Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન


થોડુક મલકી લ્યો ને

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે
નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે
અને બહેન પાછળ છે

થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
“કેમ
તારે કાંઇ લેવુ છે ?”

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ

કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
‘આ ઢીંગલી નુ શું છે ?’

“જીવતર ને ઘોળીને પી ગયેલા” એ વેપારી એ કહ્યું
‘તમારી પાસે શું છે ?’

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા
અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા

બાળકે કહ્યું ‘કેમ ઓછા છે ?’
વેપારી કહે
‘ના આમાંથી તો વધશે’

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં પણ

એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું
‘આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?’

વેપારી એ કહ્યું
‘ભાઈ, આપણે મન આ છીપલા છે
એને મન તો એની સંપતિ છે
અને
અત્યારે એને ભલે ના સમજાય
પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે

કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા ત્યાંરે એ મને યાદ કરશે
અને
એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે’

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

“મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી” –

Posted in कविता - Kavita - કવિતા

મોટા મોટા માણસ થઇને કરવાનું શું?


મોટા મોટા માણસ
થઇને કરવાનું શું?
ધોળે દિ’એ ફાનસ
થઇને કરવાનું શું?
એકે ટીપું એમાંથી
જો વરસે નહીં તો,
આખેઆખું વાદળ
લઇને કરવાનું શું?
જો કદી એ બીજા
માટે થાય ના ભીની,
બેઉ આંખે પાંપણ
લઇને કરવાનું શું?
ઢાંકે તો તું જીવતાનું
એક અંગ ઢાંકજે,
બાકી પેલું ખાંપણ
થઇને કરવાનું શું?
એ છે સર્જક તો
અમે પણ સર્જન એના,
શ્વાસે શ્વાસે માંગણ
થઇને ફરવાનું શું?
લખવા તારે લાગણીઓની
સ્યાહી છે ને?
બાકી કોરો કાગળ
લઇને કરવાનું શું?

Posted in सुभाषित - Subhasit

સત્ય વચન


આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં *પોલીસ વાળાને* જોઇને *સુરક્ષિત મહેસુસ* કરવાની જગ્યાએ આપણે *ગભરાઈ જઈએ* છીએ.

આપણે *દીકરીના ભણતર* થી *વધારે ખર્ચો એના લગ્ન*માં કરીએ છીએ.

ભારતીય *ખુબ શર્મિલા* હોય છે, તેમ છતાય *૧૨૧ કરોડ* છે.

આપણને *સ્ક્રેચ* નાં પડે માટે *સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ* લાગવું જરૂરી લાગે છે,
પણ *બાઈક ચલાવતી વખતે હેલ્મેટ* પહેરવું નહિ.

અહી સૌથી *બેકાર ફિલ્મ* *સૌથી વધારે* ચાલે છે.

હર કોઈ ને *ઉતાવળ* છે પણ *સમય સર* કોઈ નથી પહોચતું.

અસલી *મેરી કોમે* જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી *અનેક ઘણી વધારે* કમાણી *પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર* ભજવીને કરી નાખી.

*ગીતા* અને *કુરાન* માટે જે લોકો *લડે* છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય *પુસ્તકો વાચ્યાજ* નથી.

જે *ચપ્પલ* આપણે પહેરીએ છીએ એ *એરકન્ડીશન શોરૂમ* માં વેચાય છે, અને જે *શાકભાજી* આપણે ખાઈએ છીએ એ *ફૂટપાથ* પર વેચાય છે.

*મરનાર શહીદો* ના ઘરવાળાઓ ને *લાખ બેલાખ* માં સમજાવી દેવાય છે, અને *ખેલાડીયો કરોડો* કમાય છે.

કોઈ *હિરોઈન* ના ફોટાને લાખો, *ખોટી ચર્ચાઓ ને હજારો*,
*જોક્સ* લખનાર ને સેકડો લાઇક મળે છે પણ *સાચું* લખનાર ને *ઈગ્નોર* કરવામાં આવે છે.

…પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ગુજરાતી ને અમેરિકા માં બહુ ફર્યા પછી


એક ગુજરાતી ને અમેરિકા માં બહુ ફર્યા પછી એક સુપરમોલ માં નોકરી મળી

પહેલા દિવસના અંતે માલિકે પૂછ્યું કે કેટલા ઘરાક ને માલ વેચ્યો ?

ગુજરાતી અે કહયુ એક ગ્રાહક ને માલિક ગુસ્સે થયા

બીજા બધા 15 થી 20 ગ્રાહક ને માલ વેચે છે . . . તારુ performance જોતા તને નોકરી પર ચાલુ રાખવો કે નહી તેનો વિચાર કરવો પડશે . . .

સારું કેટલા નો માલ વેચ્યો ?

જવાબ મળ્યો કે દોઢ લાખ નો વેપાર કર્યો ! ! !
મોલ નો માલિક બેભાન જેવો થઈ ગયો !
તે એવું શું વેચ્યું ?
ગુજરાતી નો જવાબ હતો –
તે માણસને માછલી પકડવાનો ગલ આપી .
ગલ માટે મજબૂત સળિયો આપ્યો . .
માછલાં ને આકર્ષવા ખોરાક ના પેકેટ આપ્યા . . .
વધારે માછલાં પકડવા ની જગ્યા બતાવી . . . .
અને ત્યાં પાણી ખુબ ઉંડા અને જોખમી હોવાથી 2 એન્જિન વાળી સ્પીડ બોટ વેચી . . . . .
ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો
અને
સાથે તેના માટે food packet ના 15 થી 20 પાર્સલ અને 10 બિયર ના Crete આપ્યા . . . . . . .
આમ કુલ દોઢ લાખ નો માલ વેચ્યો
માલિક ની આંખ અને હ્રદય ભરાઈ આવ્યું
નવાઈ છે દોસ્ત , એક માછલી ના ગલ લેવા આવેલા ને તે આટલુ બધુ પકડાવ્યુ
વાહ . . .
ત્યારે ગુજરાતી એ જણાવ્યુ એ ગ્રાહક તો સિર દર્દ માટે બામ લેવા આવ્યો હતો , પણ મેં તેને ઠસાવી દીધું કે સિર દર્દ માટે કાયમી ઉપાય માછલી પકડવા નો શોખ રાખો ! પછી આ બધી વસ્તુ મેં વેચી !
માલિક બોલ્યા કાલ થી તું મારી જગ્યા સંભાળીશ દોસ્ત !
પણ મને એ તો કહે કે ભારત માં તુ શું વેચતો હતો ?
.
.
.
. . . ગુજરાતી . . . 😃😃😃😃😃😃😃😃😃😃😃
હું LIC ની પૉલિસી વેચતો હતો ! ! !

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

मोहम्मद गौरी


मोहम्मद गौरी का वध भी वसंत पंचमी को हुआ था

वसंत पंचमी का दिन हमें पृथ्वीराज चौहान की भी याद दिलाता है। उन्होंने विदेशी हमलावर मोहम्मद गौरी को 16 बार पराजित किया और उदारता दिखाते हुए हर बार जीवित छोड़ दिया, पर जब सत्रहवीं बार वे पराजित हुए, तो मोहम्मद गौरी ने उन्हें नहीं छोड़ा। वह उन्हें अपने साथ अफगानिस्तान ले गया और उनकी आंखें फोड़ दीं।इसके बाद की घटना तो जग प्रसिद्ध ही है।

गौरी ने मृत्युदंड देने से पूर्व उनके शब्दभेदी बाण का कमाल देखना चाहा। पृथ्वीराज के साथी कवि चंदबरदाई के परामर्श पर गौरी ने ऊंचे स्थान पर बैठकर तवे पर चोट मारकर संकेत किया। तभी चंदबरदाई ने पृथ्वीराज को संदेश दिया।

