Posted in Mera Bharat Mahan

બંધારણ વિશે જાણવા જેવું


🇮🇳 બંધારણ વિશે જાણવા જેવું 🇮🇳

🇮🇳 26 જાન્યુઆરી 🇮🇳
🇮🇳 બંધારણ વિશેષ 🇮🇳

(1) 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
આપણા દેશનું બંધારણ પ્રિન્ટ કે ટાઇપ થયેલું નથી, પણ હાથેથી ઇંગ્લીશ અને હિન્દી બંન્ને ભાષામાં લખાયું છે. આ બંધારણની ઓરિજિનલ
કોપીઝ પાલૉમેનટની લાઇબ્રેરીમાં હીલિયમ ગેસથી ભરેલ સ્પેશિયલ બૉક્સમાં રાખવામાં આવી છે

(2)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
જે દિવસે બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, એ દિવસે બહાર પુષ્કળ વરસાદ પડતો હતો. લોકોએ આ દિવસને સારા ભવિષ્યનું પ્રતીક ગણયો.

(3)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, જયારે અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌથી નાનું બંધારણ છે.

(4)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
આપણા દેશના નેતઓએ દેશના બંધારણમાં આખા વિશ્વના બંધારણની સારી બાબતો લીધી છે. જેમકે, આઝાદી અને સમાનતા ફ્રેન્ચ ના બંધારમાંથી લીધી છે. પંચવર્ષીય યોજનાઓ સોવિયેત સંધના બંધારણ અને સુપ્રીમ કોટૅની કાયૅપ્રણાલી જાપાનના બંધારણની છે. આપણા બંધારણની ધણી મહત્વની બાબતો ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવિ છે.

(5)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
2 વષૅ, 11મહિના અને 18 દિવસ થયા બંધારણ લખવામાં ડ્રાફિટંગ કમિટીએ સબમિટ કરયા પછી પણ લખવામાં આટલો લાંબો સમય થયો.

(6)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
284 સભ્યોએ (બંધારણસભાના) આ
બંધારણ પર હસ્તાક્ષર કયૅા એમાં 15
લેડીઝ હતી.

(7)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
આપણું બંધારણ આજે પણ વિશ્વનું સૌથી
સરસ બંધારણ ગણાય છે

(8)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
29 ઑગસ્ટ, 1947ના રોજ ડો. ભીમરાવ આંબેડકર બંધારણ સમિતિના અધ્યાક્ષ
તરીકે પસંદગી પામ્યા.

(9)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
24 જાન્યુઆરી, 1950, બંધારણ સભાના
સભ્યોએ એના ઉપર હસ્તાક્ષર કયાૅ.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
મિત્રો આ હતું દેશ નું બંધારણ
પસંદ આવેતો લાઇક કરજો
અને આગળ મોકલજો જેથી બધા ને જાણવા મળે

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s