નમોનમો સ્તુતે કાષ્ટ સંહિતે હસ્તકલે વિશ્વકર્મણે નમોનમો સ્તુતે.
8-શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિરની કેટલી પ્રદક્ષિણા કરવી જોઇએ?
જવાબઃ-
શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિરની ચાર પ્રદક્ષિણા કરવી જોઇએ.
9-શ્રી વિશ્વકર્મા પુરાણમાં કેટલા અધ્યાય આવેલા છે?
જવાબઃ-
શ્રી વિશ્વકર્મા પુરાણમાં 21 અધ્યાય આવેલા છે.
10-શ્રી વિશ્વકર્મા દાદાનું મુખ્ય મંદિર યાત્રાધામ ક્યાં આવેલું છે.
જવાબઃ-
ઔરંગાબાદ (ઇલોડગઢ) વેલૂર.
11-શ્રી વિશ્વકર્મા દાદાનાં પંચમુખી મંદિર ક્યાં આવેલાં છે?
જવાબઃ-
ખેરાલુ ગામ, ગણદેવી.
12-કેટલા મુખી રુદ્રાક્ષ વિશ્વકર્મા દાદનું પ્રતીક છે?
જવાબઃ-
સત્તર મુખી રુદ્રાક્ષ વિશ્વકર્મા દાદાનું પ્રતીક છે.
13-વાસ્તુ પુરુષનો જન્મ ક્યારે થયો?
જવાબઃ
– ભાદરવા માસના શુકલ પક્ષ તૃતીયા શનિવાર કૃતિકા નક્ષત્ર, વ્યાતિપાત યોગ, વિષ્ટિ કરણમાં બ્રહ્મા સમાન વાસ્તુ પુરુષનો જન્મ થયો.
14-શ્રી વિશ્વકર્મા દાદાના પુત્રોએ કયા દિવસે યજ્ઞોપવીત ધારણ કરવાનો પ્રથમ અધિકાર આપેલો?
જવાબઃ-
શ્રી વિશ્વકર્મા દાદાએ તેમના પુત્રોને ચૈત્ર સુદ અષ્ટમીના દિવસે શુભ મુહૂર્ત હોવાથી યજ્ઞોપવીત ધારણ કરવાનો અધિકાર આપેલો.
15-ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનનાં કેટલાં મંદિર આવેલાં છે?
જવાબઃ-
ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનનાં અંદાજિત 285 મંદિર છે.
16-શ્રી વિશ્વકર્માના પુત્રોએ કઇ માળાથી મંત્ર કરવો જોઇએ?
જવાબઃ-
વિશ્વકર્માના પુત્રો કાષ્ટ-સંહિતાના જાણકાર હોવાથી તુલસીની માળાથી દાદાનો મંત્ર જપ કરવો જોઇએ.
17-શ્રી વિશ્વકર્મા ભગવાનના કેટલા અવતાર થયા છે?
જવાબઃ-
શ્રી વિશ્વકર્મા ભગવાનના દસ અવતાર થયા છે. તેમાં બીજો અવતાર પ્રભાસ ક્ષેત્ર સોમનાથમાં થયેલ. ત્યાં વિશ્વકર્મા કુંડ પણ હતો.
18-શ્રી વિશ્વકર્મા દાદાએ તેમના પુત્રોને કેટલાં સપ્ત સૂત્રો આપેલાં?
જવાબઃ- દૃષ્ટિ, ગજ, દોરી, આવલંબ, કાટખૂણો, સાઘણી, ધ્રુવમર્કટી.
19-શ્રી વિશ્વકર્મા ભગવાનના યજ્ઞમાં કયા નામના અગ્નિનું નામ બોલવામાં આવે છે?
જવાબઃ-
શ્રી વિશ્વકર્મા ભગવાનના યજ્ઞમાં (બલવધિનમ્) અગ્નિનું નામ બોલવામાં આવે છે.
20-શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર ઉપર ધજાનું કેટલું માપ રાખવું જોઇએ?
જવાબઃ
– શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર ઉપર ધજાનું માપ શિલ્પશાસ્ત્ર પ્રમાણે મંદિરના ગર્ભગૃહ પ્રમાણે ધજાનું માપ રાખવું જોઇએ.
21-શ્રી વિશ્વકર્મા ભગવાનનો બીજમંત્ર કયો છે?
જવાબઃ-
ૐ એંક્લી બ્હ્રીહ શ્રી વિશ્વકર્મણે બ્રહ્મભક્તિ કરૂ કરૂ સ્વાહા.
22-શ્રી વિશ્વકર્માદાદાનું જન્મ નક્ષત્ર કયું છે?
જવાબઃ-
ચિત્રા નક્ષત્રના સ્વામી વિશ્વકર્મા (ત્વષ્ટા)
23-શ્રી વિશ્વકર્મા ભગવાનના હાથમાં કયું
પુસ્તક છે?
જવાબઃ
– શ્રી વિશ્વકર્માના હાથમાં શિલ્પશાસ્ત્ર છે.
24-સૃષ્ટિમાં કયા બે દેવો પાસે ત્રિનેત્ર છે?
જવાબઃ-
શ્રી વિશ્વકર્મા ભગવાન, શંકર ભગવાન પાસે.
25-શ્રી વિશ્વકર્મા ભગવાનના નવરાત્રિ વ્રત ક્યારે આવે છે?
જવાબઃ-
વસંત પંચમીથી શરૂ કરી મહા સુદ વિશ્વકર્મા જયંતી પૂર્ણાહુતિ.
પૃથ્વીપતિ, જગદીશ સુથાર
Posted in જાણવા જેવું

