⚜⚜⚜⚜⚜⚜⚜
ઘણા લોકો ને સરકાર નાં આ નિર્ણય ની ગંભીરતા ની ખબર નથી…….
પણ એટલું લખી રાખજો………..
ભારત-વર્ષ નાં 5000 વર્ષો નાં ઇતિહાસ માં કેટલાય શાસન અને શાસકો આવી ગયા…
આ પાંચ હજાર વર્ષો માં ભારતે કેટલાય ઇતિહાસ બનતા જોયા છે……..
આ સરકાર નો માત્ર નિર્ણય નથી…એક એવું પગલું છે……..
જે કાં આ પાર કાં પેલે પાર જેવું છે……
જો આપણે એકતા નહી બતાવીએ…
જો આપણે શાંતી અને સંયમ નહિ જાળવીએ…….
તો એ લખી રાખજો કે આપણે વિખેરાઇ જઇશું………..
રશીયા અને યુરોપ નાં કેટલાય દેશો આર્થીક બદહાલી નાં કારણે તૂટી ચૂક્યા છે,
નહિ કે કોઇ રાષ્ટ્ર ની સાથે યુદ્ધ કરવાથી…
આ સમયે દેશ બહુ નાજુક દૌર માંથી પસાર થઇ શકે છે……
માટે આ સમયગાળો સંયમ અને શાંતી જાળવવા નો છે…
દેશ સાથે,દેશ ના શાસને કરેલા નિર્ણય સાથે ચાલવાનો છે…
આ એવો નિર્ણય છે…જે લીધા પછી કેવી ભયાનક પરિસ્થિતી નો સામનો થશે..? તેનો અંદાજો આપણે તો શું…ખુદ સરકાર પણ ન લગાવી શકે….
એટલે જ સરકારે રાષ્ટ્ર નાં નામે સંબોધન કર્યું…
એટલે જ સરકાર નાં સર્વે સર્વા એવા પ્રધાન મંત્રી પણ ભાવુક બન્યા…
કારણ કે તેમને ખબર છે…કે આ એવુ તીર કમાન માંથી છોડેલું છે…જે કોઇ કાળે પાછુ ખેંચી શકાય તેમ નથી…
અને જો નિશાન ચૂકી ગયું તો..? એ નિશાન ચૂકી ગયા પછી ની પરિસ્થિતી એવી હશે કે…ભારતવર્ષે ક્યારેય નહી જોયેલી ભયાવહ પરિસ્થિતી જોવી પડશે…
માટે આપણાં સૌની ફરજ છે કે સંયમ જાળવીએ…
સરકાર નાં નિર્ણય સાથે કદમ મીલાવી ને ચાલીએ…
કોઇ પણ સરકાર ની સામે પક્ષાપક્ષી કે વિરોધ હોઇ શકે….
પણ કેટલાક નિર્ણયો જે રાષ્ટ્ર નિર્માણ માટે હોય તેમાં સરકાર ને સાથ આપવો એ જ સાચી દેશ ભક્તિ છે…
આપણે સૌ કેટલા નસીબદાર છીએ કે…
ભારત ને આ ઐતિહાસીક સમય માંથી પસાર થતા જોઇ રહ્યા છીએ….
આવો સમય એક હજાર પેઢીએ એકવાર આવતો હોય છે…
એક હજાર વર્ષે માત્ર એક વાર આવતી ક્ષણ….
જેનાથી ઇતિહાસ પોતે કરવટ બદલતો હોય છે….
તે ક્ષણ ના આપણે સાક્ષી બનવા જઇ રહ્યા છીએ….
એટલુ યાદ રાખજો…
શાતી અને સંયમ જાળવીએ….
ભારત માતા નાં આશીર્વાદ આપણી સાથે છે…….
” માતૃભૂમિ ને વંદન “🙏🏼🙏🏼
प्रधानमंत्री नरेंद्र मोदी जैसे जीवट वाले व्यक्ति ने जिस अंदाज़ में सार्वजनिक मंच से कहा है कि “ये लोग मुझे ज़िंदा नहीं छोड़ेंगे…”
इससे यह स्पष्ट आभास होता है कि स्थिति बहुत भयंकर और असहनीय रूप ले चुकी है…..
एक अकेला व्यक्ति लाखों राष्ट्र द्रोही हिंदुस्तानियों के हिस्से का ज़हर “नीलकण्ठ” महादेव बनकर पी रहा है.
.
एक अकेला व्यक्ति देश के अंदर मौजूद सारे राक्षसों के साथ-साथ अनगिनत विदेशी दुश्मनों (पाकिस्तान सरकार, पाकिस्तान की सेना, आईएस आई, दाऊद इब्राहिम, हाफिज सईद, चीन) के निशाने पर है……
क्योंकि देश के इतिहास में पहली बार किसी अकेले आदमी ने इतने सारे दुश्मनों की एक साथ नींद हराम कर दी है…
ये अच्छाई और बुराई का महासंग्राम है, हमको तैयार रहना है और मोदी जी का साथ देना है, क्योंकि अगर इन सभी राक्षसों ने मोदीजी को अगर अपने चक्रव्यूह में फंसा लिया तो फिर सदियों तक कोई दूसरा मोदी शायद ही पेदा होगा… में हमारे प्रधानमंत्रीजी के साथ हूँ, क्या आप हो ? अगर हाँ तो msg आगे बढाया, जागरण लाइये, जागे और लोगों को भी जगाइये।💥👏🇮🇳 Vande Matram🇮🇳
बहुत ध्यान से पढ़ियेगा
कोई मुग़ालते में मत रहिये… मोदी ने संघ और बीजेपी से भी पंगा ले लिया है। शीर्ष पर ये आदमी बहुत अकेला है। कल उनके भाषण में ये बात बहुत उभर कर सामने आई हैं। ये शख़्स बहुत ज़िद्दी भी है। भले ये बर्बाद हो जायेगा लेकिन अब यहॉं से ये लौटेगा नहीं। अब मोदी आरपार की लड़ाई में है। अब इनको सिर्फ़ देशवासियों का ही सहारा है।
व्यवस्था के ख़िलाफ़ एक लड़ाई राजीव गॉंधी ने भी लड़ी थी लेकिन वो अभिमन्यु साबित हुये। मारे गये। पहले उनकी ईमानदार छवि को मारा गया फिर उनके शरीर को।
प्रधानमंत्री तो देश को लगभग सभी अच्छे ही मिले हैं। लेकिन जहॉं तक विजनरी लीडर का सवाल है, Modi राजीव गॉंधी को कड़ी टक्कर दे रहे हैं। ज़मीनी नेता होने की वजह से इनमें एक ख़ास क़िस्म का साहस भी है जो कभी-कभी दुस्साहस की सीमा को भी छू आता है।
अगर मोदी इन ५० दिनों में फ़ेल होते हैं तो ये ख़ुद तो ख़त्म हो ही जायेंगे लेकिन देश भी मुसीबत में फँस जायेगा। निजी स्वार्थ में ही सही लेकिन अगले ५० दिन हमें इस आदमी का साथ देना ही पड़ेगा। अब देश दॉंव पर है!!
आप भी साथ दे, क्योकि बात अब हमारे वर्तमान की नहीं है बल्कि हमारे बच्चो के भविष्य की है और हमारे जमीर की है कि क्या हम नये बनते हुये भारत के निर्माण में अपना योगदान देना चाहते है या नही ।
एक विन्रम निवदेन आप सभी से