चार बांस चौबीस गज, अंगुल अष्ट प्रमाण*।
*ता ऊपर सुल्तान है, मत चूको चौहान ॥*

पृथ्वीराज चौहान ने इस बार भूल नहीं की।
उन्होंने तवे पर हुई चोट और चंदबरदाई के संकेत से अनुमान लगाकर जो बाण मारा, वह गौरी के सीने में जा धंसा । (1192 ई) यह घटना भी वसंत पंचमी वाले दिन हुई थी

Posted in कविता - Kavita - કવિતા

बचपन


Kavi Bhole Prasad Nema

मैने बचपन की यादों का,एक झरौंखा देख लिया।
बच्चे के संग बच्चा बनकर,फिर से बचपन देख लिया॥
,
उसकी तुतलाहट ने मेरे शब्दों को कई अर्थ दिए
उसके नये प्रयासों ने,मेरे अनुभव कई व्यर्थ किए
,
छुपा छिपाई खेल खेलकर,फिर से छुटपन देख लिया।
बच्चे के संग बच्चा बनकर, फिर से बचपन देख लिया॥
,
डिब्बों के खाली ढक्कन में, चाय पिलाई थी उसने
माचिस के खाली खोखे में,खीर खिलाई थी उसने
,
उसके संग छप्पन भोगों को,पल में चखकर देख लिया।
बच्चे के संग बच्चा बनकर, फिर से बचपन देख लिया॥
,
कागज के राकेट में उसने,मुझे घुमाया चंदा तक
उसके भोले मोल भाव ने,मुझे सिखाया धंधा तक
,
उसके आगे-पीछे होकर, मैने मधुवन देख लिया।
बच्चे के संग बच्चा बनकर,फिर से बचपन देख लिया॥
, स्वरचित
भोले प्रसाद नेमा
चंचल
हर्रई जागीर छिंदवाड़ा

Posted in हास्यमेव जयते

बॉडी


जिस पल आपकी मृत्यु हो जाती है, उसी पल से आपकी पहचान एक “बॉडी” बन जाती है। अरे “बॉडी” लेकर आइये, “बॉडी” को उठाइये, “बॉडी” को सूलाइये ऐसे शब्दो से आपको पूकारा जाता है, वे लोग भी आपको आपके नाम से नही पुकारते , जिन्हे प्रभावित करने के लिये आपने अपनी पूरी जिंदगी खर्च कर दी। इसीलिए निर्मिती” को नही निर्माता” को प्रभावित करने के लिये जीवन जियो। जीवन मे आने वाले हर चूनौती को स्वीकार करे।…… अपनी पसंद की चिजो के लिये खर्चा किजिये।…… इतना हंसिये के पेट दर्द हो जाये।…. आप कितना भी बूरा नाचते हो , फिर भी नाचिये।…… उस खूशी को महसूस किजिये।…… फोटोज् के लिये पागलों वाली पोज् दिजिये।…… बिलकुल छोटे बच्चे बन जायिये। क्योंकि मृत्यु जिंदगी का सबसे बड़ा लॉस नहीं है। लॉस तो वो है के आप जिंदा होकर भी आपके अंदर जिंदगी जीने की आस खत्म हो चूकी है।….. हर पल को खूशी से जीने को ही जिंदगी कहते है। “जिंदगी है छोटी,” हर पल में खुश हूं, “काम में खुश हूं,” आराम में खुश हू, “आज पनीर नहीं,” दाल में ही खुश हूं, “आज गाड़ी नहीं,” पैदल ही खुश हूं, “दोस्तों का साथ नहीं,” अकेला ही खुश हूं, “आज कोई नाराज है,” उसके इस अंदाज से ही खुश हूं, “जिस को देख नहीं सकता,” उसकी आवाज से ही खुश हूं, “जिसको पा नहीं सकता,” उसको सोच कर ही खुश हूं, “बीता हुआ कल जा चुका है,” उसकी मीठी याद में ही खुश हूं, “आने वाले कल का पता नहीं,” इंतजार में ही खुश हूं, “हंसता हुआ बीत रहा है पल,” आज में ही खुश हूं, “जिंदगी है छोटी,” हर पल में खुश हूं, अगर दिल को छुआ, तो जवाब देना, वरना बिना जवाब के भी खुश हूं..!! 😀😀Be Happy Always