Dropbox શું છે ?


Dropbox શું છે ?

dropbox-logo

આ એક વર્ચુઅલ સ્ટોરેજ છે. મતલબ તમારી જે કોઈ ચીજ તમે તમારી પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, કોમ્પુટર કે લેપ ટોપ માં રાખો છો તે બધી જ ચીજ તમે ડ્રોપ બોક્ષ માં પાસ વર્ડ દ્વારા સુરક્ષિત રાખી શકો છો. મુખ્ય ફાયદો એ છે કે તમારી હાર્ડ ડિસ્ક ફેલ થઇ જાય ને તમારા બધા ડેટા ખલાસ …જો બેક અપ ના હોય તો. જયારે  ડ્રોપ બોક્ષ તમારા ડેટા થાપણ તરીકે પોતાની પાસે રાખે છે. જયારે તમને જરૂર પડે ત્યારે ફરી તમે ઉપલબ્ધ કરી શકો છો. યાદ રહે ૨ જીબી સુધી નું સ્ટોરેજ મફત છે તેની ઉપર ના સ્ટોરેજ માટે વાર્ષિક લવાજમ ભરવું પડશે. ૨ જીબી એટલે તમારા મોબાઈલ થી ૨૦૦૦ જેટલા ફોટો તમે ગ્રુપ બનાવીને રાખી શકો. તેમાંથી કોઈને પણ મોકલી શકો શેર કરી શકો.. ૫૦૦ જેટલા ebooks રાખી શકો જે તમે વિશ્વ માં ગમે ત્યાંથી ઓપન કરી વાચી શકો. તમારા મિત્રોને મોકલાવી શકો. તમારા ૫૦૦ પુસ્તકો સાથે લઇ ફરી નથી સકતા પણ ડ્રોપ બોક્ષ ને મદદ થી ગમે ત્યારે કોઈના પણ કમ્પ્યુટર થી મોબાઈલ  થી  વાચી શકો છો. આહા કેટલું સરળ.. તમારી મનગમતી ફિલ્મ પણ રાખી શકો ને તમારા મિત્રોને શેર પણ કરી શકો.

