પુસ્તકોનું દાન.

પુસ્તકોનું દાન.


માણસ આંખ નું દાન કરે, ધન નું દાન કરે. આંખ નું દાન લઇ ભગવાન ના દર્શન કરવાને બદલે ગન્દી ફિલ્મો જુએ. ધન નું દાન લઇ ખરાબ કામ કરે. જો વિચારો ની ઉપલબ્ધી જ ના હોય તો આમ જ થવાનું. વિચારો ની ઉપલબ્ધી ના અલગ અલગ માર્ગ છે. તેમનું એક એટલે સારા પુસ્તકો.

આજે તમે પુસ્તકો ના શોખીન છો, પણ તમારો છોકરો પુસ્તકો વાંચવાનો જ નથી તે તમારા ગયા પછી બધા પુસ્તકો રદ્દી માં નાખી દેશે. આટલા બધા પુસ્તકો વ્યય થઇ જાય તે પહેલા તમે પુસ્તકો દાન આપી શકો છો. હિંદુ શાસ્ત્ર માં શાસ્ત્રોક્ત વાત કહી છે, જે વસ્તુ તમે આ જન્મ માં દાન આપો છો તે તમને આવતા જન્મ માં મળે છે.

તેથી જ રૂક્ષ્મણી એ ક્રષ્ણ નું દાન દીધું કે આવતા જન્મ માં તેને ક્રષ્ણ જ મળે.

તમારા જુના મેગેઝીન, પુસ્તકો નું કિલોના ભાવે સુ મળશે? પણ એજ કોઈ તમારા પુસ્તકો વાંચશે તો તમને સુભાષીસ જરૂર મળશે. એક સત્કાર્ય તમારા હાથે થશે.

આજે સંસ્કૃતી ઇબૂક્સ તમારી પાસે પુસ્તકોનું દાન માંગે છે. તમારા પુસ્તકો નીચેના સ્થળે મોકલી શકો છો.


11-A, Hemsmurti Bldg, Girivihar Socy. Mulund (W) Mumbai 400080 India.

harshad30@hotmail.com

Mob: 973-66331781

સાહિત્ય રસિક લોકો મારી સાથે watsup ગ્રુપ માં જોડાઈ સકે છે. ૯૭૩-૬૬૩૩૧૭૮૧

તમે આપેલા પુસ્તકો કોમ્પુટર માં દીજીતા ઇસ  કરી ebooks રૂપે તમને પાછા મળશે. આ ઉપરાંત તમારા પુસ્તકોની સાથે બીજા અનેક ગણા ebooks પણ ઉપહાર રૂપે મળશે.