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बहुत अमीर आदमी ने


Laxmi Kant Varshney

एक बहुत अमीर आदमी ने रोड के किनारे एक भिखारी से पूछा.. “तुम भीख क्यूँ मांग रहे हो जबकि तुम तन्दुरुस्त हो…??”

भिखारी ने जवाब दिया… “मेरे पास महीनों से कोई काम नहीं है…
अगर आप मुझे कोई नौकरी दें तो मैं अभी से भीख मांगना छोड़ दूँ”

अमीर मुस्कुराया और कहा.. “मैं तुम्हें कोई नौकरी तो नहीं दे सकता ..
लेकिन मेरे पास इससे भी अच्छा कुछ है…
क्यूँ नहीं तुम मेरे बिज़नस पार्टनर बन जाओ…”

भिखारी को उसके कहे पर यकीन नहीं हुआ…
“ये आप क्या कह रहे हैं क्या ऐसा मुमकिन है…?”

“हाँ मेरे पास एक चावल का प्लांट है.. तुम चावल बाज़ार में सप्लाई करो और जो भी मुनाफ़ा होगा उसे हम महीने के अंत में आपस में बाँट लेंगे..”

भिखारी के आँखों से ख़ुशी के आंसू निकल पड़े…
” आप मेरे लिए जन्नत के फ़रिश्ते बन कर आये हैं मैं किस कदर आपका शुक्रिया अदा करूँ..”

फिर अचानक वो चुप हुआ और कहा.. “हम मुनाफे को कैसे बांटेंगे..?
क्या मैं 20% और आप 80% लेंगे ..या मैं 10% और आप 90% लेंगे..
जो भी हो …मैं तैयार हूँ और बहुत खुश हूँ…”

अमीर आदमी ने बड़े प्यार से उसके सर पर हाथ रखा ..
“मुझे मुनाफे का केवल 10% चाहिए बाकी 90% तुम्हारा ..ताकि तुम तरक्की कर सको..”

भिखारी अपने घुटने के बल गिर पड़ा.. और रोते हुए बोला…
“आप जैसा कहेंगे मैं वैसा ही करूंगा… मैं आपका बहुत शुक्रगुजार हूँ …।

और अगले दिन से भिखारी ने काम शुरू कर दिया ..उम्दा चावल और
बाज़ार से सस्ते… और दिन रात की मेहनत से..बहुत जल्द ही उसकी बिक्री
काफी बढ़ गई… रोज ब रोज तरक्की होने लगी….

और फिर वो दिन भी आया जब मुनाफा बांटना था.

और वो 10% भी अब उसे बहुत ज्यादा लग रहा था… उतना उस भिखारी ने कभी सोचा भी नहीं था… अचानक एक शैतानी ख्याल उसके दिमाग में आया…

“दिन रात मेहनत मैंने की है…और उस अमीर आदमी ने कोई भी काम नहीं किया.. सिवाय मुझे अवसर देने की..मैं उसे ये 10% क्यूँ दूँ …वो इसका
हकदार बिलकुल भी नहीं है..।

और फिर वो अमीर आदमी अपने नियत समय पर मुनाफे में
अपना हिस्सा 10% वसूलने आया और भिखारी ने जवाब दिया
” अभी कुछ हिसाब बाक़ी है, मुझे यहाँ नुकसान हुआ है, लोगों से कर्ज की अदायगी बाक़ी है, ऐसे शक्लें बनाकर उस अमीर आदमी को हिस्सा देने को टालने लगा.”

अमीर आदमी ने कहा के “मुझे पता है तुम्हे कितना मुनाफा हुआ है फिर कयुं तुम मेरा हिस्सा देनेसे टाल रहे हो ?”