મેં મારા ૬૦૦ થી વધારે પુસ્તકો સ્કેન કરી તેને ડ્રોપ બોક્ષ માં રાખ્યા છે. ટેબ દ્વારા કે મોબાઈલ થી હું ગમે ત્યારે વાંચી સકું છું. અને શેર પણ કરી સકું છું.

કેનેડા માં ગુજરાતી સમાજે ત્યાની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો સ્કેન કરી ઓન લાઈન ફક્ત કેનેડા વાશી માટે રાખ્યા છે. જેનું વાર્ષિક લવાજમ ભરી મેમ્બર બની સકાય છે. વિશ્વ ની સૌથી મોટા પુસ્તકો ઇબૂક્સ રૂપાંતરિત થઇ ઓન લાઈન થઇ ગયા છે. આ સાથે કેટલીએ પુસ્તકોની  વેબ સાઈટ છે જે તમે નીસુલ્ક વાચી શકો છો. મારી પાસે ૭૦ થી વધારે વેબ સાઈટ ના અડ્રેસ છે જે ઈમૈલ દ્વારા મને પૂછે શકો છો. તેમની કેટલીક  આ પ્રમાણે છે.

www.scribd.com

www.issuu.com

અથવા ગુગલ માં સર્ચ કરો ફ્રી ઇબૂક્સ આ પણ ડ્રોપ બોક્ષ જેવો જ આઈડિયા છે. હવે વાત રહી કે તમારા પુસ્તકોની. ઘર માં બૈરું જાન ખાય છે ને ? તમારા પુસ્તકો ને સાફ કરવા જત્થા બંધ રાખવા ઈત્યાદી..તો ચાલો બધા પુસ્તકો સ્કેન કરી ઓન લાઈન ડ્રોપ બોક્ષ માં મૂકી દો. તમારા પુસ્તકો ને કીડા ખાઈ જાય તેની પહેલા. ત્યાર બાદ બધા પુસ્તકો OLX માં વેચી પત્ની ને સોનાનું ઘરેણું લઇ આપો. ( ફક્ત તમારી જ પત્નીને હો..)

maxresdefault

અથવા કોઈ પુસ્તક તમને પુસ્તકાલય માંથી પસંદ આવે કે મિત્રો પાસેથી મળે તો તેને પણ સ્કેન કરી શકો છો.

તમારા પુસ્તકો ને સ્કેન કેમ કરવા? કેમ ડ્રોપ બોક્ષ માં સુરક્ષિત રાખવા? મને જરૂર ઈ મેઈલ કરજો. harshad30@hotmail.com અથવા વોટ્સ અપ પર સંપર્ક માં રહેજો. ૯૭૩-૬૬૩૩૧૭૮૧

ઓનલાઇન બેકઅપ સુભાષિત :

dropbox

૧) હાર્ડ ડ્રાઇવ ક્રેશ તો લેપટોપ ચોરી થઇ શકે છે, પરંતુ તમે તમારા ડેટાને આવી કોઇ દુધટર્નાથી બચાવી શકો છો.

૨) ૨ જીબી સુધી નું મફત સ્ટોરેજ વાહ ભઈ વાહ

૩) નાં પુસ્તકો રાખવા , નાં સાફ કરવાના

અમે તો ડ્રોપ બોક્ષ માં રાખી, વાચી, ગગન માં વિહરવાના.

૪) છોકરાઓને ગેમ્સ ની આદત થી છોડાવી ટેબ માં પુસ્તકો વાંચવાની આદત એટલે ડ્રોપ બોક્ષ.

૫) પ્રભુ મારું પૈસાનું એક અકાઉન્ટ સ્વીસ બેંક માં ને બીજું મારું સાહિત્યનુ ડ્રોપ બોક્ષ માં થજો.

 

Dropbox ઓનલાઇન બેકઅપ સ્ટોરેજન જેવી કેટલીક સમાંતર સુવિધા ઉપલબ્ધ છે.

ebooks

 

 

૧) ADrive

http://www.adrive.comપર્સનલ યુઝ માટે આ ૫૦ જીબી ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. સાઇન અપ અને વેરિફિકેશનની પ્રક્રિયા પછી યૂઝર્સ વેબ ઇન્ટરફેસ દ્વારા ફાઇલ એડિટ કે સ્ટોર કરી શકે છે. વેબ બેઝ ઇન્ટરફેસ હોવાના કારણે તે બધા પ્લેટફોર્મ પર ચાલે છે. ફાઇલ મેનેજર વિન્ડો દ્વારા ફાઇલ સરળતાથી સર્ચ કરી શકાય છે. તે અપલોડ અથવા એડિટ કરેલી ફાઇલની હિસ્ટ્રી પણ સરળતાથી સેવ કરે છે.

૨) Badongo

http://www.badongo.com સ્ટોરેજની સુવિધા આપે છે, પરંતુ તેમાં ઘણા પેંચ છે. ફ્રી યુઝર્સ એક દિવસમાં ૪.૮ જીબીથી વધારે ડેટા ડાઉનલોડ નથી કરી શકતા. ડાઉનલોડિંગની સ્પિડ પણ ૫૦૦ કેબીપીએસ જ છે. ફાઇલના પ્રકારના આધારે ડેટા સ્ટોર કરી શકાય છે. વેબ ફાઇલ મેનેજરની મદદથી ડેટાને વ્યવસ્થિત રીતે સ્ટોર કરી શકીએ છીએ.

૩) Box

http://www.box.com આ સાઇન અપના આધારે ૫ જીબીથી ૫૦ જીબી સુધીની ડેટા સ્ટોરેજની સુવિધા આપે છે. જો તમે ડેસ્કસ્ટોપથી સાઇન અપ કરો તો ૫ જીબી વધારે અને તમે ફ્રી આઇપેડ સોફટવેરથી સાઇન અપ કરી રાા હો તો ૫૦ જીબી સુધીનો ડેટા સ્ટોર કરવાની સ્પેસ મળે છે. સોફટવેરની મદદથી કન્ટેન્ટ અપલોડ કરવા ઉપરાંત ફાઇલ શેયર પણ કરી શકાય છે. તે ઇમેલ દ્વારા ફાઇલ કે લિંક શેયર કરવાની સુવિધા પણ આપે છે.

૪) dropbox

http://www.dropbox.comકન્ટેન્ટના એસેસના રીતે જોવા જઇએ તો ખૂબ જ સારી સાઇટ છે. અહીં સ્ટોરેજ ડેટાને યૂઝર મોબાઇલમાં ડાઉનલોડ એપ્પ દ્વારા જોઇ શકાય છે. આ સાઇટ શરૂઆતમાં ફકત ૨ જીબીની સ્પેસ ફ્રીમાં આપે છે. પરંતુ વધારાની બીજી સ્પેસ મેળવવા માટે યૂઝર્સને કરવા પડે છે. પીસી પર રાખવામાં આવેલું ડ્રોપ બોકસ ફોલ્ડર જાતે જ સ્ટોર ફાઇલને અપડેટ કરે છે.

૫) Microsoft

Sky Drive http://skydrive.live.comસ્કાયડ્રાઇવ ૨૫ જીબીની ફ્રી સ્ટોરેજની સુવિધા આપે છે. તે વિન્ડો એકસપ્લોરરની જેમ કેટલુંક કામ કરે છે. અહીં બધા ફોલ્ડર જમણી બાજુ જોવા મળે છે. આ સોફટવેર દ્વારા ડેટા કે ફાઇલ અપડેટ કરવાની કે એડિટ કરવાની સુવિધા આપતું નથી. ઓફિસ ડોકયુમેન્ટ સીધા જ સેવ થઇ જાય છે. બાકીનાને ડ્રેગ કરીને બનાવેલા ફોલ્ડરમાં નાખવા પડે છે.

હર્ષદ આશોડીયા 

973-66331781