उस भिखारी ने तुरंत जवाब दिया “तुम इस मुनाफे के हकदार नहीं हो ..क्योंकि सारी मेहनत मैंने की है…”

अब सोचिये…
अगर वो अमीर हम होते और भिखारी से ऐसा जवाब सुनते ..
तो …हम क्या करते ?

ठीक इसी तरह………
भगवान ने हमें जिंदगी दी..हाथ- पैर..आँख-कान.. दिमाग दिया..
समझबूझ दी…बोलने को जुबान दी…जज्बात दिए…”

हमें याद रखना चाहिए कि दिन के 24 घंटों में 10% भगवान का हक है….
हमें इसे राज़ी ख़ुशी भगवान के नाम सिमरन में अदा करना चाहिए..और…भगवान का शुक्रिया अदा करना चाहिए जिसने हमें जिंदगी दी सुख दिए ।

Posted in श्रीमद्‍भगवद्‍गीता

ये हैं श्रीमद्भगवद्गीता के बारे में 15 बेहद अद्भुत तथ्य, शायद ही कोई हिन्दू जानता हो, जरूर शेयर करें… ===================== श्रीमद्भगवद्गीता (Shrimad Bhagavad Gita) हिंदुओं का सबसे पवित्र ग्रंथ है, इस ग्रंथ में भगवान कृष्ण और उनके सखा के बीच महाभारत के युद्ध के समय का वार्तालाप है। यह वार्तालाप बहुत ही अनमोल और ज्ञान […]

via ये हैं श्रीमद्भगवद्गीता के बारे में 15 बेहद अद्भुत तथ्य, शायद ही कोई हिन्दू जानता हो, जरूर शेयर करें… — પ્રહલાદ પ્રજાપતિ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

कमरे का दरवाजा खोला


कमरे का दरवाजा खोला
तो
बरामदे पर एक बूढ़ी औरत सो रही थी।

खटपट से उसकी आंख खुल गई। चोर ने घबरा कर देखा
तो
वह लेटे लेटे बोली….

” बेटा, तुम देखने से किसी अच्छे घर के लगते हो,
लगता है किसी परेशानी से मजबूर होकर इस रास्ते पर लग गए हो।
चलो ….कोई बात नहीं।
अलमारी के तीसरे बक्से में एक तिजोरी
है ।
इसमें का सारा माल तुम चुपचाप ले जाना।

मगर
पहले मेरे पास आकर बैठो, मैंने अभी-अभी एक ख्वाब
देखा है । वह सुनकर जरा मुझे इसका मतलब तो बता
दो।”

चोर उस बूढ़ी औरत की रहमदिली से बड़ा अभिभूत हुआ और चुपचाप उसके पास जाकर बैठ गया।

बुढ़िया ने अपना सपना सुनाना शुरु किया…
”बेटा, मैंने देखा कि मैं एक रेगिस्तान में खो गइ हूँ।
ऐसे में एक चील मेरे पास आई और उसने 3 बार जोर जोर
से बोला अभिलाष! अभिलाष! अभिलाष !!!

बस फिर ख्वाब खत्म हो गया और मेरी आंख खुल गई।
..जरा बताओ तो इसका क्या मतलब हुई? ”

चोर सोच में पड़ गया।

इतने में बराबर वाले कमरे से
बुढ़िया का नौजवान बेटा अभिलाष अपना नाम
ज़ोर ज़ोर से सुनकर उठ गया और अंदर आकर चोर की
जमकर धुनाई कर दी।

बुढ़िया बोली ”बस करो अब
यह अपने किए की सजा भुगत चुका।”

चोर बोला, “नहीं- नहीं ! मुझे और कूटो , सालों!….

ताकि मुझे आगे याद रहे कि…
… मैं चोर हूँ , सपनों का सौदागर नहीं। ”
😖😖😩😩

👉Moral –
Don’t get emotional, Be Professional in your work..